સ્વાધ્યાયલોક—૩/સાલ્વાતોરે ક્વાસીમોદો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સાલ્વાતોરે ક્વાસીમોદો}} {{Poem2Open}} ૧૯૫૯ના ઑક્ટોબરમાં સ્વીડનન...")
 
No edit summary
 
Line 14: Line 14:
{{left|'''૧૯૬૦'''}}<br>
{{left|'''૧૯૬૦'''}}<br>
<poem>
<poem>
{{space}}{{space}}{{space}}'''ટિન્ડારીમાં વાતો વાયુ'''
{{space}}{{space}}{{space}}<big>'''ટિન્ડારીમાં વાતો વાયુ'''</big>
ટિન્ડારી, વિસ્તૃત ટેકરીઓની વચ્ચે તારી મૃદુતા મેં અનુભવી છે. દેવોના પ્રિયમધુર ટાપુઓની આસપાસના જલ પર તું કેવી ઝૂમે છે. આજે તું મને ઘેરી વળી છે અને મારા હૃદયમાં ઢળી છે.

હું શિખરો ચડું છું, ભેખડોમાં ભમું છું, પાઇનવૃક્ષોમાંથી વાતા પવનને ઝંખું છું. જે વૃંદે મારો વહાલથી સંગ કર્યો હતો તે હવામાં વહી જાય છે — એ સૌ અનુરાગ અને અવાજોના તરંગો. જેનો મેં અન્યાયથી ત્યાગ કર્યો છે તેની પાસેથી, છાયા અને મૌનના ભયમાંથી, એક વેળાની અવિચલ ધન્યતાના તિરસ્કારમાંથી અને આત્માના મૃત્યુમાંથી તું મને તારી પાસે લઈ લે છે.

Line 22: Line 22:
ટિન્ડારી, તું પાછી આવ, મારી શાંતિ પાછી લાવ; હે પ્રિય મિત્ર, મને જાગ્રત કર, જેથી આ ખડક પરથી સ્વર્ગમાં મારી ઉન્નતિ થાય, જેથી કયા ગહન વાયુએ મને શોધ્યો છે એ જેઓ નથી જાણતા તેઓને માટે હું ભયભીત છું એવો ભ્રમ ઊભો કરું.

{{space}}{{space}}{{space}}'''મારા યુગનો મનુષ્ય'''
{{space}}{{space}}{{space}}<big>'''મારા યુગનો મનુષ્ય'''</big>
હજુ તો તું એનો એ જ છે, પથ્થરનો ને ગોફણનો, હે મારા યુગના મનુષ્ય ! તું જ યુદ્ધભૂમિ પર હતો, તારી દુષ્ટ પાંખો સાથે, તારા મૃત્યુના મહાસામ્રાજ્યમાં તું જ હતો. મેં તને દીઠો છે — જ્વાળાઓના રથ પર આરૂઢ, ફાંસીના માંચડા પર લટકતો, યાતનાના ચક્કરમાં ઘૂમતો મેં તને દીઠો છે. એ તું જ હતો. વિસર્જનને પ્રેરનારા તારા પ્રખર જ્ઞાનવિજ્ઞાનસહિત, પણ પ્રેમરહિત, પરમેશ્વરરહિત ! તું વળી વળીને મારે-સંહારે છે. હરહંમેશની જેમ, તારા પૂર્વજોની જેમ; પ્રથમવાર જ પોતે જેમની નજરે પડ્યાં તે સૌ પશુઓને મારનાર-સંહારનાર તારા પૂર્વજોની જેમ. હજુ એ રક્તની ગંધ એવી ને એવી તાજી છે, જેવી જે દિને એક ભાઈએ બીજા ભાઈને કહ્યું હતું, ‘ચાલ, મેદાનમાં ચાલ’ તે દિને હતી તેવી જ. અને એનો પડઘો, થીજેલો અને જડ પડઘો આજે પણ તારી પૂંઠે પડ્યો છે, આજે પણ આ તારા યુગમાં ગાજી રહ્યો છે. હે સંતાનો ! પૃથ્વીમાંથી ઊઠેલા આ રક્તમેઘને તમે ભૂલી જાઓ! તમારા પૂર્વેજોને તમે ભૂલી જાઓ ! એમની કબરો તો માટીમાં મળી ગઈ છે. એમનું હૃદય તો શ્યામ પંખીઓ અને પવનથી ઢંકાઈ ગયું છે.

</poem>
</poem>

Navigation menu