કંસારા બજાર/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Ekatra}}
{{Ekatra}}

કંસારા બજાર
{{color|black|'''કંસારા બજાર'''}}

'''મનીષા જોષી'''

'''ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.'''
મુંબઈ • અમદાવાદ 380 001

મનીષા જોષી
''Kansara Bazar'': Collection of Poems by Manisha Joshi

{{સ-મ||© મનીષા જોષી}}

ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
મુંબઈ • અમદાવાદ

Kansara Bazar: Collection of Poems by Manisha Joshi

© મનીષા જોષી

પ્રકાશક
પ્રકાશક
Line 31: Line 35:
Visit us on: http://www.imagepublications.com
Visit us on: http://www.imagepublications.com

પ્રથમ આવૃત્તિ: માર્ચ, ૨૦૦૧
{{સ-મ||પ્રથમ આવૃત્તિ: માર્ચ, ૨૦૦૧}}
મૂલ્ય: રૂ. ૬૦.૦૦

{{સ-મ||મૂલ્ય: રૂ. ૬૦.૦૦}}
આવરણ ફોટોગ્રાફ: વિવેક દેસાઈ

{{સ-મ||'''આવરણ ફોટોગ્રાફ''': વિવેક દેસાઈ}}

લેઆઉટ/ ટાઇપસેટિંગ
લેઆઉટ/ ટાઇપસેટિંગ
Line 45: Line 50:
સૂર્યા ઓફસેટ
સૂર્યા ઓફસેટ
આંબલી
આંબલી

ગોબાતાં,
ગોબાતાં,
ટીપાતાં,
ટીપાતાં,
રણકતાં,
રણકતાં,
ચળકતાં વાસણોને...
ચળકતાં વાસણોને...

'''સર્જકની સાથે'''

સર્જકની સાથે
કોઈ સર્જકને પોતાની કૃતિથી પૂર્ણ પરિચિતતા ક્યારેય અનુભવાય ખરી? ‘કંદરા’ના કાવ્યો આજે સાવ નોંધારા લાગે છે તેમ આ કાવ્યો પણ ક્યારેક એવા જ અનાથ લાગશે. પણ, અત્યારે તો હું વ્યક્ત થઈ રહી છું, આ કાવ્યોના માલિકીભાવ સાથે.

કંસારા બજાર' એટલે સ્વ અને સમગ્ર વચ્ચેનો સંઘર્ષ માત્ર અસ્તિત્વની સાતત્યતા જાળવવાના પ્રયત્નમાં લખાયેલી થોડીક કવિતાઓના અનુસંધાન અહીં મળે છે. કપડાં અને વાસણોમાં પૂરાતી, મુક્ત થતી ચેતના આમ જ કણસતી રહેશે, જીવાતું રહેશે.

સદ્ભાગ્યે, જીવનમાં સ્વજનોની યાદી ખૂબ લાંબી છે, એટલે અહીં સૌને માત્ર એક અંગત યાદ. આ સંગ્રહના પ્રકાશક અને મૂળ તો કવિતાના આજીવન ભેખધારી ડો. સુરેશ દલાલનો વિશેષ આભાર.
સદ્ભાગ્યે, જીવનમાં સ્વજનોની યાદી ખૂબ લાંબી છે, એટલે અહીં સૌને માત્ર એક અંગત યાદ. આ સંગ્રહના પ્રકાશક અને મૂળ તો કવિતાના આજીવન ભેખધારી ડો. સુરેશ દલાલનો વિશેષ આભાર.
- મનીષા
'''– મનીષા'''

Navigation menu