26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 883: | Line 883: | ||
</poem> | </poem> | ||
== નવ્વાણુ વૃદ્ધો == | |||
<poem> | |||
નવ્વાણુ વૃદ્ધો | |||
વનમાં ઊંડે સુધી | |||
એની પૂંઠે પૂંઠે પહોંચી આવ્યા છે | |||
એકસો અઠ્ઠાણું ધ્રૂજતા, લબડતા હાથ | |||
ઊંચા થઈ એની તરફ લં. બા... ય... છે | |||
એકમેકમાં ગૂંચવાઈ જાય છે | |||
હેઠા પડી જાય છે | |||
એમની આંખો જરાક વાર ખૂલી રહે ત્યારે | |||
ઝાંખા અંધારામાંય | |||
એને એમનાં અલપઝલપ બિંબ દેખાઈ જાય છે | |||
ઢળી પડતાં પોપચાં વચ્ચેથી | |||
એ પણ સામટો વેરાઈ જઈ | |||
અંધારાને વધુ ઘેરું કરી નાખે છે | |||
એમનો નકરો ગણગણાટ | |||
એના બહેરા કાન પર પડે છે | |||
પણ પાછી પાની કરવા માટે | |||
એનાં ગાત્રોમાં લગીરે સંચાર નથી | |||
લથડતી પણ મક્કમ ચાલે | |||
આગળ વધી રહેલા | |||
થાકી ગયેલા વૃદ્ધોને એની ભીતર ઊતરી જતા | |||
એ અટકાવી શકતો નથી | |||
છેવટે | |||
એય ફસડાઈને બેસી પડે છે | |||
ઘૂંટણ ૫૨ કોણી | |||
હથેળીમાં હડપચી ટેકવી બેઠો રહે છે | |||
નર્યા અંધારામાં અંધારું થઈને | |||
ચૂપચાપ | |||
એકલો | |||
એકલો બેઠો વિચારે છે | |||
શત શરદનું આ વન, વિશાળ છે | |||
શત વળે ચડેલું અંધારું અહીંનું, અપાર છે | |||
છાતીના થડકારથી શતગણી ચુપકીદી, | |||
અતાગ છે | |||
ને એ થાકી ગયો છે | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits