26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 809: | Line 809: | ||
<small>(આ કવિતા અતુલ ડોડિયા માટે)</small> | <small>(આ કવિતા અતુલ ડોડિયા માટે)</small> | ||
</poem> | |||
== ગૃહસ્થસંહિતા == | |||
'''ગૃહિણી : ૪''' | |||
<poem> | |||
કોકવાર | |||
બારી કને બેસી | |||
ભીના પવનની લહર પર | |||
એ ભરે છે રબારી ભરત. | |||
હું પાક્કા રંગીન દોરાની દડી હોઉં | |||
એમ મારા મર્મસ્થળમાંથી ઉખેળતી જાય છે | |||
મનગમતા રંગનો તાંતણો | |||
છેક અંદરથી તાણીને. | |||
અહીં હું ઊકલતો જાઉં છું | |||
ને પણે ભરાતો જાય છે | |||
કળાયલ મોર. | |||
ચોરપગલે | |||
અષાઢ મારી પીઠ પાછળથી સરકી જાય છે | |||
પરપુરુષની જેમ. | |||
</poem> | |||
== ગૃહિણી : ૫ == | |||
<poem> | |||
આસ્તે આસ્તે | |||
અસ્તાચળે જઈ રહ્યો છે સંસાર. | |||
નથી કોઈ ભાષા, નથી કોઈ ભંગિ : | |||
અમે બેઠાં છીએ સામસામે. | |||
વચ્ચે ડાઇનિંગ ટેબલ પર તાસકમાં | |||
તાજા કાપેલા પપૈયાની ચીર, | |||
વિખરાયેલી કીડિયાસેર કાળાં મોતીની. | |||
કેસરમાં ઝબોળેલા દ્વિજચન્દ્રમાંથી | |||
દદડે છે રસ. | |||
ગૃહિણીને એ જ વાતની તો ચિંતા છે : | |||
આ પાક્કા પીળા રંગના ડાઘા | |||
::: હવે કેમ કરીને જશે ? | |||
</poem> | </poem> |
edits