ગુજરાતી એકાંકીસંપદા/રૂમ નંબર નવ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 530: Line 530:
{{ps |વિવાન: | આ ચહેરો મારો નથી એવું એને ભાન થાય છે એ શું ઓછું મહત્ત્વનું છે? એ પોતાના ચહેરાની શોધ શા માટે નથી કરતો? આપઘાત જ શા માટે કરે છે?}}
{{ps |વિવાન: | આ ચહેરો મારો નથી એવું એને ભાન થાય છે એ શું ઓછું મહત્ત્વનું છે? એ પોતાના ચહેરાની શોધ શા માટે નથી કરતો? આપઘાત જ શા માટે કરે છે?}}
{{ps |અસીમા: | કોણ જાણે! (પળવાર મૌન.) હું તો તારા આ એકસામટા સવાલોથી એકદમ મૂંઝાઈ જાઉં છું. હવે આપઘાતની રમત રમવાનું મને નહીં ફાવે.}}
{{ps |અસીમા: | કોણ જાણે! (પળવાર મૌન.) હું તો તારા આ એકસામટા સવાલોથી એકદમ મૂંઝાઈ જાઉં છું. હવે આપઘાતની રમત રમવાનું મને નહીં ફાવે.}}
{{ps |વિવાન: | તો બીજું કાંઈક વિચાર.}}}}
{{ps |વિવાન: | તો બીજું કાંઈક વિચાર.}}
{{ps |અસીમા: | હં… (થોડી વાર વિચાર કરી) યસ! સવારે તેં}}
{{ps |અસીમા: | હં… (થોડી વાર વિચાર કરી) યસ! સવારે તેં}}
{{ps |નવનિધ | ને રત્નાનાં નામ લીધાં હતાં. રાઇટ? એ બંને વિશે હું માત્ર આટલું જ જાણું છું. રત્નાએ પૂછ્યું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુઃખે છે. ને {{ps |નવનિધ |ે રત્નાને મારી. લેટ્સ ઇમ્પ્રોવાઇઝ ધેમ. રાઇટ?}}
નવનિધને રત્નાનાં નામ લીધાં હતાં. રાઇટ? એ બંને વિશે હું માત્ર આટલું જ જાણું છું. રત્નાએ પૂછ્યું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુઃખે છે. ને નવનિધ રત્નાને મારી. લેટ્સ ઇમ્પ્રોવાઇઝ ધેમ. રાઇટ?
{{ps |વિવાન: | રાઇટ. સ્ટાર્ટ.}}
{{ps |વિવાન: | રાઇટ. સ્ટાર્ટ.}}
*
*
Line 596: Line 596:
(રત્નાનું ગળું દાબે છે.)
(રત્નાનું ગળું દાબે છે.)
{{ps |રત્ના: | (મૂંઝાતાં) દાબી દો, દાબી દો. હવે બાકીયે શું રહ્યું છે! છતાં સાફ સાફ સાંભળી લો. હું મરીશ તો પણ એ મારો નિર્ણય હશે. હું જીવીશ તો પણ એ મારો નિર્ણય હશે.}}
{{ps |રત્ના: | (મૂંઝાતાં) દાબી દો, દાબી દો. હવે બાકીયે શું રહ્યું છે! છતાં સાફ સાફ સાંભળી લો. હું મરીશ તો પણ એ મારો નિર્ણય હશે. હું જીવીશ તો પણ એ મારો નિર્ણય હશે.}}
(‘નિર્ણય હશે’ના પડઘા. {{ps |નવનિધ | રત્નાને ધક્કો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પછડાય છે.)
(‘નિર્ણય હશે’ના પડઘા. નવનિધ રત્નાને ધક્કો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પછડાય છે.)
*
*
(પળવાર મૌન. અસીમા નીચે પડ્યા પડ્યા જ મોકળે મને હસે છે, તાળી પાડે છે.)
(પળવાર મૌન. અસીમા નીચે પડ્યા પડ્યા જ મોકળે મને હસે છે, તાળી પાડે છે.)
Line 618: Line 618:
*
*
(સંગીત)
(સંગીત)
{{ps |વિવાન: | અસીમાને કેમ સમજાવું કે આ ઉઝરડાની વાત નથી, કુશળતાની વાત નથી, પાત્રમાંથી બહાર આવવાની વાત નથી. મારી એકેએક વાત એ તરત માની લે છે. એને શંકા આવતી જ નથી. આટલી શક્તિ એનામાં ક્યાંથી આવે છે? આજે મને જોઈને એને જરૂર ભય લાગ્યો હશે. મારી બેચેની એને અચૂક સતાવતી હશે. છતાં એને કેમ જરા જેટલોયે વહેમ આવતો નથી? કે પછી એ મને જણાવા દેતી નથી? એટલા માટે જ એ ફોન કરવા ચાલી ગઈ? મારા હાથ કેમ એનું ગળું છોડતા નહોતા? આ}}
{{ps |વિવાન: | અસીમાને કેમ સમજાવું કે આ ઉઝરડાની વાત નથી, કુશળતાની વાત નથી, પાત્રમાંથી બહાર આવવાની વાત નથી. મારી એકેએક વાત એ તરત માની લે છે. એને શંકા આવતી જ નથી. આટલી શક્તિ એનામાં ક્યાંથી આવે છે? આજે મને જોઈને એને જરૂર ભય લાગ્યો હશે. મારી બેચેની એને અચૂક સતાવતી હશે. છતાં એને કેમ જરા જેટલોયે વહેમ આવતો નથી? કે પછી એ મને જણાવા દેતી નથી? એટલા માટે જ એ ફોન કરવા ચાલી ગઈ? મારા હાથ કેમ એનું ગળું છોડતા નહોતા? આ નવનિધ કોણ છે? એ કેમ મારો કેડો છોડતો નથી? આપઘાતની વાત કરતાં મેં શું કહ્યું હતું? મોજડી ઉતારી શકાય નહીં ને છતાં નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું? મારે પણ એ જ કરવું પડશે? ઓહ… આ સવાલ પર સવાલનો અન્ત નહીં જ આવે? સવાલમાંથી વેદના જન્મે છે કે વેદનામાંથી સવાલ? સવાલનો અન્ત આવશે ત્યારે વેદનાનું શું થશે? (અદમ્ય બેચેનીથી) અસીમા! અસીમા!}}
{{ps |નવનિધ | કોણ છે? એ કેમ મારો કેડો છોડતો નથી? આપઘાતની વાત કરતાં મેં શું કહ્યું હતું? મોજડી ઉતારી શકાય નહીં ને છતાં નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું? મારે પણ એ જ કરવું પડશે? ઓહ… આ સવાલ પર સવાલનો અન્ત નહીં જ આવે? સવાલમાંથી વેદના જન્મે છે કે વેદનામાંથી સવાલ? સવાલનો અન્ત આવશે ત્યારે વેદનાનું શું થશે? (અદમ્ય બેચેનીથી) અસીમા! અસીમા!}}
(અસીમા દોડતી આવે છે.)
(અસીમા દોડતી આવે છે.)
{{ps |અસીમા: | વિવાન! વિવાન! શું થાય છે, વિવાન?}}
{{ps |અસીમા: | વિવાન! વિવાન! શું થાય છે, વિવાન?}}
18,450

edits

Navigation menu