2,669
edits
Shnehrashmi (talk | contribs) (Created page with "{{Ekatra}}
ગુજરાતી એકાંકી-સંપદા સંપાદક ધ્વનિલ પારેખ એકત્ર ફાઉન્ડ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |

Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Ekatra}} | {{Ekatra}} | ||

ગુજરાતી | {{color|red|'''ગુજરાતી એકાંકીસંપદા'''}} | ||

'''સંપાદક''' | |||
'''ધ્વનિલ પારેખ''' | |||

'''એકત્ર ફાઉન્ડેશન''' | |||

{{Heading|આ ગુજરાતી એકાંકી સંપદા…
ધ્વનિલ પારેખ}} | |||
આ ગુજરાતી એકાંકી સંપદા… | {{Poem2Open}} | ||
ધ્વનિલ પારેખ | |||
ગુજરાતીમાં નાટક અને એકાંકી હંમેશા ઉપેક્ષિત સ્વરૂપો રહ્યાં છે. જે એકાંકીઓ પ્રગટ થાય છે એ ભજવાતાં નથી અને જે ભજવાય છે એ પ્રગટ થતાં નથી. આ અંતર સતત વધતું રહેતું હોય એવું આજે પણ લાગે છે. ખાસ કરીને એકાંકીની તો વધુ ઉપેક્ષા થઈ રહી છે. આ પૂર્વે એકાંકી સંદર્ભે ચંદ્રકાન્ત મહેતા, અનંતરાય રાવળ, જયંત પરેખ, મધુ રાય, વિનોદ અધ્વર્યુ, રઘુવીર ચૌધરી, સતીશ વ્યાસ, વગેરેએ જુદાં જુદાં દૃષ્ટિકોણથી એકાંકી-સંપાદનો કર્યાં છે, ત્યારે ‘ગુજરાતી એકાંકી સંપદા’ શા માટે, એવો પ્રશ્ન સહેજે થાય! | ગુજરાતીમાં નાટક અને એકાંકી હંમેશા ઉપેક્ષિત સ્વરૂપો રહ્યાં છે. જે એકાંકીઓ પ્રગટ થાય છે એ ભજવાતાં નથી અને જે ભજવાય છે એ પ્રગટ થતાં નથી. આ અંતર સતત વધતું રહેતું હોય એવું આજે પણ લાગે છે. ખાસ કરીને એકાંકીની તો વધુ ઉપેક્ષા થઈ રહી છે. આ પૂર્વે એકાંકી સંદર્ભે ચંદ્રકાન્ત મહેતા, અનંતરાય રાવળ, જયંત પરેખ, મધુ રાય, વિનોદ અધ્વર્યુ, રઘુવીર ચૌધરી, સતીશ વ્યાસ, વગેરેએ જુદાં જુદાં દૃષ્ટિકોણથી એકાંકી-સંપાદનો કર્યાં છે, ત્યારે ‘ગુજરાતી એકાંકી સંપદા’ શા માટે, એવો પ્રશ્ન સહેજે થાય! | ||
આ સંપાદનમાં ગુજરાતી એકાંકી સાથે સંકળાયેલા મહત્ત્વના સહુ સર્જકોને સમાવવાનો પ્રયત્ન છે. એટલે ધનસુખલાલ મહેતાથી માંડીને આશિષ ઠાકર કે પ્રણવ જોશીપુરા જેવાં ઓછાં જાણીતાં નામોનો પણ અહીં સમાવેશ છે. હા, સંપાદન નિમિત્તે એક વાત ખાસ ધ્યાનમાં રાખી છે કે એકાંકી ભજવણીક્ષમ હોવું જોઈએ, એટલે કશે પ્રગટ ન થયું હોય પણ ભજવાયું હોય અથવા એમાં ભજવણીની ક્ષમતા દેખાતી હોય એવા એકાંકીકારોને પણ આમંત્રણ આપીને એમનાં એકાંકીઓનો અહીં સમાવેશ કર્યો છે. આગળ કહ્યું તેમ એકાંકીની ભજવણી સરસ રીતે થાય પણ એને મુદ્રિત રૂપ નથી મળતું ત્યારે એ ઘણાં લોકો સુધી પહોંચી શકતું નથી. આ સંપાદનમાંથી પસાર થનારને એવાં એકાંકીઓનો પણ લાભ મળશે. આપણે ત્યાં સૌથી વધુ જ્યોતિ વૈદ્યનાં એકાંકીઓ ભજવાયાં હશે, કોઈ પણ યુવક મહોત્સવની સ્પર્ધા હોય કે કૉલેજનો વાર્ષિકોત્સવ હોય જ્યોતિ વૈદ્યનાં એકાંકીઓની હાજરી હોય જ! ક્યારેક તો એવું પણ બન્યું છે કે પ્રથમ ત્રણ વિજેતા કૃતિના લેખક જ્યોતિ વૈદ્ય હોય; છતાં એમના પ્રદાન વિશે બહુ લખાયું નથી કે નોંધ લેવાઈ નથી. કારણ કે એ એકાંકીઓ મુદ્રિત સ્વરૂપે નથી. આ વલણ ગુજરાતીમાં હોવાને કારણે અપ્રગટ હોય પણ ભજવાયાં હોય અથવા ભજવણીક્ષમ હોય એવાં એકાંકીઓનો પણ અહીં સમાવેશ કર્યો છે. | આ સંપાદનમાં ગુજરાતી એકાંકી સાથે સંકળાયેલા મહત્ત્વના સહુ સર્જકોને સમાવવાનો પ્રયત્ન છે. એટલે ધનસુખલાલ મહેતાથી માંડીને આશિષ ઠાકર કે પ્રણવ જોશીપુરા જેવાં ઓછાં જાણીતાં નામોનો પણ અહીં સમાવેશ છે. હા, સંપાદન નિમિત્તે એક વાત ખાસ ધ્યાનમાં રાખી છે કે એકાંકી ભજવણીક્ષમ હોવું જોઈએ, એટલે કશે પ્રગટ ન થયું હોય પણ ભજવાયું હોય અથવા એમાં ભજવણીની ક્ષમતા દેખાતી હોય એવા એકાંકીકારોને પણ આમંત્રણ આપીને એમનાં એકાંકીઓનો અહીં સમાવેશ કર્યો છે. આગળ કહ્યું તેમ એકાંકીની ભજવણી સરસ રીતે થાય પણ એને મુદ્રિત રૂપ નથી મળતું ત્યારે એ ઘણાં લોકો સુધી પહોંચી શકતું નથી. આ સંપાદનમાંથી પસાર થનારને એવાં એકાંકીઓનો પણ લાભ મળશે. આપણે ત્યાં સૌથી વધુ જ્યોતિ વૈદ્યનાં એકાંકીઓ ભજવાયાં હશે, કોઈ પણ યુવક મહોત્સવની સ્પર્ધા હોય કે કૉલેજનો વાર્ષિકોત્સવ હોય જ્યોતિ વૈદ્યનાં એકાંકીઓની હાજરી હોય જ! ક્યારેક તો એવું પણ બન્યું છે કે પ્રથમ ત્રણ વિજેતા કૃતિના લેખક જ્યોતિ વૈદ્ય હોય; છતાં એમના પ્રદાન વિશે બહુ લખાયું નથી કે નોંધ લેવાઈ નથી. કારણ કે એ એકાંકીઓ મુદ્રિત સ્વરૂપે નથી. આ વલણ ગુજરાતીમાં હોવાને કારણે અપ્રગટ હોય પણ ભજવાયાં હોય અથવા ભજવણીક્ષમ હોય એવાં એકાંકીઓનો પણ અહીં સમાવેશ કર્યો છે. | ||
Line 33: | Line 34: | ||
(નોંધ : લેખકોએ પોતાના એકાંકીની સંમતિ અહીં મુદ્રિત સ્વરૂપ માટે આપી છે. વ્યક્તિ કે સંસ્થાએ એકાંકીની ભજવણી કરવા માટે જે-તે નાટ્યલેખકની પૂર્વમંજૂરી મેળવવી જરૂરી છે. સંપાદક કે એકત્ર ફાઉન્ડેશન ભજવણી સંબંધે સંકળાયેલાં નથી.) | (નોંધ : લેખકોએ પોતાના એકાંકીની સંમતિ અહીં મુદ્રિત સ્વરૂપ માટે આપી છે. વ્યક્તિ કે સંસ્થાએ એકાંકીની ભજવણી કરવા માટે જે-તે નાટ્યલેખકની પૂર્વમંજૂરી મેળવવી જરૂરી છે. સંપાદક કે એકત્ર ફાઉન્ડેશન ભજવણી સંબંધે સંકળાયેલાં નથી.) | ||
{{Poem2Close}} | |||