સોરઠી બહારવટિયા ભાગ-1/બહારવટાંની મીમાંસા પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 578: Line 578:
આ છે ‘બર્ડન ઑફ ધ સોંગ’ : ગીતનો ટેક : માછરડાની ધાર પર મશહૂર ધીંગાણામાં દેવાની દૃઢતા ને હથિયાર છોડવા કરતાં મરી ફીટવાની તત્પરતા બતાવતું, રણવાદ્યની માફક રોમાંચ ખડાં કરતું આ ગીત એ એક ઘટનાને આધારે વાઘેરોનાં બીજાં જાણીતા ધીંગાણાની પણ ટીપ નોંધે છે.  
આ છે ‘બર્ડન ઑફ ધ સોંગ’ : ગીતનો ટેક : માછરડાની ધાર પર મશહૂર ધીંગાણામાં દેવાની દૃઢતા ને હથિયાર છોડવા કરતાં મરી ફીટવાની તત્પરતા બતાવતું, રણવાદ્યની માફક રોમાંચ ખડાં કરતું આ ગીત એ એક ઘટનાને આધારે વાઘેરોનાં બીજાં જાણીતા ધીંગાણાની પણ ટીપ નોંધે છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
પેલો ધીંગાણો પીપરડીજો કિયો ઉતે
કિને ન ખાધી માર, દેવોભા ચેતો,
મુરૂભા વંકડા! ના છડિયાં તલવાર. <ref>‘જોધોમાણેક : મૂળુ માણેક’</ref>
</poem>
{{Poem2Open}}
પરંતુ રણગીતની રોમાંચક અસર છાંટનારી, ધીરવીરનું જીવન્ત સ્વરૂપ આલેખનારી અને શબ્દરચનાની ઉચ્ચ રુચિ બતાવનારી કાફી તો છે જોધા વિશેની : જોધો કેવે રૂપે બહારવટે ચડ્યો?
{{Poem2Close}}
<poem>
::મનડો મોલાસેં લગાયો
::જોધો માણક રૂપમેં આયો,
::કેસર કપડાં અલા! લા! માણકે રંગિયા ને
:::::        તરવારેસેં રમાયો — જોધો.
::જોધા માણકજી ચડી અસવારી લા! લા!
:::::        સતિયેંકે સીસ નમાયો — જોધો. <ref>‘જોધોમાણેક : મૂળુ માણેક’</ref>
</poem>
{{Poem2Open}}
ઉપલા બન્ને પ્રકારોમાં કાવ્યત્ત્વ ઓછું : રસાલંકાર નજીવા : શબ્દો છેક જ સાદા : શબ્દરચના શિથિલ : એની કર્કશતાને ઘસીને લાલિત્યના લીસા પાસા પાડવાનો યત્ન નથી : પ્રસંગોનું ઝીણું વિવરણ પણ નહિ : એટલે કેવળ રાવણહથ્થાના વાદનની સાથે જ આ ગીતો ગમતાં થાય :
“Combining narrative system with a lyric form : The verse is often crude, the tune is often coarse, but not seldom they have a genuine music.” આ શબ્દો બરાબર આ વિભાગને લાગુ પડે છે.
{{Poem2Close}}
<center>'''ચારણી પ્રશસ્તિ-પ્રકારો'''</center>
{{Poem2Open}}
3. ચારણી દુહાગીતો: આ દુહાઓ જૂની પ્રેમકથાઓમાં છે તેવા, બહારવટાંની સાંગોપાંગ ઘટનાઓના સાંકળેલા નહિ, પણ કાં કોઈ કોઈ પ્રસંગમાંથી પ્રેરિત, કાં બહારવટિયાના કોઈ ખાસ લક્ષણના દ્યોતક, કાં માત્ર શૌર્યપ્રેરક, અથવા તો કેવળ વધુ પડતી સ્તુતિના વાહક બને છે.
જુઓ પ્રસંગવર્ણન : રામ વાળાએ એક પાટીદાર ફોજદારને ઈંગોરાળામાં ઠાર કર્યો : એનો સૂચક દુહો રચાયો :
{{Poem2Close}}
<poem>
::કણબી આવ્યો’તો કાઠ્યમાં, એ લેવા ઇનામ
::ગરવાળાને ગામ, રફલે ધબ્યો તેં રામડા!
</poem>
{{Poem2Open}}
આ પ્રકારના અનેક દુહાઓમાં ઘટનાનું વર્ણન નથી, ફક્ત ઉલ્લેખ છે, રામ વાળાની પ્રશસ્તિ છે. આમ ઘટનાવર્ણનો ‘બૅલડ’ના માત્ર અંકુરો જ બનીને અટકી ગયાં. રચનારાઓનું ધ્યાન સ્તુતિ પર જ રહ્યું. જુઓ :
{{Poem2Close}}
<poem>
::જમૈયો જાલમસંગરો, ભાંજ્યો તેં ભોપાળ!
::દેવે જંજાળ્યું છોડિયું, ગો ઊડે એંધાણ.
</poem>
26,604

edits

Navigation menu