2,669
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) (→) |
||
Line 1,778: | Line 1,778: | ||
==તાપ વિનાનો ઉજાશ== | ==તાપ વિનાનો ઉજાશ== | ||
<poem> | |||
ઓરડા બધા અગાશી | ઓરડા બધા અગાશી | ||
અને રાત બધી બપોર. | અને રાત બધી બપોર. | ||
Line 1,784: | Line 1,784: | ||
અને અગાશીમાં છે પડદા. | અને અગાશીમાં છે પડદા. | ||
રાત્રે દેખતાં ચામાચીડિયાં | રાત્રે દેખતાં ચામાચીડિયાં | ||
ને બપોરે બોલતાં | ને બપોરે બોલતાં તમરા. | ||
નથી બદલાઈ મારી | નથી બદલાઈ મારી | ||
સવાર અને સાંજ. | સવાર અને સાંજ. | ||
Line 1,790: | Line 1,790: | ||
‘પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન’ | ‘પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન’ | ||
સાંજ પણ એવી જ - | સાંજ પણ એવી જ - | ||
કુદરતી | કુદરતી '''દ્રશ્ય''' જેવી. | ||
બે પર્વત, વચ્ચે આથમતો સૂરજ, | બે પર્વત, વચ્ચે આથમતો સૂરજ, | ||
એક મંદિર, એક નદી, એક હોડી. | એક મંદિર, એક નદી, એક હોડી. | ||
Line 1,802: | Line 1,802: | ||
❏ | ❏ | ||
</poem> | </poem> | ||
==સ્વપ્નાવસ્થા== | ==સ્વપ્નાવસ્થા== |