18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 551: | Line 551: | ||
{{ps |રત્ના: | નાના બાળકની જેમ? હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું.}} | {{ps |રત્ના: | નાના બાળકની જેમ? હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું.}} | ||
{{ps |નવનિધ |: રત્ના! આઇ ડિડન્ટ મીન ધૅટ. મારો સ્વભાવ જ એવો છે. મારું બોલવું તારે મન પર લેવું જ નહીં.}} | {{ps |નવનિધ |: રત્ના! આઇ ડિડન્ટ મીન ધૅટ. મારો સ્વભાવ જ એવો છે. મારું બોલવું તારે મન પર લેવું જ નહીં.}} | ||
{{ps |રત્ના: | તમારે એમ તો નથી કહેવું ને કે તમારા શબ્દોના રણકાને રત્ના પારખી શકતી નથી? (પળવાર મૌન.) અરે, | {{ps |રત્ના: | તમારે એમ તો નથી કહેવું ને કે તમારા શબ્દોના રણકાને રત્ના પારખી શકતી નથી? (પળવાર મૌન.) અરે,નવનિધ ! આજે એક સરપ્રાઇઝ લાવી છું.}} | ||
{{ps |નવનિધ |: લેટ્સ હેવ ઇટ રાઇટ ફ્રોમ ધ હોર્સિઝ માઉથ – આઇ મીન, ધ મેર્સ માઉથ.}} | {{ps |નવનિધ |: લેટ્સ હેવ ઇટ રાઇટ ફ્રોમ ધ હોર્સિઝ માઉથ – આઇ મીન, ધ મેર્સ માઉથ.}} | ||
{{ps |રત્ના: | મને એક વાર્તા સૂઝી છે.}} | {{ps |રત્ના: | મને એક વાર્તા સૂઝી છે.}} | ||
Line 566: | Line 565: | ||
{{ps |રત્ના: | તમારી વાત મેં ક્યારે નથી માની?}} | {{ps |રત્ના: | તમારી વાત મેં ક્યારે નથી માની?}} | ||
{{ps |નવનિધ |: પણ જો તો ખરી. તારો ચહેરો કેટલો ઊતરી ગયો છે. હં… એમ કર. (ટૅબ્લેટ આપતાં) આ હમણાં ને હમણાં લઈ લે.}} | {{ps |નવનિધ |: પણ જો તો ખરી. તારો ચહેરો કેટલો ઊતરી ગયો છે. હં… એમ કર. (ટૅબ્લેટ આપતાં) આ હમણાં ને હમણાં લઈ લે.}} | ||
{{ps |રત્ના: | ના, | {{ps |રત્ના: | ના, નવનિધ ! આ મારે અત્યારે નથી લેવી. વાર્તા લખવી છે. આ લઉં છું ને મને ઘેન ચડે છે ને પછી કોઈ જાતનું ભાન જ રહેતું નથી.}} | ||
{{ps |નવનિધ |: થાકને લીધે, નબળાઈને લીધે એની તરત અસર થાય છે ને તને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. ધૅટ્સ ગૂડ ફોર યૂ. ચાલ, લઈ લે જોઉં.}} | {{ps |નવનિધ |: થાકને લીધે, નબળાઈને લીધે એની તરત અસર થાય છે ને તને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. ધૅટ્સ ગૂડ ફોર યૂ. ચાલ, લઈ લે જોઉં.}} | ||
{{ps |રત્ના: | ના, આજે તો નહીં જ.}} | {{ps |રત્ના: | ના, આજે તો નહીં જ.}} | ||
Line 572: | Line 571: | ||
{{ps |રત્ના: | ભલે. થોડી વાર પછી.}} | {{ps |રત્ના: | ભલે. થોડી વાર પછી.}} | ||
{{ps |નવનિધ |: હવે રત્ના ખરી. (પળવાર મૌન.) રત્ના! મને અવારનવાર થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય! વ્હાય!}} | {{ps |નવનિધ |: હવે રત્ના ખરી. (પળવાર મૌન.) રત્ના! મને અવારનવાર થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય! વ્હાય!}} | ||
{{ps |રત્ના: | વિવાન બોલાવે ને અસીમા – (અસીમા ભૂલ સુધારે છે.) | {{ps |રત્ના: | વિવાન બોલાવે ને અસીમા – (અસીમા ભૂલ સુધારે છે.) નવનિધ બોલાવે ને રત્ના ન આવે?}} | ||
{{ps |નવનિધ |: આટલી સરળતાથી? જરાય આનાકાની વિના? હું શા માટે બોલાવું છું, ખબર છે?}} | {{ps |નવનિધ |: આટલી સરળતાથી? જરાય આનાકાની વિના? હું શા માટે બોલાવું છું, ખબર છે?}} | ||
{{ps |રત્ના: | એની ચિંતા બોલાવનારે કરવાની. મને તમારી પ્રતિભામાં શ્રદ્ધા છે. એક જ વાતનું દુઃખ છે – જગત તમારી પૂરી કદર કરતું નથી. તમારી પ્રતિભાનો પ્રચાર કરવામાં હું ધન્યતા માનું છું. મને તો પૂરેપૂરી ખાતરી છે કે એક દિવસ તમારી પ્રતિભાની જરૂર કદર થશે.}} | {{ps |રત્ના: | એની ચિંતા બોલાવનારે કરવાની. મને તમારી પ્રતિભામાં શ્રદ્ધા છે. એક જ વાતનું દુઃખ છે – જગત તમારી પૂરી કદર કરતું નથી. તમારી પ્રતિભાનો પ્રચાર કરવામાં હું ધન્યતા માનું છું. મને તો પૂરેપૂરી ખાતરી છે કે એક દિવસ તમારી પ્રતિભાની જરૂર કદર થશે.}} | ||
Line 580: | Line 579: | ||
{{ps |રત્ના: | મને કહો તો ખરા કે તમને શાની ઊણપ સાલે છે? શાનો અસંતોષ કોરી ખાય છે? હું અહીંયાં આવું છું છતાં બધું જ વ્યર્થ, વ્યર્થ… કાંઈ જ ફેર પડ્યો નથી.}} | {{ps |રત્ના: | મને કહો તો ખરા કે તમને શાની ઊણપ સાલે છે? શાનો અસંતોષ કોરી ખાય છે? હું અહીંયાં આવું છું છતાં બધું જ વ્યર્થ, વ્યર્થ… કાંઈ જ ફેર પડ્યો નથી.}} | ||
{{ps |નવનિધ |: આઇ સી. તો તમે મારામાં ફેર પાડવા અહીંયાં પધારો છો, એમ? મારા પર ઉપકાર કરવા પધારો છો, એમ?}} | {{ps |નવનિધ |: આઇ સી. તો તમે મારામાં ફેર પાડવા અહીંયાં પધારો છો, એમ? મારા પર ઉપકાર કરવા પધારો છો, એમ?}} | ||
{{ps |રત્ના: | (એકાએક આક્રોશથી) | {{ps |રત્ના: | (એકાએક આક્રોશથી) નવનિધ ! હું કોઈનાંયે વિના કારણ કડવાં વેણ સાંખી લેતી નથી. આજ સુધી કાંઈ બોલી નથી એટલે એવું તો નહીં–}} | ||
{{ps |નવનિધ |: (પાગલની જેમ) રત્ના!}} | {{ps |નવનિધ |: (પાગલની જેમ) રત્ના!}} | ||
{{ps |રત્ના: | એવું તો નહીં જ માનતા કે મારું ગમે ત્યારે, ગમે તેવું અપમાન કરવાનો મેં તમને પરવાનો ફાડી દીધો છે.}} | {{ps |રત્ના: | એવું તો નહીં જ માનતા કે મારું ગમે ત્યારે, ગમે તેવું અપમાન કરવાનો મેં તમને પરવાનો ફાડી દીધો છે.}} | ||
Line 604: | Line 603: | ||
{{ps |વિવાન: | તું જરાય ઊણી ઊતરી નથી. રત્નાની પળેપળને તેં આબેહૂબ જીવતી કરી! સંઘેડાઉતાર! એના શબ્દો હજીયે મારો કેડો છોડતા નથી.}} | {{ps |વિવાન: | તું જરાય ઊણી ઊતરી નથી. રત્નાની પળેપળને તેં આબેહૂબ જીવતી કરી! સંઘેડાઉતાર! એના શબ્દો હજીયે મારો કેડો છોડતા નથી.}} | ||
(‘તો પણ એ મારો નિર્ણય હશે’ના આછા પડઘા.) | (‘તો પણ એ મારો નિર્ણય હશે’ના આછા પડઘા.) | ||
{{ps |અસીમા: | તેં પણ અજબ પરકાયાપ્રવેશ કર્યો હતો. નખશિખ | {{ps |અસીમા: | તેં પણ અજબ પરકાયાપ્રવેશ કર્યો હતો. નખશિખ નવનિધ ! એકાદ પળ તો હું સાચેસાચ કમ્પી ઊઠી હતી.}} | ||
{{ps |વિવાન: | (વિહ્વળતાથી) અસીમા! અસીમા!}} | {{ps |વિવાન: | (વિહ્વળતાથી) અસીમા! અસીમા!}} | ||
(બેસી જાય છે.) | (બેસી જાય છે.) |
edits