18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,027: | Line 1,027: | ||
કન્યાવિદાયવેળાના રુદનના | કન્યાવિદાયવેળાના રુદનના | ||
::: સપ્તરંગી, સપ્તપદી સૂર...!! | ::: સપ્તરંગી, સપ્તપદી સૂર...!! | ||
</poem> | |||
== સરસ્વતીની જેમ... == | |||
<poem> | |||
કંઈ લખવા માટે | |||
ટેબલ પર કાગળ મૂકું છું ત્યાં જ | |||
લાકડાનું ટેબલ મને વિનવે છે – | |||
અહીં | |||
ખૂબ ગૂંગળામણ થાય છે, | |||
મને | |||
મારા જંગલમાં જવા દો. | |||
ઉંબરે | |||
સાથિયો ચીતરવા જઉં છું ત્યાં જ | |||
ઉંબરો બોલી ઊઠે છે – | |||
મારે | |||
નથી પૂજાવું; | |||
મને | |||
મારા પર્વત પર લઈ જાઓ. | |||
દીવાલો ચણી ત્યારે | |||
સિમેન્ટ સાથે ભેળવેલી રેતી પણ | |||
હજીય | |||
જોર જોરથી ચીસો પાડે છે – | |||
હું નદીની રેત છું | |||
ને મારે | |||
::: વહેવું છે... | |||
શું કરું? | |||
કવિતા રચવાના બદલે | |||
સરસ્વતીની જેમ | |||
સમાઈ જઉં | |||
કોઈક રણમાં?! | |||
</poem> | |||
== એક ખોબો શૂન્યતા.. == | |||
<poem> | |||
ચીસ સડકે જોરથી પાડી હતી, | |||
ઠેસ એવી તો મને વાગી હતી. | |||
પ્હાડ આ ઊઠાવવાને પ્રેમનો, | |||
આંગળી મેં કૃષ્ણની માગી હતી. | |||
પ્રેમ પણ સાથે મળે તે આશથી, | |||
વેદના મેં એમની માગી હતી. | |||
એક ખીલી વાગવાના કારણે, | |||
રાત આખી ભીંત આ જાગી હતી. | |||
ફેફસાં મારાં ગમ્યાં નહીં એટલે, | |||
આ હવાઓ દૂર કૈં ભાગી હતી. | |||
છેવટે તો ગૈ બિચારી રણ મહીં, | |||
સાગરે પણ એ નદી ત્યાગી હતી! | |||
એક ખોબો શૂન્યતાનો પી ગયો, | |||
ભૂખ શબ્દોની મને લાગી હતી! | |||
</poem> | |||
== એટલે (મુક્તક) == | |||
<poem> | |||
તે છતાં ઊગી ગયાં છે જંગલો, | |||
મેં હથેળીને કદી સીંચી નથી. | |||
એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી, | |||
આંખ આખી જિંદગી મીંચી નથી | |||
</poem> | </poem> | ||
== ક્યાંક ઊડી જાત હું == | |||
<poem> | |||
બાણ માફક આમ છૂટી જાત હું, | |||
ને સમયની જેમ ખૂટી જાત હું. | |||
ઓસ જેવો હોત તો સારું હતું, | |||
સૂર્ય ઊગે ત્યાં જ ઊડી જાત હું. | |||
જોઈતો ન્હોતો સમંદર એક પણ, | |||
એક ટીપામાંય ડૂબી જાત હું. | |||
કાચ જેવો હોત તો સારું હતું, | |||
આ ક્ષણો અડતાં જ ફૂટી જાત હું. | |||
મોત, તેં જો ગીત ગાયું હોત તો, | |||
રાત પડતાંવેંત ઊંઘી જાત હું. | |||
એક બારી હોત જો આકાશને, | |||
એને ખોલી ક્યાંક ઊડી જાત હું. | |||
</poem> | |||
== જળ વગર હું તરફડું જળમાં રહી... == | |||
<poem> | |||
</poem> | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits