ગુજરાતી એકાંકીસંપદા/વૃક્ષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 283: Line 283:
|અરે! આ તો સોય વળી ગઈ. હાથ કઠણ લાકડા જેવો લાગે છે. કાંઈ સમજાતું નથી. (ચંપકના હાથને દબાવીને જુએ છે.) કંઈક વિચિત્ર લાગે છે. દાદાજી, તમે કોઈ મોટા ડૉક્ટરને કન્સલ્ટ કરો. આમાં મારું કામ નહિ.
|અરે! આ તો સોય વળી ગઈ. હાથ કઠણ લાકડા જેવો લાગે છે. કાંઈ સમજાતું નથી. (ચંપકના હાથને દબાવીને જુએ છે.) કંઈક વિચિત્ર લાગે છે. દાદાજી, તમે કોઈ મોટા ડૉક્ટરને કન્સલ્ટ કરો. આમાં મારું કામ નહિ.
}}
}}
ઇન્દિરાઃ પણ ડૉક્ટર…
{{ps
|ઇન્દિરાઃ
|પણ ડૉક્ટર…
}}
(ડૉક્ટર બૅગ લઈને ચાલવા માંડે છે.)
(ડૉક્ટર બૅગ લઈને ચાલવા માંડે છે.)
::: દાદાજી! દાદાજી! (રડમસ અવાજે) હવે શું થશે?
{{ps
છગનભાઈઃ દાદાજી, મને તો વળગાડ જેવું લાગે છે. આપણે વશરામ ભૂવાને બોલાવીએ.
|
દાદાઃ હેં? હા… હા… બરાબર છે, છગન. તું જલદી જઈને વશરામને બોલાવી લાવ.
|દાદાજી! દાદાજી! (રડમસ અવાજે) હવે શું થશે?
છગનભાઈઃ હા, દાદાજી હમણાં બોલાવી આવું.
}}
{{ps
|છગનભાઈઃ
|દાદાજી, મને તો વળગાડ જેવું લાગે છે. આપણે વશરામ ભૂવાને બોલાવીએ.
}}
{{ps
|દાદાઃ
|હેં? હા… હા… બરાબર છે, છગન. તું જલદી જઈને વશરામને બોલાવી લાવ.
}}
{{ps
|છગનભાઈઃ
|હા, દાદાજી હમણાં બોલાવી આવું.
}}
(છગન જાય છે.)
(છગન જાય છે.)
::: તું ચિંતા ન કર, ઇન્દી બેટા. આ કંઈ વેળાચોઘડિયા જેવું લાગે છે. કંઈ પગ પડી ગયો હશે ચંપકનો ખોટી જગ્યાએ. આ વશરામ ભૂવો અબઘડીમાં વળગાડ ઉતારી દેશે. વશરામ આવે ત્યાં સુધીમાં તું ચકુડીને તૈયાર થઈ હોય તો નિશાળે મોકલી દે.
{{ps
ઇન્દિરાઃ હા, દાદા (બૂમ પાડીને) અરે ચકુ બેટી તું તૈયાર થઈ ગઈ? જમી લીધું તેં? (ચકુ દફ્તર લઈને આવે છે.)
|
ચકુઃ હા મમ્મી! મારે કેટલું બધું મોડું થઈ ગયું? (પગથિયાં ઊતરીને દોડતાં દોડતાં) મમ્મી, પપ્પા આવજો, દાદાજી આવજો.
|તું ચિંતા ન કર, ઇન્દી બેટા. આ કંઈ વેળાચોઘડિયા જેવું લાગે છે. કંઈ પગ પડી ગયો હશે ચંપકનો ખોટી જગ્યાએ. આ વશરામ ભૂવો અબઘડીમાં વળગાડ ઉતારી દેશે. વશરામ આવે ત્યાં સુધીમાં તું ચકુડીને તૈયાર થઈ હોય તો નિશાળે મોકલી દે.
દાદાઃ આવજે બટા, સાચવીને જજે, ખાબોચિયાં ભરાઈ ગયાં હશે. ક્યાંક પાછી પડતી નહિ.
}}
છગનભાઈઃ (પ્રવેશે છે. પાછળ વશરામ પ્રવેશે છે.) લો આ આવ્યા વશરામભાઈ, આ રહ્યા ચંપકભાઈ, એમના પગ ચોંટી ગયા છે.
{{ps
વશરામઃ (ચંપકને એક નજરે તાકી રહે છે. પછી એને જોતાં જોતાં એક ચક્કર મારે છે, દાણા નાખે છે.) વળગાડ છે દાદા, અબઘડીમાં ઈને ભગાડી મેલું છું. તમે કાળા અડદ, કાળા તલ અને કંકુ લાવો, એક કાળું લગડું લાવો અને પાણીનો કળશિયો લાવો.
|ઇન્દિરાઃ
ઇન્દિરાઃ હું લાવું છું.
|હા, દાદા (બૂમ પાડીને) અરે ચકુ બેટી તું તૈયાર થઈ ગઈ? જમી લીધું તેં? (ચકુ દફ્તર લઈને આવે છે.)
}}
{{ps
|ચકુઃ
|હા મમ્મી! મારે કેટલું બધું મોડું થઈ ગયું? (પગથિયાં ઊતરીને દોડતાં દોડતાં) મમ્મી, પપ્પા આવજો, દાદાજી આવજો.
}}
{{ps
|દાદાઃ
|આવજે બટા, સાચવીને જજે, ખાબોચિયાં ભરાઈ ગયાં હશે. ક્યાંક પાછી પડતી નહિ.
}}
{{ps
|છગનભાઈઃ
|(પ્રવેશે છે. પાછળ વશરામ પ્રવેશે છે.) લો આ આવ્યા વશરામભાઈ, આ રહ્યા ચંપકભાઈ, એમના પગ ચોંટી ગયા છે.
}}
{{ps
|વશરામઃ
|(ચંપકને એક નજરે તાકી રહે છે. પછી એને જોતાં જોતાં એક ચક્કર મારે છે, દાણા નાખે છે.) વળગાડ છે દાદા, અબઘડીમાં ઈને ભગાડી મેલું છું. તમે કાળા અડદ, કાળા તલ અને કંકુ લાવો, એક કાળું લગડું લાવો અને પાણીનો કળશિયો લાવો.
}}
{{ps
|ઇન્દિરાઃ
|હું લાવું છું.
}}
(ઇન્દિરા ઝડપથી ઘરમાં જાય છે.)
(ઇન્દિરા ઝડપથી ઘરમાં જાય છે.)
વશરામઃ આવા તો ભલભલા વળગાડ વશરામે ભગાડી મેલ્યા છે મા મેલડીની કૃપાથી.
{{ps
|વશરામઃ
|આવા તો ભલભલા વળગાડ વશરામે ભગાડી મેલ્યા છે મા મેલડીની કૃપાથી.
}}
(ઇન્દિરા બધું ઝડપથી લાવીને વશરામ પાસે મૂકવાનો અભિનય કરે છે. ડાકલાનો ડેંહડૂક ડેંહડૂક અવાજ સંભળાય છે. વશરામ ધૂણવા માંડે છે.)
(ઇન્દિરા બધું ઝડપથી લાવીને વશરામ પાસે મૂકવાનો અભિનય કરે છે. ડાકલાનો ડેંહડૂક ડેંહડૂક અવાજ સંભળાય છે. વશરામ ધૂણવા માંડે છે.)
છગનભાઈઃ ખમા! ખમા!
{{ps
દાદાજીઃ ખમા, માતાજી! ખમા!
|છગનભાઈઃ
વશરામઃ દખણની જોગણી વળગી છે તું. અલી કપાતર, તને કોઈ ન મળ્યું ને આ ભલો ભોળો બામણ મળ્યો. ઊભી રે તું… (ધૂણે છે, હાથ પછાડે છે અને રાડો પાડે છે.)
|ખમા! ખમા!
છગનભાઈઃ ખમા, માતાજી, ખમા.
}}
{{ps
|દાદાજીઃ
|ખમા, માતાજી! ખમા!
}}
{{ps
|વશરામઃ
|દખણની જોગણી વળગી છે તું. અલી કપાતર, તને કોઈ ન મળ્યું ને આ ભલો ભોળો બામણ મળ્યો. ઊભી રે તું… (ધૂણે છે, હાથ પછાડે છે અને રાડો પાડે છે.)
}}
{{ps
|છગનભાઈઃ
|ખમા, માતાજી, ખમા.
}}
(વશરામનું ધૂણવાનું ક્રમશઃ ઓછું થાય છે. ‘પાણી’ એમ બૂમ પાડતાં છગનભાઈ વશરામને પાણીનો લોટો આપે છે. વશરામ પાણી પીએ છે, પછી કાળા વસ્ત્રમાં કાળા તલ, કાળા અડદ અને કંકુ સંકેલીને ઊભો થાય છે. બે હાથમાં એ બધું ઊંચકીને ચંપકના માથા પર ઉતારે (ફેરવે) છે.)

વશરામઃ દાદા, હવે તમે નચિંત થઈ જાવ. ચોકમાં જઈને આ ઉતાર મેલતાંની હંગાથે તમારો દીકરો ચાલતો થશે.
{{ps
|વશરામઃ
|દાદા, હવે તમે નચિંત થઈ જાવ. ચોકમાં જઈને આ ઉતાર મેલતાંની હંગાથે તમારો દીકરો ચાલતો થશે.
}}
(વશરામ જાય છે, એની પાછળ પાછળ છગનભાઈ પણ જાય છે.)
(વશરામ જાય છે, એની પાછળ પાછળ છગનભાઈ પણ જાય છે.)
દાદાઃ ચાલો ચંપક, પતી ગયું બધું.
{{ps
ઇન્દિરાઃ ચાલો અને ઘરમાં થોડો આરામ કરો.
|દાદાઃ
|ચાલો ચંપક, પતી ગયું બધું.
}}
{{ps
|ઇન્દિરાઃ
|ચાલો અને ઘરમાં થોડો આરામ કરો.
}}
(દાદા અને ઇન્દિરા ચાલવા માંડે છે હળવાશથી. થોડું ચાલીને બન્ને અટકે છે. દાદા પાછા વળે છે. ચંપક પાસે આવે છે.)
(દાદા અને ઇન્દિરા ચાલવા માંડે છે હળવાશથી. થોડું ચાલીને બન્ને અટકે છે. દાદા પાછા વળે છે. ચંપક પાસે આવે છે.)
દાદાઃ ચંપક બેટા! ચાલ, અંદર ચાલ. (ચંપકનો હાથ પકડે છે.) ચાલ બેટા.
{{ps
ઇન્દિરાઃ (ત્વરાથી ચંપક પાસે આવે છે. એના ખભા પકડે છે અને ભાંગી પડે છે. એ ચીસ નાખીને નીચે ચંપકના પગમાં બેસી જાય પડે છે.) દાદાજી! દાદાજી! હું લૂંટાઈ ગઈ. મારું સર્વસ્વ હણાઈ ગયું. આ શું થઈ ગયું દાદાજી! (ડૂસકાં ભરે છે.)
|દાદાઃ
દાદાઃ ધીરજ રાખ બેટા, છાની રે.
|ચંપક બેટા! ચાલ, અંદર ચાલ. (ચંપકનો હાથ પકડે છે.) ચાલ બેટા.
}}
{{ps
|ઇન્દિરાઃ
|(ત્વરાથી ચંપક પાસે આવે છે. એના ખભા પકડે છે અને ભાંગી પડે છે. એ ચીસ નાખીને નીચે ચંપકના પગમાં બેસી જાય પડે છે.) દાદાજી! દાદાજી! હું લૂંટાઈ ગઈ. મારું સર્વસ્વ હણાઈ ગયું. આ શું થઈ ગયું દાદાજી! (ડૂસકાં ભરે છે.)
}}
{{ps
|દાદાઃ
|ધીરજ રાખ બેટા, છાની રે.
}}
(ઇન્દિરાનાં ડૂસકાં સંભળાય છે.)
(ઇન્દિરાનાં ડૂસકાં સંભળાય છે.)
::: રડીશ નહીં. તું છાની રે. ચંપકને કાલ સારું થઈ જશે.
{{ps
|
|રડીશ નહીં. તું છાની રે. ચંપકને કાલ સારું થઈ જશે.
}}
(ઇન્દિરાનું રડતું માથું દાદાજી તરફ ઊંચકાય છે. દાદાજીનો હાથ ઇન્દિરાના મસ્તક પર છે. ફ્રીઝઃ પાંચ સેકન્ડ અંધકાર)
(ઇન્દિરાનું રડતું માથું દાદાજી તરફ ઊંચકાય છે. દાદાજીનો હાથ ઇન્દિરાના મસ્તક પર છે. ફ્રીઝઃ પાંચ સેકન્ડ અંધકાર)
<center>'''દૃશ્ય ૨'''</center>
<center>'''દૃશ્ય ૨'''</center>
(સમયઃ મધ્યરાત્રિ પછીનો. ચાંદનીના પ્રકાશમાં વૃક્ષ ઊભું છે. પવનના સુસવાટામાં એ આમતેમ વીંઝાય. ધીમે ધીમે પવન શાંત થતો જાય છે. વૃક્ષ સ્થિર છે.
(સમયઃ મધ્યરાત્રિ પછીનો. ચાંદનીના પ્રકાશમાં વૃક્ષ ઊભું છે. પવનના સુસવાટામાં એ આમતેમ વીંઝાય. ધીમે ધીમે પવન શાંત થતો જાય છે. વૃક્ષ સ્થિર છે.<br>
લાકડી સાથે દાદા પ્રવેશે છે. વૃક્ષ બની ગયેલા પુત્રની પાસે આવીને ઊભા રહે છે. લાગણીના વેગમાં પુત્રને બાથ ભરે છે. હાથમાંથી લાકડી પડી જાય છે. દાદા ડૂસકાં ભરે છે. અવાજ સંભળાતો નથી. માત્ર દાદાનું શરીર હલે છે. થોડી ક્ષણો બાદ પુત્રને ભરેલી બાથ છોડે છે. નીચે પડેલી લાકડી ઉપાડે છે. પુત્રની સામું તાકી રહે છે અને વ્યથાથી શિથિલ પગે ઘર તરફ જાય છે.
લાકડી સાથે દાદા પ્રવેશે છે. વૃક્ષ બની ગયેલા પુત્રની પાસે આવીને ઊભા રહે છે. લાગણીના વેગમાં પુત્રને બાથ ભરે છે. હાથમાંથી લાકડી પડી જાય છે. દાદા ડૂસકાં ભરે છે. અવાજ સંભળાતો નથી. માત્ર દાદાનું શરીર હલે છે. થોડી ક્ષણો બાદ પુત્રને ભરેલી બાથ છોડે છે. નીચે પડેલી લાકડી ઉપાડે છે. પુત્રની સામું તાકી રહે છે અને વ્યથાથી શિથિલ પગે ઘર તરફ જાય છે.<br>
દાદાજીના ગયા પછી ઇન્દિરા આવે છે. એ આવીને વૃક્ષ બની ગયેલા પતિને શાલ ઓઢાડવાનો અભિનય કરે છે. પછી પતિના ખભે હાથ મૂકીને પતિના સામું જોઈ રહે છે, એના હાથ સરકે છે. એ પતિના પગમાં ઢગલો થઈને પડી જાય છે. ઊંચે જોઈને બોલે છે.)

ઇન્દિરાઃ તમને આ શું થઈ ગયું છે? કેમ કંઈ બોલતા નથી? કેમ આમ રિસાઈ ગયા છો? તમે કંઈક તો બોલો. આપણાં કેવાં કેવાં સપનાં હતાં! ચકુડીને ભણાવી-ગણાવીને મોટી કરીશું. એને સારે ઘેર પરણાવીશું. થોડા પૈસા ભેગા થશે એટલે આ ઘરને થોડું મોટું કરીશું. તમે તો મને નોંધારી છોડીને આમ સાવ સૂનમૂન સાધુ જેવા બની ગયા. સાચું કહું છું હોં! મારાથી આમ નહિ જિવાય. તમે કંઈક તો બોલો. તમે જો નહિ બોલો તો હું ઊઠવાની નથી. અહીં તમારા પગમાં જ બેસી રહીશ.
{{ps
|ઇન્દિરાઃ
|તમને આ શું થઈ ગયું છે? કેમ કંઈ બોલતા નથી? કેમ આમ રિસાઈ ગયા છો? તમે કંઈક તો બોલો. આપણાં કેવાં કેવાં સપનાં હતાં! ચકુડીને ભણાવી-ગણાવીને મોટી કરીશું. એને સારે ઘેર પરણાવીશું. થોડા પૈસા ભેગા થશે એટલે આ ઘરને થોડું મોટું કરીશું. તમે તો મને નોંધારી છોડીને આમ સાવ સૂનમૂન સાધુ જેવા બની ગયા. સાચું કહું છું હોં! મારાથી આમ નહિ જિવાય. તમે કંઈક તો બોલો. તમે જો નહિ બોલો તો હું ઊઠવાની નથી. અહીં તમારા પગમાં જ બેસી રહીશ.
}}
(ઇન્દિરાનાં ડૂસકાંનો અવાજ સંભળાય છે. દાદા ઘરમાંથી બહાર નીકળી ઓટલા પર આવે છે. ઇન્દિરાનો રડવાનો અવાજ સંભળાય છે. દાદા પગથિયાં ઊતરે છે અને ઇન્દિરાની પાસે આવે છે.)
(ઇન્દિરાનાં ડૂસકાંનો અવાજ સંભળાય છે. દાદા ઘરમાંથી બહાર નીકળી ઓટલા પર આવે છે. ઇન્દિરાનો રડવાનો અવાજ સંભળાય છે. દાદા પગથિયાં ઊતરે છે અને ઇન્દિરાની પાસે આવે છે.)
દાદાઃ બેટા ચાલ ઘરમાં. આમ રડવાથી શું વળવાનું છે?
{{ps
ઇન્દિરાઃ (રડતાં રડતાં) ના દાદાજી, હું અહીંથી ઊઠવાની નથી.
|દાદાઃ
દાદાઃ અરે બેટા! તું જ આમ હામ ખોઈ બેસીશ તો બીજાનું શું થશે? આખા દા’ડાનું તેં કાંઈ ખાધું નથી અને રડ્યા જ કર્યું છે. ચકુડી પણ ભૂખી જ સૂઈ ગઈ છે. ઊઠ દીકરા! તારો આ વલોપાત મારાથી જીરવાતો નથી. ઊઠ.
|બેટા ચાલ ઘરમાં. આમ રડવાથી શું વળવાનું છે?
}}
{{ps
|ઇન્દિરાઃ
|(રડતાં રડતાં) ના દાદાજી, હું અહીંથી ઊઠવાની નથી.
}}
{{ps
|દાદાઃ
|અરે બેટા! તું જ આમ હામ ખોઈ બેસીશ તો બીજાનું શું થશે? આખા દા’ડાનું તેં કાંઈ ખાધું નથી અને રડ્યા જ કર્યું છે. ચકુડી પણ ભૂખી જ સૂઈ ગઈ છે. ઊઠ દીકરા! તારો આ વલોપાત મારાથી જીરવાતો નથી. ઊઠ.
}}
(ચકુનો અવાજ ઘરમાંથી સંભળાય છે. ભય અને રુદનથી મિશ્રિતઃ ‘મમ્મી…! ઓ મમ્મી! તું ક્યાં ગઈ મને છોડીને? મને બીક લાગે છે… મમ્મી…! ઓ… મમ્મી…!’)
(ચકુનો અવાજ ઘરમાંથી સંભળાય છે. ભય અને રુદનથી મિશ્રિતઃ ‘મમ્મી…! ઓ મમ્મી! તું ક્યાં ગઈ મને છોડીને? મને બીક લાગે છે… મમ્મી…! ઓ… મમ્મી…!’)
દાદાઃ ઊઠ બેટા. જો ચકુડી જાગી ગઈ છે ને રડે છે.
{{ps
ઇન્દિરાઃ ના દાદા…
|દાદાઃ
|ઊઠ બેટા. જો ચકુડી જાગી ગઈ છે ને રડે છે.
}}
{{ps
|ઇન્દિરાઃ
|ના દાદા…
}}
(ચકુનો રડવાનો અવાજ સંભળાય છે.)
(ચકુનો રડવાનો અવાજ સંભળાય છે.)
દાદાઃ બેટા ઇન્દી… ચાલ ઊઠ… ચકુડી કેટલી ગભરાઈ છે… ઊઠ.
{{ps
|દાદાઃ
|બેટા ઇન્દી… ચાલ ઊઠ… ચકુડી કેટલી ગભરાઈ છે… ઊઠ.
}}
(ઇન્દિરા ના… ના… કરતી ઊઠે છે. ચકુના રડતા અવાજ તરફ એ ખેંચાય છે. તો બીજી ક્ષણે એ ચંપક તરફ જુએ છે. ચકુનો અવાજ આવ્યા જ કરે છે. ઇન્દિરા એ અવાજ તરફ ખેંચાય છે. પાછળ દાદા ધીમે ધીમે ડગ ભરતા ઘર તરફ જાય છે. એમની લાકડીનો અવાજ સંભળાય છે. પ્રકાશ ઓછો થતો જાય છે. અંધકાર)

<center>'''દૃશ્ય ૩'''</center>  
<center>'''દૃશ્ય ૩'''</center>  
(થોડા દિવસો પછીની એક સવાર. ‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે’ એ પંક્તિ ગવાતી સંભળાય છે. પંખીઓનો અવાજ અને આછો પ્રકાશ. ધીમે ધીમે પૂર્ણ પ્રકાશ. દફ્તર સાથે ચકુની બે બહેનપણીઓ પ્રવેશે છે.)

બહેનપણી ૧: ચકુડીને જલદી બૂમ પાડે. એ હજી તૈયાર જ નહીં થઈ હોય. આજે કેટલું બધું મોડું થઈ ગયું છે!
{{ps
બહેનપણી ૨: અલી પણ, આજ તો હડતાલ પડવાની છે. કાલે મને મંજુડી કે’તી’તી કે શનિવારે બધી નિશાળમાં હડતાલ પડવાની છે.
|બહેનપણી ૧:
બહેનપણી ૧: તો તો બહુ મઝા આવશે. મેં તો નકામું ગણિતનું લેશન કર્યું.
|ચકુડીને જલદી બૂમ પાડે. એ હજી તૈયાર જ નહીં થઈ હોય. આજે કેટલું બધું મોડું થઈ ગયું છે!
બહેનપણી ૨: મેં તો અરધું જ કર્યું છે. મને તો દાખલા આવડતા જ નથી.
}}
બહેનપણી ૧: ચકુડી! ચાલ નિશાળે…
{{ps
બહેનપણી ૨: ચકુ…! એ… ચકુ!
|બહેનપણી ૨:
ચકુઃ (અંદરથી અવાજ આવે છે.) એ આવી… ઊભી રે.
|અલી પણ, આજ તો હડતાલ પડવાની છે. કાલે મને મંજુડી કે’તી’તી કે શનિવારે બધી નિશાળમાં હડતાલ પડવાની છે.
બહેનપણી ૧: હજી વાળ ઓળાવતી હશે. (ચકુ આવે છે.)
}}
ચકુઃ અલી ઊભી રે, હું તો કંપાસ જ ભૂલી ગઈ છું.
{{ps
|બહેનપણી ૧:
|તો તો બહુ મઝા આવશે. મેં તો નકામું ગણિતનું લેશન કર્યું.
}}
{{ps
|બહેનપણી ૨:
|મેં તો અરધું જ કર્યું છે. મને તો દાખલા આવડતા જ નથી.
}}
{{ps
|બહેનપણી ૧:
|ચકુડી! ચાલ નિશાળે…
}}
{{ps
|બહેનપણી ૨:
|ચકુ…! એ… ચકુ!
}}
{{ps
|ચકુઃ
|(અંદરથી અવાજ આવે છે.) એ આવી… ઊભી રે.
}}
{{ps
|બહેનપણી ૧:
|હજી વાળ ઓળાવતી હશે. (ચકુ આવે છે.)
}}
{{ps
|ચકુઃ
|અલી ઊભી રે, હું તો કંપાસ જ ભૂલી ગઈ છું.
}}
(દોડીને ઘરમાં જાય છે.)
(દોડીને ઘરમાં જાય છે.)
::: મમ્મી! મારો કંપાસ રહી ગયો…
{{ps
બહેનપણી ૨: એક નંબરની ભુલકણી છે ચકુડી.
|
બહેનપણી ૧: (ગજવામાંથી કચૂકો કાઢે છે. એક મોંમાં મૂકે છે. બીજો બહેનપણીને આપે છે.) લે કચૂકો.
|મમ્મી! મારો કંપાસ રહી ગયો…
}}
{{ps
|બહેનપણી ૨:
|એક નંબરની ભુલકણી છે ચકુડી.
}}
{{ps
|બહેનપણી ૧:
|(ગજવામાંથી કચૂકો કાઢે છે. એક મોંમાં મૂકે છે. બીજો બહેનપણીને આપે છે.) લે કચૂકો.
}}
(ચકુ આવે છે. પિતાને સ્નેહથી સ્પર્શે છે. બહેનપણીઓ પાસે જાય છે.)
(ચકુ આવે છે. પિતાને સ્નેહથી સ્પર્શે છે. બહેનપણીઓ પાસે જાય છે.)
::: લે ચકુડી, કચૂકો.
{{ps
(ત્રણેય કચૂકો ખાતી ખાતી, વાતો કરતી કરતી જાય છે. દાદાજીનો અવાજ સંભળાય છે. મહિમ્નસ્તોત્ર ગાતાં ગાતાં એ બહારથી પ્રવેશે છે. નદી પરથી સ્નાન કરીને આવ્યા છે. આનંદપૂર્વક મહિમ્નસ્તોત્ર ગાય છે.
|
વૃક્ષ પાસે આવી હાથમાંની લાકડી વૃક્ષની ડાળી પર ભરાવે છે. મહિમ્નસ્તોત્રનું રટણ ચાલુ છે. ભીનું પંચિયું નિચોવવાનો અભિનય કરે છે. પછી વૃક્ષની ડાળી પર એને સૂકવવાનો અભિનય કરે છે. લાકડી લઈને છગનભાઈના ઘર તરફ જાય છે. ‘અરે છગન! આજનું છાપું જરા આપને ભાઈ.’
|લે ચકુડી, કચૂકો.
}}
(ત્રણેય કચૂકો ખાતી ખાતી, વાતો કરતી કરતી જાય છે. દાદાજીનો અવાજ સંભળાય છે. મહિમ્નસ્તોત્ર ગાતાં ગાતાં એ બહારથી પ્રવેશે છે. નદી પરથી સ્નાન કરીને આવ્યા છે. આનંદપૂર્વક મહિમ્નસ્તોત્ર ગાય છે.<br>
વૃક્ષ પાસે આવી હાથમાંની લાકડી વૃક્ષની ડાળી પર ભરાવે છે. મહિમ્નસ્તોત્રનું રટણ ચાલુ છે. ભીનું પંચિયું નિચોવવાનો અભિનય કરે છે. પછી વૃક્ષની ડાળી પર એને સૂકવવાનો અભિનય કરે છે. લાકડી લઈને છગનભાઈના ઘર તરફ જાય છે. ‘અરે છગન! આજનું છાપું જરા આપને ભાઈ.’<br>
‘હા દાદાજી લો.’ એવો સંવાદ અંદરથી સંભળાય છે. ઇન્દિરા ઘરમાંથી બહાર આવે છે. વૃક્ષના મૂળમાં લોટાથી પાણી રેડવાનો અભિનય કરે છે. ચહેરા પર પ્રસન્નતા છે. પાણી રેડીને વૃક્ષની શાખાઓ તરફ જોઈ રહે છે. મૃદુતાથી સ્પર્શ કરે છે. દાદા હાથમાં છાપું લઈને પ્રવેશે છે.)

ઇન્દિરાઃ દાદાજી! જુઓ જુઓ! કેવી નાની નાની કૂંપળો ફૂટી છે!
{{ps
દાદાઃ (નજીક આવીને જુએ છે.) હા, બેટા! ઘણી બધી કૂંપળો ફૂટી છે.
|ઇન્દિરાઃ
ઇન્દિરાઃ બપોરે તો અહીં સરસ છાંયો હોય છે.
|દાદાજી! જુઓ જુઓ! કેવી નાની નાની કૂંપળો ફૂટી છે!
::: પણ દાદા કાલે બપોરે એક કાગડો આવીને બેઠો અને કા-કા કરવા મંડ્યો. પછી ડાળી પર એણે તો બેત્રણ વખત ચાંચ ઘસી. હું તો થથરી ગઈ. મેં એને બૂમ પાડીને, તાળીઓ પાડીને ઉડાડ્યો. પણ મૂઓ ઊડે જ નહિ. ફરી એને ચાંચ ઘસી, મારાથી રહેવાયું નહિ. કાંકરો લઈને ઉડાડ્યો. થોડી વાર થઈને ફરી પાછો આવીને બેઠો. કા-કા કરતો જાય ને ડાળી ઉપર ચાંચ ઘસતો જાય… પછી તો તમારી લાકડી લઈને જ હું તો ઊભી રહી.
}}
દાદાઃ અરે બેટા! આજે પરોઢિયે મને એક વિચિત્ર સપનું આવ્યું. સપનામાં ચંપક આવ્યો.
{{ps
ઇન્દિરાઃ હેં દાદાજી!
|દાદાઃ
દાદાઃ પણ કેવડો ચંપક ખબર છે? સાવ નાનો-ટગુમગુ ચાલતો અને નાગોપૂગો.
|(નજીક આવીને જુએ છે.) હા, બેટા! ઘણી બધી કૂંપળો ફૂટી છે.
ઇન્દિરાઃ (આછી લજ્જા સાથે સ્મિત કરે છે.) આજ પરોઢિયે આવ્યું’તું દાદાજી?
}}
દદાઃ હા બેટા, હું તો છે ને અહીં આંગણામાં બેઠો બેઠો છાપું વાંચતો’તો – ત્યાં મારી સામે આવીને ઊભો રહ્યો. ‘બાપુજી! બાપુજી!’ સાંભળીને મેં છાપું ખસેડ્યું, એના હાથની મુઠ્ઠીઓ વાળેલી હતી. મુઠ્ઠી ઊંચી કરીને કે’ કે બાપુજી ખોલો તો. મેં એની મુઠ્ઠી ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખૂલે જ નહીં. હું તો પ્રયત્ન કર્યા જ કરું પણ ખૂલે જ નહિ.
{{ps
|ઇન્દિરાઃ
|બપોરે તો અહીં સરસ છાંયો હોય છે.
}}
{{ps
|
|પણ દાદા કાલે બપોરે એક કાગડો આવીને બેઠો અને કા-કા કરવા મંડ્યો. પછી ડાળી પર એણે તો બેત્રણ વખત ચાંચ ઘસી. હું તો થથરી ગઈ. મેં એને બૂમ પાડીને, તાળીઓ પાડીને ઉડાડ્યો. પણ મૂઓ ઊડે જ નહિ. ફરી એને ચાંચ ઘસી, મારાથી રહેવાયું નહિ. કાંકરો લઈને ઉડાડ્યો. થોડી વાર થઈને ફરી પાછો આવીને બેઠો. કા-કા કરતો જાય ને ડાળી ઉપર ચાંચ ઘસતો જાય… પછી તો તમારી લાકડી લઈને જ હું તો ઊભી રહી.
}}
{{ps
|દાદાઃ
|અરે બેટા! આજે પરોઢિયે મને એક વિચિત્ર સપનું આવ્યું. સપનામાં ચંપક આવ્યો.
}}
{{ps
|ઇન્દિરાઃ
|હેં દાદાજી!
}}
{{ps
|દાદાઃ
|પણ કેવડો ચંપક ખબર છે? સાવ નાનો-ટગુમગુ ચાલતો અને નાગોપૂગો.
}}
{{ps
|ઇન્દિરાઃ
|(આછી લજ્જા સાથે સ્મિત કરે છે.) આજ પરોઢિયે આવ્યું’તું દાદાજી?
}}
{{ps
|દાદાઃ
|હા બેટા, હું તો છે ને અહીં આંગણામાં બેઠો બેઠો છાપું વાંચતો’તો – ત્યાં મારી સામે આવીને ઊભો રહ્યો. ‘બાપુજી! બાપુજી!’ સાંભળીને મેં છાપું ખસેડ્યું, એના હાથની મુઠ્ઠીઓ વાળેલી હતી. મુઠ્ઠી ઊંચી કરીને કે’ કે બાપુજી ખોલો તો. મેં એની મુઠ્ઠી ખોલવાનો પ્રયત્ન કર્યો પણ ખૂલે જ નહીં. હું તો પ્રયત્ન કર્યા જ કરું પણ ખૂલે જ નહિ.
}}
(ઇન્દિરા હસે છે.)
(ઇન્દિરા હસે છે.)
::: પછી એ લુચ્ચો હસી પડ્યો. બોલ્યોઃ ‘બાપુજી! ફૂંક મારો એટલે ખૂલી જશે.’ મેં એની જમણી મુઠ્ઠીને ફૂંક મારી અને હથળી ખોલી કે તરત ખૂલી ગઈ.
{{ps
|
|પછી એ લુચ્ચો હસી પડ્યો. બોલ્યોઃ ‘બાપુજી! ફૂંક મારો એટલે ખૂલી જશે.’ મેં એની જમણી મુઠ્ઠીને ફૂંક મારી અને હથળી ખોલી કે તરત ખૂલી ગઈ.
}}
(ઇન્દિરાની આંખો ચમકે છે.)
(ઇન્દિરાની આંખો ચમકે છે.)
::: એ હથેળીમાં શું હતું ખબર છે?
{{ps
ઇન્દિરાઃ (સાશ્ચર્ય) શું હતું દાદાજી?
|
દાદાઃ સોનામહોરો.
|એ હથેળીમાં શું હતું ખબર છે?
ઇન્દિરાઃ સોનામહોરો?
}}
દાદાઃ હા… અસલ સોનોમહોરો, ચમક ચમક થતું સોનું. એના હાથમાંથી મેં સોનામહોરો લઈ લીધી. પછી બીજા હાથની મુઠ્ઠી ખોલવા જતો’તો ત્યાં મારી આંખ ખૂલી ગઈ. કેવું વિચિત્ર સપનું! સોનામહોરો!
{{ps
ઇન્દિરાઃ હું જઉં દાદા, આજ તો ગળી રોટલી બનાવવાની છે, ચકુ કહીને ગઈ છે.
|ઇન્દિરાઃ
દાદાઃ હા, મારી ચકુને પૂરણપોળી બહુ ભાવે છે.
|(સાશ્ચર્ય) શું હતું દાદાજી?
}}
{{ps
|દાદાઃ
|સોનામહોરો.
}}
{{ps
|ઇન્દિરાઃ
|સોનામહોરો?
}}
{{ps
|દાદાઃ
|હા… અસલ સોનોમહોરો, ચમક ચમક થતું સોનું. એના હાથમાંથી મેં સોનામહોરો લઈ લીધી. પછી બીજા હાથની મુઠ્ઠી ખોલવા જતો’તો ત્યાં મારી આંખ ખૂલી ગઈ. કેવું વિચિત્ર સપનું! સોનામહોરો!
}}
{{ps
|ઇન્દિરાઃ
|હું જઉં દાદા, આજ તો ગળી રોટલી બનાવવાની છે, ચકુ કહીને ગઈ છે.
}}
{{ps
|દાદાઃ
|હા, મારી ચકુને પૂરણપોળી બહુ ભાવે છે.
}}
(ઇન્દિરા અંદર જાય છે, દાદા પાછળ પાછળ જાય છે. યાદ આવતાં પાછા વળીને વૃક્ષ પર સૂકવેલું પંચિયું ઉતારીને ખભે નાખે છે. હથેળી પર નજર નાખે છે. એક ક્ષણ અટકી જાય છે. સ્વપ્ન જોતા હોય તેમ હથેળીમાં સોનામહોરો જુએ છે. એમાંથી બે સેકન્ડ પછી જાગીને જરાક હસીને ઘરમાં જાય છે. ચકુ અને એની બહેનપણીઓ આવે છે.)

બહેનપણી ૧: અરે પેલો બારીનો કાચ કેવો ખનનન કરતો તૂટી ગયેલો!
{{ps
ચકુઃ એ…ય પેલા મનીષને વાગતાં રહી ગયેલું.
|બહેનપણી ૧:
બહેનપણી ૨: અને આપણા સર કેવા ઑફિસમાં ઘૂસી ગયેલા.
|અરે પેલો બારીનો કાચ કેવો ખનનન કરતો તૂટી ગયેલો!
બહેનપણી ૧: આજે તો બહુ જ મજા પડી.
}}
ચકુઃ પેલા મોટા છોકરાઓ તો ગંદી ગંદી ગાળો બોલતા હતા.
{{ps
બહેનપણી ૨: દસમા ધોરણવાળા ને?
|ચકુઃ
બહેનપણી ૧: હા હા…
|એ…ય પેલા મનીષને વાગતાં રહી ગયેલું.
ચકુઃ છિ… છિ… એવી ગાળો કંઈ સરને દેવાય?
}}
બહેનપણી ૨: એ દસમા ધોરણવાળા છોકરાઓ તો બહુ ખરાબ છે.
{{ps
બહેનપણી ૧: એ ચકુ! ચાલો ને આપણે દોરડાં કૂદીએ.
|બહેનપણી ૨:
ચકુઃ હા ચાલો.
|અને આપણા સર કેવા ઑફિસમાં ઘૂસી ગયેલા.
}}
{{ps
|બહેનપણી ૧:
|આજે તો બહુ જ મજા પડી.
}}
{{ps
|ચકુઃ
|પેલા મોટા છોકરાઓ તો ગંદી ગંદી ગાળો બોલતા હતા.
}}
{{ps
|બહેનપણી ૨:
|દસમા ધોરણવાળા ને?
}}
{{ps
|બહેનપણી ૧:
|હા હા…
}}
{{ps
|ચકુઃ
|છિ… છિ… એવી ગાળો કંઈ સરને દેવાય?
}}
{{ps
|બહેનપણી ૨:
|એ દસમા ધોરણવાળા છોકરાઓ તો બહુ ખરાબ છે.
}}
{{ps
|બહેનપણી ૧:
|એ ચકુ! ચાલો ને આપણે દોરડાં કૂદીએ.
}}
{{ps
|ચકુઃ
|હા ચાલો.
}}
(ચકુ જઈને ઓટલા ઉપર દફ્તર મૂકે છે. એ દરમિયાન બન્ને બહેનપણીઓ વૃક્ષની ડાળીઓ પર પોતાનાં દફ્તર લટકાવી દે છે. ચકુ દફ્તર ઓટલા પર મૂકીને આવે છે. ત્રણે સામસામાં ઊભાં રહે છે.)
(ચકુ જઈને ઓટલા ઉપર દફ્તર મૂકે છે. એ દરમિયાન બન્ને બહેનપણીઓ વૃક્ષની ડાળીઓ પર પોતાનાં દફ્તર લટકાવી દે છે. ચકુ દફ્તર ઓટલા પર મૂકીને આવે છે. ત્રણે સામસામાં ઊભાં રહે છે.)
ચકુઃ ચાલો, રેડી?
{{ps
બંને બહેનપણીઓઃ રેડી.
|ચકુઃ
ચકુઃ સ્ટાર્ટ.
|ચાલો, રેડી?
}}
{{ps
|બંને બહેનપણીઓઃ
|રેડી.
}}
{{ps
|ચકુઃ
|સ્ટાર્ટ.
}}
(ત્રણે જણ એક… બે… ત્રણ એમ ગણતાં દોરડાં કૂદે છે. દશ સુધી ગણ્યા પછી ઝડપથી કૂદે છે.)
(ત્રણે જણ એક… બે… ત્રણ એમ ગણતાં દોરડાં કૂદે છે. દશ સુધી ગણ્યા પછી ઝડપથી કૂદે છે.)
બહેનપણી ૧: (અટકીને) એય… તમે લોકોએ તો એકદમ ફાસ્ટ શરૂ કરી દીધું. ઊભા રો, ઊભા રો…
{{ps
|બહેનપણી ૧:
|(અટકીને) એય… તમે લોકોએ તો એકદમ ફાસ્ટ શરૂ કરી દીધું. ઊભા રો, ઊભા રો…
}}
(ચકુ અને બહેનપણીઓ ઊભાં રહી જાય છે. ઘરમાંથી ઇન્દિરાનો અવાજ આવે છે. ‘ચકુ..! અંદર આવ તો.’)
(ચકુ અને બહેનપણીઓ ઊભાં રહી જાય છે. ઘરમાંથી ઇન્દિરાનો અવાજ આવે છે. ‘ચકુ..! અંદર આવ તો.’)
ચકુઃ એ આવી મમ્મી. (બહેનપણીઓને) એ મારાં મમ્મી બોલાવે છે. હું જઉં છું.
{{ps
|ચકુઃ
|એ આવી મમ્મી. (બહેનપણીઓને) એ મારાં મમ્મી બોલાવે છે. હું જઉં છું.
}}
(બન્ને બહેનપણીઓ વૃક્ષ પર લટકાવેલાં દફ્તર ઉતારે છે એ તરફ ચકુનું ધ્યાન જતાં)
(બન્ને બહેનપણીઓ વૃક્ષ પર લટકાવેલાં દફ્તર ઉતારે છે એ તરફ ચકુનું ધ્યાન જતાં)
::: એ…ય તમે તો મારા પપ્પા પર દફ્તર લટકાવી દીધાં છે.
{{ps
બહેનપણી ૧: આ તારા પપ્પા છે?
|
ચકુઃ હા… કેમ વળી?
|એ…ય તમે તો મારા પપ્પા પર દફ્તર લટકાવી દીધાં છે.
બહેનપણી ૨: અરે આ તો ઝાડ છે.
}}
બહેનપણી ૧: હા, આ તો ઝાડ છે. આ તારા પપ્પા છે કંઈ?
{{ps
ચકુઃ હા, આ મારા પપ્પા છે. નહિ પપ્પા?
|બહેનપણી ૧:
|આ તારા પપ્પા છે?
}}
{{ps
|ચકુઃ
|હા… કેમ વળી?
}}
{{ps
|બહેનપણી ૨:
|અરે આ તો ઝાડ છે.
}}
{{ps
|બહેનપણી ૧:
|હા, આ તો ઝાડ છે. આ તારા પપ્પા છે કંઈ?
}}
{{ps
|ચકુઃ
|હા, આ મારા પપ્પા છે. નહિ પપ્પા?
}}
(ચકુ વૃક્ષને અઢેલીને બે હાથથી વળગીને ઊભી રહે છે. ચકુના કાન વૃક્ષને અડતાં દરબારીનો આલાપ સંભળાય છે. ચકુના ચહેરા પર સ્મિત છે. એની આંખો બિડાય છે અને એ સાંભળે છે. એનો કાન વૃક્ષથી અલગ થતાં આલાપ બંધ થઈ જાય છે.) મારા પપ્પા કેવું સરસ ગાય છે!

બહેનપણી ૧: ગાય છે?
{{ps
ચકુઃ કેવું સરસ! તમે ના સાંભળ્યું?
|બહેનપણી ૧:
|ગાય છે?
}}
{{ps
|ચકુઃ
|કેવું સરસ! તમે ના સાંભળ્યું?
}}
(બંને માથું હલાવી ના પાડે છે.)
(બંને માથું હલાવી ના પાડે છે.)
::: તમારે સાંભળવું છે?
{{ps
|
|તમારે સાંભળવું છે?
}}
(બંને માથું હલાવીને હા પાડે છે.)
(બંને માથું હલાવીને હા પાડે છે.)
::: લો સાંભળો.
{{ps
|
|લો સાંભળો.
}}
(બંને બહેનપણીઓ વૃક્ષને અઢેલીને કાન માંડીને સાંભળવાનો અભિનય કરે છે. કંઈ સંભળાતું નથી. બંને કાન ખસેડીને.)
(બંને બહેનપણીઓ વૃક્ષને અઢેલીને કાન માંડીને સાંભળવાનો અભિનય કરે છે. કંઈ સંભળાતું નથી. બંને કાન ખસેડીને.)
બહેનપણીઓઃ અમને તો કાંઈ સંભળાતું નથી.
{{ps
ચકુઃ મને સંભળાય છે ને.
|બહેનપણીઓઃ
|અમને તો કાંઈ સંભળાતું નથી.
}}
{{ps
|ચકુઃ
|મને સંભળાય છે ને.
}}
(ચકુ વૃક્ષને અઢેલીને ઊભી રહે છે.)
(ચકુ વૃક્ષને અઢેલીને ઊભી રહે છે.)
બહેનપણી ૧: ચલ ચલ, આપણે મોડું થશે.
{{ps
બહેનપણી ૨: હા… ચલ ચલ.
|બહેનપણી ૧:
|ચલ ચલ, આપણે મોડું થશે.
}}
{{ps
|બહેનપણી ૨:
|હા… ચલ ચલ.
}}
(બંને જાય છે. દરબારીનો આલાપ સંભળાય છે. ચકુની આંખો બંધ થતી જાય છે. ચહેરા પર સ્મિત છે. અવાજના તાનમાં વૃક્ષ અને ચકુ ધીમું ધીમું ઝૂલી રહ્યાં છે. પ્રકાશ ધીમે ધીમે ઓસરતો જાય છે. અંધકાર)
(બંને જાય છે. દરબારીનો આલાપ સંભળાય છે. ચકુની આંખો બંધ થતી જાય છે. ચહેરા પર સ્મિત છે. અવાજના તાનમાં વૃક્ષ અને ચકુ ધીમું ધીમું ઝૂલી રહ્યાં છે. પ્રકાશ ધીમે ધીમે ઓસરતો જાય છે. અંધકાર)
<center>'''દૃશ્ય ૪'''</center>  
<center>'''દૃશ્ય ૪'''</center>  
(સવારનો સમય છે. ચકુ વૃક્ષની નીચે અઢેલીને બેઠી બેઠી કવિતા ગોખે છેઃ
(સવારનો સમય છે. ચકુ વૃક્ષની નીચે અઢેલીને બેઠી બેઠી કવિતા ગોખે છેઃ
::: હળવે હળવે હળવે હરિજી
મારે મંદિર આવો ને;
મોટે મોટે મોટે મેં તો
મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુજને
કાંઈક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું
ચિતડું ચોરી લીધું રે…
<poem>
હળવે હળવે હળવે હરિજી
મારે મંદિર આવો ને;
મોટે મોટે મોટે મેં તો
મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુજને
કાંઈક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું
ચિતડું ચોરી લીધું રે…
</poem>
ચકુ કવિતા ગોખતી હોય છે ત્યાં ઘરમાંથી ઇન્દિરા આવે છે. હાથમાં થાળી હોવાનો અભિનય. એ ચકુ પાસે બેસે છે અને ફૂલની માળા ગૂંથવાનો અભિનય કરે છે.)
ચકુ કવિતા ગોખતી હોય છે ત્યાં ઘરમાંથી ઇન્દિરા આવે છે. હાથમાં થાળી હોવાનો અભિનય. એ ચકુ પાસે બેસે છે અને ફૂલની માળા ગૂંથવાનો અભિનય કરે છે.)
ઇન્દિરાઃ કવિતા મોઢે કરે છે ચકુ?
{{ps
|ઇન્દિરાઃ
|કવિતા મોઢે કરે છે ચકુ?
}}
ચકુઃ હા, મમ્મી! મારે કાલે ગુજરાતીની પરીક્ષા છે.
ચકુઃ હા, મમ્મી! મારે કાલે ગુજરાતીની પરીક્ષા છે.
ઇન્દિરાઃ થઈ ગઈ મોઢે?
ઇન્દિરાઃ થઈ ગઈ મોઢે?

Navigation menu