18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,119: | Line 1,119: | ||
== જળ વગર હું તરફડું જળમાં રહી... == | == જળ વગર હું તરફડું જળમાં રહી... == | ||
<poem> | <poem> | ||
જળ વગર હું તરફડું જળમાં રહી, | |||
એક પળ પકડું હું ઝાકળમાં રહી! | |||
પાંખ ફફડાવી ચહે છે ઊડવા, | |||
આ બધાયે શબ્દ કાગળમાં રહી! | |||
ઘર સુધી તારા કદી ના આવશે, | |||
રોકતો હું રણને બાવળમાં રહી! | |||
ગામ પરથી થૈ ગયાં તેઓ પસાર, | |||
જળ ભરેલા એક વાદળમાં રહી! | |||
એટલે ઘેરાય છે આ વાદળો, | |||
હું ધરા ઊકેલતો હળમાં રહી! | |||
ભેજ, માટી, તેજ ને બસ એક ક્ષણ, | |||
રાહ જોઉં હું સતત ફળમાં રહી. | |||
</poem> | |||
== બધી હોડીઓ રોજ... == | |||
<poem> | |||
બધી હોડીઓ રોજ પૂછ્યા કરે છે – | |||
કિનારા હવે કેમ ડૂબ્યા કરે છે?! | |||
મળ્યાં નૈં ખબર કૈં હજીયે નદીના, | |||
પહાડો તો આંખોને લૂછ્યા કરે છે. | |||
ઉતારીને કીકીય ફેંકી દીધી પણ – | |||
નયનમાં હજી સ્વપ્ન ખૂંચ્યા કરે છે! | |||
મોજું તો સહેજે ન તૂટે પરંતુ, | |||
ખડકની આ છાતી ક્યાં તૂટ્યા કરે છે? | |||
તપાસો મને કૈં થયું તો નથી ને? | |||
ગઝલ પર ગઝલ આજ ફૂટ્યા કરે છે! | |||
</poem> | |||
== મૃગજળ સૂરજને પી ગયું! == | |||
<poem> | |||
કૈં યુગોથી કેટલું તરસ્યું થયું; | |||
છેવટે મૃગજળ સૂરજને પી ગયું! | |||
હાથમાં ખાડો કરી દાટી તરસ, | |||
થોર જેવું ટેરવે ફૂટી ગયું! | |||
ફક્ત કો’ ખરતા પીંછાના ભારથી, | |||
આભ આખું એકદમ ડૂબી ગયું! | |||
સ્લેટ મેં હમણાં જ તો કોરી કરી; | |||
કોણ આવી શૂન્યને ઘૂંટી ગયું?! | |||
મોત આવ્યું’તું પવનનું રૂપ લઈ, | |||
આંસુ જેવી હસ્તીને લૂછી ગયું! | |||
</poem> | </poem> | ||
== | |||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits