26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 921: | Line 921: | ||
ને એ થાકી ગયો છે | ને એ થાકી ગયો છે | ||
</poem> | </poem> | ||
== અનેકએક == | |||
<poem> | |||
'''૧''' | |||
અનેક એક | |||
અન્-એક એક | |||
અનેક અને એક | |||
અનેક કે એક | |||
અનેકમાં એક | |||
અનેકથી એક | |||
અનેકનું એક | |||
અનેકક | |||
કે એકાનેક | |||
એકમાં અનેક | |||
અનેકમાં અનેક | |||
એકમાં એક | |||
એક અનેક | |||
હોઈ શકે છે. | |||
પણ | |||
અનેકએક | |||
હોય છે. | |||
'''૨''' | |||
વિશેષણ વિશેષ્ય વચ્ચે | |||
અંતર ન રહેતાં | |||
વિશેષતા ન રહી | |||
ઉપમાન-ઉપમેય | |||
સમાન થઈ જતાં | |||
ઉપમા અનન્ય થઈ | |||
ધ્વનિ શબ્દમાં | |||
શબ્દ ધ્વનિમાં અનુસ્યૂત થતાં | |||
વ્યક્ત રસમય થયું | |||
અનેક એક... | |||
વચ્ચે અંતર ન રહેતાં | |||
સમાન થઈ જતાં | |||
અનુસ્યૂત થતાં | |||
અનેકએક અવિશ્લેષ્ય થયું | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits