26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | ||
::::પહેલું જ્યાં આકાશ વળોટ્યું | |||
:::::ખરવા લાગ્યો ભાર, | |||
::::પિચ્છ ખર્યાં ને કલગી ખરી | |||
::::ઓગળ્યા રે આકાર. | |||
ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ | ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ | ||
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | ||
::::કેટલી વખત? ભેદવાં હજુ | |||
:::::કેટલાં દિગ્દિગંત? | |||
::::પૂછીએ તો પડઘાઈને પાછો | |||
:::::ક્યાંય ઠેલાતો અંત. | |||
ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ, | ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ, | ||
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | ||
</poem> | </poem> |
edits