ધરતીનું ધાવણ/5.રાસ-મીમાંસા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|5.રાસ-મીમાંસા|}} {{Poem2Open}} [‘રાસકુંજ’ (સંપા. બરફીવાળા)ની પ્રસ્તા...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
[‘રાસકુંજ’ (સંપા. બરફીવાળા)ની પ્રસ્તાવના : 1934]
<center>[‘રાસકુંજ’ (સંપા. બરફીવાળા)ની પ્રસ્તાવના : 1934]</center>
વિશ્વ-સહિયારી સંપત્તિ
<center>'''વિશ્વ-સહિયારી સંપત્તિ'''</center>
ગુજરાતમાં આજે મહાપર્વ મંડાયું છે : એ છે ‘રેનેસાં’નું, નવજાગૃતિનું, પુનરુત્થાનનું પર્વ.

નવજાગરણનો આ યુગ બંધનો ત્યજે છે. વિશાળ વિશ્વજીવનના વાયુ પીએ છે. પોતાનું હતું તે જ સાચું ઠરાવવાની જીદ છોડી દઈ પરના તેમ જ પોતાના જીવન-સ્વરો વચ્ચે મેળ ખોજે છે. જીવનને ગતિ તેમજ જોમ આપનારાં બળો, પછી છો ને સ્વકીય હો વા પરકીય, પ્રાચીન હો વા નૂતન, આ નવજાગ્રત પ્રજાને હૃદયદ્વારે વધામણાં પામે છે. અમારાપણાનો અંધ આગ્રહ જગતની જોડે અમારા સહિયારાપણાની નવભાવના પાસે પોતાની હાર કબૂલે છે : શું રાજકારણમાં, શું ધર્મજીવનમાં, કે શું સમાજમાં, વાણિજ્યમાં, શિક્ષણમાં, એ સહિયારાપણાનો લોકસૂર સાહિત્યદેશે પણ પડઘા પાડી રહેલ છે. અન્ય માનવ-પ્રજાઓની અનુભવસામગ્રીની જોડાજોડ આપણે પણ આપણી સામગ્રીને મીંડવી રહ્યા છીએ. નૂતન યુગના ચણતરમાં આપણી કઈ કઈ સંપત્તિ કામ લાગશે તેનો સહિયારો નિર્ણય કરીએ છીએ. આપણા સાહિત્યને જગત-કસોટીને કસપથ્થરે, જગત-તુલાને છાબડે આપણે મૂલવવા માંડ્યું છે. આપણી પાસે શું એવું હતું કે જે બીજાં માનવીઓની કને નહોતું? આ વસ્તુ આપણા અભિમાનની નથી રહી. હવે તો આપણે પરસ્પરનું સમાન તત્ત્વ (‘કૉમન ફૅક્ટર’) નિહાળવા તલસીએ છીએ. એનું નામ સંઘજીવનની ઝંખના : વિશ્વબંધુતાના કોડ.

Line 31: Line 31:
એ પ્રલય-તાંડવનો ભાસ આપતી પદરચનાને દેહના ગતિમરોડમાં મર્દો સાકાર કરતાં, ત્યારે સુંદરીઓ એના માર્દવભીના સૂરલહેકામાં સંઘજીવનને સાદ દેતી કે —  

મારા ગામના સુતારી રે,  
મારા ગામના સુતારી રે,  
વીરા, તમને વીનવું;  
::: વીરા, તમને વીનવું;  
મારી માંડવડી ઘડી લાવ્ય રે,  
મારી માંડવડી ઘડી લાવ્ય રે,  
મારી સાહેલીનું બેડલું.  
::: મારી સાહેલીનું બેડલું.  
ઝલકાતું આવે બેડલું,  
ઝલકાતું આવે બેડલું,  
મલકાતી આવે નાર રે;  
::: મલકાતી આવે નાર રે;  
મારી સાહેલીનું બેડલું.
મારી સાહેલીનું બેડલું.
ગરબે તેડાં
ગરબે તેડાં
નવરાતર ઘૂમવા માટે નૃત્યનાં કેન્દ્ર સમી એક માંડવી એને ઘડી આપવા સુથાર વીરાને, મઢી આપવા લુહાર વીરાને, શણગારી આપવા મોતિયારા વીરાને માંહે ગરબો મૂકવા કુંભાર વીરાને, ગર્ભદીવડે દિવેટ વણી આપવા કપાસી વીરાને, દીપક-કોડિયે દિવેલ પૂરવા ઘાંચી વીરાને, ગરબે ગીત ગાવા ગામની આણાત દીકરીઓને તથા એ ગરબા-ગાન ઝીલવા માટે લજ્જાવંતી સકળ કુલવહુઆરુ ભોજાઈઓને ઊભી ઊભી નોતરાં મોકલે છે. કો રાસેશ્વરીઓ એના ઘરઘરને આંગણે પડતા નિમંત્રણ-પુકારમાં પણ ગુંજે છે સંઘજીવનના શબ્દો :

ગલ વાવ્યો એવો ઊગ્યો રે.  
ગલ વાવ્યો એવો ઊગ્યો રે.  
ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!  
::: ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!  
...ભાઈ, તમારી ગોરી રે,  
...ભાઈ, તમારી ગોરી રે,  
ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!  
::: ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!  
એને ગરબે રમવા મેલો રે!  
એને ગરબે રમવા મેલો રે!  
ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!  
::: ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!  
અમે રમશું મેડી હેઠ રે.  
અમે રમશું મેડી હેઠ રે.  
ગલ લાલ લ્યો. બાજોઠી લ્યો!  
::: ગલ લાલ લ્યો. બાજોઠી લ્યો!  
એને મેલી જાશું ઘેર ઠેઠ રે.  
એને મેલી જાશું ઘેર ઠેઠ રે.  
ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!  
::: ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!  
અમે રમશું ને રમાડશું,  
અમે રમશું ને રમાડશું,  
ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!  
::: ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!  
પરોઢિયે પાછાં વાળશું.  
પરોઢિયે પાછાં વાળશું.  
ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!
::: ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!
એ નોતરાંના બોલ : તેમજ
એ નોતરાંના બોલ : તેમજ
અમે અમારે ઘેર જાશું!  
અમે અમારે ઘેર જાશું!  
બૈઓ રામ રામ છે;  
::: બૈઓ રામ રામ છે;  
બોલ્યું ચાલ્યું કરજો માફ,  
બોલ્યું ચાલ્યું કરજો માફ,  
રે બૈઓ રામ રામ છે.
::: રે બૈઓ રામ રામ છે.
‘સંઘ’ સૂચવે છે સુવ્યવસ્થા
‘સંઘ’ સૂચવે છે સુવ્યવસ્થા
  — એવા વહેલી પરોઢના વિસર્જન-બોલ : એ સો-પચાસનું ગોળ ફરતું નૃત્ય : એક સૂર, એક તાલ, સરખા ઠમકા ને સરખી તાળીઓ : સર્વને નિજજીવનની આરસીરૂપ બને તેવા ગીતોના વિષય : વારંવાર પુનરાવર્તન પામતી પંક્તિઓ : ગીતનૃત્યના કલેજા સમાન અક્કેક ટેકપંક્તિ : એ ‘કેડન્સ ઑફ કન્સેંટીંગ ફીટ’, હોંશે હોંશે જાણે હોંકારા દેતાં પચાસ કદમોની તાલબદ્ધ તેમજ સ્વયંસ્ફુરિત ઠેસો : આ બધા સંઘનૃત્યનાં ઉચ્ચારણો તેમજ એંધાણો. નીરોગી તેમજ સૂરીલા સંઘજીવનમાંથી જ આવા નૃત્યધ્વનિ ઊઠે છે. સંઘ એટલે નર્યું ટોળું નહિ. ટોળું નૃત્ય કરી શકે નહિ. ટોળાના બોલ ફક્ત ‘બેબલ’, ગોટાળો જ રચે. ‘સંઘ’ શબ્દની અંદર તો સુવ્યવસ્થાનો, સંવાદનો, એકરસતાનો, તેમજ પેલા ‘elan vital’નો, જીવન-તલસાટનો ધ્વનિ છે. ‘સ્પીચ, મ્યુઝિક ઍન્ડ ઍક્શન’, શબ્દ, સંગીત તેમજ ગતિ, એ ત્રણેયનો વિરલ મેળ સાધનારી રાસ-ગરબાની બૅલડ નૃત્યકલા જે સંઘજીવનમાંથી સર્જન પામતી હોય, એ સંઘજીવન હરગિજ પ્રાણવાન હોવું જોઈએ.

Line 63: Line 63:
સંઘકવિતાનાં એ શબ્દ, નૃત્ય તથા સંગીત, ત્રણેયનો વણાટ એવો તો ઘાટો બની ગયો છે કે એને જૂજવાં પાડી દેખાડી શકાતાં નથી. થોડા નમૂના તપાસીએ :

જેમ સુકાય તારી જૂઈનાં ફૂલ  
જેમ સુકાય તારી જૂઈનાં ફૂલ  
મારા વા’લાજી રે!  
::: મારા વા’લાજી રે!  
તેમ તારી ગોરાંદે કરમાય  
તેમ તારી ગોરાંદે કરમાય  
જઈને કે’જો મારા વા’લાને રે!
::: જઈને કે’જો મારા વા’લાને રે!
એ કૂંડાળે ફરતા ધીરા રાસનું ઊર્મિગીત : પછી —  

નીંદરભરી રે ગુલાલે ભરી  
નીંદરભરી રે ગુલાલે ભરી  
Line 74: Line 74:
એ કરતાં પણ અધિક નૃત્ય-ઉછાળના તરંગો ચડાવતું —  

સામે કાંઠે વેલડી આવે રે,  
સામે કાંઠે વેલડી આવે રે,  
આવતાં દીઠી, વાલમિયા!  
::: આવતાં દીઠી, વાલમિયા!  
ઘડીક ઉભલા રો’ તો  
ઘડીક ઉભલા રો’ તો  
હું ચૂંદડી પે’રું, વાલમિયા!  
::: હું ચૂંદડી પે’રું, વાલમિયા!  
પે’ર્યાનો ઝબકારો કે  
પે’ર્યાનો ઝબકારો કે  
ઊભલા રો’ ને, વાલમિયા!
::: ઊભલા રો’ ને, વાલમિયા!
અથવા —  
અથવા —  
કોરી ગાગરડીમાં રંગ રેડ્યો રે  
કોરી ગાગરડીમાં રંગ રેડ્યો રે  
કેસરિયો પટ લાગ્યો છબીલા,  
કેસરિયો પટ લાગ્યો છબીલા,  
રંગ લાગ્યો રે.
::: રંગ લાગ્યો રે.
ને એથીય અધિક જોમવંત —  
ને એથીય અધિક જોમવંત —  
કૂવા કાંઠે રે કેવડો જોગમાયા!  
કૂવા કાંઠે રે કેવડો જોગમાયા!  
Line 90: Line 90:
શબ્દો છલંગો મારે છે; પ્રમત્ત સુંદરીઓના દેહ-દડૂલા જાણે ટલ્લે ચડે છે. નૃત્ય કરતાં શરીરો શરીર મટી જાણે હિંડોળા બની જાય છે. પછી તો એ જ ફંગોળ-ગતિએ —  

છેલ છોગાળો હોય તો મૂલવે.  
છેલ છોગાળો હોય તો મૂલવે.  
ડોલરિયો દરિયાપાર : મોરલી વાગે છે.
::: ડોલરિયો દરિયાપાર : મોરલી વાગે છે.
 
મોર બોલે મધુરી રાત રે,  
મોર બોલે મધુરી રાત રે,  
નીંદરા ના’વે રે.
::: નીંદરા ના’વે રે.
 
ચંદન તળાવડી રોકી કાનુડે.  
ચંદન તળાવડી રોકી કાનુડે.  
જળ ભરવા નો દિયે :  
જળ ભરવા નો દિયે :  
હઠીલો મારે ખેધે પડ્યો છે.
::: હઠીલો મારે ખેધે પડ્યો છે.
 
રૂખડ બાવા! તું હળવો હળવો હાલ્ય જો,  
રૂખડ બાવા! તું હળવો હળવો હાલ્ય જો,  
ગરવાને માથે રૂખડિયો ઝળુંબિયો :
::: ગરવાને માથે રૂખડિયો ઝળુંબિયો :
જેમ ઝળુંબે કાંઈ મોરલીને માથે નાગ જો.  
જેમ ઝળુંબે કાંઈ મોરલીને માથે નાગ જો.  
(એમ) ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
::: (એમ) ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.
એ ઉન્માદીલા મદિરા-સ્વરો ચગવતી લોકપુત્રીઓ પાછી થાકે ત્યારે હળવી હલકે —  

હું રે મૈયારણ રે ગોકુળ ગામની :  
હું રે મૈયારણ રે ગોકુળ ગામની :  
મારાં મૈડાં કોઈ લ્યો રે!
મારાં મૈડાં કોઈ લ્યો રે!
મૈયારણ રે ગોકુળ ગામની.
::: મૈયારણ રે ગોકુળ ગામની.
એ મૈયારી-ગીત વેળા નવીન જ પગલાં માંડતી : એનું કલેવર આ નૃત્યના છંદે છંદે પ્રલમ્બાયમાન છોળો દેતું દેતું. ‘મૈયારણ રે... ગોકુળ ગામની’ એ ટેકના ‘રે’ તથા ‘ગોકુળ’ વચ્ચેનો ગાળો કોઈ એવો તો કરામત વડે પૂરતું કે જેનો ચિતાર શબ્દથી આપવો શક્ય નથી. એ જ રીતનો લહેકો —  

વનમાં હિંડોળો બાંધિયો.  
વનમાં હિંડોળો બાંધિયો.  
સખી! શ્યામ બોલાવે.  
::: સખી! શ્યામ બોલાવે.  
બાંધ્યો છે વડલાની ડાળ,  
બાંધ્યો છે વડલાની ડાળ,  
ગિરિધર લાલ બોલાવે.
::: ગિરિધર લાલ બોલાવે.
આ હિંડોળ-ગીતમાં જડે છે. પછી તો એ પચીસ-પચાસ, કમરથી નીચી લળેલી દેહવેલ્યો ત્વરિત એકતાળી નાખીને કૂંડાળે ફરતી ચલતી નૃત્યનાં ગીતો ગાતી —  

એક ચંપો રે મરવો ડોલરિયો  
એક ચંપો રે મરવો ડોલરિયો  
Line 126: Line 126:
ટપ ટપ ટપ ટપ તાળી દેતી, નમેલી દેહલતાઓને ટૂંકાં પગલાંની ચાલ્યે કૂંડાળે ફેરવતાં આવાં અનેક ગીતો, જેવાં કે —  

વાંકે અંબોડલે શ્રી નાથજી રે.  
વાંકે અંબોડલે શ્રી નાથજી રે.  
અમને મળિયા છે મારગ માંય,  
::: અમને મળિયા છે મારગ માંય,  
   મન મારાં હેરી લીધાં!  
::::    મન મારાં હેરી લીધાં!  
પગે પીરોજી હરને મોજડી રે,  
પગે પીરોજી હરને મોજડી રે,  
હરની ચટકતી છે ચાલ્ય;  
::: હરની ચટકતી છે ચાલ્ય;  
મન મારાં હેરી લીધાં!
::: મન મારાં હેરી લીધાં!
એમાં ઝૂલન નહિ : ઉન્માદ નહિ : ફક્ત ઝૂકેલ શરીરે નાનાં પગલાંની એકસરખી રેખા ગોળ કૂંડાળે આંક્યે જવાનું.

પછી તપાસો ચલતી-નૃત્ય અને ઊભા શરીરના વિરામ-નૃત્ય, એ બન્નેની મિલાવટ કરતાં નૃત્ય-ગીતો :

Line 144: Line 144:
ત્રીજો નૃત્યપ્રકાર કેવળ ઊભાં ઊભાં વિરામગતિથી ગાવાનાં ગીતોનો :

આવો રૂડો જમનાજીનો આરો.  
આવો રૂડો જમનાજીનો આરો.  
કદંબ કેરી છાયા રે,  
::: કદંબ કેરી છાયા રે,  
ત્યાં કાંઈ બેઠાં રાધાજી નાર,  
ત્યાં કાંઈ બેઠાં રાધાજી નાર,  
કસુંબલ ઓઢી રે.
::: કસુંબલ ઓઢી રે.
અથવા
અથવા
માડી! બાર બાર વરસે આવિયો  
માડી! બાર બાર વરસે આવિયો  
Line 225: Line 225:
  — હજુ પણ મનમાં ઘૂમે છે. ‘આશાભર્યા અમે આવિયાં’નો લોકઢાળ આવા નવા બોલને આટલા લોકઝીલ્યા બનાવી શકે છે, તે દર્શન ન્હાનાલાલમાં પ્રથમ વાર થયું. આથીયે વધુ નવભાવનાવંત શબ્દો —  

ચંદા ને સૂર્ય મારાં જ્યાં સદા સમાણાં  
ચંદા ને સૂર્ય મારાં જ્યાં સદા સમાણાં  
આંખોના તેજ એ હોલાણા સુહાગી દેવ!  
::: આંખોના તેજ એ હોલાણા સુહાગી દેવ!  
   એવાં શાં આળ રાજ! માયા ઉતારી!
::::    એવાં શાં આળ રાજ! માયા ઉતારી!
એ જ જૂનો રાસબોલ : ‘અમ રે સાથે, એ રાજ! માયા ઉતારીએ!’ જૂના ઢાળની મખમલ-શી મુલાયમ લઢણ આ નવચિત્રમાં ન્હાનાલાલે સાધી, અને આજ સુધી ઓછાને જ સિદ્ધ થયેલી રચનાશક્તિ દાખવતો આ ભક્તિ-રાસ :

નાથ ગગનના જેવા રે!  
નાથ ગગનના જેવા રે!  
નજરમાં ન માય કદી.  
::: નજરમાં ન માય કદી.  
જીભ થાકીને વિરમે રે  
જીભ થાકીને વિરમે રે  
વિરાટ વિરાટ વદી.  
::: વિરાટ વિરાટ વદી.  
મારાં નયણાંની આળસ રે  
મારાં નયણાંની આળસ રે  
ન નીરખ્યા હરિને જરી!
::: ન નીરખ્યા હરિને જરી!
જૂને કૂંડાળે પલોટ્યા
જૂને કૂંડાળે પલોટ્યા
ન્હાનાલાલની આ માર્દવ-સિદ્ધિ એમની પૂર્વેના કોઈ અર્વાચીનોમાં નહોતી. માટે જ એમણે નવી રાસ રમનારીઓના હાથપગને તેમજ કંઠને પુન : રાસ-કૂંડાળે ઉતાર્યા. એમના પ્રત્યેક રાસમાં જાણે કે કોઈ દૂધમલ વછેરાને પ્રથમ વાર ચાલ્ય શીખવવા કૂંડાળે નાખનાર કુનેહબાજ ચાબુકસવારની હાંકણી કળાય છે. નવા ભાવોને તથા નવી ભાષાને એમણે જૂના ડાળને કૂંડાળે પલોટી કૂણાં પાડ્યાં. ચાવી ચાવીને છોતાં કરી નાખીએ એટલા બધા ગવાયા-ચવાયા ન્હાનાલાલના રાસ આજેય રસભરી શેરડીનાં માદળિયા જેવા રહ્યા છે.

Line 241: Line 241:
દરમ્યાન બોટાદકરની ‘રાસતરંગિણી’એ દેખા દીધી. એના રાસોમાં ન્હાનાલાલ-પરંપરા સામે કશા પ્રગટ બળવા વગર, કુટુંબભાવોનું ગાન સિંચાયું. જૂના રાસોમાં વિલસતી સંસારજીવનની કડવાશ તેમજ દારુણતાને દૂર રાખી. એ જૂનાની જ વેધક છતાં સુખદ કરુણતાને કવિ બોટાદકર ઠીક ઠીક દોહી શક્યા. ‘દૂધ ભર્યું હજી દાંતમાં રે, એને આપવાં આણાં!’ એ પુત્રી-વળાવતી માતાનું ગીત : ‘ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ!’ તથા ‘સખિ! પનઘટનાં પરિયાણ મુજને મીઠાં રે : ઓ દૂર થકી દેખાય મહિયર મારું રે!’ એવા સરલ બોલમાં જૂનાનું નૃત્યસંગીત પણ સુલભ બન્યું. ઉમળકા લોક-હૃદયની નજીક પહોંચનારા ઊતર્યા. કેટલાક જૂના ઢાળો પણ નવેસર જીવતા કર્યા બોટાદકરે. અને એ ઢાળોનું માર્દવભર્યું સંગીત પણ પોતે નિપજાવી શક્યા : જેવું કે —  

સખિ! ધીરે ધીરે પગ ધાર રે,  
સખિ! ધીરે ધીરે પગ ધાર રે,  
રાજવણ રંગભીની!
::: રાજવણ રંગભીની!
જૂનાં ગીતોને નવસત્કાર
જૂનાં ગીતોને નવસત્કાર
લોકરાસના આરાનું પ્રથમ પગથિયું ન્હાનાલાલ : બીજું પગથિયું બોટાદકર : ત્રીજે પગથિયે પગ દેતાં લોકગીતો સુધી પહોંચી જવાય છે. પ્રથમ રણજિતરામના સંગ્રહથી શરૂ થયેલો લોકગીતોનો પુનરુદ્ધાર 1924થી જોર પકડી ગયો. સંગ્રહોની નિર્જીવ બીબાંછાપોમાં પડી જવાને બદલે એ ગીતો સ્થળે સ્થળે જાહેર સમારંભોમાંની અંદર અસલના ઢાળ-હલકથી ગવાતાં થયાં. એમાં તો નર્યો ભાવના-સંભાર નહોતો! એની અંદર તો જેવું જિવાય તેવા જ જીવનની કાળી-ઊજળી કથાઓ હતી : એમાં તો —  

Line 248: Line 248:
  — એ સૂરોની જોડાજોડ જ ખેડૂત પતિએ —  
  — એ સૂરોની જોડાજોડ જ ખેડૂત પતિએ —  
હેઠો ઊતરીને સોટો વાઢિયો,  
હેઠો ઊતરીને સોટો વાઢિયો,  
સબોડ્યો સેંજલના બરડામાં જો!
::: સબોડ્યો સેંજલના બરડામાં જો!
એવાં પણ ગાન હતાં. એમાં તો ટીખળ, મર્મકટાક્ષ, ક્લેશ, ઝેરવેર, હત્યા ને આત્મઘાતનાં હાસ્યરુદન હતાં.

પ્રથમ લાગી જુગુપ્સા
પ્રથમ લાગી જુગુપ્સા
Line 264: Line 264:
દાતણ દેશું દાડમી રે;  
દાતણ દેશું દાડમી રે;  
દાતણ કરતા જાવ રે ગાંધીજી બાપુ!  
દાતણ કરતા જાવ રે ગાંધીજી બાપુ!  
સવરાજ લઈ વે’લા આવજો રે!
::: સવરાજ લઈ વે’લા આવજો રે!
 
દાતણ કરશું જેલમાં રે;  
દાતણ કરશું જેલમાં રે;  
ફરતી સરકારોની ફોજ રે ગાંધીજી બાપુ!  
ફરતી સરકારોની ફોજ રે ગાંધીજી બાપુ!  
Line 280: Line 280:
એ છેક આડમ્બરી દેખાય છે. કોઈ કોઈ સ્થળે વળી કલ્પનાઓની લૂમો ઊતરતી લાગે છે :

માતાની ગોદમાં પોઢેલા બાળના  
માતાની ગોદમાં પોઢેલા બાળના  
ભાલ પરે સોલણાંનાં ચુંબન કરું :
::: ભાલ પરે સોલણાંનાં ચુંબન કરું :
એ શ્રીધરાણીનું ‘સોનાપરી’ : અને
એ શ્રીધરાણીનું ‘સોનાપરી’ : અને
સાગર-સાગર જહીં ભેટીને ઊછળે  
સાગર-સાગર જહીં ભેટીને ઊછળે  
ત્યાં મારે હોડલાં હંકારવાં જી રે  
::: ત્યાં મારે હોડલાં હંકારવાં જી રે  
રચે પ્રચંડ દુર્ગ મોજાંની માળ જ્યાં  
રચે પ્રચંડ દુર્ગ મોજાંની માળ જ્યાં  
ત્યાં મારે હીંચકા ઝુલાવવા જી રે.
::: ત્યાં મારે હીંચકા ઝુલાવવા જી રે.
  — એ શ્રી પાટડિયાનું ‘નાવિક બાળ’ : (લોકજીવનનો વાસ્તવિક નાવિક બાળ નહીં. પણ કૉલેજજીવનનો કલ્પના-સાગરો ખેડતો, બેશક!) અને તે પછી —  

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,  
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,  
જંગલની કુંજ કુંજ જોવી હતી;  
::: જંગલની કુંજ કુંજ જોવી હતી;  
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,  
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,  
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
::: રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
  — ઉમાશંકર જોશીનું અપૂર્વ ચિત્રાંકણ ‘અટૂલો’, મૅથ્યુ આર્નોલ્ડે કવિતાનાં અનિવાર્ય ગણાવેલાં બે લક્ષણો : ‘હાઈ ટ્રુથ ઍન્ડ હાઈ સીરિયસનેસ’ એ બંને ‘અટૂલો’માંથી ગુંજન કરે છે. પરંતુ એથી ઊલટું —  

સ્વપ્નાનાં સોણલાં આવે હો વ્હાલા!  
સ્વપ્નાનાં સોણલાં આવે હો વ્હાલા!  
Line 299: Line 299:
નિર્જન રણવગડે, અલિ વાદળી!  
નિર્જન રણવગડે, અલિ વાદળી!  
જળ શાં ઢોળવાં અમથાં?  
જળ શાં ઢોળવાં અમથાં?  
રણે રગદોળવાં અમથાં?
::: રણે રગદોળવાં અમથાં?
એ ‘હૈયાસૂના’માં શ્રી કેશવ શેઠે એક સુગેય ને સંગીતમય રાસ સર્જતાં, જગતની હૃદયશૂન્યતા દાખવવાની કલ્પના નવી તેમજ મોહક છતાં અજુગતી લીધી. વાદળી વિશે જગત ઊલટું એમ જ માને છે કે એ તો ઔદાર્યનું પ્રતીક : સર્વત્ર અભેદભાવે વરસે.

‘અણદીઠ જાદુગર’ના સભરભર કલ્પના-રાસમાં શ્રી સ્નેહરશ્મિએ પણ એ જ રીતે —  

Line 307: Line 307:
આમ છતાં જગતસાહિત્યની કુંજે કુંજે ભમતા નવરાસકારોએ કલ્પનાની તેમ જ ઉરવ્યથાઓની તો લુંબઝુંબ સમૃદ્ધિ ઉતારવા માંડી છે. પરંતુ એ કલ્પનાઓને ગોઠવવાની કલા રાસનૃત્યની સરળતાને પહોંચી શકશે નહિ. એવી સફળ કલાનો નમૂનો ‘ગોવાલણ’ છે. ગગનવ્યાપી કોઈ અગમ વિશ્વગોપીનું સુરેખ રૂપ આલેખ્યું છે —  

ભાલ પરમાણે રે ચાંદલો બિરાજે  
ભાલ પરમાણે રે ચાંદલો બિરાજે  
દામણી દેવગંગાની :  
::: દામણી દેવગંગાની :  
ગોવાલણ રે ગોકુળ ગામની.
:::: ગોવાલણ રે ગોકુળ ગામની.
કેમ કે એને માટે જૂના લોકરાસમાં જે તૈયાર કરામત હતી, તે અહીં વપરાયેલી છે. એવું સફળ સુંદરમ્નું ‘રંગ રંગ વાદળિયાં’ :

હાં રે અમે ગ્યાં’તાં  
હાં રે અમે ગ્યાં’તાં  
હો રંગને ઓવારે,  
::: હો રંગને ઓવારે,  
કે તેજના ફુવારે,  
::: કે તેજના ફુવારે,  
અનંતના આરે,  
::: અનંતના આરે,  
કે રંગ રંગ વાદળિયાં.
::: કે રંગ રંગ વાદળિયાં.
ગ્રામ્ય શબ્દોનો વિભ્રમ
ગ્રામ્ય શબ્દોનો વિભ્રમ
શબ્દરચનાની દૃષ્ટિએ તો ન્હાનાલાલ તેમજ બીજા થોડા અપવાદો સિવાય ઘણાંને નિષ્ફળતા વરી છે. કેવળ ગ્રામ્ય શબ્દોથી કે ભાભલડી, રાતલડી જેવા લાડ-પ્રયોગોથી ગીત ગરબાને લાયક નથી બની જતું તેનો દાખલો આ રહ્યો. આ અવતરણ એક સહેલાઈથી સિદ્ધહસ્ત બની શકત તેવા રાસકવિ ભાઈ ત્રિભુવન ગો. વ્યાસના રાસમાંથી કરું છું :

ખોબા સમોવડી ભરી તલાવડીમાં  
ખોબા સમોવડી ભરી તલાવડીમાં  
નાની-શી નાવડી ઝૂલતી જી રે!  
::: નાની-શી નાવડી ઝૂલતી જી રે!  
એમાં એકલડી હીંચું, સાહેલડી!  
એમાં એકલડી હીંચું, સાહેલડી!  
આનંદઘેલડી હું ફૂલતી જી રે!
::: આનંદઘેલડી હું ફૂલતી જી રે!
‘લડી’ની અતિશયતા લાલિત્યને હણે છે. એ જ રીતે —  

નાહક આમ તેમ ઘૂમે, ને એની  
નાહક આમ તેમ ઘૂમે, ને એની  
અમીરસ ચાંદની રોળે;  
::: અમીરસ ચાંદની રોળે;  
ગાજે મધરાતલડી.
::: ગાજે મધરાતલડી.
એમાં ‘નાહક’ શબ્દપ્રયોગ રાસના માર્દવને આંચકો મારે છે. ‘ને એની’નું કઢંગાપણું તો રાસ કદાપિ નહિ સહી શકે. પછી —  

સોપો પડ્યો, સૌ ઊંઘે આનંદમાં
સોપો પડ્યો, સૌ ઊંઘે આનંદમાં
એમાં ‘સોપો’ શબ્દનું ઔચિત્ય કેવળ એ ગ્રામ્ય શબ્દ હોવાથી નહિ જ સ્વીકારી શકાય. એ તો રાસ ઉપર ગ્રામ્યતા ઠોકી બેસાડવા જેવું થાય છે. પણ એથી જ ઊલટું —  

આનંદ-કંદ ડોલે સુંદરીના વૃન્દમાં,  
આનંદ-કંદ ડોલે સુંદરીના વૃન્દમાં,  
મીઠા મૃદંગ પડછન્દા રે,  
::: મીઠા મૃદંગ પડછન્દા રે,  
મંદ મંદ એની હેરે મીટડી મયંકની,  
મંદ મંદ એની હેરે મીટડી મયંકની,  
હેરે મારા મધુરસ ચન્દા  
::: હેરે મારા મધુરસ ચન્દા  
  — હો ભીંજે મારી ચૂંદલડી.
  — હો ભીંજે મારી ચૂંદલડી.
એ કડીમાં ન્હાનાલાલે અનેક અઘરા બોલ યોજ્યા છતાં એ રચના આસાનીથી કંઠસ્થ બની રહે છે. એ જ દૃષ્ટિએ —  

Line 337: Line 337:
રૂડો રાસ રચ્યો છે બ્રહ્માંડમાં.
રૂડો રાસ રચ્યો છે બ્રહ્માંડમાં.
સફળ રાસ છે. શબ્દરચનાની લાલિત્ય તથા અતિલાલિત્ય વચ્ચેની રેખા એટલી તો પાતળી છે કે રાસગરબાના રચનારાઓ એ રેખાને સહેલાઈથી ચૂકી જાય છે.

ઢાળોનો દુકાળ
<center>ઢાળોનો દુકાળ</center>
‘હજુ આપણા રાસલેખકોને જૂના રાસની મધુર હલક સિદ્ધ થઈ નથી.’ આ વિવેચના શ્રી રામનારાયણ પાઠકની છે. સંગીતદૃષ્ટિએ આજના રાસકારોએ ઘણુંખરું ન્હાનાલાલના ઢાળ વાપર્યા છે કે બોટાદકરના યોજેલ ઢાળોના વર્તુળમાં રમ્યા કર્યું છે. અક્કેક જાણીતા ઢાળમાં પાંચ-પાંચ કે વધુ ગરબા રચાય છે. રચનામાં પણ અનુકરણનું બંધન સજ્જડ બન્યું છે. ‘મીઠડું ગોરસ લ્યો! ગોરસ લ્યો!’ એની નકલ ‘મીઠડાં જીવન લ્યો!’ નથી ગમતું.

ત્રિવિધ સુમેળનું રહસ્ય
ત્રિવિધ સુમેળનું રહસ્ય
Line 348: Line 348:
  — આવા પ્રવાહી બોલ નીકળી શકે. એ ટપકતી રસપંક્તિઓ —  

મને પાછું આણીને પેલું આપો હો  
મને પાછું આણીને પેલું આપો હો  
પ્રાણ, મારું પારેવું!
::: પ્રાણ, મારું પારેવું!
— એ નીતર્યાં નીરની સરવાણીઓ છે.
— એ નીતર્યાં નીરની સરવાણીઓ છે.
નીતર્યાં નીર
નીતર્યાં નીર
Line 369: Line 369:
રામ ને સીતા વાદ વદે,  
રામ ને સીતા વાદ વદે,  
લાવજો રે એક રાતું ફૂલ :  
લાવજો રે એક રાતું ફૂલ :  
રૂદાકમળમાં રામ રમે.  
:::: રૂદાકમળમાં રામ રમે.  
રાતો તે રંગત ચૂડલો,  
રાતો તે રંગત ચૂડલો,  
રાતા રે કન્યાના દાંત :  
રાતા રે કન્યાના દાંત :  
રૂદાકમળમાં રામ રમે.
:::: રૂદાકમળમાં રામ રમે.
પછી લાક્ષણિક લોકતર્કો : બહેને પોતાની સાસરવાસમાં આવેલ ભાઈને, પૂર્વે કદી ન દીઠેલ છતાં —  

ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંનો અણસાર,  
ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંનો અણસાર,  
બાપની બોલાશે વીરને ઓળખ્યો.
:::: બાપની બોલાશે વીરને ઓળખ્યો.
બોટાદકરે એવી લોકતર્કની લાક્ષણિકતાને આબાદ પકડી ‘સંદેશ’ના રાસમાં : સાસરવાસમાં પુરાયેલ પુત્રી, પોતાના આગમનની વાટ જોતી માતાની એંધાણીઓ આભની ચંદાને આપે છે :

કાગ ઉડાડતી આંગણે,  
કાગ ઉડાડતી આંગણે,  
એ તો દોડી દોડી ડોકાય રે,  
એ તો દોડી દોડી ડોકાય રે,  
આંખડી આંસુ ભરી.
:::: આંખડી આંસુ ભરી.
ગાય વળાવતી ગોંદરે,  
ગાય વળાવતી ગોંદરે,  
એની એક દિશામાં આંખ રે. — આંખડી.  
એની એક દિશામાં આંખ રે. — આંખડી.  
Line 403: Line 403:
સંઘનૃત્યની જેને ખેવના હોય, તે કવિએ પોતાનું રચ્યું જરી સંઘ કને જઈને ઝિલાવી જોવું : અથવા એકાન્તે પોતાના જ કંઠે ચડાવી હાથપગના તાલ સાથે મિલાવી જોવું. કંઠ અને દેહનો હર એક રજકણ તત્કાલ જવાબ દઈ દેશે કે લોકવૃંદ તમારા રાસને સ્વીકારશે કે નહિ સ્વીકારે.

પૂર્વે સૂર્યોદયના પીછાં પોપટિયાં,  
પૂર્વે સૂર્યોદયના પીછાં પોપટિયાં,  
રંગે છે દેવના ઉતારા રે લોલ,  
:::: રંગે છે દેવના ઉતારા રે લોલ,  
પશ્ચિમ પતંગિયાની પાંખો, રસિકડાં!  
પશ્ચિમ પતંગિયાની પાંખો, રસિકડાં!  
ઊછળે મહેરામણ ખારા રે લોલ.
:::: ઊછળે મહેરામણ ખારા રે લોલ.
— એ કાવ્ય છે, સુંદર કાવ્ય છે, પણ રાસ ન હોય. એમાં નૃત્ય સંગીતના મરોડ અધૂરા ને અણલઢ્યા રહ્યા છે. કલ્પનાનાં આભરણો જો અતિ તોલદાર અને લાવણ્ય-લાલિત્ય વિનાનાં હશે તો સંઘકંઠે એનો બોજો નહિ સહેવાય. સંઘની સ્મરણશક્તિ પણ તોબા પુકારશે. એથી ઊલટું —  

મારે ઘરને માથે રે અગાશિયું,  
મારે ઘરને માથે રે અગાશિયું,  
એમાં ચાંદની ભરી છલકાય રે;  
એમાં ચાંદની ભરી છલકાય રે;  
હાં રે એમાં ચાંદની છલછલ થાય રે,  
હાં રે એમાં ચાંદની છલછલ થાય રે,  
સહિયર! શું રે કહું? શું ના કહું?
:::: સહિયર! શું રે કહું? શું ના કહું?
— એમાં નૃત્ય ને સંગીત અચ્છી તરહથી લઢાયું છે. શ્રી [રામનારાયણ વિ.] પાઠકની રસવૃત્તિની ખરલ કેવું બારીક ઘૂંટણકામ કરે છે તેનો હું સાક્ષી છું. સાબરમતી કારાગૃહમાં મારે મોંએથી સાંભળેલ —  

મારા ઘર પછવાડે રે વાડિયું,  
મારા ઘર પછવાડે રે વાડિયું,  
એનાં ફૂલડાં લેર્યે જાય રે;  
એનાં ફૂલડાં લેર્યે જાય રે;  
હાં રે એનાં ફૂલડિયાં કરમાય રે,  
હાં રે એનાં ફૂલડિયાં કરમાય રે,  
વાગે છે વેરણ વાંસળી.
:::: વાગે છે વેરણ વાંસળી.
— એ લોકગીતનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ નૃત્યમરોડ ગળામાં ઊતરી જતાં સુધી પોતે જંપ્યા પણ નહોતા. કેટલા રાસકારો એમ કરે છે?

જીવશે કેટલાં?
જીવશે કેટલાં?
એટલે જીવશે અને ઝિલાશે ફક્ત એ જ ગરબા કે જેણે સંઘના કંઠની સ્મરણશક્તિઓની બારીક મર્યાદાઓ પિછાનીને પાળી હશે. કલ્પનાના બેહદ સંભાર ઝીલવાનું ગજું રાસગરબાનું ન હોય. નૃત્યગીતના દોર ઉપર તો એક-બે સુસંબંદ્ધ કલ્પનાઓના કનકવા ચગી શકશે. માટે જ લોકગીતોમાં —  

કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે,  
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે,  
મેહુલો કરે ઘનઘોર! —   
મેહુલો કરે ઘનઘોર! —   
હાં રે કળાયલ બોલે છે મોર!
:::: હાં રે કળાયલ બોલે છે મોર!
પછી ‘કડલાં’, ‘ગૂજરી’ ને ‘ચૂંદડી’નાં નર્યાં ખાનાં જ પૂર્યા કરવાનાં હતાં — એક જ કલ્પનાને, એક જ ભાવને સંઘહૃદયમાં ઘનીભૂત કરવા માટે. લાઘવ એ તો કાવ્યનો પ્રાણ છે. ‘બ્રેવીટી ઈઝ ધ સોલ ઑફ વિટ’ એ વિધાનના કડક પાલનને પરિણામે જ ‘આવેલ આશાભર્યા’ તેમ જ ‘મેંદી રંગ લાગ્યો’ જેવી સેંકડો લોકપદાવલિઓ કંઠે કંઠે રમતી પેઢાનપેઢી સજીવન રહી.

એવું રસાયન જે સાધશે તેનાં જ ગીતો ગરબે ચઢશે.

{{Poem2Close}}

{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = આખરી ગાન
|next = સમશેર તારી ભોંઠી પડી રે
}}
18,450

edits