2,670
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1,049: | Line 1,049: | ||
શું છે અહીં? | શું છે અહીં? | ||
કંઈ જ તો નથી. | કંઈ જ તો નથી. | ||
અને | અને છતાં | ||
તમરાનો અવાજ | તમરાનો અવાજ | ||
ઝડપથી ચલાવ્યા | ઝડપથી ચલાવ્યા કરે છે મને | ||
પોતાની સાથે | પોતાની સાથે સાથે. | ||
</poem> | </poem> | ||
==અર્થ, આકાશનો== | ==અર્થ, આકાશનો== | ||
<poem> | <poem> | ||
એક પંખી વરસાદમાં | એક પંખી વરસાદમાં ભીંજાઈને બેઠું છે. | ||
એની પાંખમાંથી નીતરતું પાણી | એની પાંખમાંથી નીતરતું પાણી | ||
ભીની કરી દે છે મારી પરસાળને. | ભીની કરી દે છે મારી પરસાળને. | ||
Line 1,063: | Line 1,063: | ||
અને મારા અચેતન પગમાં | અને મારા અચેતન પગમાં | ||
એક અકથ્ય ધ્રુજારી ફરી વળે છે. | એક અકથ્ય ધ્રુજારી ફરી વળે છે. | ||
સંકોચાઈને બેસી ગયેલા એ | સંકોચાઈને બેસી ગયેલા એ પંખીને જોઈને | ||
એવું લાગે છે, જાણે આકાશમાં | એવું લાગે છે, જાણે આકાશમાં | ||
ક્યાંક સ્થગિત થઈ ગઈ છે પંખીઓની હાર. | ક્યાંક સ્થગિત થઈ ગઈ છે પંખીઓની હાર. | ||
Line 1,069: | Line 1,069: | ||
અને ભીની, અશક્ત પાંખ, | અને ભીની, અશક્ત પાંખ, | ||
આકાશનો અર્થ બસ એટલો જ? | આકાશનો અર્થ બસ એટલો જ? | ||
વ્હિલચેર ફેરવતી હું પરસાળમાં પહોંચું છું | |||
અને એ પંખીને મારા ખોળામાં લઈ, | અને એ પંખીને મારા ખોળામાં લઈ, | ||
મરવાની જગ્યા કરી આપું છું. | મરવાની જગ્યા કરી આપું છું. | ||
Line 1,079: | Line 1,079: | ||
હું વહેતી મૂકું છું. | હું વહેતી મૂકું છું. | ||
જા, જા, ડૂબી જા દરિયાને તળિયે | જા, જા, ડૂબી જા દરિયાને તળિયે | ||
પણ, એ | પણ, એ નાવ તો અચાનક | ||
પરગ્રહના પ્રકાશપુંજ જેવી ઝડપે | પરગ્રહના પ્રકાશપુંજ જેવી ઝડપે | ||
ઊડી ગઈ આકાશમાં. | ઊડી ગઈ આકાશમાં. | ||
જુઓ, હવે, ખીચોખીચ તારાઓના ઝૂંડ વચ્ચે, | જુઓ, હવે, ખીચોખીચ તારાઓના ઝૂંડ વચ્ચે, | ||
અટવાયેલી પડી છે. | |||
મબલખ તારાઓની રોશનીમાં | મબલખ તારાઓની રોશનીમાં | ||
રસ્તો ભૂલી ગઈ લાગે છે એ નાવ. | રસ્તો ભૂલી ગઈ લાગે છે એ નાવ. | ||
Line 1,097: | Line 1,097: | ||
આ એક સાર્વજનિક બાગ છે. | આ એક સાર્વજનિક બાગ છે. | ||
અહીં તમે ખાસ રંગીન ફુવારાની રોશનીમાં, | અહીં તમે ખાસ રંગીન ફુવારાની રોશનીમાં, | ||
ઠંડકમાં બેસવાનો | ઠંડકમાં બેસવાનો મૂડ લઈને આવ્યા હો. | ||
અને ફુવારા બંધ હોય એવું બની શકે. | અને ફુવારા બંધ હોય એવું બની શકે. | ||
અહીં લોન પર પાણી છાંટેલું ન હોય | અહીં લોન પર પાણી છાંટેલું ન હોય | ||
Line 1,103: | Line 1,103: | ||
તો ફરિયાદ ન કરવી. | તો ફરિયાદ ન કરવી. | ||
આસપાસ વેરવિખેર સુકાં પાંદડાં પડયાં હોય | આસપાસ વેરવિખેર સુકાં પાંદડાં પડયાં હોય | ||
તો પાંદડાનો ઢગલો | તો પાંદડાનો ઢગલો કરી, | ||
જાતે જ એક દીવાસળી ચાંપી દેવી | જાતે જ એક દીવાસળી ચાંપી દેવી | ||
પણ એ માટે આભારની ઝાઝી | પણ એ માટે આભારની ઝાઝી અપેક્ષા ન રાખવી; | ||
કારણ કે અહીં તો | કારણ કે અહીં તો | ||
રોજ અસંખ્ય પાંદડાં ખરતાં હોય છે. | રોજ અસંખ્ય પાંદડાં ખરતાં હોય છે. | ||
અને જો તમારે, એ | અને જો તમારે, એ સૂકાં પાંદડાંને | ||
પગ તળે ચચરતાં ચાલવું હોય તો તેમ કરો. | પગ તળે ચચરતાં ચાલવું હોય તો તેમ કરો. | ||
બાગમાં ગોઠવેલી સંગેમરમરની મૂર્તિને જોઈને | બાગમાં ગોઠવેલી સંગેમરમરની મૂર્તિને જોઈને | ||
Line 1,126: | Line 1,126: | ||
અંધારું પેદા થાય છે, અંધારું વકરે છે. | અંધારું પેદા થાય છે, અંધારું વકરે છે. | ||
ભક્તજનો ઝનૂનથી થાળી-મંજીરાં વગાડે છે. | ભક્તજનો ઝનૂનથી થાળી-મંજીરાં વગાડે છે. | ||
આરતીનો | આરતીનો એકધારો અવાજ | ||
મંદિરમાં પ્રસાદ માટે આમતેમ રઝળી રહેલા | મંદિરમાં પ્રસાદ માટે આમતેમ રઝળી રહેલા | ||
ઉંદરને બેબાકળો બનાવી દે છે. | ઉંદરને બેબાકળો બનાવી દે છે. | ||
Line 1,134: | Line 1,134: | ||
આત્મહત્યા કરી લીધી છે. | આત્મહત્યા કરી લીધી છે. | ||
ઉંદર પણ પાંજરામાં મૃત પડયો છે, | ઉંદર પણ પાંજરામાં મૃત પડયો છે, | ||
પૂજારીએ | પૂજારીએ મૂકેલો ઝેર ભેળવેલો પ્રસાદ ખાઈને. | ||
સવારે મંદિર, મૂર્તિ વિનાનું, સાવ ખાલી ખાલી | સવારે મંદિર, મૂર્તિ વિનાનું, સાવ ખાલી ખાલી | ||
ભક્તો નિરાશ વદન, ઉદાસ ઉદાસ | ભક્તો નિરાશ વદન, ઉદાસ ઉદાસ | ||
શોધી રહ્યા છે, | શોધી રહ્યા છે, | ||
કોઈ નવી દેવીને. | |||
</poem> | </poem> | ||
==વિસ્તરે છે રણ== | ==વિસ્તરે છે રણ== | ||
<poem> | <poem> | ||
તળાવમાં તળિયે | તળાવમાં તળિયે પથરાયેલા માટીના થર | ||
જે ક્યારેક તળાવમાં | જે ક્યારેક તળાવમાં ન્હાવા પડેલા કિશોરોના | ||
જીવ ખેંચી લે તેવા લપસણા હતા | જીવ ખેંચી લે તેવા લપસણા હતા | ||
તે આજે, | તે આજે, | ||
Line 1,176: | Line 1,176: | ||
નોળિયાના ઘા પર લાગેલી ધૂળ. | નોળિયાના ઘા પર લાગેલી ધૂળ. | ||
શૂરાતન વધે છે, | શૂરાતન વધે છે, | ||
લોહી | લોહી વિનાનાં બે શરીર લડી રહ્યાં છે | ||
જુઓ, પૂરી તાકાતથી. | જુઓ, પૂરી તાકાતથી. | ||
</poem> | </poem> | ||
Line 1,186: | Line 1,186: | ||
દરિયો માત્ર એક પશ્ચાદભૂ હોય છે. | દરિયો માત્ર એક પશ્ચાદભૂ હોય છે. | ||
દરિયાદેવ પાસે તમે વધેરેલા નારિયેળના પાણીની | દરિયાદેવ પાસે તમે વધેરેલા નારિયેળના પાણીની | ||
આ | આ ધસમસતા મોજાં સામે શી વિસાત? | ||
સુસવાટા મારતા દરિયાઈ પવનને | સુસવાટા મારતા દરિયાઈ પવનને | ||
પાણી પર દોરેલી સરહદની લીટી ન દેખાય | પાણી પર દોરેલી સરહદની લીટી ન દેખાય | ||
Line 1,192: | Line 1,192: | ||
પણ તમારી વાર્તાઓમાં | પણ તમારી વાર્તાઓમાં | ||
દરિયાને ખલનાયક કહેવાનો નિષેધ છે. | દરિયાને ખલનાયક કહેવાનો નિષેધ છે. | ||
દરિયાપારની જેલના | દરિયાપારની જેલના અધિકારીઓ | ||
તમને કોઈક સજા સંભળાવે છે, | તમને કોઈક સજા સંભળાવે છે, | ||
એમની ધર્માંધ બોલીમાં, | એમની ધર્માંધ બોલીમાં, | ||
દરિયો તો | દરિયો તો વર્ષોથી એ સજા કાપી રહ્યો છે. | ||
પાણી અને પવન વહેંચાઈ ગયા પછી | પાણી અને પવન વહેંચાઈ ગયા પછી | ||
દરિયા પાસે | દરિયા પાસે | ||
Line 1,219: | Line 1,219: | ||
એક દરિયાઈ પંખી, | એક દરિયાઈ પંખી, | ||
ખબર નહીં, એને શું થયું, | ખબર નહીં, એને શું થયું, | ||
કે એણે ધીમેથી | કે એણે ધીમેથી પાંખો સંકોરી લીધી, | ||
અને દરિયાનાં મોજાં સાથે ભળી ગયું. | અને દરિયાનાં મોજાં સાથે ભળી ગયું. | ||
ખડક સાથે અથડાઈને. | ખડક સાથે અથડાઈને. | ||
ફીણ ફીણ થતાં એ | ફીણ ફીણ થતાં એ પંખીને હું જોઈ રહી, | ||
જળસૃષ્ટિ ૫૨ આખું જીવન ઊડતા રહેવા છતાં | જળસૃષ્ટિ ૫૨ આખું જીવન ઊડતા રહેવા છતાં | ||
જળને ઓળખી ન શકનાર એ પંખીએ. | જળને ઓળખી ન શકનાર એ પંખીએ. | ||
Line 1,235: | Line 1,235: | ||
નદીની સુક્કીભઠ્ઠ રેતીમાં દાઝતા | નદીની સુક્કીભઠ્ઠ રેતીમાં દાઝતા | ||
છેલ્લા શ્વાસ લેતા મગર તરફડી રહ્યા છે, | છેલ્લા શ્વાસ લેતા મગર તરફડી રહ્યા છે, | ||
હવે તો | હવે તો આ નકામો જ આડે આવતો | ||
નદી પરનો પુલ તૂટી જાય, | નદી પરનો પુલ તૂટી જાય, | ||
ટ્રેનો ઊથલી પડે નીચે, | ટ્રેનો ઊથલી પડે નીચે, | ||
Line 1,251: | Line 1,251: | ||
પાણી વગર જીવતાં શીખી ગયેલાં | પાણી વગર જીવતાં શીખી ગયેલાં | ||
મગરનાં, બચ્ચાંને. | મગરનાં, બચ્ચાંને. | ||
</poem> | </poem> | ||