26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 686: | Line 686: | ||
::પટાળા જોધાકા આયા લોહ વાળા પૂર. [12] | ::પટાળા જોધાકા આયા લોહ વાળા પૂર. [12] | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
'''[ભારી સૈન્યે હલકારા પડકારા કરીને હલ્લો કર્યો, સીડીઓ માંડીને શૂરા કિલ્લે ચડી આવ્યા. પરોળનાં તાળાં તોડ્યાં, દરવાજા ખોલ્યા, પટાધર જોધાનું સૈન્ય લોઢાના રસના પૂર જેવું આવી પહોંચ્યું.]''' | |||
પછી યુદ્ધનું નિત્યના વપરાતા શબ્દોમાં વર્ણન થયું (જે હું છોડી દઉં છું) અને ઘટના | |||
આગળ ચાલી : | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
::કોટ છોડી ભાગા એમ દખણીકા કારકુન, | |||
::સાહેબ અબૂલા આગે ફર્યાદી સુણાય; | |||
::અરજી સુણંતાં મુખે સાહેબ બોલિયા એમ, | |||
::જમીં આસમાન બીચે કાબા કહાં જાય! | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
'''[કોટ છોડીને દક્ષિણનો કારકુન (વહીવટદાર) ભાગ્યો. સાહેબ પાસે ફરિયાદ સંભળાવી. સાંભળતા જ સાહેબ બોલ્યા કે જમીન ને આસમાનની વચ્ચે કાબાઓ (વાઘેરો) ક્યાં જશે?]''' | |||
એ ઢબે રણગીત લંબાયું. પરંતુ વિષય રહ્યો કેવળ વિષ્ટિ અને યુદ્ધનો જ. અન્ય પ્રસંગો ન આવ્યા, લોકગીતોમાં રહેલા વિગતોના તત્ત્વને ચારણી ગીતોમાં અવકાશ ન મળ્યો. રચનારની દૃષ્ટિમાં ઝીણવટથી આખો ઇતિહાસ આલેખવાનું નિશાન નહોતું, કેવળ નાદની ને અમુક પ્રસંગની જમાવટ કરી શૂરાતન ચડાવવાનું હતું. | |||
{{Poem2Close}} |
edits