સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૧૦ : ચાલ્યો | }} {{Poem2Open}} કોઈ પ્રતાપી સત્ત્વ પોતાની પાસ...")
 
No edit summary
Line 63: Line 63:
તે મધ્યે થઈ ઊતરી પડની, નીચે નીચે, જાજે!  
તે મધ્યે થઈ ઊતરી પડની, નીચે નીચે, જાજે!  
એમ જ ચીરી આ દમ્ભ નીચે,
એમ જ ચીરી આ દમ્ભ નીચે,
ઊતરી પડની, શૂર નીચે નીચે.
ઊતરી પડની, શૂર નીચે નીચે.<ref>કાવ્ય ટૂંકાવ્યું છે. (સં.)</ref>
</poem>
</poem>


{{Poem2Open}}
{{Poem2Open}}
આ માનવીના દુ:ખ નીચે ભારે મરતા હોય તેમ ધીમા ચાલતા બળદની પાછળ ગાડું ખેંચાતું હતું અને આગળ ઊડતા-તડકાથી ચળકતા ભડકા જેવા ધૂળકોટમાં આહુતી પેઠે અદૃશ્ય બનતું, સરસ્વતીચંદ્રના પ્રારબ્ધ પેઠે – અદૃશ્ય પેઠે – ચાલ્યું.
આ માનવીના દુ:ખ નીચે ભારે મરતા હોય તેમ ધીમા ચાલતા બળદની પાછળ ગાડું ખેંચાતું હતું અને આગળ ઊડતા-તડકાથી ચળકતા ભડકા જેવા ધૂળકોટમાં આહુતી પેઠે અદૃશ્ય બનતું, સરસ્વતીચંદ્રના પ્રારબ્ધ પેઠે – અદૃશ્ય પેઠે – ચાલ્યું.<ref>(સરસ્વતીચંદ્ર ભાગ ૧) </ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>

Navigation menu