26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 1,424: | Line 1,424: | ||
પડછાયા પાછા ના જાય; | પડછાયા પાછા ના જાય; | ||
{{Space}} કહે છે કે અજવાળું સાથે આવે, | {{Space}} કહે છે કે અજવાળું સાથે આવે, | ||
{{Space}} બાકી બધું અહીંનું | {{Space}} બાકી બધું અહીંનું અ! | ||
ઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોંકરું, | ઘેર જાય ઑફિસ ને ઘેર જાય નોંકરું, | ||
બળદની ડોકેથી ઊતરે ના જોતરું, | બળદની ડોકેથી ઊતરે ના જોતરું, | ||
Line 1,448: | Line 1,448: | ||
{{Space}} નાભિથી નાસિકા જેટલી નદી, | {{Space}} નાભિથી નાસિકા જેટલી નદી, | ||
{{Space}} દન્ન ગયો ડૂબી ને રાત પડી ગૈ! | {{Space}} દન્ન ગયો ડૂબી ને રાત પડી ગૈ! | ||
</poem> | |||
== નક્કામો આ ફેરો! == | |||
<poem> | |||
નક્કામો આ ફેરો દલજી, નક્કામો આ નેડો; | |||
કોણ રહ્યું સણસારી ભીતર, કોણ ફાડતું છેડો? | |||
મેંદી જેવું મન ઉછેરી મલક બધીમાં મા’લ્યા, | |||
માટીની ઇચ્છાઓ ઓથે ઘેઘૂર થઈને ફાલ્યા, | |||
તૂટતાં પાન પવન પરબારો તોય મૂકે ના કેડો... | |||
{{Space}} નક્કામો આ ફેરો... | |||
આમ જુઓ તો સાવ અડોઅડ, આમ જુઓ તો આઘું; | |||
પિંડ અને પડછાયા વચ્ચે પડતર જેવો લાગું; | |||
શિખર ચડું કે શેઢો, નભનો ક્યાંય નથી નિવેડો... | |||
{{Space}} નક્કામો આ ફેરો... | |||
શ્વાસે શ્વાસે દોરી જેવું કોણ ઉમેરે છોડે? | |||
દિન ઊગે દિન ડૂબે પંખી કયા દેશમાં દોડે? | |||
અંતે પડાવ અણધાર્યો જ્યાં પાંગથ નહીં પછેડો... | |||
{{Space}} નક્કામો આ ફેરો... | |||
</poem> | |||
== આપણે તો આપણા મનના માલિક == | |||
<poem> | |||
આપણે તો આપણા મનના માલિક, | |||
{{Space}} આપણી તે મસ્તીમાં રહીએ; | |||
વાયરા તો આવે ને વાયરા તો જાય, | |||
{{Space}} આપણે શું કામ ઊઠી જઈએ? | |||
ના’વું તો ના’વું બસ નદીએ જઈ ના’વું | |||
{{Space}} ને ગાવું તો ગોટમોટ ગાવું, | |||
રમવું તો રેશમી રૂમાલ જેવું રમવું, | |||
{{Space}} અમથું શું ફંટાવું આવું? | |||
માર માર ઊઘલે આ મોજાંની સાયબી, | |||
{{Space}} નાહકનાં છેટાં ના રહીએ. | |||
વાદળનું એવું કે વરસે તો વરસે | |||
{{Space}} પણ આંતરવું કેમ કરી નેવું? | |||
અક્ષરનું એવું કે ઊકલે તો ઊકલે | |||
{{Space}} પણ આગળનું કોને જઈ કહેવું? | |||
વાળું વાળું ને તોય વધ્યા કરે વાવટો, | |||
{{Space}} વાયકાના વણછે ના રહીએ... | |||
આપણા મુકામ વિશે આપણો જ ડાયરો, | |||
{{Space}} અવર કોઈ આવે ના આવે; | |||
આપણું ગગન અને આપણી ગોઠડી, | |||
{{Space}} મેઘ ઉપર મેઘ ચડી આવે; | |||
અંગ અંગ પૂર, અમે ચોગમ ચકચૂર | |||
{{Space}} રેલંતાં ખેલંતાં રહીએ... | |||
</poem> | |||
== અંચળો == | |||
<poem> | |||
કોઈ રે ઉતારો મારો અંચળો, | |||
અમે અમારા ઓઢેલા અંધાર રે! | |||
{{Space}} કોઈ રે... | |||
ઢાંકેલી માટીનાં બીજ બધાં બાવરાં, | |||
એનાં મૂળ રે ભીતર મોજાં બા’ર રે! | |||
{{Space}} કોઈ રે... | |||
નિત રે સંજુ ને નિત નિત સંચરું, | |||
અમને આઘે વાગે અમારા ભણકાર રે! | |||
{{Space}} કોઈ રે... | |||
કેમ રે સંકેલું કેમ કરી ઊકલું, | |||
અમે અમારા ભીડેલા ભોગળ દ્વાર રે! | |||
{{Space}} કોઈ રે... | |||
ભીતર છેદો ને છેદો મારો છાંયડો, | |||
અમને અમારા ઓળખાવો અપરંપરા રે! | |||
{{Space}} કોઈ રે... | |||
</poem> | </poem> |
edits