2,670
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) (→) |
||
Line 728: | Line 728: | ||
<poem> | <poem> | ||
મારું ખેતર મને પ્રિય છે. | મારું ખેતર મને પ્રિય છે. | ||
કૃષ્ણપક્ષની રાતોએ | કૃષ્ણપક્ષની રાતોએ જોયેલાં શમણાં જેવું. | ||
શેરડીનો ઊભો મોલ છે, મબલખ રસ છે, | શેરડીનો ઊભો મોલ છે, મબલખ રસ છે, | ||
અને મારો પુરુષ મારી સાથે છે. | |||
હું ખુશ છું આ ધરતી પર. | હું ખુશ છું આ ધરતી પર. | ||
મારા પગ પાસે સરકતો આવતો સાપ પણ | મારા પગ પાસે સરકતો આવતો સાપ પણ | ||
Line 750: | Line 750: | ||
મારી છાતીમાં પડે છે. | મારી છાતીમાં પડે છે. | ||
આ સુગરી પણ, હંમેશા પોતાના કલાત્મક માળામાં ભરાઈને | આ સુગરી પણ, હંમેશા પોતાના કલાત્મક માળામાં ભરાઈને | ||
કાયમ એક સરખી ચહલપહલ | કાયમ એક સરખી ચહલપહલ કરતી રહે છે. | ||
ન રાત જુએ છે ન દિવસ | ન રાત જુએ છે ન દિવસ | ||
ને આ કૂવા પર બેસાડેલી મોટરમાંથી | ને આ કૂવા પર બેસાડેલી મોટરમાંથી | ||
Line 756: | Line 756: | ||
કોણ જઈને રસ્તાઓ બનાવશે ખેતરમાં? | કોણ જઈને રસ્તાઓ બનાવશે ખેતરમાં? | ||
મારાથી તો ક્યાં હવે ઊઠાય છે? | મારાથી તો ક્યાં હવે ઊઠાય છે? | ||
પગ પર સાપનો | પગ પર સાપનો ડંખ છે અને હજી આખા ખેતર ફરતે | ||
કાંટાળાં ઝાંખરાંની વાડ બનાવવાની છે. | કાંટાળાં ઝાંખરાંની વાડ બનાવવાની છે. | ||
નહીં તો આ | નહીં તો આ નધણિયાતાં ઢોર | ||
મારી બધી મહેનત નષ્ટ કરી નાખશે. | મારી બધી મહેનત નષ્ટ કરી નાખશે. | ||
આ બધી શેરડી વાઢીને વેચવાની છે. | આ બધી શેરડી વાઢીને વેચવાની છે. |