ગુજરાતી એકાંકીસંપદા/રૂમ નંબર નવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 211: Line 211:
{{ps |અમિતા: | તું કેમ સમજતો નથી? આમેય આ આંખો જોવાનું જોઈ શકી નહોતી. એ રહી તોય શું ને ન રહી તોય શું? મારો અંધાપો મારે મન શાપ નથી, વરદાન છે. હવે તો હું તારી ગન્ધને સાંભળી શકું છું, તારા શબ્દોને માળાના મણકાની જેમ ફેરવી શકું છું…}}

(ધીમું ગુંજન કરે છે.)
(ધીમું ગુંજન કરે છે.)
હે પ્રિયતમ! અનુભવસુંદર,
{{ps
શીતલ શાંત સમીરે
|
હો મન ડૂબત ધીરે ધીરે!
|હે પ્રિયતમ! અનુભવસુંદર,
}}
{{ps
|
|શીતલ શાંત સમીરે
}}
{{ps
|
|હો મન ડૂબત ધીરે ધીરે!
}} 
{{ps |સતીશ: | તું ભલે ને અથાક પ્રયત્ન કરે, મારું મન એમ માનવાનું નથી. હું તને પૂછીપૂછીને થાકી ગયો છું પણ તું તો કાંઈ કહેતી જ નથી. મને એક વાર તો કહે કે તારી આ દશા કોણે કરી?}}

{{ps |અમિતા: | એ જાણીનેય શું?}}
{{ps |અમિતા: | એ જાણીનેય શું?}}
Line 308: Line 317:
*
*
{{ps |વિવાન: | રૂમ નંબર નવ! કેવાં વખાણ સાંભળ્યાં હતાં એનાં. ને નીકળ્યો સ્મશાન જેવો! વૉશબૅઝિનનો નળ અટકતો જ નહોતો; ટપટપ કર્યા જ કરતો હતો. ટપટપ પણ કેવી! સરતાં આંસુ જેવી! હિંસક ત્રાડ જેવી! તમાચાના ચમચમાટ જેવી! ચીજોના પછડાટ જેવી! ઓહ! સારું થયું ટપટપ બંધ થઈ ગઈ ને હાશ, અસીમા આખરે જંપી ગઈ. મેં નાહકની એને આકુળવ્યાકુળ કરી મૂકી. એ ઊંઘતી હોય છે ત્યારે કેટલી સરળ ને નિર્દોષ દેખાય છે. એનું નિર્વ્યાજ સૌન્દર્ય નિહાળતાં ભલભલા ભ્રમ શમી જાય છે. મૅનેજર કદાચ સાચું જ કહે છે. અહીંયાં તો એવું કાંઈ જ નથી. અસીમા કહેતી હતી કે પલંગ પર આડી પડી ન પડી ત્યાં જ મેં એના નામની ચીસ પાડી. મને સાચેસાચ ભ્રમ જ થયો હતો કે શું? તો ટેબલ, પુસ્તકો, પાણીનો ગ્લાસ – આ બધાં ક્યાંથી ગબડી પડ્યાં? ને આ નિસ્તબ્ધતામાં શાની ગન્ધ ભરી છે?}}

ચારેકોર નરી નિસ્તબધતા!
{{ps
કોલાહલ ભાગી ગયા
|
ને ઉતરડી ગયા ચહેરા.
|ચારેકોર નરી નિસ્તબધતા!
અહીંયાં
}}
આ ચહેરાહીન હવામાં ધૂસરતાની ગન્ધ.
{{ps
હજીયે કોણ ઝઝૂમી રહ્યું છે
|
ચહેરાની શોધમાં.
|કોલાહલ ભાગી ગયા
હું, અશોક! અસીમા, સોનલ!
}}
{{ps
|
|ને ઉતરડી ગયા ચહેરા.
}}
{{ps
|
|અહીંયાં
}}
{{ps
|
|આ ચહેરાહીન હવામાં ધૂસરતાની ગન્ધ.
}}
{{ps
|
|હજીયે કોણ ઝઝૂમી રહ્યું છે
}}
{{ps
|
|ચહેરાની શોધમાં.
}}
{{ps
|
|હું, અશોક! અસીમા, સોનલ!
}}
(સંગીત)
(સંગીત)
{{ps |સોનલ: | અશોક!}}
{{ps |સોનલ: | અશોક!}}
18,450

edits

Navigation menu