ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,215: Line 1,215:
|સરખામણી કે જુદાઈ?
|સરખામણી કે જુદાઈ?
}}
}}
{{ps
જયપ્રસાદઃ જે કહો તે. એનો હેતુ શો છે?
|જયપ્રસાદઃ
અતુલઃ કે બી.એ. તો થવું જ છે.
|જે કહો તે. એનો હેતુ શો છે?
જયપ્રસાદઃ એટલે અમારે વરસ લગી રાહ જોવી એમ?
}}
અતુલઃ (ખંધાઈથી) ન જ જોવી.
{{ps
જયપ્રસાદઃ એટલે?
|અતુલઃ
અતુલઃ ટૂંકમાં એ વિક્રમને પરણવા નથી માગતી. આ રહ્યો એનોય કાગળ.
|કે બી.એ. તો થવું જ છે.
}}
{{ps
|જયપ્રસાદઃ
|એટલે અમારે વરસ લગી રાહ જોવી એમ?
}}
{{ps
|અતુલઃ
|(ખંધાઈથી) ન જ જોવી.
}}
{{ps
|જયપ્રસાદઃ
|એટલે?
}}
{{ps
|અતુલઃ
|ટૂંકમાં એ વિક્રમને પરણવા નથી માગતી. આ રહ્યો એનોય કાગળ.
}}
(અતુલ જયપ્રસાદને બીજો પત્ર આપે છે. પછી પોતે જવા લાગે છે.)
(અતુલ જયપ્રસાદને બીજો પત્ર આપે છે. પછી પોતે જવા લાગે છે.)
જયપ્રસાદઃ (પગ પછાડી) તો પછી એ પાડા જેવડીને પરણશે કોણ?
{{ps
અતુલઃ (ઠંકડથી) પરણશે. કોઈક પરણશે…
|જયપ્રસાદઃ
જયપ્રસાદઃ (તાડૂકી) પણ કોણ?
|(પગ પછાડી) તો પછી એ પાડા જેવડીને પરણશે કોણ?
અતુલઃ કોઈ નહિ તો અતુલ.
}}
{{ps
|અતુલઃ
|(ઠંકડથી) પરણશે. કોઈક પરણશે…
}}
{{ps
|જયપ્રસાદઃ
|(તાડૂકી) પણ કોણ?
}}
{{ps
|અતુલઃ
|કોઈ નહિ તો અતુલ.
}}
(અતુલ જતો રહે છે.)
(અતુલ જતો રહે છે.)
જયપ્રસાદઃ (કપાળે હાથ મૂકી) આ શું કહેવાય? સુહાસિની નહિ મારા વિક્રમને, નહિ એના ઉમાને, અને દેવાદાર આ અતુલને પરણશે? અમારા પૈસા, અમારી પ્રતિષ્ઠા પર પાણી ફરી વળ્યું?
{{ps
|જયપ્રસાદઃ
|(કપાળે હાથ મૂકી) આ શું કહેવાય? સુહાસિની નહિ મારા વિક્રમને, નહિ એના ઉમાને, અને દેવાદાર આ અતુલને પરણશે? અમારા પૈસા, અમારી પ્રતિષ્ઠા પર પાણી ફરી વળ્યું?
}}
(દિગ્મૂઢ જયપ્રસાદ માથું નીચું ઢાળી દે છે. ચંદન દાખલ થાય છે.)
(દિગ્મૂઢ જયપ્રસાદ માથું નીચું ઢાળી દે છે. ચંદન દાખલ થાય છે.)
ચન્દનઃ (મનમાં) અરે! વળી શું થયું?
{{ps
|ચન્દનઃ
|(મનમાં) અરે! વળી શું થયું?
}}
(યશવંત પંડ્યાનાં એકાંકી)
(યશવંત પંડ્યાનાં એકાંકી)
18,450

edits

Navigation menu