વિનોદ જોશીનાં કાવ્યો: Difference between revisions

No edit summary
()
Line 845: Line 845:


== ‘શિખંડી’નો અંશ ==
== ‘શિખંડી’નો અંશ ==
(ખંડ : ૨)
    (ખંડ : ૨)


<poem>
<poem>
પ્રવક્તા :
'''પ્રવક્તા''' :


ક્ષણ પછી ક્ષણનાં સ્તર ઉદ્ભવે,  
:::ક્ષણ પછી ક્ષણનાં સ્તર ઉદ્ભવે,  
સમયપિંડ અખંડ જતો વધ્યે;  
:::સમયપિંડ અખંડ જતો વધ્યે;  
ભીષણ યુદ્ધ પછી અવસાદમાં,  
:::ભીષણ યુદ્ધ પછી અવસાદમાં,  
વ્યથિત શાં મરણોન્મુખ ભીષ્મ, હા!
:::વ્યથિત શાં મરણોન્મુખ ભીષ્મ, હા!


ધવલ મસૃણ શ્મશ્રૂ નાભિપર્યંત દીર્ઘ,  
::ધવલ મસૃણ શ્મશ્રૂ નાભિપર્યંત દીર્ઘ,  
ઝગઝગ દ્યુતિવંતાં બ્રહ્મચર્યે જ ગાત્રો;  
::ઝગઝગ દ્યુતિવંતાં બ્રહ્મચર્યે જ ગાત્રો;  
બૃહદફલક સ્કંધો, સુપ્ત આજાનબાહુ,  
::બૃહદફલક સ્કંધો, સુપ્ત આજાનબાહુ,  
નિમીલિત દૃગ બેઉ ભીતરે દૂર જોતાં.
::નિમીલિત દૃગ બેઉ ભીતરે દૂર જોતાં.


અકિંચન પરાસ્ત દેહ શ્વસતો સ્વકર્મો સ્મરી,
અકિંચન પરાસ્ત દેહ શ્વસતો સ્વકર્મો સ્મરી,
Line 865: Line 865:
ઉઘાડી ઘડી મૃત્યુદ્વાર વળતી પળે ભીડતું!
ઉઘાડી ઘડી મૃત્યુદ્વાર વળતી પળે ભીડતું!


ખળભળે અવિરામ અશાતના,  
::ખળભળે અવિરામ અશાતના,  
પળેપળે પ્રસરી રહી યાતના  
::પળેપળે પ્રસરી રહી યાતના  
સહજ સ્હેજ ખૂલે હળુ પોપચાં,  
::સહજ સ્હેજ ખૂલે હળુ પોપચાં,  
તહીં શિખંડી જ સન્મુખ દીસતો!
::તહીં શિખંડી જ સન્મુખ દીસતો!


ઝલમલ થતો આછો વાયુ ઘડીભર સૂસવે,  
ઝલમલ થતો આછો વાયુ ઘડીભર સૂસવે,  
Line 879: Line 879:
ન્હાતી તેમાં મદભર અનાવૃત કૈં લ્હેરખીઓ.
ન્હાતી તેમાં મદભર અનાવૃત કૈં લ્હેરખીઓ.


અવશ ભીષ્મ વિષણ્ણ, વિષાદના  
::અવશ ભીષ્મ વિષણ્ણ, વિષાદના  
પડળગ્રસ્ત, હૃદે, પરિવેદના;  
::પડળગ્રસ્ત, હૃદે, પરિવેદના;  
નિકટ જોઈ શિખંડી વિહાસતો,  
::નિકટ જોઈ શિખંડી વિહાસતો,  
અનુભવે ક્ષણમાં શીય વેદના!
::અનુભવે ક્ષણમાં શીય વેદના!


નેત્રો સદ્ય બિડાય, કલાંત હૃદયે અક્ષુણ્ણ જાગે સ્મૃતિ,  
નેત્રો સદ્ય બિડાય, કલાંત હૃદયે અક્ષુણ્ણ જાગે સ્મૃતિ,  
Line 889: Line 889:
ને ઉન્મલિત-છેવટે વદી હતી, ‘ભીષ્મ, ગ્રહો હે! મને!’
ને ઉન્મલિત-છેવટે વદી હતી, ‘ભીષ્મ, ગ્રહો હે! મને!’


સડસડાટ પસાર થઈ જતી,  
::સડસડાટ પસાર થઈ જતી,  
મૃદુલ ઝંકૃતિ સુપ્ત શરીરમાં;  
::મૃદુલ ઝંકૃતિ સુપ્ત શરીરમાં;  
સ્મરણની લઈ ટેકણલાકડી,  
::સ્મરણની લઈ ટેકણલાકડી,  
સુદૂર ભીષ્મ સરે ભૂતકાળમાં.
::સુદૂર ભીષ્મ સરે ભૂતકાળમાં.
</poem>
</poem>
<center>&#9724;</center>
<center>&#9724;</center>
<br>
<br>
26,604

edits