26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 36: | Line 36: | ||
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | ||
:::પહેલું જ્યાં આકાશ વળોટ્યું | |||
::::ખરવા લાગ્યો ભાર, | |||
:::પિચ્છ ખર્યાં ને કલગી ખરી | |||
:::ઓગળ્યા રે આકાર. | |||
ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ | ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ | ||
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | ||
:::કેટલી વખત? ભેદવાં હજુ | |||
::::કેટલાં દિગ્દિગંત? | |||
:::પૂછીએ તો પડઘાઈને પાછો | |||
::::ક્યાંય ઠેલાતો અંત. | |||
ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ, | ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ, | ||
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ. | ||
</poem> | |||
== નિમ્નસ્તર વાત == | |||
<poem> | |||
:::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી | |||
::સામેના ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી | |||
:::આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ, | |||
::બાજુના ફળિયામાં દેસાઈ દંપતીની આંખો થઈ રહી જાતી આઠ | |||
:શેઈમ શેઈમ બબડીને ઘરમાં પુરાઈ જતા પાડોશી ભદ્રકાન્ત બક્ષી | |||
:::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી | |||
:::પક્ષી પણ એવાં ચબરાક, બધી ઝળાંહળાં છોડીને અંધારાં તાકે, | |||
:કેમ જાણે એને સહુ જાણ હોય : કઈ ડાળે ઋતુ વિના ય ફળ પાકે. | |||
::::ઉપરાન્ત સમજે કે, જાત કેમ છુટ્ટી મુકાય કેમ રહેવાની રક્ષી | |||
:::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી | |||
</poem> | |||
== કંઈ == | |||
<poem> | |||
:::::જાણ્યું એવું જડ્યું નહીં કંઈ. | |||
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ. | |||
વનમાં ઝાઝા વાંસ, વાયરા શિષ ધુણાવી વાતા, | |||
લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા, | |||
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ. | |||
::::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ. | |||
શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા, | |||
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા, | |||
આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહી કંઈ, | |||
::::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ. | |||
</poem> | </poem> |
edits