18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 247: | Line 247: | ||
{{ps |સોનલ: | તો ચાલ, વાત કર.}} | {{ps |સોનલ: | તો ચાલ, વાત કર.}} | ||
{{ps |અશોક: | શું વાત કરું?}} | {{ps |અશોક: | શું વાત કરું?}} | ||
{{ps |સોનલ: | કોઈ પણ. તું મૂંગો રહે છે ત્યારે મારી અકળામણનો પાર નથી રહેતો. | {{ps |સોનલ: | કોઈ પણ. તું મૂંગો રહે છે ત્યારે મારી અકળામણનો પાર નથી રહેતો.}} | ||
{{ps |અશોક: | પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા. સહુ કોઈ મને પ્રતિષ્ઠાની યાદ અપાવે છે. કહે છે કે પ્રતિષ્ઠા તો કોઈ પણ ભોગે જાળવવી જોઈએ. પણ કોઈ કહેતું નથી કે પ્રતિષ્ઠા કોને કહેવાય. સોનલ! તને ખબર છે, પ્રતિષ્ઠા એટલે શું? હું કાંઈક કરું છું, એમાં લોકો મારો એક ચહેરો જુએ છે. હું એ ચહેરો પહેરીને ફરું છું, લોકોને સંતોષ થાય છે. એ ને એ જ ચહેરો પહેરીને ફરવું એનું નામ પ્રતિષ્ઠા? | {{ps |અશોક: | પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા. સહુ કોઈ મને પ્રતિષ્ઠાની યાદ અપાવે છે. કહે છે કે પ્રતિષ્ઠા તો કોઈ પણ ભોગે જાળવવી જોઈએ. પણ કોઈ કહેતું નથી કે પ્રતિષ્ઠા કોને કહેવાય. સોનલ! તને ખબર છે, પ્રતિષ્ઠા એટલે શું? હું કાંઈક કરું છું, એમાં લોકો મારો એક ચહેરો જુએ છે. હું એ ચહેરો પહેરીને ફરું છું, લોકોને સંતોષ થાય છે. એ ને એ જ ચહેરો પહેરીને ફરવું એનું નામ પ્રતિષ્ઠા?}} | ||
{{ps |સોનલ: | તું કાંઈક કરે છે એમાં જ લોકો ચહેરો જુએ છે ને? | {{ps |સોનલ: | તું કાંઈક કરે છે એમાં જ લોકો ચહેરો જુએ છે ને?}} | ||
{{ps |અશોક: | એમણે જોયેલો ચહેરો જડ ચોકઠું નથી એમ કોણ કહી શકશે? એમણે જોયેલો ચહેરો દેખાતો બંધ થાય એનું એમને દુઃખ છે. હું ગૂંગળાઈ જાઉં એનું એમને દુઃખ નથી. મને બદલાવાનો અધિકાર નથી? મારા પ્રત્યે પણ મારી એક નિષ્ઠા હોય છે. પ્રતિષ્ઠાને નિષ્ઠા સાથે કોઈ જ સમ્બન્ધ નથી, એમ? | {{ps |અશોક: | એમણે જોયેલો ચહેરો જડ ચોકઠું નથી એમ કોણ કહી શકશે? એમણે જોયેલો ચહેરો દેખાતો બંધ થાય એનું એમને દુઃખ છે. હું ગૂંગળાઈ જાઉં એનું એમને દુઃખ નથી. મને બદલાવાનો અધિકાર નથી? મારા પ્રત્યે પણ મારી એક નિષ્ઠા હોય છે. પ્રતિષ્ઠાને નિષ્ઠા સાથે કોઈ જ સમ્બન્ધ નથી, એમ?}} | ||
{{ps |સોનલ: | અશોક! તને મારો કેવો ચહેરો દેખાય છે? | {{ps |સોનલ: | અશોક! તને મારો કેવો ચહેરો દેખાય છે?}} | ||
{{ps |અશોક: | (ઉત્કટ વેદનાની ચીસ) સોનલ! હું અટવાઈ ગયો છું – અડાબીડ જંગલમાં. મારી ચારેકોર હિંસ્ર પશુઓ ટોળે વળ્યાં છે. હું જરાક પગલું ભરું એટલી જ વાર છે. | {{ps |અશોક: | (ઉત્કટ વેદનાની ચીસ) સોનલ! હું અટવાઈ ગયો છું – અડાબીડ જંગલમાં. મારી ચારેકોર હિંસ્ર પશુઓ ટોળે વળ્યાં છે. હું જરાક પગલું ભરું એટલી જ વાર છે.}} | ||
{{ps |સોનલ: | તારી મૂંઝવણ મારાથી સહેવાતી નથી, અશોક! બીજી વાત કર. | {{ps |સોનલ: | તારી મૂંઝવણ મારાથી સહેવાતી નથી, અશોક! બીજી વાત કર.}} | ||
(પળવાન મૌન.) | (પળવાન મૌન.) | ||
{{ps |અશોક: | સોનલ! હું ઘરમાં બેઠો છું. ચારેકોરથી દીવાલો ધસી આવે છે. હું ઘરની બહાર નીકળું છું. પૃથ્વી ને આકાશની ચૂડ મને ભીંસી નાખે છે. આગળ ચાલું છું એટલી વાર એ ચૂડ ઊઘડતી લાગે છે. પરંતુ એ પણ એક છટકું નથી એની શી ખાતરી? ચાલું છું તો પણ ભીંસાઈ જઈશ એમ લાગે છે. બેસું છું તો પણ ભીંસાઈ જઈશ એમ લાગે છે. | {{ps |અશોક: | સોનલ! હું ઘરમાં બેઠો છું. ચારેકોરથી દીવાલો ધસી આવે છે. હું ઘરની બહાર નીકળું છું. પૃથ્વી ને આકાશની ચૂડ મને ભીંસી નાખે છે. આગળ ચાલું છું એટલી વાર એ ચૂડ ઊઘડતી લાગે છે. પરંતુ એ પણ એક છટકું નથી એની શી ખાતરી? ચાલું છું તો પણ ભીંસાઈ જઈશ એમ લાગે છે. બેસું છું તો પણ ભીંસાઈ જઈશ એમ લાગે છે.}} | ||
{{ps |સોનલ: | શું કરવું છે? ચાલવું છે કે બેસવું છે? | {{ps |સોનલ: | શું કરવું છે? ચાલવું છે કે બેસવું છે?}} | ||
{{ps |અશોક: | થાય છે કે બેસી જ જાઉં. | {{ps |અશોક: | થાય છે કે બેસી જ જાઉં.}} | ||
{{ps |સોનલ: | ચાલવાનું મન થતું નથી? હું સાથે રહું છું છતાં? | {{ps |સોનલ: | ચાલવાનું મન થતું નથી? હું સાથે રહું છું છતાં?}} | ||
{{ps |અશોક: | એનો કોઈ જ અર્થ નથી. | {{ps |અશોક: | એનો કોઈ જ અર્થ નથી.}} | ||
{{ps |સોનલ: | ચાલવાનો અર્થ ક્યારે? | {{ps |સોનલ: | ચાલવાનો અર્થ ક્યારે?}} | ||
{{ps |અશોક: | ક્ષિતિજ પર કાંઈક દેખાતું હોય ત્યારે. | {{ps |અશોક: | ક્ષિતિજ પર કાંઈક દેખાતું હોય ત્યારે.}} | ||
{{ps |સોનલ: | તને કાંઈ જ દેખાતું નથી? | {{ps |સોનલ: | તને કાંઈ જ દેખાતું નથી?}} | ||
{{ps |અશોક: | દેખાય છે. | {{ps |અશોક: | દેખાય છે.}} | ||
{{ps |સોનલ: | શું? | {{ps |સોનલ: | શું?}} | ||
{{ps |અશોક: | સોનલ! | {{ps |અશોક: | સોનલ!}} | ||
{{ps |સોનલ: | તો કેમ કહે છે કે કોઈ જ અર્થ નથી? | {{ps |સોનલ: | તો કેમ કહે છે કે કોઈ જ અર્થ નથી?}} | ||
{{ps |અશોક: | તારી આસપાસ પણ હિંસ્ર પશુઓનો કિલ્લો રચાવા માંડ્યો છે. | {{ps |અશોક: | તારી આસપાસ પણ હિંસ્ર પશુઓનો કિલ્લો રચાવા માંડ્યો છે.}} | ||
(એના શબ્દોના પડઘા ધીમે ધીમે શમી જાય છે. એમાંથી તાળીઓના ગડગડાટ, એમાંથી જ સમુદ્રનો ઘુઘવાટ ઊપસે છે.) | (એના શબ્દોના પડઘા ધીમે ધીમે શમી જાય છે. એમાંથી તાળીઓના ગડગડાટ, એમાંથી જ સમુદ્રનો ઘુઘવાટ ઊપસે છે.) | ||
* | * | ||
(અસીમા જાગે છે.) | (અસીમા જાગે છે.) | ||
{{ps |અસીમા: | કેટલી સરસ ઊંઘ આવી ગઈ! હું નદીની જેમ લહેરાતી હતી, વિવાન! તું નહોતો ઊંઘી ગયો? | {{ps |અસીમા: | કેટલી સરસ ઊંઘ આવી ગઈ! હું નદીની જેમ લહેરાતી હતી, વિવાન! તું નહોતો ઊંઘી ગયો?}} | ||
{{ps |વિવાન: | ના, બાગમાં બેઠેલાં અશોક ને સોનલ યાદ આવી ગયાં. એમના શબ્દોમાં કોઈક બીજાના શબ્દોના પડઘા પડતા હતા. ઘણાં વરસથી આપણે એમને રજૂ કર્યાં નથી, નહીં? | {{ps |વિવાન: | ના, બાગમાં બેઠેલાં અશોક ને સોનલ યાદ આવી ગયાં. એમના શબ્દોમાં કોઈક બીજાના શબ્દોના પડઘા પડતા હતા. ઘણાં વરસથી આપણે એમને રજૂ કર્યાં નથી, નહીં?}} | ||
{{ps |અસીમા: | ભૂતકાળને યાદ કર્યા કરવાનો શો અર્થ, વિવાન? | {{ps |અસીમા: | ભૂતકાળને યાદ કર્યા કરવાનો શો અર્થ, વિવાન?}} | ||
{{ps |વિવાન: | કોણ જાણે! મારામાં બીજા કોઈકને વસેલા જોઈને હું ચમકી ઊઠું છું. | {{ps |વિવાન: | કોણ જાણે! મારામાં બીજા કોઈકને વસેલા જોઈને હું ચમકી ઊઠું છું.}} | ||
{{ps |અસીમા: | આજે અહીંયાં પગ મૂકતાંવેંત તને થયું છે શું? તારું રમતિયાળ મસ્તીખોર રૂપ કોણે ઉતરડી લીધું છે? | {{ps |અસીમા: | આજે અહીંયાં પગ મૂકતાંવેંત તને થયું છે શું? તારું રમતિયાળ મસ્તીખોર રૂપ કોણે ઉતરડી લીધું છે?}} | ||
{{ps |વિવાન: | અસીમા! એક વાત કહું? | {{ps |વિવાન: | અસીમા! એક વાત કહું?}} | ||
{{ps |અસીમા: | હં… | {{ps |અસીમા: | હં…}} | ||
{{ps |વિવાન: | અસીમા! | {{ps |વિવાન: | અસીમા!}} | ||
{{ps |અસીમા: | ચાલ, આપણે આપણી હંમેશની રમત રમીએ. | {{ps |અસીમા: | ચાલ, આપણે આપણી હંમેશની રમત રમીએ.}} | ||
{{ps |વિવાન: | ચાલ. | {{ps |વિવાન: | ચાલ.}} | ||
{{ps |અસીમા: | વન, ટુ, થ્રી– | {{ps |અસીમા: | વન, ટુ, થ્રી–}} | ||
{{ps |વિવાન: | ક્યારેક તું લીના હશે– | {{ps |વિવાન: | ક્યારેક તું લીના હશે–}} | ||
{{ps |અસીમા: | તે તું હશે ચન્દ્ર– | {{ps |અસીમા: | તે તું હશે ચન્દ્ર–}} | ||
{{ps |બંને: | ને આપણે બંને દરિયે ફરવા આવ્યાં હઈશું. | {{ps |બંને: | ને આપણે બંને દરિયે ફરવા આવ્યાં હઈશું.}} | ||
(સમુદ્રનો અવિરત ઘુઘવાટ. સંગીત.) | (સમુદ્રનો અવિરત ઘુઘવાટ. સંગીત.) | ||
{{ps |ચન્દ્ર: | જઈશું ને, લીના? | {{ps |ચન્દ્ર: | જઈશું ને, લીના?}} | ||
{{ps |લીના: | અંહં… | {{ps |લીના: | અંહં…}} | ||
{{ps |ચન્દ્ર: | તારે જ મોડું થાય છે. | {{ps |ચન્દ્ર: | તારે જ મોડું થાય છે.}} | ||
{{ps |લીના: | અંહં… | {{ps |લીના: | અંહં…}} | ||
{{ps |ચન્દ્ર: | ચાલ, ઊઠ. | {{ps |ચન્દ્ર: | ચાલ, ઊઠ.}} | ||
{{ps |લીના: | ચન્દ્ર! | {{ps |લીના: | ચન્દ્ર!}} | ||
{{ps |ચન્દ્ર: | હં… | {{ps |ચન્દ્ર: | હં…}} | ||
{{ps |લીના: | ચન્દ્ર! (ચન્દ્રને ખેંચીને નીચે બેસાડે છે, ગલગલિયાં કરે છે. ચન્દ્ર અટકાવવા મથે છે.) થોડી જ વાર. આ દરિયો મને છોડતો નથી. | {{ps |લીના: | ચન્દ્ર! (ચન્દ્રને ખેંચીને નીચે બેસાડે છે, ગલગલિયાં કરે છે. ચન્દ્ર અટકાવવા મથે છે.) થોડી જ વાર. આ દરિયો મને છોડતો નથી.}} | ||
{{ps |ચન્દ્ર: | ભલે. (ચન્દ્ર લીનાને ગલગલિયાં કરે છે. લીના એકદમ હસી પડે છે.) લીના! | {{ps |ચન્દ્ર: | ભલે. (ચન્દ્ર લીનાને ગલગલિયાં કરે છે. લીના એકદમ હસી પડે છે.) લીના!}} | ||
{{ps |લીના: | હં… હં… | {{ps |લીના: | હં… હં…}} | ||
{{ps |ચન્દ્ર: | દરિયા પાસેથી ચાલી જવાનું જરાય મન થતું નથી, નહીં? | {{ps |ચન્દ્ર: | દરિયા પાસેથી ચાલી જવાનું જરાય મન થતું નથી, નહીં?}} | ||
{{ps |લીના: | અંહં… દરિયા પાસેથી ચાલી જાઉં છું ત્યારે મને કોઈક ઉતરડી નાખે છે ને પીડાનો પાર રહેતો નથી. આપણે પહેલી વાર અહીંયાં જ મળ્યાં હતાં. આમ તો આપણે એકબીજાને અનેક વાર જોયાં હશે, સાંભળ્યાં હશે. પણ એની તો યાદ સરખીયે રહી નથી. મેં તો તને દરિયાની સાક્ષીએ જ ઓળખ્યો છે. એક દિવસ અહીંયાં તારો સ્પર્શ થયો ને લોક-લોકાન્તરની, જન્મ-જન્માન્તરની સ્મૃતિ જાગી ઊઠી. | {{ps |લીના: | અંહં… દરિયા પાસેથી ચાલી જાઉં છું ત્યારે મને કોઈક ઉતરડી નાખે છે ને પીડાનો પાર રહેતો નથી. આપણે પહેલી વાર અહીંયાં જ મળ્યાં હતાં. આમ તો આપણે એકબીજાને અનેક વાર જોયાં હશે, સાંભળ્યાં હશે. પણ એની તો યાદ સરખીયે રહી નથી. મેં તો તને દરિયાની સાક્ષીએ જ ઓળખ્યો છે. એક દિવસ અહીંયાં તારો સ્પર્શ થયો ને લોક-લોકાન્તરની, જન્મ-જન્માન્તરની સ્મૃતિ જાગી ઊઠી.}} | ||
{{ps |ચન્દ્ર: | ને તારે સ્પર્શે મારામાં થીજવા માંડેલું સઘળું ગતિમાન બન્યું. હિમને સૂર્યના કિરણનો સ્પર્શ થાય ત્યારે કોણ કહી શકે કે એને બળતરા થતી નથી. ને છતાં એના અણુએ અણુને તો ગતિમાન બન્યાનો જ આનન્દ થાય છે ને? જો જો લીના, ક્ષિતિજની ધારે પેલી હોડી દેખાય છે ને? | {{ps |ચન્દ્ર: | ને તારે સ્પર્શે મારામાં થીજવા માંડેલું સઘળું ગતિમાન બન્યું. હિમને સૂર્યના કિરણનો સ્પર્શ થાય ત્યારે કોણ કહી શકે કે એને બળતરા થતી નથી. ને છતાં એના અણુએ અણુને તો ગતિમાન બન્યાનો જ આનન્દ થાય છે ને? જો જો લીના, ક્ષિતિજની ધારે પેલી હોડી દેખાય છે ને?}} | ||
{{ps |લીના: | કેવી અકળ ગતિએ સરી રહી છે – જાણે કાલિદાસની ઇન્દુમતી! | {{ps |લીના: | કેવી અકળ ગતિએ સરી રહી છે – જાણે કાલિદાસની ઇન્દુમતી! | ||
{{ps |ચન્દ્ર: | લીના, મારી પાસે તું પણ આવી જ ગતિએ આવી છે. | {{ps |ચન્દ્ર: | લીના, મારી પાસે તું પણ આવી જ ગતિએ આવી છે. |
edits