26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 769: | Line 769: | ||
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું... | પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું... | ||
</poem> | </poem> | ||
== સતગુરુની સંગે રે.... == | |||
<poem> | |||
મારા સતગુરુની સંગે રે, સતની વાતો થૈ! | |||
હું તો આઠે પ્હોર ઉમંગે રે, સતની વાતો થૈ! | |||
સતની વાતો થૈ, આખા ગામની ઘાત્યો ગૈ! | |||
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે... | |||
પહેલે પડદે પ્રથમ ઠેલી, મેલી ડેલી મૈં, | |||
નહીં થાપન કે નહીં ઉથાપન, ભીંત કે ભાત્યો નૈં, | |||
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે.... | |||
બીજે પડદે જળ સંકેલ્યું, ઓટ કે ભરતી નૈં, | |||
નદી ખસેડી ના’તો હંસો, મોતી ખાતો મૈં, | |||
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે.... | |||
ત્રીજે પડદે ચાંદો સૂરજ, છોડ્યા છેડે જૈ, | |||
નહીં અંધારું નહીં અજવાળું, દિવસ કે રાત્યો નૈં, | |||
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે.... | |||
ચોથે પડદે પવન પલાણ્યા, શઢ નહીં થંભી નહીં કૈં, | |||
નહીં હણણણ નહીં હેષા, રેવંત રમતો થૈ થૈ થૈ, | |||
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે.... | |||
પાંચમે પડદે ગગન ઉઘાડ્યું, ઘઢ નહીં, પંખી નહીં, | |||
નહીં હદ અનહદ, નહીં સમય સ્થળ, શબદ સમાતો તૈં, | |||
{{Space}}{{Space}} મારા સતગુરુની સંગે રે.... | |||
</poem> | |||
== કૂવામાં પાણી ખારું આવ્યું છે! == | |||
<poem> | |||
કૂવામાં પાણી ખારું આવ્યું છે, | |||
આપણું જ ઓરેલું અંધારું આવ્યું છે! | |||
કાઢ્યું છે નખ્ખોદ, નદીઓ, પહાડોનું, | |||
શોધી આપો હોય જો સરનામું જંગલ ઝાડોનું! | |||
માટી નહીં, માણસને ખોદો, | |||
મેલું મન મજિયારું આવ્યું છે! | |||
બધી વસંતો ફૂલોની દરખાસ્તો સાથે આવી છે, | |||
આપણે તો વાદળ કાપી જળની છબી મઢાવી છે! | |||
ઋતુઓમાં પણ રેત પૂરી છે, | |||
રણ ક્યાં અણધાર્યું આવ્યું છે? | |||
શું કરશો ખૂંટા મારીને, નળસરોવર નાનું ક્યાં છે? | |||
છાલક વાગે સાઇબીરિયામાં, સારસનું મન છાનું ક્યાં છે? | |||
સીમા સરહદ પારથી | |||
સહિયારું આવ્યું છે! | |||
આ છેડે શું પેલે છેડે, સૂરજ આવે જાય છે, | |||
પાણી ને પરપોટા વચ્ચે પછીત મોટી થાય છે! | |||
વધ વધ કરતી વાડનું નાકું જોઈ લો, | |||
શ્વાસ વચ્ચેવચ્ચે ખોડીબારું આવ્યું છે! | |||
</poem> | |||
== ઝાડ થવાનું મન == | |||
<poem> | |||
લીલાં લીલાં ઝાડ કે અમને ઝાડ થવાનું મન, | |||
ઝાડ થવાનું મન કે અમને ચડવું ઊંચે ગગન! | |||
લીલાં લીલાં ઝાડ કે અમને ડાળ થવાનું મન, | |||
ડાળ થવાનું મન કે અમને ઝૂલવું વન-ઉપવન! | |||
લીલાં લીલાં ઝાડ કે અમને પાન થવાનું મન, | |||
પાન થવાનું મન પંખીનું ગાન થવાનું મન! | |||
લીલાં લીલાં ઝાડ કે અમને ફૂલ થવાનું મન, | |||
ફૂલ થવાનું મન કે ફોરમ લઈને ફરું પવન! | |||
લીલાં લીલાં ઝાડ કે અમને થડ થવાનું મન, | |||
થડ થવાનું મન અડીખમ પહાડ થવાનું મન! | |||
લીલાં લીલાં ઝાડ કે અમને મૂળ થવાનું મન, | |||
મૂળ થવાનું મન ધરાની ધૂળમાં થવું મગન! | |||
</poem> | |||
== ઉમૈડી! == | |||
<poem> | |||
મારા વાડામેં ઉમૈડી, | |||
ઉમૈડી લચકાલોર, અઢળક ઉમૈડી! | |||
ઉમૈડી અધવચ ઉતારા, | |||
અંદર અંધારું ઘોર, અઢળક ઉમૈડી! | |||
ઉમૈડી હફરક હડદોલો, | |||
હડદોલે ઝાઝું જોર, અઢળક ઉમૈડી! | |||
ઉમૈડી અડધું વાડોલું, | |||
અડધું ઊગ્યું કલશોર, અઢળક ઉમૈડી! | |||
ઉમૈડી ઊઘલી અણધારી, | |||
મહીં કાચા તણાતા દોર, અઢળક ઉમૈડી! | |||
કોણે ઊંઘમાં વેડી ઉમૈડી? | |||
સૈ! કોણે ઉડાડ્યા મોર, અઢળક ઉમૈડી! | |||
</poem> | |||
== મેડીનો મઘમઘ મોગરો == | |||
<poem> | |||
અવળાસવળી ઓકળીઓના આરા, | |||
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે! | |||
ચડતી વેલ ઢળતી વેલ આંખોમાં જવારા, | |||
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે! | |||
તલપુર નગરી નખપુર નગરી ઝલમલ દીવડા ઠાર્યા, | |||
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે! | |||
ચડતાં પાણી અડતાં પાણી આછરતા ઓવારા, | |||
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે! | |||
તરતી હરણી ડૂબતી હરણી ડસિયા નવલખ તારા, | |||
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે! | |||
કોરાં પાન કાચાં પાન કંકુના ભણકારા, | |||
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે! | |||
લીલા ડુંગર લીલી દેરી, લીલાઘન મોભારા, | |||
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે! | |||
રણઝણ વેળા, રણઝણ ઘૂઘરી, રણઝણ રથ શણગાર્યો, | |||
{{Space}}{{Space}} મેડીનો મઘમઘ મોગરો રે! | |||
</poem> | |||
== મેલો, દલપત, ડા’પણ મેલો... == |
edits