ધરતીનું ધાવણ/5.રાસ-મીમાંસા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 59: Line 59:
::: રે બૈઓ રામ રામ છે.
::: રે બૈઓ રામ રામ છે.
‘સંઘ’ સૂચવે છે સુવ્યવસ્થા
‘સંઘ’ સૂચવે છે સુવ્યવસ્થા
— એવા વહેલી પરોઢના વિસર્જન-બોલ : એ સો-પચાસનું ગોળ ફરતું નૃત્ય : એક સૂર, એક તાલ, સરખા ઠમકા ને સરખી તાળીઓ : સર્વને નિજજીવનની આરસીરૂપ બને તેવા ગીતોના વિષય : વારંવાર પુનરાવર્તન પામતી પંક્તિઓ : ગીતનૃત્યના કલેજા સમાન અક્કેક ટેકપંક્તિ : એ ‘કેડન્સ ઑફ કન્સેંટીંગ ફીટ’, હોંશે હોંશે જાણે હોંકારા દેતાં પચાસ કદમોની તાલબદ્ધ તેમજ સ્વયંસ્ફુરિત ઠેસો : આ બધા સંઘનૃત્યનાં ઉચ્ચારણો તેમજ એંધાણો. નીરોગી તેમજ સૂરીલા સંઘજીવનમાંથી જ આવા નૃત્યધ્વનિ ઊઠે છે. સંઘ એટલે નર્યું ટોળું નહિ. ટોળું નૃત્ય કરી શકે નહિ. ટોળાના બોલ ફક્ત ‘બેબલ’, ગોટાળો જ રચે. ‘સંઘ’ શબ્દની અંદર તો સુવ્યવસ્થાનો, સંવાદનો, એકરસતાનો, તેમજ પેલા ‘elan vital’નો, જીવન-તલસાટનો ધ્વનિ છે. ‘સ્પીચ, મ્યુઝિક ઍન્ડ ઍક્શન’, શબ્દ, સંગીત તેમજ ગતિ, એ ત્રણેયનો વિરલ મેળ સાધનારી રાસ-ગરબાની બૅલડ નૃત્યકલા જે સંઘજીવનમાંથી સર્જન પામતી હોય, એ સંઘજીવન હરગિજ પ્રાણવાન હોવું જોઈએ.

સંઘકવિતાનો વણાટ
સંઘકવિતાનો વણાટ
સંઘકવિતાનાં એ શબ્દ, નૃત્ય તથા સંગીત, ત્રણેયનો વણાટ એવો તો ઘાટો બની ગયો છે કે એને જૂજવાં પાડી દેખાડી શકાતાં નથી. થોડા નમૂના તપાસીએ :

Line 198: Line 198:
કુંજલડી રે સંદેશો અમારો  
કુંજલડી રે સંદેશો અમારો  
જઈ વાલમને કે’જો રે!
જઈ વાલમને કે’જો રે!
 
હંબો હંબો વીંછીડો.
હંબો હંબો વીંછીડો.
 
માવા! મહીની મટુકી મારી મેલ્ય ને રે.
માવા! મહીની મટુકી મારી મેલ્ય ને રે.
વગેરે રાસડા : અથવા એ જ લોકરાસોમાંથી નવરચિત —  

ચોકને આંગણે ચાંદની રે.  
ચોકને આંગણે ચાંદની રે.  
ખીલી રૂપેરી રંગ :  
::: ખીલી રૂપેરી રંગ :  
રંગ રે, આવો સાહેલી, રંગ માણવા.  
રંગ રે, આવો સાહેલી, રંગ માણવા.  
ઊગ્યો સખિ! સૃષ્ટિનો શણગાર હાં!  
ઊગ્યો સખિ! સૃષ્ટિનો શણગાર હાં!  
ચાલ્ય ચાલ્ય જોવાને ચંદ્રમા!
ચાલ્ય ચાલ્ય જોવાને ચંદ્રમા!
 
કુંજવિહારી! રજની સારી,  
કુંજવિહારી! રજની સારી,  
કહો ક્યાં ગુજારી નારી નઠારી!  
કહો ક્યાં ગુજારી નારી નઠારી!  
ધુતારી રે કહોને કોણ ભામા મળી!
ધુતારી રે કહોને કોણ ભામા મળી!
 
પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે.
પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે.
નવા રાસપર્વકાર
નવા રાસપર્વકાર
Line 223: Line 223:
ને મહીં આવે વિજોગની વાત રે  
ને મહીં આવે વિજોગની વાત રે  
સ્નેહધામ સૂનાં સૂનાં રે!
સ્નેહધામ સૂનાં સૂનાં રે!
— હજુ પણ મનમાં ઘૂમે છે. ‘આશાભર્યા અમે આવિયાં’નો લોકઢાળ આવા નવા બોલને આટલા લોકઝીલ્યા બનાવી શકે છે, તે દર્શન ન્હાનાલાલમાં પ્રથમ વાર થયું. આથીયે વધુ નવભાવનાવંત શબ્દો —  

ચંદા ને સૂર્ય મારાં જ્યાં સદા સમાણાં  
ચંદા ને સૂર્ય મારાં જ્યાં સદા સમાણાં  
::: આંખોના તેજ એ હોલાણા સુહાગી દેવ!  
::: આંખોના તેજ એ હોલાણા સુહાગી દેવ!  
18,450

edits

Navigation menu