26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 846: | Line 846: | ||
ભીડમાં અટવાઈ ગયાં છે | ભીડમાં અટવાઈ ગયાં છે | ||
</poem> | </poem> | ||
== એને ખબર પડતી નહોતી == | |||
<poem> | |||
એને ખબર પડતી નહોતી | |||
એ ઘરડો થઈ ગયો હતો | |||
એટલે એકલો પડી ગયો હતો | |||
કે એકલો પડી રહ્યો હતો | |||
એટલે ઘરડો થઈ રહ્યો હતો | |||
એને ખબર પડતી નહોતી | |||
આમ ને આમ ક્યાં સુધી એ ઘરડો થશે | |||
આમ ને આમ એકલો | |||
એને ખબર પડતી નહોતી | |||
એ ઘરડો વધારે હતો | |||
કે વધારે એકલો | |||
એને ખબર પડતી નહોતી | |||
ઘડપણ સારું | |||
કે એકલતા | |||
એને ખબર પડતી નહોતી | |||
અને હતો-ન હતો ઘડપણે કરી દીધો હતો | |||
કે એકલતાએ | |||
બીજમાં વૃક્ષ કે વૃક્ષમાં બીજની જેમ | |||
એને ખબર પડતી નહોતી | |||
એને ખબર પડી નહોતી | |||
એને ખબર પડવાની નહોતી | |||
પણ એને ખબર પડતી હતી | |||
એ ઘરડો થઈ ગયો હતો | |||
અને | |||
એ એકલો પડી ગયો હતો. | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits