ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 312: Line 312:
|ગાયન ગાશે કોણ? – વાજિંત્ર વગાડશે કોણ?
|ગાયન ગાશે કોણ? – વાજિંત્ર વગાડશે કોણ?
}}
}}
{{ps
|ચન્દનઃ
ચન્દનઃ (ફીકરથી) એનું શું કરીશું?
|(ફીકરથી) એનું શું કરીશું?
નીલકંઠરાયઃ લલિત નાટક સમાજ ગઈ કે છે? ‘જય સ્વદેશ’ એનો છેલ્લો ખેલ હતો.
}}
ચન્દનઃ હજુ અહીં જ છે. એવા તો એણે સાત છેલ્લા ખેલ નાખ્યા! હાથમાં રોટલી હોય તો કોઈ વેઢમીની શોધમાં જાય એવા નથી.
{{ps
નીલકંઠરાયઃ (હોંશથી) અરે વાહ ચન્દુ! તેં તો ખરી શોધ કરી.
|નીલકંઠરાયઃ
ચન્દનઃ આ મારી શોધ નથી. દાક્તરસાહેબે ‘જય સ્વદેશ’ની રાતે કંપનીના માલિકને વાતવાતમાં આમ કહ્યું હતું. હું પાસે હતો.
|લલિત નાટક સમાજ ગઈ કે છે? ‘જય સ્વદેશ’ એનો છેલ્લો ખેલ હતો.
નીલકંઠરાયઃ એ જબરો છે. અજબ આખાબોલો. આખા ગામમાં એના જેટલી કડવી જીભ કોઈની નથી. (હસતાં જતાં) એકલી ક્વીનાઇનની બનાવેલી!  
}}
{{ps
|ચન્દનઃ
|હજુ અહીં જ છે. એવા તો એણે સાત છેલ્લા ખેલ નાખ્યા! હાથમાં રોટલી હોય તો કોઈ વેઢમીની શોધમાં જાય એવા નથી.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(હોંશથી) અરે વાહ ચન્દુ! તેં તો ખરી શોધ કરી.
}}
{{ps
|ચન્દનઃ
|આ મારી શોધ નથી. દાક્તરસાહેબે ‘જય સ્વદેશ’ની રાતે કંપનીના માલિકને વાતવાતમાં આમ કહ્યું હતું. હું પાસે હતો.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|એ જબરો છે. અજબ આખાબોલો. આખા ગામમાં એના જેટલી કડવી જીભ કોઈની નથી. (હસતાં જતાં) એકલી ક્વીનાઇનની બનાવેલી!  
}} 
(ચન્દન પણ હસવા લાગે છે.)
(ચન્દન પણ હસવા લાગે છે.)
પણ અક્કલ તો એની જ. ફાવે તેવા ભારે રોગમાં પણ એની નજર ખૂબ ખૂંચે છે. ગમે તેમ તોય વિલાયત જઈ આવેલો ને!
{{ps
ચન્દનઃ નીલુભાઈ, એ વિલાયતની તો વાત જ જુદી. હું તો કહું છું કે ઉમાભાઈ બી.એ. થાય એટલે એમને ત્યાં જ મોકલી આપવા. આઇ.સી.એસ. થશે તો કોઈક જિલ્લાના મોટા કલેક્ટર બનશે; નહિતર બૅરિસ્ટર તો બનશે જ ને?
|
નીલકંઠરાયઃ (પ્રશંસાપૂર્વક) ચન્દુ, તારું કહેવું વાજબી છે.
|પણ અક્કલ તો એની જ. ફાવે તેવા ભારે રોગમાં પણ એની નજર ખૂબ ખૂંચે છે. ગમે તેમ તોય વિલાયત જઈ આવેલો ને!
ચન્દનઃ અરે નીલુભાઈ! એમને એકલા જવાની અગવડ હશે તો હું સાથે જવા તૈયાર છું.
}}
નીલકંઠરાયઃ (નિરુત્સાહથી) ચન્દુ, આ બાબત પછીથી વિચારીશું. હજુ આડાં ચાર વરસ છે.
{{ps
|ચન્દનઃ
|નીલુભાઈ, એ વિલાયતની તો વાત જ જુદી. હું તો કહું છું કે ઉમાભાઈ બી.એ. થાય એટલે એમને ત્યાં જ મોકલી આપવા. આઇ.સી.એસ. થશે તો કોઈક જિલ્લાના મોટા કલેક્ટર બનશે; નહિતર બૅરિસ્ટર તો બનશે જ ને?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(પ્રશંસાપૂર્વક) ચન્દુ, તારું કહેવું વાજબી છે.
}}
{{ps
|ચન્દનઃ
|અરે નીલુભાઈ! એમને એકલા જવાની અગવડ હશે તો હું સાથે જવા તૈયાર છું.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(નિરુત્સાહથી) ચન્દુ, આ બાબત પછીથી વિચારીશું. હજુ આડાં ચાર વરસ છે.
}}
(ધનજી દાખલ થાય છે.)
(ધનજી દાખલ થાય છે.)
કેમ, ધનજી?
{{ps
ધનજીઃ મોટાભાઈ, દાક્તરસાહેબ પૂછે છે કે બીજું કાંઈ કામ છે?
|
નીલકંઠરાયઃ હા, હા. એમને અહીં મોકલ.
|કેમ, ધનજી?
}}
{{ps
|ધનજીઃ
|મોટાભાઈ, દાક્તરસાહેબ પૂછે છે કે બીજું કાંઈ કામ છે?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|હા, હા. એમને અહીં મોકલ.
}}
(ધનજી જાય છે.)
(ધનજી જાય છે.)
ચન્દુ, ગાણાનું એમની સલાહ લઈને ગોઠવીએ.
{{ps
ચન્દનઃ જેવી મરજી.
|
|ચન્દુ, ગાણાનું એમની સલાહ લઈને ગોઠવીએ.
}}
{{ps
|ચન્દનઃ
|જેવી મરજી.
}}
(જરા વાર નીલકંઠરાય અને ચન્દન મૌનમાં પસાર કરે છે ત્યાં દાક્તર અતુલ પ્રવેશે છે. વિલાયતનો વા એની રગેરગમાંથી બહાર ડોકિયાં કરે છે. નીલકંઠરાય અન ચન્દન હજુ ઊભા જ હોય છે. ત્યાં અતુલ ખુરશીમાં ગોઠવાઈ જાય છે અને રૂમાલ વડે પોતાને પવન નાખવા લાગે છે.)
(જરા વાર નીલકંઠરાય અને ચન્દન મૌનમાં પસાર કરે છે ત્યાં દાક્તર અતુલ પ્રવેશે છે. વિલાયતનો વા એની રગેરગમાંથી બહાર ડોકિયાં કરે છે. નીલકંઠરાય અન ચન્દન હજુ ઊભા જ હોય છે. ત્યાં અતુલ ખુરશીમાં ગોઠવાઈ જાય છે અને રૂમાલ વડે પોતાને પવન નાખવા લાગે છે.)
નીલકંઠરાયઃ આવો, દાક્તરસાહેબ.
{{ps
ચન્દનઃ પધારો.
|નીલકંઠરાયઃ
અતુલઃ બોલો, કાંઈ કામ?
|આવો, દાક્તરસાહેબ.
નીલકંઠરાયઃ આજે તો જુદું જ કામ છે. આપણા ઉમાભાઈ પાસ થયા…
}}
અતુલઃ એ ઠીક થયું. મને બહેને કહ્યું.
{{ps
નીલકંઠરાયઃ એટલે સાંજના ઠંડા પહોરમાં જરા જલસા જેવું કરવું છે.
|ચન્દનઃ
અતુલઃ એ શું વળી?
|પધારો.
ચન્દનઃ આશ્ચર્ય ન પામો. ઉમાભાઈ મૅટ્રિક થયા એ કંઈ જેવી તેવી વાત છે?
}}
અતુલઃ એટલે? તમે કહેવા શું માગો છો? ઉમાનાથ મૅટ્રિક થયો એમાં એણે એવો કયો મીર માર્યો છે? હિન્દુસ્તાનમાં એ પહેલોવહેલો થયો હોય તો વળી વાત વિચારવા જેવી. પણ એકલા મુંબઈ ઇલાકામાં જ્યાં વરસે વરસે વીસ હજાર જેટલા ઊભરાતા હોય ત્યાં એકની કેટલી કિંમત?
{{ps
ચન્દનઃ (ભોંઠપથી) લ્યો; તમે તો મૅટ્રિકનો આંકડો જ કાઢી નખ્યો!
|અતુલઃ
અતુલઃ કહો ને, એનો અર્થ કેટલો? ઉમાનાથની મહિને રૂપિયા પંદરની, એટલે કે દિવસના આના આઠની, લાયકી થઈ! આ બહુ હર્ષની હકીકત છે?
|બોલો, કાંઈ કામ?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|આજે તો જુદું જ કામ છે. આપણા ઉમાભાઈ પાસ થયા…
}}
{{ps
|અતુલઃ
|એ ઠીક થયું. મને બહેને કહ્યું.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|એટલે સાંજના ઠંડા પહોરમાં જરા જલસા જેવું કરવું છે.
}}
{{ps
|અતુલઃ
|એ શું વળી?
}}
{{ps
|ચન્દનઃ
|આશ્ચર્ય ન પામો. ઉમાભાઈ મૅટ્રિક થયા એ કંઈ જેવી તેવી વાત છે?
}}
{{ps
|અતુલઃ
|એટલે? તમે કહેવા શું માગો છો? ઉમાનાથ મૅટ્રિક થયો એમાં એણે એવો કયો મીર માર્યો છે? હિન્દુસ્તાનમાં એ પહેલોવહેલો થયો હોય તો વળી વાત વિચારવા જેવી. પણ એકલા મુંબઈ ઇલાકામાં જ્યાં વરસે વરસે વીસ હજાર જેટલા ઊભરાતા હોય ત્યાં એકની કેટલી કિંમત?
}}
{{ps
|ચન્દનઃ
|(ભોંઠપથી) લ્યો; તમે તો મૅટ્રિકનો આંકડો જ કાઢી નખ્યો!
}}
{{ps
|અતુલઃ
|કહો ને, એનો અર્થ કેટલો? ઉમાનાથની મહિને રૂપિયા પંદરની, એટલે કે દિવસના આના આઠની, લાયકી થઈ! આ બહુ હર્ષની હકીકત છે?
}}
(નીલકંઠરાય અને ચન્દન સામસામું જુએ છે.)
(નીલકંઠરાય અને ચન્દન સામસામું જુએ છે.)
નીલકંઠરાયઃ (હિંમત એકઠી કરી) પણ જે રિવાજ પડ્યો એ પડ્યો. એમાં પાછો પગ કરીએ તો લોક લોભી ગણે. દાક્તરસાહેબ, અમારે તો સૌની સાથે ઊભા રહેવાનું.
{{ps
|નીલકંઠરાયઃ
|(હિંમત એકઠી કરી) પણ જે રિવાજ પડ્યો એ પડ્યો. એમાં પાછો પગ કરીએ તો લોક લોભી ગણે. દાક્તરસાહેબ, અમારે તો સૌની સાથે ઊભા રહેવાનું.
ચન્દનઃ અરે! કેટલાય જણ આમંત્રણની રાહ જોતા ઘરમાં જ બેઠા હશે.
ચન્દનઃ અરે! કેટલાય જણ આમંત્રણની રાહ જોતા ઘરમાં જ બેઠા હશે.
}}
(અતુલથી હસવું ખળાતું નથી.)
(અતુલથી હસવું ખળાતું નથી.)
અતુલઃ એમ હોય તો મને પૂછવાનું શું રહ્યું?
{{ps
નીલકંઠરાયઃ એમ કે ગાવા-બજાવા કોને બોલાવીશું?
|અતુલઃ
અતુલઃ (નિરસતાથી) કોઈ ગાઈ-બજાવી જાણતો હોય તેને.
|એમ હોય તો મને પૂછવાનું શું રહ્યું?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|એમ કે ગાવા-બજાવા કોને બોલાવીશું?
}}
{{ps
|અતુલઃ
|(નિરસતાથી) કોઈ ગાઈ-બજાવી જાણતો હોય તેને.
}}
 
ચન્દનઃ પણ તમારા ખ્યાલમાં કોઈ…
ચન્દનઃ પણ તમારા ખ્યાલમાં કોઈ…
નીલકંઠરાયઃ જોકે મારા ખ્યાલમાં છે.
નીલકંઠરાયઃ જોકે મારા ખ્યાલમાં છે.
18,450

edits

Navigation menu