ગુજરાતી એકાંકીસંપદા/વૃક્ષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 818: Line 818:
'''દૃશ્ય ૫'''
'''દૃશ્ય ૫'''
(ઘરના ઓટલા પર, પગથિયા પર દાદા, ઇન્દિરા અને ચકુ ઊભાં છે.)
(ઘરના ઓટલા પર, પગથિયા પર દાદા, ઇન્દિરા અને ચકુ ઊભાં છે.)
ઇન્દિરાઃ અને દાદાજી! મોટા રૂમમાં ટાઇલ્સ પેલી આપણે પસંદ કરી હતી મોટી જ ડિઝાઇનની એ જ નાખવાની છે ને?
{{ps
દાદાઃ હા બેટા.
|ઇન્દિરાઃ
ઇન્દિરાઃ અને રસોડામાં મારે આમ ઊભું સ્ટેન્ડિંગ કિચન જોઈએ.
|અને દાદાજી! મોટા રૂમમાં ટાઇલ્સ પેલી આપણે પસંદ કરી હતી મોટી જ ડિઝાઇનની એ જ નાખવાની છે ને?
દાદાઃ હા હા… ઊભું રસોડું જ બનાવશું અને આપણી ચકુડી માટે એક વાંચવાનો નાનો રૂમ પણ બનશે.

{{ps
|દાદાઃ
|હા બેટા.

{{ps
|ઇન્દિરાઃ
|અને રસોડામાં મારે આમ ઊભું સ્ટેન્ડિંગ કિચન જોઈએ.
{{ps
{{ps
|દાદાઃ
|હા હા… ઊભું રસોડું જ બનાવશું અને આપણી ચકુડી માટે એક વાંચવાનો નાનો રૂમ પણ બનશે.

(એન્જિનિયર મજૂર સાથે પ્રવેશે છે.)
(એન્જિનિયર મજૂર સાથે પ્રવેશે છે.)
એન્જિનિયરઃ નમસ્તે દાદાજી! નમસ્તે બહેન!
{{ps
દાદાઃ લો આ આવ્યા એન્જિનિયર.
|એન્જિનિયરઃ
એન્જિનિયરઃ લો બહેન આ પ્રમાણેનો આપણો પ્લાન છે. મંજૂર થઈ ગયો છે.
|નમસ્તે દાદાજી! નમસ્તે બહેન!

{{ps
|દાદાઃ
|લો આ આવ્યા એન્જિનિયર.

{{ps
|એન્જિનિયરઃ
|લો બહેન આ પ્રમાણેનો આપણો પ્લાન છે. મંજૂર થઈ ગયો છે.

(ઇન્દિરાના હાથમાં પ્લાન આપે છે. ઇન્દિરા પગથિયાં ઊતરીને નીચે આવે છે. ઇન્દિરાના હાથમાંથી ચકુ પ્લાન લઈને જુએ છે.)
(ઇન્દિરાના હાથમાં પ્લાન આપે છે. ઇન્દિરા પગથિયાં ઊતરીને નીચે આવે છે. ઇન્દિરાના હાથમાંથી ચકુ પ્લાન લઈને જુએ છે.)
::: દાદાજી! આપણે આજથી કામ શરૂ કરી દઈએ છીએ. (મજૂરને) જુઓ અહીંથી આ પ્રમાણે વીશ ફૂટ લંબાઈનું ખોદકામ કરવાનું છે, ત્યાંથી આ પ્રમાણે બાર ફૂટનું અને (ઇન્દિરાને) બહેન! આ ઝાડ વચ્ચે આવે છે –
{{ps
ઇન્દિરાઃ કાપી નાખો.

|દાદાજી! આપણે આજથી કામ શરૂ કરી દઈએ છીએ. (મજૂરને) જુઓ અહીંથી આ પ્રમાણે વીશ ફૂટ લંબાઈનું ખોદકામ કરવાનું છે, ત્યાંથી આ પ્રમાણે બાર ફૂટનું અને (ઇન્દિરાને) બહેન! આ ઝાડ વચ્ચે આવે છે –

{{ps
|ઇન્દિરાઃ
|કાપી નાખો.

{{ps
{{ps
|એન્જિનિયરઃ
|એન્જિનિયરઃ
Line 834: Line 861:

(મજૂર કુહાડીથી વૃક્ષ પર ઘા મારવા જાય છે ત્યાં ચકુ દોડીને ‘પપ્પા…’ એમ ચીસ પાડતી આવે છે. મજૂરને ધક્કો મારીને એ વૃક્ષને વળગી પડે છે. ઇન્દિરા એને સમજાવી ફોસલાવીને પરાણે વૃક્ષ પરથી ખેંચે છે અને ત્યાંથી દૂર લઈ જાય છે. ચકુ ઇન્દિરાની છાતીમાં માથું દબાવી ‘ના… ના…’ કરતી ડૂસકાં ભરે છે.

મજૂર વૃક્ષ પર કુહાડીના ઘા શરૂ કરે છે. તોડીનો આલાપ સંભળાય છે. કુહાડીના ઘા સાથે વૃક્ષ અને આલાપ હચમચે છે. ચોથા ઘા પછી ધીમે ધીમે અંધકાર. અંધકારમાં પણ બીજા બે ઘા અને આલાપ સંભળાય છે.)
મજૂર વૃક્ષ પર કુહાડીના ઘા શરૂ કરે છે. તોડીનો આલાપ સંભળાય છે. કુહાડીના ઘા સાથે વૃક્ષ અને આલાપ હચમચે છે. ચોથા ઘા પછી ધીમે ધીમે અંધકાર. અંધકારમાં પણ બીજા બે ઘા અને આલાપ સંભળાય છે.)

(પડદો પડે છે.)

(પડદો પડે છે.)

{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}

{{Right|(આધુનિક ગુજરાતી એકાંકીઓ)}}

Navigation menu