8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| બે ધ્વજ | }} {{Poem2Open}} ન્યૂયૉર્ક પાછી આવતી ફ્લાઇટ બહુ ભરેલી નહ...") |
No edit summary |
||
Line 57: | Line 57: | ||
સોહનને કંઇક સમજાતું જતું હતું. રીતુએ ક્યારેય સોહનને ઇન્ડિયા પાછાં નહીં જવાનાં કારણ આપ્યાં નહતાં, કે કોઈ જાતના વાસ્તવિક પ્રશ્નો વિષે દલીલ કરી નહતી. પણ એને બધો ખ્યાલ હશે જ, હવે સોહનને લાગતું હતું. એને નિરાંત થઈ આવી કે પોતે ઉતાવળે પત્ની અને દીકરાને પાછો ખંેચી લાવ્યો નહતો. ખરેખર તો, એને નિરાંત થઈ આવી કે ન્યૂયૉર્કમાં હતું એનું પોતાનું ઘર. | સોહનને કંઇક સમજાતું જતું હતું. રીતુએ ક્યારેય સોહનને ઇન્ડિયા પાછાં નહીં જવાનાં કારણ આપ્યાં નહતાં, કે કોઈ જાતના વાસ્તવિક પ્રશ્નો વિષે દલીલ કરી નહતી. પણ એને બધો ખ્યાલ હશે જ, હવે સોહનને લાગતું હતું. એને નિરાંત થઈ આવી કે પોતે ઉતાવળે પત્ની અને દીકરાને પાછો ખંેચી લાવ્યો નહતો. ખરેખર તો, એને નિરાંત થઈ આવી કે ન્યૂયૉર્કમાં હતું એનું પોતાનું ઘર. | ||
<center> • • • </center> | |||
ભાણીનાં લગ્ન પતાવીને અત્યારે સોહન ન્યૂયૉર્ક પાછો ફરી રહ્યો હતો. વિચાર કરતાં કરતાં એની નજર બહાર સ્થિર થઈ હતી. સીટ પાસેની નાનકડી બારીમાંથી વિમાનની લાંબી વિન્ગ દેખાતી હતી. એણે જોયું કે એના એક છેડે અમેરિકાનો ધ્વજ ચીતરેલો હતો. નાનો મિલન ફરકતા વાવટાને જોઇને કેવી સૅલ્યુટ મારતો તે એને યાદ આવ્યું. એણે દીકરાને મનોમન વહાલ કર્યું. | ભાણીનાં લગ્ન પતાવીને અત્યારે સોહન ન્યૂયૉર્ક પાછો ફરી રહ્યો હતો. વિચાર કરતાં કરતાં એની નજર બહાર સ્થિર થઈ હતી. સીટ પાસેની નાનકડી બારીમાંથી વિમાનની લાંબી વિન્ગ દેખાતી હતી. એણે જોયું કે એના એક છેડે અમેરિકાનો ધ્વજ ચીતરેલો હતો. નાનો મિલન ફરકતા વાવટાને જોઇને કેવી સૅલ્યુટ મારતો તે એને યાદ આવ્યું. એણે દીકરાને મનોમન વહાલ કર્યું. | ||