2,669
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) (→) |
||
Line 2,291: | Line 2,291: | ||
<poem> | <poem> | ||
મને રાહ જોવાનું નથી ગમતું. | મને રાહ જોવાનું નથી ગમતું. | ||
જો કે તું સમય કરતાં વ્હેલો આવે તો | જો કે તું સમય કરતાં વ્હેલો આવે તો પણ મને નહીં ગમે. | ||
સમય એક પર્વત છે, જેની ટોચે હું ઊભી છું. | સમય એક પર્વત છે, જેની ટોચે હું ઊભી છું. | ||
અને તું એનાં પગથિયાં ચડી રહ્યો છે. | અને તું એનાં પગથિયાં ચડી રહ્યો છે. | ||
Line 2,298: | Line 2,298: | ||
પણ, જે પગથિયાં હું ચડી ગઈ એ પાછાં ઊતરવાનું? | પણ, જે પગથિયાં હું ચડી ગઈ એ પાછાં ઊતરવાનું? | ||
સમય એક ખાઈ છે, | સમય એક ખાઈ છે, | ||
જેની ધાર | જેની ધાર પકડી લઈને હું લટકી રહી છું. | ||
ગમે તે ક્ષણે મારો હાથ છૂટી જાય ને હું પડી જઉ, | ગમે તે ક્ષણે મારો હાથ છૂટી જાય ને હું પડી જઉ, | ||
મને ખબર છે કે તું આવી જ રહ્યો છે મને બચાવવા. | મને ખબર છે કે તું આવી જ રહ્યો છે મને બચાવવા. |