2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1,252: | Line 1,252: | ||
મગરનાં, બચ્ચાંને. | મગરનાં, બચ્ચાંને. | ||
</poem> | </poem> | ||
==પાણી છે જ== | |||
'''poem missing''' | |||
==લીલો દુકાળ== | ==લીલો દુકાળ== | ||
<poem> | <poem> | ||
ખેતરોમાં પગ સમાણાં પાણી છે. | ખેતરોમાં પગ સમાણાં પાણી છે. | ||
ખેડૂતોએ | ખેડૂતોએ ખેતરોમાં વેરેલાં બીજ | ||
જાણે આંખોમાંથી ઊગી નીકળ્યાં હોય તેમ | જાણે આંખોમાંથી ઊગી નીકળ્યાં હોય તેમ | ||
જ્યાં જુઓ ત્યાં લીલા છોડ છે. | જ્યાં જુઓ ત્યાં લીલા છોડ છે. | ||
પાણીને પચાવી ન શકવા છતાં, | પાણીને પચાવી ન શકવા છતાં, | ||
બેબાકળા, ઊભા છે હજી છોડ, | બેબાકળા, ઊભા છે હજી છોડ, | ||
ખેતરમાં તરી રહ્યાં છે, સાપ ને | ખેતરમાં તરી રહ્યાં છે, સાપ ને ઇયળ | ||
- જીવતાં કે મૂઆં, શું ખબર. | - જીવતાં કે મૂઆં, શું ખબર. | ||
ખેડૂતોની ઓસરીમાં ખડકાયેલા ધાનના ઢગ | ખેડૂતોની ઓસરીમાં ખડકાયેલા ધાનના ઢગ | ||
Line 1,269: | Line 1,272: | ||
ત્રાજવામાં તોલાઈ રહેલા | ત્રાજવામાં તોલાઈ રહેલા | ||
ડૂસકા ભરતા લણણીના ગીતને. | ડૂસકા ભરતા લણણીના ગીતને. | ||
વજનદાર, ખાલી મણની | વજનદાર, ખાલી મણની ચુપકીદી | ||
સર્વત્ર છવાયેલી છે, | સર્વત્ર છવાયેલી છે, | ||
કહે છે કે લીલોદુકાળ છે આ. | કહે છે કે લીલોદુકાળ છે આ. | ||
Line 1,278: | Line 1,281: | ||
આશ્રમના ચિંતન-મનનથી ઝૂકી, ઝૂકી જતાં. | આશ્રમના ચિંતન-મનનથી ઝૂકી, ઝૂકી જતાં. | ||
વૃક્ષોના પવનમાં મારી આંખો મીંચાય છે | વૃક્ષોના પવનમાં મારી આંખો મીંચાય છે | ||
અને બંધ આંખો પાછળ | અને બંધ આંખો પાછળ દેખાય છે, | ||
વિશાળ ધ્યાનખંડો. | વિશાળ ધ્યાનખંડો. | ||
ધ્યાનખંડની જાજમની નીચે | ધ્યાનખંડની જાજમની નીચે | ||
પગની ધૂળની સાથે દબાઈ | પગની ધૂળની સાથે દબાઈ ગયેલો કોલાહલ | ||
હું જોઈ શકું છું. | હું જોઈ શકું છું. | ||
Line 1,292: | Line 1,295: | ||
પ્રેમ કરતાં શીખી રહી છું. | પ્રેમ કરતાં શીખી રહી છું. | ||
અસંખ્ય અવાજો મારા કર્ણપટલ પર અથડાય છે | અસંખ્ય અવાજો મારા કર્ણપટલ પર અથડાય છે | ||
અને | અને હું દરેક અવાજને ધ્યાનથી સાંભળું છું. | ||
કોઈ અવાજને કોઈ અર્થ નથી | કોઈ અવાજને કોઈ અર્થ નથી | ||
છતાં હું દરેક અવાજના આરોહ-અવરોહ | છતાં હું દરેક અવાજના આરોહ-અવરોહ | ||
Line 1,302: | Line 1,305: | ||
<poem> | <poem> | ||
આજે ફરી એક વાર, રસ્તે ચાલતાં | આજે ફરી એક વાર, રસ્તે ચાલતાં | ||
પેલો કાગળનો | પેલો કાગળનો ડૂચો પગમાં અટવાયો. | ||
એ કાગળ પર અનંત | એ કાગળ પર અનંત યુગોની | ||
એક પ્રાર્થના લખાયેલી છે. | એક પ્રાર્થના લખાયેલી છે. | ||
હસ્તાક્ષર મારા જ છે. | હસ્તાક્ષર મારા જ છે. | ||
એ | એ જ કેટલીક ઇચ્છાઓ છે. | ||
વરદાન માગવા માટે, હું રોજ | વરદાન માગવા માટે, હું રોજ | ||
ખરતા તારાઓને હાથમાં ઝીલી લેવા દોડું છું. | ખરતા તારાઓને હાથમાં ઝીલી લેવા દોડું છું. | ||
Line 1,314: | Line 1,317: | ||
પથ્થરોના ઢગલા નીચે દબાયેલી ઈચ્છાઓ | પથ્થરોના ઢગલા નીચે દબાયેલી ઈચ્છાઓ | ||
સહેજ સળવળે છે અને | સહેજ સળવળે છે અને | ||
ઘેરા કથ્થાઈ રંગના પાષાણો વચ્ચેથી | |||
કોઈ છોડની લીલી કૂંપળો ફૂટી નીકળે છે. | કોઈ છોડની લીલી કૂંપળો ફૂટી નીકળે છે. | ||
આ | આ છોડનાં બીજ તે પથ્થર, | ||
ઘડીકમાં તારા તો ઘડીકમાં તમરાં. | ઘડીકમાં તારા તો ઘડીકમાં તમરાં. | ||
તમરાંઓના અવાજ તળે, તતફફ કરતી ઈચ્છાઓ | તમરાંઓના અવાજ તળે, તતફફ કરતી ઈચ્છાઓ | ||
Line 1,348: | Line 1,351: | ||
છતાં છે, આ દરવાજો, | છતાં છે, આ દરવાજો, | ||
એની આ પાર કે પેલે પાર, જવું છે ઘણાને, | એની આ પાર કે પેલે પાર, જવું છે ઘણાને, | ||
પણ | પણ આમથી ઉબરો ઓળંગીને | ||
અંદર પ્રવેશ કરવો કે પછી | અંદર પ્રવેશ કરવો કે પછી | ||
તેમથી ઉંબરો, ઓળંગીને | તેમથી ઉંબરો, ઓળંગીને | ||
Line 1,370: | Line 1,373: | ||
અકારણ આજે મને વિચાર આવે છે | અકારણ આજે મને વિચાર આવે છે | ||
મહિનાઓ પહેલાં ગામની સડક ક્રોસ કરતાં | મહિનાઓ પહેલાં ગામની સડક ક્રોસ કરતાં | ||
મરી | મરી ગયેલાં ઘેટાંઓનો | ||
અને પોતાની મોંઘી | અને પોતાની મોંઘી મિરાત ઘેટાંઓ માટે | ||
આંસુ સારતી રબારણ આઈમાનો. | આંસુ સારતી રબારણ આઈમાનો. | ||
ગામની સીમ એ ઘેટાંઓની યાદમાં હજી ઉદાસ, છે. | ગામની સીમ એ ઘેટાંઓની યાદમાં હજી ઉદાસ, છે. | ||
એ | એ ગમગીની આજે મને પણ ઘેરી વળી છે. | ||
આનંદના કોઈ અકુદરતી આવેગમાં | આનંદના કોઈ અકુદરતી આવેગમાં | ||
ખેંચાઈ જવા હું ઇચ્છું છું. | ખેંચાઈ જવા હું ઇચ્છું છું. | ||
પણ રહી રહીને મને યાદ આવે છે | પણ રહી રહીને મને યાદ આવે છે | ||
ઘેટાંઓની રુવાંટીનો સ્પર્શ. | ઘેટાંઓની રુવાંટીનો સ્પર્શ. | ||
એ | એ દિવસે ડામર-રોડ ૫૨ | ||
ઘેટાંના લોહીના ડાઘ મેં જોયા હતા. | ઘેટાંના લોહીના ડાઘ મેં જોયા હતા. | ||
વરસાદમાં એ ડાઘ ધોવાઈ ગયા, | વરસાદમાં એ ડાઘ ધોવાઈ ગયા, | ||
તે પછી અનેક | તે પછી અનેક ઋતુઓ પસાર થઈ ગઈ છે. | ||
હું હજી આ શહેરમાં | હું હજી આ શહેરમાં | ||
શોધું છું, એક માંસલ સ્પર્શ. | શોધું છું, એક માંસલ સ્પર્શ. | ||
Line 1,398: | Line 1,401: | ||
તારા અવાજની ધ્રુજારી | તારા અવાજની ધ્રુજારી | ||
મારા પગને આગળ વધતા રોકી રહી છે. | મારા પગને આગળ વધતા રોકી રહી છે. | ||
તારા સ્વરો | તારા સ્વરો મને કંપનોની દુનિયામાં લઈ જાય છે. | ||
જ્યાં એક વૃદ્ધ રહે છે. | જ્યાં એક વૃદ્ધ રહે છે. | ||
એક વૃદ્ધ, જેના હાથનાં આંગળાં | એક વૃદ્ધ, જેના હાથનાં આંગળાં | ||
Line 1,404: | Line 1,407: | ||
એક વૃદ્ધ, જે રિસિવરને બરાબર | એક વૃદ્ધ, જે રિસિવરને બરાબર | ||
પકડી નથી શકતો. | પકડી નથી શકતો. | ||
તારો અવાજ, એ | તારો અવાજ, એ વૃદ્ધના કાનના | ||
જર્જરિત પડદાઓ પર | જર્જરિત પડદાઓ પર ઝિલાયા વિના જ | ||
ટેલિફોનના દોરડાઓમાં અટવાતો. | ટેલિફોનના દોરડાઓમાં અટવાતો. | ||
અસંખ્ય લોકોના પગ તળે કચડાઈ રહ્યો છે. | અસંખ્ય લોકોના પગ તળે કચડાઈ રહ્યો છે. | ||
Line 1,418: | Line 1,421: | ||
મારાં સપનાંઓને કોણ પૂરાં પાડે છે | મારાં સપનાંઓને કોણ પૂરાં પાડે છે | ||
ખાતર અને પાણી? | ખાતર અને પાણી? | ||
એ ફૂલોના | એ ફૂલોના છદ્મવેશી રંગો | ||
ભૂલ્યા ભુલાતા નથી. | ભૂલ્યા ભુલાતા નથી. | ||
લાલ રંગમાં થોડો સફેદ રંગ હું ભેળવું છું. | લાલ રંગમાં થોડો સફેદ રંગ હું ભેળવું છું. | ||
Line 1,444: | Line 1,447: | ||
==સમુદ્રની ખારાશ== | ==સમુદ્રની ખારાશ== | ||
<poem> | <poem> | ||
સમુદ્રને | સમુદ્રને સકંજામાં લઈ લેવા માંગતા | ||
ઓક્ટોપસની નજરે તું મને જુએ છે | ઓક્ટોપસની નજરે તું મને જુએ છે | ||
અને હું તારી આંખોમાં | અને હું તારી આંખોમાં | ||
Line 1,450: | Line 1,453: | ||
તું કહે છે કે મારા શરીરમાં માછલીના કાંટા નથી. | તું કહે છે કે મારા શરીરમાં માછલીના કાંટા નથી. | ||
હું કહું છું કે તારી આંખોમાં સમુદ્રની ખારાશ નથી. | હું કહું છું કે તારી આંખોમાં સમુદ્રની ખારાશ નથી. | ||
અને ફરી | અને ફરી એક વાર, | ||
અગાધ સમુદ્રમાં આપણે | અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ છીએ. | ||
જો, હું પાછી આવી છું. | જો, હું પાછી આવી છું. | ||
રંગબેરંગી, કાંટાળી માછલી બનીને તરી રહી છું. | રંગબેરંગી, કાંટાળી માછલી બનીને તરી રહી છું. | ||
Line 1,458: | Line 1,461: | ||
શોધે છે, માત્ર સાચાં મોતીને. | શોધે છે, માત્ર સાચાં મોતીને. | ||
અને ફરી એક વાર, | અને ફરી એક વાર, | ||
અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ | અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ છીએ. | ||
હવે તેં છીપની જેમ | હવે તેં છીપની જેમ | ||
આંખો મીંચી દીધી છે, | આંખો મીંચી દીધી છે, | ||
Line 1,466: | Line 1,469: | ||
અંધની જેમ આપણે એકમેકમાં ઊછરીએ છીએ, | અંધની જેમ આપણે એકમેકમાં ઊછરીએ છીએ, | ||
અને ફરી એક વાર | અને ફરી એક વાર | ||
અગાધ સમુદ્રમાં આપણે | અગાધ સમુદ્રમાં આપણે ખોવાઈ જઈએ છીએ. | ||
</poem> | </poem> | ||
Line 1,472: | Line 1,475: | ||
<poem> | <poem> | ||
આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે. | આ હિમાળો હવે લાંબું જીવવા નહીં દે. | ||
પવનના ઠંડા સુસવાટા સાથે | પવનના ઠંડા સુસવાટા સાથે ઊડતી | ||
ઠરી ગયેલાં તાપણાંઓની રાખ | ઠરી ગયેલાં તાપણાંઓની રાખ | ||
મારી ઝામર આંખોમાં વીંઝાઈ રહી છે. | મારી ઝામર આંખોમાં વીંઝાઈ રહી છે. | ||
Line 1,485: | Line 1,488: | ||
ભરવાડને હવે આ નિર્જન વગડામાં | ભરવાડને હવે આ નિર્જન વગડામાં | ||
ક્યાં શોધવા જઉં? | ક્યાં શોધવા જઉં? | ||
એટલે બૂચ, બૂચ કરીને બૂચકારું છું | એટલે બૂચ, બૂચ કરીને બૂચકારું છું | ||
આ પાસેના ઘેટાને. | આ પાસેના ઘેટાને. | ||
એ ઘેટુંયે મને જાણી ગયું છે | એ ઘેટુંયે મને જાણી ગયું છે | ||
પાસે જ નથી આવતું કે હું એના શરીર પરના | પાસે જ નથી આવતું કે હું એના શરીર પરના | ||
કાળા, જ્થ્થાદાર વાળ ઉતારીને | કાળા, જ્થ્થાદાર વાળ ઉતારીને | ||
એક ગરમ ધાબળો વણી શકું. | એક ગરમ ધાબળો વણી શકું. | ||
હાથમાં અસ્ત્રો લઈને હું દોડી રહી છું | હાથમાં અસ્ત્રો લઈને હું દોડી રહી છું | ||
ઘેટાની પાછળ પાછળ. | ઘેટાની પાછળ પાછળ. | ||
લાગે છે, | લાગે છે, | ||
Line 1,513: | Line 1,516: | ||
જળઘોડો બનીને કેમ જીવાય. | જળઘોડો બનીને કેમ જીવાય. | ||
તેની ફાટી આંખોએ હું | તેની ફાટી આંખોએ હું | ||
ઉલેચી રહી | ઉલેચી રહી છું દરિયાને. | ||
દરિયાનાં તળ આટલાં નજીક હશે. | દરિયાનાં તળ આટલાં નજીક હશે. | ||
તેવું નહોતું ધાર્યું. | તેવું નહોતું ધાર્યું. | ||
Line 1,522: | Line 1,525: | ||
પાછળ ફરીને જોવું | પાછળ ફરીને જોવું | ||
ક્યારેક ગમે છે. | ક્યારેક ગમે છે. | ||
તું નથી તેની ખાતરી થઈ જાય | તું નથી તેની ખાતરી થઈ જાય છે. | ||
મને યાદ છે એ દિવસ, | મને યાદ છે એ દિવસ, | ||
મંદ હવામાં પક્ષીઓ ધીમાં ઊડતાં હતાં. | મંદ હવામાં પક્ષીઓ ધીમાં ઊડતાં હતાં. | ||
તું કંઈક બોલ્યો હતો, ને | તું કંઈક બોલ્યો હતો, ને | ||
એ | એ પછી તડકો પથરાયો હતો. | ||
રસ્તાઓને સોનેરી ઉઘાડ આવ્યો હતો. | રસ્તાઓને સોનેરી ઉઘાડ આવ્યો હતો. | ||
અને આજે? | અને આજે? | ||
Line 1,534: | Line 1,537: | ||
પવનથી પાંદડાઓ હલે છે | પવનથી પાંદડાઓ હલે છે | ||
અને સૂર્યકિરણોનો નાચ | અને સૂર્યકિરણોનો નાચ | ||
તેમ તેમ આક્રમક બનતો | તેમ તેમ આક્રમક બનતો જાય છે | ||
લાગે છે કે | લાગે છે કે | ||
તું છે, | તું છે, | ||
Line 1,549: | Line 1,552: | ||
શોધી કાઢું છું તેમની આંખોને. | શોધી કાઢું છું તેમની આંખોને. | ||
હાં, એ જ, | હાં, એ જ, | ||
સતત | સતત મારો પીછો કરતી હતી એ જ આ આંખો. | ||
હવે શું કરું? | હવે શું કરું? | ||
દાટી દઉં એને જમીનમાં? | દાટી દઉં એને જમીનમાં? | ||
Line 1,562: | Line 1,565: | ||
ટ્રેન હજી ઝડપથી દોડે તો સારું. | ટ્રેન હજી ઝડપથી દોડે તો સારું. | ||
નહીં તો આ બારી બહાર દેખાતાં | નહીં તો આ બારી બહાર દેખાતાં | ||
ખુલ્લાં મેદાનો પ્રવેશી જશે | ખુલ્લાં મેદાનો પ્રવેશી જશે મારી અંદર. | ||
વગડાના આ ખુલતા જાંબલી રંગનાં ફૂલો | વગડાના આ ખુલતા જાંબલી રંગનાં ફૂલો | ||
ચકિત કરી નાંખશે મને. | ચકિત કરી નાંખશે મને. | ||
Line 1,584: | Line 1,587: | ||
<poem> | <poem> | ||
હું ટ્રેનમાં બેસું છું ત્યારે | હું ટ્રેનમાં બેસું છું ત્યારે | ||
મારા વિચારો | મારા વિચારો જાણે | ||
ટ્રેનના વિકલાંગોના ડબ્બામાં | ટ્રેનના વિકલાંગોના ડબ્બામાં | ||
બેસી જાય છે. | બેસી જાય છે. | ||
ટ્રેન | ટ્રેન એક અવશ શરીર જેમ | ||
ફંગોળાય છે | ફંગોળાય છે | ||
એકથી બીજા ગંતવ્યસ્થાન તરફ. | એકથી બીજા ગંતવ્યસ્થાન તરફ. | ||
અજાણ્યાં હવા, પાણી, આકાશ | અજાણ્યાં હવા, પાણી, આકાશ | ||
મને સ્પર્શી લેવા મથે છે, પણ | મને સ્પર્શી લેવા મથે છે, પણ | ||
મંદ | મંદ બુદ્ધિ કંઈ ગ્રહી શકતી નથી. | ||
હોઠના એક ખૂણેથી ટપકતી લાળ સાથે | હોઠના એક ખૂણેથી ટપકતી લાળ સાથે | ||
સરી જાય છે અજાણી સમજણ. | સરી જાય છે અજાણી સમજણ. | ||
હું સ્થિર, સુગ્રથિત બેઠી છું. | હું સ્થિર, સુગ્રથિત બેઠી છું. | ||
ઇન્ડીકેટર ખાલી છે, પ્લેટફોર્મ સૂનાં છે. | ઇન્ડીકેટર ખાલી છે, પ્લેટફોર્મ સૂનાં છે. | ||
ટ્રેન ચોમેર ફરી | ટ્રેન ચોમેર ફરી વળીને. | ||
સમેટાઈ જાય છે મારી અંદર, | સમેટાઈ જાય છે મારી અંદર, | ||
જાણે મદારીના પોટલામાં સાપ વીંટાઈ જાય, | જાણે મદારીના પોટલામાં સાપ વીંટાઈ જાય, | ||
સાપનાં હાડકાં તૂટવાના અવાજ મને સંભળાય | સાપનાં હાડકાં તૂટવાના અવાજ મને સંભળાય છે | ||
મારું વિકલાંગ શરીર સહેજ સળવળે છે | મારું વિકલાંગ શરીર સહેજ સળવળે છે | ||
અને ધમણની જેમ હાંફતી, | અને ધમણની જેમ હાંફતી, | ||
Line 1,615: | Line 1,618: | ||
આ ગરોળી જો ફ્લાઈંગ લીઝર્ડ બનીને ઊડી જશે | આ ગરોળી જો ફ્લાઈંગ લીઝર્ડ બનીને ઊડી જશે | ||
તો આ છત તો તૂટી જ પડવાની. | તો આ છત તો તૂટી જ પડવાની. | ||
હવામાં બાચકાં ભરીને ગરોળી કદાચ | હવામાં બાચકાં ભરીને ગરોળી કદાચ જીવી જશે | ||
પણ આ ગગનચુંબી ઇમારતનું શું થશે? | પણ આ ગગનચુંબી ઇમારતનું શું થશે? | ||
આવી બટકણી છતવાળા ઘરમાં | આવી બટકણી છતવાળા ઘરમાં | ||
Line 1,629: | Line 1,632: | ||
ઝૂલી રહ્યો છે, કરોળિયો, લાળના હીંચકા પર. | ઝૂલી રહ્યો છે, કરોળિયો, લાળના હીંચકા પર. | ||
કોના માટે બાંધવું નવું જાળું? | કોના માટે બાંધવું નવું જાળું? | ||
ગબડી | ગબડી પડ્યો છે, કરોળિયો. | ||
શરીરમાંથી વહી ગયું છે બધું ઝેર | શરીરમાંથી વહી ગયું છે બધું ઝેર | ||
ઝેરના ચાખનારા હતા કોઈ કે હવે આવશે? | ઝેરના ચાખનારા હતા કોઈ કે હવે આવશે? | ||
Line 1,645: | Line 1,648: | ||
પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો. | પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો. | ||
ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે? | ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે? | ||
ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો | ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો | ||
અગ્નિ નારાજ થઈ જાય. | અગ્નિ નારાજ થઈ જાય. | ||
ચૂલાના અડધા ઝરી ગયેલા કોલસાની સામે | ચૂલાના અડધા ઝરી ગયેલા કોલસાની સામે | ||
દયામણી નજરે જોઈ રહ્યા છે | દયામણી નજરે જોઈ રહ્યા છે | ||
પાછળ એકલાં રહી ગયેલાં સીમનાં ઝાડ. | પાછળ એકલાં રહી ગયેલાં સીમનાં ઝાડ. | ||
આવશે કોઈ ભૂખ્યું જણ? | આવશે કોઈ ભૂખ્યું જણ? | ||
વૃક્ષો વચ્ચેથી સરસરાતી | વૃક્ષો વચ્ચેથી સરસરાતી | ||
હવાની એક લહેરખી આવી | હવાની એક લહેરખી આવી ચડી. | ||
ઠરી જવા આવેલી ચૂલાની આગ, | ઠરી જવા આવેલી ચૂલાની આગ, | ||
ફરી પ્રજ્વલિત થઈ. | ફરી પ્રજ્વલિત થઈ. | ||
સીમનાં ઝાડ, અગ્નિને આહુતિ આપવા | સીમનાં ઝાડ, અગ્નિને આહુતિ આપવા | ||
તૈયાર થઈ ગયાં. | તૈયાર થઈ ગયાં. | ||
માલધારીઓ નજર પહોંચે ત્યાં સુધી | માલધારીઓ નજર પહોંચે ત્યાં સુધી | ||
Line 1,679: | Line 1,682: | ||
એ દેગમાં રાંધેલું, હું કેટલાયને જમાડતી | એ દેગમાં રાંધેલું, હું કેટલાયને જમાડતી | ||
તોયે કદી ખૂટતું નહીં. | તોયે કદી ખૂટતું નહીં. | ||
અત્યારે હવે વેરાન પડેલી એ | અત્યારે હવે વેરાન પડેલી એ હવેલીનો | ||
કાટમાળ ખસેડું છું તો | કાટમાળ ખસેડું છું તો | ||
મળી આવે છે, | મળી આવે છે, | ||
Line 1,702: | Line 1,705: | ||
વિશાળ મેદાનો પર વહી આવતાં પાણી | વિશાળ મેદાનો પર વહી આવતાં પાણી | ||
દોડી દોડીને પથરાઈ જાય આખા મેદાન પર | દોડી દોડીને પથરાઈ જાય આખા મેદાન પર | ||
છતાં છૂટી | છતાં છૂટી જાય ક્યાંક ક્યાંક | ||
થોડીક થોડીક જમીન. | થોડીક થોડીક જમીન. | ||
દૂરથી જુઓ તો લાગે જાણે દોડતું હરણ. | દૂરથી જુઓ તો લાગે જાણે દોડતું હરણ. | ||
Line 1,735: | Line 1,738: | ||
હીલ સ્ટેશન પર સવારી માટે તૈયાર ઊભા રહેલા | હીલ સ્ટેશન પર સવારી માટે તૈયાર ઊભા રહેલા | ||
જાતવાન ઘોડા મને ગમે છે | જાતવાન ઘોડા મને ગમે છે | ||
પણ તેમની પીઠ પર લદાયેલું વજન | |||
જાણે મારી પીઠ પર હોય | જાણે મારી પીઠ પર હોય | ||
એમ મને | એમ મને થકવી નાખે છે. | ||
પ્હાડ પરની નાની નાની કેડીઓ | પ્હાડ પરની નાની નાની કેડીઓ | ||
મારા પગને સંકોચી નાખે છે. | મારા પગને સંકોચી નાખે છે. | ||
Line 1,754: | Line 1,757: | ||
હું પ્રગટ થઉં છું ત્યારે | હું પ્રગટ થઉં છું ત્યારે | ||
આખો દિવસ મને કચડતા રહેતા ઊંટ | આખો દિવસ મને કચડતા રહેતા ઊંટ | ||
થાકીને સૂઈ | થાકીને સૂઈ ગયા હોય છે. | ||
જંગલમાં રસ્તો ભૂલી જઈને | જંગલમાં રસ્તો ભૂલી જઈને | ||
હું સેંકડો પુનઃજન્મ મેળવું છું | હું સેંકડો પુનઃજન્મ મેળવું છું | ||
Line 1,767: | Line 1,770: | ||
ઉડાઉડ કરતી વ્યગ્ર મધમાખીઓને જોઈને | ઉડાઉડ કરતી વ્યગ્ર મધમાખીઓને જોઈને | ||
હું રડી પડું છું. | હું રડી પડું છું. | ||
મધની મીઠી | મધની મીઠી સુગંધ | ||
ઘોડાની લાદની ભીની સુગંધ | ઘોડાની લાદની ભીની સુગંધ | ||
અંતે તો એક જ. | અંતે તો એક જ. | ||
Line 1,792: | Line 1,795: | ||
પ્રવાહી વગરનાં ખાલી વાસણો | પ્રવાહી વગરનાં ખાલી વાસણો | ||
અન્યમનસ્ક, અર્થસભર | અન્યમનસ્ક, અર્થસભર | ||
અભેરાઈ પર પડયાં રહે છે. | |||
વાસણોમાંથી વહી | વાસણોમાંથી વહી ગયેલા પદાર્થો | ||
'''દ્રશ્ય'''-શ્રાવ્ય, સઘન | |||
ખેંચે છે નજરને, | ખેંચે છે નજરને, | ||
તાણી જાય છે, દૂર-સુદૂર. | તાણી જાય છે, દૂર-સુદૂર. | ||
Line 1,802: | Line 1,805: | ||
રહી જાય છે, પાછળ. | રહી જાય છે, પાછળ. | ||
આંખમાં સમાઈ ન શકતી દષ્ટિ | આંખમાં સમાઈ ન શકતી દષ્ટિ | ||
તપેલીમાંથી | તપેલીમાંથી ઊભરાયેલા દૂધ સાથે | ||
ઢોળાઈ જાય છે. | ઢોળાઈ જાય છે. | ||
દૂધ ઢોળાવાના અપશુકન | દૂધ ઢોળાવાના અપશુકન | ||
Line 1,814: | Line 1,817: | ||
મને ગમે છે. | મને ગમે છે. | ||
‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’ | ‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’ | ||
આ શબ્દો મમ્મીએ | આ શબ્દો મમ્મીએ | ||
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા. | અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા. | ||
વર્ષો વીત્યાં. | વર્ષો વીત્યાં. | ||
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી | મારા હાથ-પગની ચામડી બદલાતી રહી | ||
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ, | અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ, | ||
વપરાઈને, ઘસાઈને | વપરાઈને, ઘસાઈને | ||
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં. | વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં. | ||
એ વાસણોની | એ વાસણોની તિરાડને રેણ કરાવવા | ||
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે | હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે | ||
સાથે સાથે સંધાઈ જાય છે | સાથે સાથે સંધાઈ જાય છે | ||
મારાં | મારાં છૂટાંછવાયાં વર્ષો પણ. | ||
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ | ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ | ||
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે | કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે | ||
ખૂબ સંતોષથી જઉં છું. | ખૂબ સંતોષથી જઉં છું. | ||
આ વાસણો જ્યાંથી લીધાં હતાં | આ વાસણો જ્યાંથી લીધાં હતાં | ||
એ | એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ | ||
કાંઈ ખબર નથી, છતાં | કાંઈ ખબર નથી, છતાં | ||
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી | આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી | ||
Line 1,840: | Line 1,843: | ||
મને તેમના ઘરે લઈ જાય છે. | મને તેમના ઘરે લઈ જાય છે. | ||
હું જીવું છું વાસણોનું આયુષ્ય | |||
અથવા તો, બેસી રહું છું | અથવા તો, બેસી રહું છું | ||
માંડવીની કંસારા બજારમાં | માંડવીની કંસારા બજારમાં | ||
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર | જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર. | ||
ધરાઈ જઉં છું | ધરાઈ જઉં છું | ||
બત્રીસ પકવાન ભરેલી થાળીથી, | બત્રીસ પકવાન ભરેલી થાળીથી, | ||
મૂંઝાઈ જઉં છું | મૂંઝાઈ જઉં છું | ||
એક ખાલી વાટકીથી. | એક ખાલી વાટકીથી. | ||
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં, | વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં, | ||
તાકે છે મારી | તાકે છે મારી સામે. | ||
તત્ત્વવિદની જેમ ત્યાં જ, અચાનક, | |||
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે | કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે | ||
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે. | ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે. | ||
Line 1,860: | Line 1,863: | ||
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય | ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય | ||
એ સમજાય તે પહેલાં | એ સમજાય તે પહેલાં | ||
વ્હેંતના વેઢા | |||
વખતની વખારમાં | વખતની વખારમાં | ||
કંઈક ગણતા થઈ | કંઈક ગણતા થઈ જાય. | ||
કંસારા બજારનો અવાજ | કંસારા બજારનો અવાજ | ||
ક્યારેય સમૂળગો શાંત નથી થતો. | ક્યારેય સમૂળગો શાંત નથી થતો. |