ગુજરાતી એકાંકીસંપદા/રૂમ નંબર નવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 92: Line 92:
{{ps |માનસી:  |ક્યાં?}}
{{ps |માનસી:  |ક્યાં?}}
{{ps |ઇન્દ્ર: | લંડન.}}
{{ps |ઇન્દ્ર: | લંડન.}}
{{ps |માનસી: | લંડન! નોકરી મળી છે?
{{ps |માનસી: | લંડન! નોકરી મળી છે?}}
{{ps |ઇન્દ્ર: | મળી નથી. પણ ત્યાં જવા જેટલા પૈસા ભેગા થઈ ગયા છે. એક ઇવનિંગ કૉર્સમાં ઍડમિશન લીધું છે. પાસપૉર્ટ વગેરેની ગોઠવણી થઈ ગઈ છે. ત્યાં ગયા પછી એકાદ નોકરી શોધી લઈશ.
{{ps |ઇન્દ્ર: | મળી નથી. પણ ત્યાં જવા જેટલા પૈસા ભેગા થઈ ગયા છે. એક ઇવનિંગ કૉર્સમાં ઍડમિશન લીધું છે. પાસપૉર્ટ વગેરેની ગોઠવણી થઈ ગઈ છે. ત્યાં ગયા પછી એકાદ નોકરી શોધી લઈશ.}}
{{ps |માનસી: | નહીં મળે તો?
{{ps |માનસી: | નહીં મળે તો?}}
{{ps |ઇન્દ્ર: | મળી જશે.
{{ps |ઇન્દ્ર: | મળી જશે.}}
{{ps |માનસી: | ન મળી તો?
{{ps |માનસી: | ન મળી તો?}}
{{ps |ઇન્દ્ર: | કાંઈક તો જરૂર મળશે. પેટ પૂરવા જેટલું મળે એટલે બસ.
{{ps |ઇન્દ્ર: | કાંઈક તો જરૂર મળશે. પેટ પૂરવા જેટલું મળે એટલે બસ.}}
{{ps |માનસી: | આમ ને આમ કેટલા દિવસ ભટક્યા કરીશ?
{{ps |માનસી: | આમ ને આમ કેટલા દિવસ ભટક્યા કરીશ?}}
{{ps |ઇન્દ્ર: | ભટકાય એટલા દિવસ.
{{ps |ઇન્દ્ર: | ભટકાય એટલા દિવસ.}}
{{ps |માનસી: | એમ સારું લાગે છે?
{{ps |માનસી: | એમ સારું લાગે છે?}}
{{ps |ઇન્દ્ર: | ના.
{{ps |ઇન્દ્ર: | ના.}}
{{ps |માનસી: | તો?
{{ps |માનસી: | તો?}}
{{ps |ઇન્દ્ર: | તો શું?
{{ps |ઇન્દ્ર: | તો શું?}}
{{ps |માનસી: | એક ઠેકાણે જંપીને કેમ બેસતો નથી?
{{ps |માનસી: | એક ઠેકાણે જંપીને કેમ બેસતો નથી?}}
{{ps |ઇન્દ્ર: | એમ સારું લાગશે?
{{ps |ઇન્દ્ર: | એમ સારું લાગશે?}}
{{ps |માનસી: | ખબર નથી.
{{ps |માનસી: | ખબર નથી.}}
{{ps |ઇન્દ્ર: | મને પણ ખબર નથી. ખરેખર તો સારું લાગવાની વાતનો કોઈ જ અર્થ નથી. આ સારું લાગવાની વાત નથી.
{{ps |ઇન્દ્ર: | મને પણ ખબર નથી. ખરેખર તો સારું લાગવાની વાતનો કોઈ જ અર્થ નથી. આ સારું લાગવાની વાત નથી.}}
{{ps |માનસી: | (જરા વાર રહીને) ઇન્દ્ર!
{{ps |માનસી: | (જરા વાર રહીને) ઇન્દ્ર!}}
{{ps |ઇન્દ્ર: | શું?
{{ps |ઇન્દ્ર: | શું?}}
{{ps |માનસી: | મારી સાથે તારાં લગ્ન થયાં હોત તો તું જંપીને બેઠો હોત ને?
{{ps |માનસી: | મારી સાથે તારાં લગ્ન થયાં હોત તો તું જંપીને બેઠો હોત ને?}}
{{ps |ઇન્દ્ર: | કોણ જાણે! અત્યારે બેસું કે નહીં, કોણ જાણે! ત્યારે જરૂર બેઠો હોત.
{{ps |ઇન્દ્ર: | કોણ જાણે! અત્યારે બેસું કે નહીં, કોણ જાણે! ત્યારે જરૂર બેઠો હોત.}}
{{ps |માનસી: | તને મારા પર ગુસ્સો આવે છે ને?
{{ps |માનસી: | તને મારા પર ગુસ્સો આવે છે ને?}}
{{ps |ઇન્દ્ર: | ના. પહેલાં આવતો હતો, હવે આવતો નથી. લગ્ન થયાં હોત તો શું થયું હોત, કોણ કહી શકે? આપણી આ મૈત્રી કદાચ નાશ પામી હોત.
{{ps |ઇન્દ્ર: | ના. પહેલાં આવતો હતો, હવે આવતો નથી. લગ્ન થયાં હોત તો શું થયું હોત, કોણ કહી શકે? આપણી આ મૈત્રી કદાચ નાશ પામી હોત.}}
{{ps |માનસી: | કદાચ બીજી મૈત્રી જન્મી હોત. વધારે સારી મૈત્રી.
{{ps |માનસી: | કદાચ બીજી મૈત્રી જન્મી હોત. વધારે સારી મૈત્રી.}}
{{ps |ઇન્દ્ર: | કોણ જાણે? મેં ખૂબ વિચાર કર્યા છે, ખૂબ તર્કવિતર્ક કર્યા છે. બધાયનો જવાબ – કોણ જાણે? હવે હું થાકી ગયો છું. વિચાર કરવાનું, તર્કવિતર્ક કરવાનું હવે ગમતું નથી. ને બીજું કાંઈ કરી શકતો નથી. કેવળ થાક લાગ્યો છે. થાય છે – બસ, ઊંઘી જ જાઉં.
{{ps |ઇન્દ્ર: | કોણ જાણે? મેં ખૂબ વિચાર કર્યા છે, ખૂબ તર્કવિતર્ક કર્યા છે. બધાયનો જવાબ – કોણ જાણે? હવે હું થાકી ગયો છું. વિચાર કરવાનું, તર્કવિતર્ક કરવાનું હવે ગમતું નથી. ને બીજું કાંઈ કરી શકતો નથી. કેવળ થાક લાગ્યો છે. થાય છે – બસ, ઊંઘી જ જાઉં.}}
(થોડી વાર મૌન.)
(થોડી વાર મૌન.)
{{ps |માનસી: | ચાલ, જરા ફરીએ.
{{ps |માનસી: | ચાલ, જરા ફરીએ.}}
{{ps |ઇન્દ્ર: | ચાલ.
{{ps |ઇન્દ્ર: | ચાલ.}}
{{ps |અસીમા: | સરસ. ખૂબ અસરકારક.
{{ps |અસીમા: | સરસ. ખૂબ અસરકારક.}}
{{ps |વિવાન: | પછી લેખક જે કહે છે એ ખૂબ મહત્ત્વનું છે –
{{ps |વિવાન: | પછી લેખક જે કહે છે એ ખૂબ મહત્ત્વનું છે –}}
‘હું થાકી ગયો છું.
‘હું થાકી ગયો છું.
નિરર્થક સવાલો ઉપર સવાલો પૂછવાનું બંધ કરો.
નિરર્થક સવાલો ઉપર સવાલો પૂછવાનું બંધ કરો.
હવે મને ઊંઘવા દો
હવે મને ઊંઘવા દો
અન્ધકારના અતલમાં.
અન્ધકારના અતલમાં.
નર્યા શબ્દોથી શું વળશે?
નર્યા શબ્દોથી શું વળશે?
હવામાં બી વેરવાથી શું ફળશે?
હવામાં બી વેરવાથી શું ફળશે?
અન્ધકારના અતલમાં
અન્ધકારના અતલમાં
મને સાવ એકલો ઊંઘવા દો.
મને સાવ એકલો ઊંઘવા દો.
હજી તો જગતની ઓળખ સાવ અધૂરી;
હજી તો જગતની ઓળખ સાવ અધૂરી;
  મારી શોધનેય લાગ્યો છે થાક.
  મારી શોધનેય લાગ્યો છે થાક.
  હવે કોઈ પ્રતીક્ષા કરવી નથી
  હવે કોઈ પ્રતીક્ષા કરવી નથી
Line 141: Line 141:
*
*
(સંગીત, અસીમા ને વિવાને ચા–નાસ્તો કરી લીધો છે.)
(સંગીત, અસીમા ને વિવાને ચા–નાસ્તો કરી લીધો છે.)
{{ps |અસીમા: | વિવાન, થોડુંક રિહર્સલ કરવાનું મન છે.
{{ps |અસીમા: | વિવાન, થોડુંક રિહર્સલ કરવાનું મન છે.}}
{{ps |વિવાન: | બીજું કાંઈ સૂઝતું જ નથી તને? (નળ પાછો ટપકવા માંડે છે. વિવાન બંધ કરવા જાય છે.) આ ટપટપ બંધ થતી નથી. મૅનેજરને કહી આવું.
{{ps |વિવાન: | બીજું કાંઈ સૂઝતું જ નથી તને? (નળ પાછો ટપકવા માંડે છે. વિવાન બંધ કરવા જાય છે.) આ ટપટપ બંધ થતી નથી. મૅનેજરને કહી આવું.}}
{{ps |અસીમા: | પહેલાં રિહર્સલ. પછી કહી આવજે.
{{ps |અસીમા: | પહેલાં રિહર્સલ. પછી કહી આવજે.}}
{{ps |વિવાન: | ઑલ રાઇટ. રેડી? ઘટાદાર વૃક્ષની છાયામાં સતીશ ઊભો છે. અમિતા એકાએક આંધળી કેવી રીતે થઈ ગઈ એની એને હજી સુધી ખબર પડી નથી. એ ક્યારનો રાહ જુએ છે, આંટા મારે છે. ત્યાં અમિતા આવે છે –
{{ps |વિવાન: | ઑલ રાઇટ. રેડી? ઘટાદાર વૃક્ષની છાયામાં સતીશ ઊભો છે. અમિતા એકાએક આંધળી કેવી રીતે થઈ ગઈ એની એને હજી સુધી ખબર પડી નથી. એ ક્યારનો રાહ જુએ છે, આંટા મારે છે. ત્યાં અમિતા આવે છે –}}
{{ps |અમિતા: | સતીશ! સતીશ! હું આવી ગઈ.
{{ps |અમિતા: | સતીશ! સતીશ! હું આવી ગઈ.}}
{{ps |સતીશ: | કેટલી વાર લગાડી? મને તો એમ જ થતું હતું કે હવે તારો મેળાપ નહીં જ થાય.
{{ps |સતીશ: | કેટલી વાર લગાડી? મને તો એમ જ થતું હતું કે હવે તારો મેળાપ નહીં જ થાય.}}
{{ps |અમિતા: | ના, સતીશ, ના. એવું કોઈ દી નહીં થાય.
{{ps |અમિતા: | ના, સતીશ, ના. એવું કોઈ દી નહીં થાય.}}
{{ps |સતીશ: | હું પણ કેવો છું? મારી અધીરપમાં ને અધીરપમાં હું તારો વિચાર સરખોયે કરતો નથી.
{{ps |સતીશ: | હું પણ કેવો છું? મારી અધીરપમાં ને અધીરપમાં હું તારો વિચાર સરખોયે કરતો નથી.}}
{{ps |અમિતા: | એવું ન બોલ. મને દુઃખ થાય છે. મારે કારણે તને શા માટે અપરાધી ગણે છે?
{{ps |અમિતા: | એવું ન બોલ. મને દુઃખ થાય છે. મારે કારણે તને શા માટે અપરાધી ગણે છે?}}
{{ps |સતીશ: | અમિતા! તું અમિતા જ છે. એવી ને એવી. પોતાના દુઃખની છાયા કોઈના પર પડવા દે એ બીજા, અમિતા નહીં. મારા જેટલું બડભાગી કોણ હશે?
{{ps |સતીશ: | અમિતા! તું અમિતા જ છે. એવી ને એવી. પોતાના દુઃખની છાયા કોઈના પર પડવા દે એ બીજા, અમિતા નહીં. મારા જેટલું બડભાગી કોણ હશે?}}
{{ps |અમિતા: | કેમ, હું બડભાગી નથી?
{{ps |અમિતા: | કેમ, હું બડભાગી નથી?}}
{{ps |સતીશ: | તું ને હું – આપણે ક્યાં જુદાં છીએ!
{{ps |સતીશ: | તું ને હું – આપણે ક્યાં જુદાં છીએ!}}
{{ps |અમિતા: | સતીશ! અહીંયાં આવ. મારી તદ્દન પાસે. તારા સ્પર્શના આસવથી મારાં રોમેરોમ સભર ભરી દે. તારાં આ સંવનન-સુંવાળાં ટેરવાં મારા હોઠ પર રમવા દે. તારી આંખનાં કાળાં ગુલાબની મૃદુતામાં મને વિરાજવા દે.
{{ps |અમિતા: | સતીશ! અહીંયાં આવ. મારી તદ્દન પાસે. તારા સ્પર્શના આસવથી મારાં રોમેરોમ સભર ભરી દે. તારાં આ સંવનન-સુંવાળાં ટેરવાં મારા હોઠ પર રમવા દે. તારી આંખનાં કાળાં ગુલાબની મૃદુતામાં મને વિરાજવા દે.}}
{{ps |સતીશ: | અમિતા! અમિતા! તારો આ અંધાપો મારાથી સહેવાતો નથી. તારી નજર કોણ ઉતરડી ગયું?
{{ps |સતીશ: | અમિતા! અમિતા! તારો આ અંધાપો મારાથી સહેવાતો નથી. તારી નજર કોણ ઉતરડી ગયું?}}
{{ps |અમિતા: | તું કેમ સમજતો નથી? આમેય આ આંખો જોવાનું જોઈ શકી નહોતી. એ રહી તોય શું ને ન રહી તોય શું? મારો અંધાપો મારે મન શાપ નથી, વરદાન છે. હવે તો હું તારી ગન્ધને સાંભળી શકું છું, તારા શબ્દોને માળાના મણકાની જેમ ફેરવી શકું છું…
{{ps |અમિતા: | તું કેમ સમજતો નથી? આમેય આ આંખો જોવાનું જોઈ શકી નહોતી. એ રહી તોય શું ને ન રહી તોય શું? મારો અંધાપો મારે મન શાપ નથી, વરદાન છે. હવે તો હું તારી ગન્ધને સાંભળી શકું છું, તારા શબ્દોને માળાના મણકાની જેમ ફેરવી શકું છું…}}
(ધીમું ગુંજન કરે છે.)
(ધીમું ગુંજન કરે છે.)
  હે પ્રિયતમ! અનુભવસુંદર,
  હે પ્રિયતમ! અનુભવસુંદર,
  શીતલ શાંત સમીરે
  શીતલ શાંત સમીરે
  હો મન ડૂબત ધીરે ધીરે!
  હો મન ડૂબત ધીરે ધીરે!
{{ps |સતીશ: | તું ભલે ને અથાક પ્રયત્ન કરે, મારું મન એમ માનવાનું નથી. હું તને પૂછીપૂછીને થાકી ગયો છું પણ તું તો કાંઈ કહેતી જ નથી. મને એક વાર તો કહે કે તારી આ દશા કોણે કરી?
{{ps |સતીશ: | તું ભલે ને અથાક પ્રયત્ન કરે, મારું મન એમ માનવાનું નથી. હું તને પૂછીપૂછીને થાકી ગયો છું પણ તું તો કાંઈ કહેતી જ નથી. મને એક વાર તો કહે કે તારી આ દશા કોણે કરી?}}
{{ps |અમિતા: | એ જાણીનેય શું?
{{ps |અમિતા: | એ જાણીનેય શું?}}
{{ps |સતીશ: | ના, મારે જાણવું છે. જાણ્યા વિના મને જરાય ચેન નહીં પડે. તું મને નહીં કહે ત્યાં સુધી, ખબર છે, તું જેને જેને ઓળખે છે એ સહુમાં મને અપરાધીનો ચહેરો દેખાશે?
{{ps |સતીશ: | ના, મારે જાણવું છે. જાણ્યા વિના મને જરાય ચેન નહીં પડે. તું મને નહીં કહે ત્યાં સુધી, ખબર છે, તું જેને જેને ઓળખે છે એ સહુમાં મને અપરાધીનો ચહેરો દેખાશે?}}
{{ps |અમિતા: | આ સતીશ બોલે છે? મારો સતીશ? શું એ મને ઓળખતો નથી? મારે કોઈની સાથે વેર નથી, મને કોઈને માટે ડંખ નથી એટલું જાણવું પૂરતું નથી. સતીશ? અપમાન, તિરસ્કાર, ઘૃણા, વેદના – બધું મારું છે. તને બેચેન થતો જોઈને મારું હૈયું ચિરાઈ જાય છે. સતીશ! હું જીવું છું એ તારે માટે પૂરતું નથી?
{{ps |અમિતા: | આ સતીશ બોલે છે? મારો સતીશ? શું એ મને ઓળખતો નથી? મારે કોઈની સાથે વેર નથી, મને કોઈને માટે ડંખ નથી એટલું જાણવું પૂરતું નથી. સતીશ? અપમાન, તિરસ્કાર, ઘૃણા, વેદના – બધું મારું છે. તને બેચેન થતો જોઈને મારું હૈયું ચિરાઈ જાય છે. સતીશ! હું જીવું છું એ તારે માટે પૂરતું નથી?}}
{{ps |સતીશ: | તને પણ મારી વાત નહીં જ સમજાય? જ્યાં સુધી અપરાધી કોણ છે એ હું નહીં જાણું ત્યાં સુધી મને પોતાને પણ અપરાધી માન્યા કરીશ –
{{ps |સતીશ: | તને પણ મારી વાત નહીં જ સમજાય? જ્યાં સુધી અપરાધી કોણ છે એ હું નહીં જાણું ત્યાં સુધી મને પોતાને પણ અપરાધી માન્યા કરીશ –}}
(નળની ટપટપ. રિહર્સલ અટકે છે.)
(નળની ટપટપ. રિહર્સલ અટકે છે.)
{{ps |વિવાન: | અસીમા! આ ટપટપ ખૂબ હેરાન કરે છે.
{{ps |વિવાન: | અસીમા! આ ટપટપ ખૂબ હેરાન કરે છે.}}
{{ps |અસીમા: | ફરીથી બંધ કરી જો. ત્યાં સુધી હું જરા આરામ કરું છું. (વિવાન વૉશબૅઝિન પાસે જાય છે.) આ અમિતા કરતાંય સતીશની વેદના મને થકવી નાખે છે. હાશ, આ પલંગ ખરેખર મુલાયમ લાગે છે.
{{ps |અસીમા: | ફરીથી બંધ કરી જો. ત્યાં સુધી હું જરા આરામ કરું છું. (વિવાન વૉશબૅઝિન પાસે જાય છે.) આ અમિતા કરતાંય સતીશની વેદના મને થકવી નાખે છે. હાશ, આ પલંગ ખરેખર મુલાયમ લાગે છે.}}
{{ps |વિવાન: | મારાથી આ બંધ થતો નથી. મૅનેજરને કહી આવું ને? (નળની ટપટપ ધીમે ધીમે એક ચિત્કાર બની જાય છે.) અરે, આ વળી શાનો અવાજ? કોનો ચિત્કાર? અસીમા, તને કાંઈ સંભળાય છે? અસીમા! એટલી વારમાં ઊંઘી ગઈ? સારું થયું. નહીં તો અત્યારે મને શું શું થાય છે એ હું એને કેવી રીતે સમજાવી શકત?
{{ps |વિવાન: | મારાથી આ બંધ થતો નથી. મૅનેજરને કહી આવું ને? (નળની ટપટપ ધીમે ધીમે એક ચિત્કાર બની જાય છે.) અરે, આ વળી શાનો અવાજ? કોનો ચિત્કાર? અસીમા, તને કાંઈ સંભળાય છે? અસીમા! એટલી વારમાં ઊંઘી ગઈ? સારું થયું. નહીં તો અત્યારે મને શું શું થાય છે એ હું એને કેવી રીતે સમજાવી શકત?}}
(એકાએક કોઈક ઘટનાએ જાણે એને વશ કરી લીધો છે. બારણે ટકોરા. બારણું ઊઘડે છે એવો અવાજ.)
(એકાએક કોઈક ઘટનાએ જાણે એને વશ કરી લીધો છે. બારણે ટકોરા. બારણું ઊઘડે છે એવો અવાજ.)
  તેજના સ્પર્શે અન્ધકાર ઓગળે છે
  તેજના સ્પર્શે અન્ધકાર ઓગળે છે
Line 179: Line 179:
  પલંગ ખાલી છે
  પલંગ ખાલી છે
  છતાં લાગે છે એમાં કોઈક કણસી રહ્યું છે…
  છતાં લાગે છે એમાં કોઈક કણસી રહ્યું છે…
{{ps |રત્ના: | સમયસર આવી ગઈ ને?
{{ps |રત્ના: | સમયસર આવી ગઈ ને?}}
{{ps |નવનિધ |: નિયમિતતાનું બીજું નામ રત્ના. તારામાં મને જરાય શંકા નથી.
{{ps |નવનિધ |: નિયમિતતાનું બીજું નામ રત્ના. તારામાં મને જરાય શંકા નથી.}}
{{ps |રત્ના: | તો શામાં શંકા છે?
{{ps |રત્ના: | તો શામાં શંકા છે?}}
{{ps |નવનિધ |: તારી લાગણીમાં શંકા નથી, તારી મુગ્ધતામાં શંકા નથી, તારી બુદ્ધિમાં શંકા નથી, તારી ભક્તિમાં શંકા નથી –
{{ps |નવનિધ |: તારી લાગણીમાં શંકા નથી, તારી મુગ્ધતામાં શંકા નથી, તારી બુદ્ધિમાં શંકા નથી, તારી ભક્તિમાં શંકા નથી –}}
{{ps |રત્ના: | તો?
{{ps |રત્ના: | તો?}}
{{ps |નવનિધ |: છતાં કોઈક વાર સવાલ થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય? વ્હાય?
{{ps |નવનિધ |: છતાં કોઈક વાર સવાલ થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય? વ્હાય?}}
{{ps |રત્ના: | તમે બોલાવો છો એટલે. તમારી શક્તિ માટે મને માન છે; તમારી કદર થાય એની મને ખેવના છે એટલે મારાથી જે કાંઈ થઈ શકે તે કરવા તૈયાર રહું છું. તમને સિદ્ધિ મળશે તો એને હું મારું ધન્ય ભાગ્ય માનીશ.
{{ps |રત્ના: | તમે બોલાવો છો એટલે. તમારી શક્તિ માટે મને માન છે; તમારી કદર થાય એની મને ખેવના છે એટલે મારાથી જે કાંઈ થઈ શકે તે કરવા તૈયાર રહું છું. તમને સિદ્ધિ મળશે તો એને હું મારું ધન્ય ભાગ્ય માનીશ.}}
{{ps |નવનિધ |: તને ખબર છે ને, સ્વભાવે હું ચંચળ છું, અરાજક છું, પાશવી છું.
{{ps |નવનિધ |: તને ખબર છે ને, સ્વભાવે હું ચંચળ છું, અરાજક છું, પાશવી છું.}}
{{ps |રત્ના: | આજે એકાએક તમે મને આમ શા માટે કહો છે એ સમજવા જેટલી મારામાં શક્તિ નથી. મને ખરેખર કાંઈ જ સમજાતું નથી. ચાલો હવે, મશ્કરી પડતી મૂકો, નાટ્યકાર મહાશય! યાદ છે ને, તમારે આવતી કાલે નાટક આપી દેવાનું છે? તમે જેટલું લખ્યું છે એટલાની તો નકલ કરી લાવી છું. પૂરું કર્યું કે નહીં?
{{ps |રત્ના: | આજે એકાએક તમે મને આમ શા માટે કહો છે એ સમજવા જેટલી મારામાં શક્તિ નથી. મને ખરેખર કાંઈ જ સમજાતું નથી. ચાલો હવે, મશ્કરી પડતી મૂકો, નાટ્યકાર મહાશય! યાદ છે ને, તમારે આવતી કાલે નાટક આપી દેવાનું છે? તમે જેટલું લખ્યું છે એટલાની તો નકલ કરી લાવી છું. પૂરું કર્યું કે નહીં?}}
{{ps |નવનિધ |: આમ તો પૂરું થઈ ગયું છે. એક જ મુશ્કેલી છે. અન્ત કેવો લાવવો એ કેમેય સમજાતું નથી. બેચાર વિકલ્પ સૂઝે છે. પણ કાંઈ જ નક્કી કરી શકતો નથી. આઈ ઍમ ઍટ ધ ક્રૉસરોડ્ઝ…
{{ps |નવનિધ |: આમ તો પૂરું થઈ ગયું છે. એક જ મુશ્કેલી છે. અન્ત કેવો લાવવો એ કેમેય સમજાતું નથી. બેચાર વિકલ્પ સૂઝે છે. પણ કાંઈ જ નક્કી કરી શકતો નથી. આઈ ઍમ ઍટ ધ ક્રૉસરોડ્ઝ…}}
{{ps |રત્ના: | પહેલાં એ પૂરું કરવું છે કે પછી મેં એક અનુવાદ કર્યા છે એ જોઈ જઈએ?
{{ps |રત્ના: | પહેલાં એ પૂરું કરવું છે કે પછી મેં એક અનુવાદ કર્યા છે એ જોઈ જઈએ?}}
{{ps |નવનિધ |: લેડિઝ ફર્સ્ટ. વાંચ.
{{ps |નવનિધ |: લેડિઝ ફર્સ્ટ. વાંચ.}}
{{ps |રત્ના: | સાચું કહું તો જગતમાં કેટકેટલી જાતના ચહેરા હોય છે એ વિચાર મને આજ સુધીમાં ક્યારેય આવ્યો જ નહોતો. લોકોની સંખ્યા મોટી છે તો ચહેરાઓની સંખ્યા એનાથીયે મોટી છે. એક માનવીને અનેક ચહેરા હોય છે. કેટલાક એક ને એક ચહેરો વર્ષો સુધી પહેરી રાખે છે. સ્વાભાવિક રીતે જ એ ઘસાઈ જાય છે, મલિન થઈ જાય છે, સળ પાસેથી ચિરાઈ જાય છે, મુસાફરીમાં પહેરેલાં મોજાંની જેમ તસતસ થવા માંડે છે. આ લોકો ભોળા હોય છે, કરકસરિયા હોય છે. પોતાનો ચહેરો એ બદલતા નથી; ક્યારેક સાફ પણ કરતા નથી. કહી દે છે કે હજી તો ચાલે એવો છે ને એમની વાત સાચી નથી એ પુરવાર પણ કોણ કરી શકે? પણ એક સવાલ બેશક થાય છે કે એમની પાસે તો અનેક ચહેરા હોય છે. તો પછી બીજા બધા ચહેરાઓનું એ લોકો શું કરે છે? સંઘરી રાખે છે. એમનાં દીકરાદીકરી એ પહેરે છે. પણ ક્યારેક તો એવું પણ બને છે કે એમના કૂતરાઓ એ પહેરીને બહાર જાય છે. ને એમાં ખોટું પણ શું છે? ચહેરા એટલે ચહેરા. ({{ps |નવનિધ | કાંઈ બોલે છે – ચમકી ઊઠેલા પશુના અવાજ જેવો અવાજ.) તમે કાંઈ કહ્યું?
{{ps |રત્ના: | સાચું કહું તો જગતમાં કેટકેટલી જાતના ચહેરા હોય છે એ વિચાર મને આજ સુધીમાં ક્યારેય આવ્યો જ નહોતો. લોકોની સંખ્યા મોટી છે તો ચહેરાઓની સંખ્યા એનાથીયે મોટી છે. એક માનવીને અનેક ચહેરા હોય છે. કેટલાક એક ને એક ચહેરો વર્ષો સુધી પહેરી રાખે છે. સ્વાભાવિક રીતે જ એ ઘસાઈ જાય છે, મલિન થઈ જાય છે, સળ પાસેથી ચિરાઈ જાય છે, મુસાફરીમાં પહેરેલાં મોજાંની જેમ તસતસ થવા માંડે છે. આ લોકો ભોળા હોય છે, કરકસરિયા હોય છે. પોતાનો ચહેરો એ બદલતા નથી; ક્યારેક સાફ પણ કરતા નથી. કહી દે છે કે હજી તો ચાલે એવો છે ને એમની વાત સાચી નથી એ પુરવાર પણ કોણ કરી શકે? પણ એક સવાલ બેશક થાય છે કે એમની પાસે તો અનેક ચહેરા હોય છે. તો પછી બીજા બધા ચહેરાઓનું એ લોકો શું કરે છે? સંઘરી રાખે છે. એમનાં દીકરાદીકરી એ પહેરે છે. પણ ક્યારેક તો એવું પણ બને છે કે એમના કૂતરાઓ એ પહેરીને બહાર જાય છે. ને એમાં ખોટું પણ શું છે? ચહેરા એટલે ચહેરા.
({{ps |નવનિધ | કાંઈ બોલે છે – ચમકી ઊઠેલા પશુના અવાજ જેવો અવાજ.) તમે કાંઈ કહ્યું?
{{ps |નવનિધ |: ના. તું વાંચ ને.
{{ps |નવનિધ |: ના. તું વાંચ ને.
{{ps |રત્ના: | કેટલાક તો વળી પોતાના ચહેરા અકલ્પ્ય વેગથી બદલ્યા જ કરે છે ને ઘસી નાખે છે. પહેલાં તો એમને એમ જ લાગે છે કે એમની પાસે કદીયે ખૂટે નહીં એટલા બધા ચહેરા છે. પણ હજી તો ચાલીસ થાય ન થાય ત્યાં જ એમને ભાન થાય છે કે હવે છેલ્લો ચહેરો જ રહ્યો છે. એમાંથી આપોઆપ કરુણ ઘટના સર્જાય છે. ચહેરાની કરકસર કરવાની એમને ટેવ જ નથી હોતી. એમનો છેલ્લો ચહેરો તો એક અઠવાડિયામાં જ ઘસાઈ જાય છે, એમાં કાણાં પડી જાય છે ને ઠેકઠેકાણે એ કાગળ જેટલો પાતળો થઈ જાય છે. ધીમે ધીમે નીચેનું ચહેરાહીનતાનું અસ્તર દેખાવા માંડે છે ને પછી એ લોકો આ અસ્તરમાં જ હરેફરે છે.
{{ps |રત્ના: | કેટલાક તો વળી પોતાના ચહેરા અકલ્પ્ય વેગથી બદલ્યા જ કરે છે ને ઘસી નાખે છે. પહેલાં તો એમને એમ જ લાગે છે કે એમની પાસે કદીયે ખૂટે નહીં એટલા બધા ચહેરા છે. પણ હજી તો ચાલીસ થાય ન થાય ત્યાં જ એમને ભાન થાય છે કે હવે છેલ્લો ચહેરો જ રહ્યો છે. એમાંથી આપોઆપ કરુણ ઘટના સર્જાય છે. ચહેરાની કરકસર કરવાની એમને ટેવ જ નથી હોતી. એમનો છેલ્લો ચહેરો તો એક અઠવાડિયામાં જ ઘસાઈ જાય છે, એમાં કાણાં પડી જાય છે ને ઠેકઠેકાણે એ કાગળ જેટલો પાતળો થઈ જાય છે. ધીમે ધીમે નીચેનું ચહેરાહીનતાનું અસ્તર દેખાવા માંડે છે ને પછી એ લોકો આ અસ્તરમાં જ હરેફરે છે.
({{ps |નવનિધ | કાંઈ બોલે છે. ગુસ્સે થતા પશુના અવાજ જેવો અવાજ.) હં…  
({{ps |નવનિધ | કાંઈ બોલે છે. ગુસ્સે થતા પશુના અવાજ જેવો અવાજ.) હં…  
({{ps |નવનિધ | જવાબ નથી આપતો.) પણ આ સ્ત્રી, આ સ્ત્રી તો બંને હાથે માથું પકડીને એકદમ ઊંડી પોતાના અન્તરતમમાં ઊતરી ગઈ હતી. એને જોતાંવેંત હું મીનીપગે ચાલવા માંડ્યો. દીન જન વિચારમાં લીન થઈ ગયા હોય ત્યારે એમાં ભંગ ન પાડવો જોઈએ. એ લોકો જેની શોધ કરતા હોય એ કદાચ એમને જડી આવે. રસ્તો સાવ સૂનો હતો. એનો સૂનકાર ખુદ પોતાનાથી જ કંટાળી ગયો હતો. મારા પગ નીચેથી એણે મારાં પગલાં ઝડપી લીધાં ને એને લઈને, ચાખડીએ ચડીને જતો હોય એમ પટાક પટાક કરતો આ બાજુએ ચાલી ગયો. સ્ત્રી એકાએક ભયથી ચમકી ગઈ ને એટલી ઝડપથી, એટલા ઝનૂનથી પોતાના અન્તરતમથી ઉતરડાઈ ગઈ કે એનો ચહેરો એના હાથમાં જ રહી ગયો. એ હાથમાં મેં ચહેરાનું ખાલીખમ ખોળિયું પડેલું જોયું, એના બંને હાથ પર નજર માંડવી ને છતાં એમાં જે ઉતરડાઈ આવ્યું હતું એને જોવું નહીં એ માટે મારે અકથ્ય પરિશ્રમ કરવો પડ્યો. ચહેરાને આમ અંદરની બાજુએથી નિહાળતાં હું કમકમી ગયો. પરંતુ ચહેરા વિનાનું નગ્ન ઉતરડાયેલું મુખ જોઈને તો હું એથીય વધુ કમકમી ગયો. —  
({{ps |નવનિધ | જવાબ નથી આપતો.) પણ આ સ્ત્રી, આ સ્ત્રી તો બંને હાથે માથું પકડીને એકદમ ઊંડી પોતાના અન્તરતમમાં ઊતરી ગઈ હતી. એને જોતાંવેંત હું મીનીપગે ચાલવા માંડ્યો. દીન જન વિચારમાં લીન થઈ ગયા હોય ત્યારે એમાં ભંગ ન પાડવો જોઈએ. એ લોકો જેની શોધ કરતા હોય એ કદાચ એમને જડી આવે. રસ્તો સાવ સૂનો હતો. એનો સૂનકાર ખુદ પોતાનાથી જ કંટાળી ગયો હતો. મારા પગ નીચેથી એણે મારાં પગલાં ઝડપી લીધાં ને એને લઈને, ચાખડીએ ચડીને જતો હોય એમ પટાક પટાક કરતો આ બાજુએ ચાલી ગયો. સ્ત્રી એકાએક ભયથી ચમકી ગઈ ને એટલી ઝડપથી, એટલા ઝનૂનથી પોતાના અન્તરતમથી ઉતરડાઈ ગઈ કે એનો ચહેરો એના હાથમાં જ રહી ગયો. એ હાથમાં મેં ચહેરાનું ખાલીખમ ખોળિયું પડેલું જોયું, એના બંને હાથ પર નજર માંડવી ને છતાં એમાં જે ઉતરડાઈ આવ્યું હતું એને જોવું નહીં એ માટે મારે અકથ્ય પરિશ્રમ કરવો પડ્યો. ચહેરાને આમ અંદરની બાજુએથી નિહાળતાં હું કમકમી ગયો. પરંતુ ચહેરા વિનાનું નગ્ન ઉતરડાયેલું મુખ જોઈને તો હું એથીય વધુ કમકમી ગયો. — }}
{{ps |નવનિધ |, તે દિવસે તમે રાઇનર મારિયા રિલ્કેની ‘નોટબુક’ આપી હતી ને? એમાંથી અનુવાદ કર્યો છે. કેવોક લાગે છે?
{{ps |નવનિધ |, તે દિવસે તમે રાઇનર મારિયા રિલ્કેની ‘નોટબુક’ આપી હતી ને? એમાંથી અનુવાદ કર્યો છે. કેવોક લાગે છે?}}
(હિંસક પશુની ગર્જના સાથે {{ps |નવનિધ |નો અવાજ જોડાઈ જાય છે.)
(હિંસક પશુની ગર્જના સાથે {{ps |નવનિધ |નો અવાજ જોડાઈ જાય છે.)
{{ps |નવનિધ |: ધૂળ કેવું લાગે છે! આ તો અનુવાદનો અનુવાદ! દોઢડાહી નહીં તો! રિલ્કેનો અનુવાદ જર્મન ભાષા જાણ્યા વિના? ધૃષ્ટતા! નરી ધૃષ્ટતા! એકદમ રિલ્કે સુધી પહોંચી ગયા! રિલ્કેને હાથ લગાડતાં પહેલાં ડાચું તો જોવું હતું દર્પણમાં!
{{ps |નવનિધ |: ધૂળ કેવું લાગે છે! આ તો અનુવાદનો અનુવાદ! દોઢડાહી નહીં તો! રિલ્કેનો અનુવાદ જર્મન ભાષા જાણ્યા વિના? ધૃષ્ટતા! નરી ધૃષ્ટતા! એકદમ રિલ્કે સુધી પહોંચી ગયા! રિલ્કેને હાથ લગાડતાં પહેલાં ડાચું તો જોવું હતું દર્પણમાં!}}
{{ps |રત્ના: | મને ખૂબ ગમ્યું એટલે અનુવાદ કર્યો. ગમ્યું ન હોય તો કહો ને કે ગમ્યું નથી. ભૂલ થઈ હોય તો સુધારી આપો.
{{ps |રત્ના: | મને ખૂબ ગમ્યું એટલે અનુવાદ કર્યો. ગમ્યું ન હોય તો કહો ને કે ગમ્યું નથી. ભૂલ થઈ હોય તો સુધારી આપો.}}
{{ps |નવનિધ |: (ચાળા પાડતાં) ભૂલ હોય તો સુધારી આપો.
{{ps |નવનિધ |: (ચાળા પાડતાં) ભૂલ હોય તો સુધારી આપો.}}
{{ps |રત્ના: | આપણે અહીંયાં શા માટે આવીએ છીએ? એકબીજાને મદદ કરવા જ ને?
{{ps |રત્ના: | આપણે અહીંયાં શા માટે આવીએ છીએ? એકબીજાને મદદ કરવા જ ને?}}
{{ps |નવનિધ |: શું ફાવે તેમ બોલવા માંડી છે? આંગળી આપી એટલે પહોંચો પકડવા મળી ગયો એમ? મને પૂછવું પણ નહીં, મને પૂછ્યા વિના રિલ્કે શા માટે પસંદ કર્યો?
{{ps |નવનિધ |: શું ફાવે તેમ બોલવા માંડી છે? આંગળી આપી એટલે પહોંચો પકડવા મળી ગયો એમ? મને પૂછવું પણ નહીં, મને પૂછ્યા વિના રિલ્કે શા માટે પસંદ કર્યો?}}
{{ps |રત્ના: | કેમ, મેં ખોટું કર્યું છે?
{{ps |રત્ના: | કેમ, મેં ખોટું કર્યું છે?}}
{{ps |નવનિધ |: મને પૂછ્યા વિના રિલ્કે શા માટે પસંદ કર્યો? (રત્ના રડી પડે છે.) તારાં આંસુ તારી પાસે રાખ. બીજે ક્યાંક કામ લાગશે. બોલ, મને પૂછ્યા વિના રિલ્કે શા માટે પસંદ કર્યો?
{{ps |નવનિધ |: મને પૂછ્યા વિના રિલ્કે શા માટે પસંદ કર્યો? (રત્ના રડી પડે છે.) તારાં આંસુ તારી પાસે રાખ. બીજે ક્યાંક કામ લાગશે. બોલ, મને પૂછ્યા વિના રિલ્કે શા માટે પસંદ કર્યો?}}
{{ps |રત્ના: | આજે આમ કેમ કરો છો? મેં પૂછ્યું હતું એટલે?
{{ps |રત્ના: | આજે આમ કેમ કરો છો? મેં પૂછ્યું હતું એટલે?}}
{{ps |નવનિધ |: શું પૂછ્યું હતું?
{{ps |નવનિધ |: શું પૂછ્યું હતું?}}
{{ps |રત્ના: | ભૂલી ગયા એટલા દિવસમાં?
{{ps |રત્ના: | ભૂલી ગયા એટલા દિવસમાં?}}
{{ps |નવનિધ |: શું પૂછ્યું હતું? (પળવાર મૌન.) શું પૂછ્યું હતું?
{{ps |નવનિધ |: શું પૂછ્યું હતું? (પળવાર મૌન.) શું પૂછ્યું હતું?}}
{{ps |રત્ના: | એ જ કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે?
{{ps |રત્ના: | એ જ કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે?}}
{{ps |નવનિધ |: ખબરદાર, ફરી વાર પૂછ્યું છે તો! ગળું જ દાબી દઈશ.
{{ps |નવનિધ |: ખબરદાર, ફરી વાર પૂછ્યું છે તો! ગળું જ દાબી દઈશ.}}
(જોરથી તમાચો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પરની ચીજો નીચે પડે છે.)
(જોરથી તમાચો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પરની ચીજો નીચે પડે છે.)
*
*
{{ps |વિવાન: | (એકદમ ચીસ પાડે છે.) અસીમા!
{{ps |વિવાન: | (એકદમ ચીસ પાડે છે.) અસીમા!}}
{{ps |અસીમા: | (ઝબકીને) શું થયું, વિવાન? વિવાન?
{{ps |અસીમા: | (ઝબકીને) શું થયું, વિવાન? વિવાન?}}
{{ps |વિવાન: | અસીમા! તું ઊંઘી ગઈ ત્યારે–
{{ps |વિવાન: | અસીમા! તું ઊંઘી ગઈ ત્યારે–}}
{{ps |અસીમા: | હું ઊંઘી ગઈ નહોતી, વિવાન! તું નળ બરાબર બંધ કરતો હતો. હજી તો હું આડી પડી ન પડી ત્યાં તો તેં મારા નામની ચીસ પાડી.
{{ps |અસીમા: | હું ઊંઘી ગઈ નહોતી, વિવાન! તું નળ બરાબર બંધ કરતો હતો. હજી તો હું આડી પડી ન પડી ત્યાં તો તેં મારા નામની ચીસ પાડી.}}
{{ps |વિવાન: | અસીમા! તું ઊંઘી ગઈ ત્યારે અહીંયાં {{ps |નવનિધ |રત્નાને મારી –
{{ps |વિવાન: | અસીમા! તું ઊંઘી ગઈ ત્યારે અહીંયાં }}
{{ps |અસીમા: | વિવાન! મારી વાત તો સાંભળ –
{{ps |નવનિધ | રત્નાને મારી –}}
{{ps |વિવાન: | રત્નાએ શું પૂછ્યું હતું, ખબર છે? હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે? અસીમા! તું જ કહે કે એણે આવું શા માટે પૂછ્યું?
{{ps |અસીમા: | વિવાન! મારી વાત તો સાંભળ –}}
{{ps |અસીમા: | કોણ {{ps |નવનિધ |? કોણ રત્ના? અહીંયાં કોણ છે?
{{ps |વિવાન: | રત્નાએ શું પૂછ્યું હતું, ખબર છે? હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે? અસીમા! તું જ કહે કે એણે આવું શા માટે પૂછ્યું?}}
{{ps |વિવાન: | હું, અસીમા! હું. ચાલ, હમણાં ને હમણાં મૅનેજર પાસે જઈએ. આપણે અહીંયાં નથી રહેવું. આ તે રૂમ છે કે સ્મશાન! જોને, અહીંયાં કેટલી ભયંકર નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ છે! (અસીમાને લઈને દોડી જાય છે. બારણું અથડાય છે.) મૅનેજર! મૅનેજર!
{{ps |અસીમા: | કોણ}}
{{ps |નવનિધ |? કોણ રત્ના? અહીંયાં કોણ છે?}}
{{ps |વિવાન: | હું, અસીમા! હું. ચાલ, હમણાં ને હમણાં મૅનેજર પાસે જઈએ. આપણે અહીંયાં નથી રહેવું. આ તે રૂમ છે કે સ્મશાન! જોને, અહીંયાં કેટલી ભયંકર નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ છે!}} (અસીમાને લઈને દોડી જાય છે. બારણું અથડાય છે.) મૅનેજર! મૅનેજર!
*
*
{{ps |વિવાન: | રૂમ નંબર નવ! કેવાં વખાણ સાંભળ્યાં હતાં એનાં. ને નીકળ્યો સ્મશાન જેવો! વૉશબૅઝિનનો નળ અટકતો જ નહોતો; ટપટપ કર્યા જ કરતો હતો. ટપટપ પણ કેવી! સરતાં આંસુ જેવી! હિંસક ત્રાડ જેવી! તમાચાના ચમચમાટ જેવી! ચીજોના પછડાટ જેવી! ઓહ! સારું થયું ટપટપ બંધ થઈ ગઈ ને હાશ, અસીમા આખરે જંપી ગઈ. મેં નાહકની એને આકુળવ્યાકુળ કરી મૂકી. એ ઊંઘતી હોય છે ત્યારે કેટલી સરળ ને નિર્દોષ દેખાય છે. એનું નિર્વ્યાજ સૌન્દર્ય નિહાળતાં ભલભલા ભ્રમ શમી જાય છે. મૅનેજર કદાચ સાચું જ કહે છે. અહીંયાં તો એવું કાંઈ જ નથી. અસીમા કહેતી હતી કે પલંગ પર આડી પડી ન પડી ત્યાં જ મેં એના નામની ચીસ પાડી. મને સાચેસાચ ભ્રમ જ થયો હતો કે શું? તો ટેબલ, પુસ્તકો, પાણીનો ગ્લાસ – આ બધાં ક્યાંથી ગબડી પડ્યાં? ને આ નિસ્તબ્ધતામાં શાની ગન્ધ ભરી છે?
{{ps |વિવાન: | રૂમ નંબર નવ! કેવાં વખાણ સાંભળ્યાં હતાં એનાં. ને નીકળ્યો સ્મશાન જેવો! વૉશબૅઝિનનો નળ અટકતો જ નહોતો; ટપટપ કર્યા જ કરતો હતો. ટપટપ પણ કેવી! સરતાં આંસુ જેવી! હિંસક ત્રાડ જેવી! તમાચાના ચમચમાટ જેવી! ચીજોના પછડાટ જેવી! ઓહ! સારું થયું ટપટપ બંધ થઈ ગઈ ને હાશ, અસીમા આખરે જંપી ગઈ. મેં નાહકની એને આકુળવ્યાકુળ કરી મૂકી. એ ઊંઘતી હોય છે ત્યારે કેટલી સરળ ને નિર્દોષ દેખાય છે. એનું નિર્વ્યાજ સૌન્દર્ય નિહાળતાં ભલભલા ભ્રમ શમી જાય છે. મૅનેજર કદાચ સાચું જ કહે છે. અહીંયાં તો એવું કાંઈ જ નથી. અસીમા કહેતી હતી કે પલંગ પર આડી પડી ન પડી ત્યાં જ મેં એના નામની ચીસ પાડી. મને સાચેસાચ ભ્રમ જ થયો હતો કે શું? તો ટેબલ, પુસ્તકો, પાણીનો ગ્લાસ – આ બધાં ક્યાંથી ગબડી પડ્યાં? ને આ નિસ્તબ્ધતામાં શાની ગન્ધ ભરી છે?}}
ચારેકોર નરી નિસ્તબધતા!
ચારેકોર નરી નિસ્તબધતા!
કોલાહલ ભાગી ગયા
કોલાહલ ભાગી ગયા
Line 233: Line 236:
હું, અશોક! અસીમા, સોનલ!
હું, અશોક! અસીમા, સોનલ!
(સંગીત)
(સંગીત)
{{ps |સોનલ: | અશોક!
{{ps |સોનલ: | અશોક!}}
{{ps |અશોક: | હં…
{{ps |અશોક: | હં…}}
(પળવાર મૌન.)
(પળવાર મૌન.)
{{ps |સોનલ: | કેમ કાંઈ બોલતો નથી? ક્યારે આવ્યો?
{{ps |સોનલ: | કેમ કાંઈ બોલતો નથી? ક્યારે આવ્યો?}}
{{ps |અશોક: | આજે સવારે.
{{ps |અશોક: | આજે સવારે.}}
{{ps |સોનલ: | અશોક, તારા અવાજમાં હંમેશનો રણકો નથી; તારી આંખમાં હંમેશની ચમક નથી. કાંઈ થયું છે?
{{ps |સોનલ: | અશોક, તારા અવાજમાં હંમેશનો રણકો નથી; તારી આંખમાં હંમેશની ચમક નથી. કાંઈ થયું છે?}}
{{ps |અશોક: | ના.
{{ps |અશોક: | ના.}}
{{ps |સોનલ: | હું ભારરૂપ લાગું છું?
{{ps |સોનલ: | હું ભારરૂપ લાગું છું?}}
{{ps |અશોક: | શું તું પણ!
{{ps |અશોક: | શું તું પણ!}}
{{ps |સોનલ: | તો ચાલ, વાત કર.
{{ps |સોનલ: | તો ચાલ, વાત કર.}}
{{ps |અશોક: | શું વાત કરું?
{{ps |અશોક: | શું વાત કરું?}}
{{ps |સોનલ: | કોઈ પણ. તું મૂંગો રહે છે ત્યારે મારી અકળામણનો પાર નથી રહેતો.
{{ps |સોનલ: | કોઈ પણ. તું મૂંગો રહે છે ત્યારે મારી અકળામણનો પાર નથી રહેતો.
{{ps |અશોક: | પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા. સહુ કોઈ મને પ્રતિષ્ઠાની યાદ અપાવે છે. કહે છે કે પ્રતિષ્ઠા તો કોઈ પણ ભોગે જાળવવી જોઈએ. પણ કોઈ કહેતું નથી કે પ્રતિષ્ઠા કોને કહેવાય. સોનલ! તને ખબર છે, પ્રતિષ્ઠા એટલે શું? હું કાંઈક કરું છું, એમાં લોકો મારો એક ચહેરો જુએ છે. હું એ ચહેરો પહેરીને ફરું છું, લોકોને સંતોષ થાય છે. એ ને એ જ ચહેરો પહેરીને ફરવું એનું નામ પ્રતિષ્ઠા?
{{ps |અશોક: | પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા. સહુ કોઈ મને પ્રતિષ્ઠાની યાદ અપાવે છે. કહે છે કે પ્રતિષ્ઠા તો કોઈ પણ ભોગે જાળવવી જોઈએ. પણ કોઈ કહેતું નથી કે પ્રતિષ્ઠા કોને કહેવાય. સોનલ! તને ખબર છે, પ્રતિષ્ઠા એટલે શું? હું કાંઈક કરું છું, એમાં લોકો મારો એક ચહેરો જુએ છે. હું એ ચહેરો પહેરીને ફરું છું, લોકોને સંતોષ થાય છે. એ ને એ જ ચહેરો પહેરીને ફરવું એનું નામ પ્રતિષ્ઠા?
18,450

edits

Navigation menu