ગુજરાતી એકાંકીસંપદા/મામુનીનાં શ્યામગુલાબ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|મામુનીનાં શ્યામગુલાબ}}<br>{{color|blue|વિભૂત શાહ}}}} ({{ps |પોલીસચોક...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|{{color|red|મામુનીનાં શ્યામગુલાબ}}<br>{{color|blue|વિભૂત શાહ}}}}
{{Heading|{{color|red|મામુનીનાં શ્યામગુલાબ}}<br>{{color|blue|વિભૂત શાહ}}}}


({{ps |પોલીસચોકી:  | ઇન્સ્પેક્ટર અને સબઇન્સ્પેક્ટર)
{{ps |(પોલીસચોકી:  | ઇન્સ્પેક્ટર અને સબઇન્સ્પેક્ટર)}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, એ સાથે જ એક બહુ મહત્ત્વનો બનાવ બન્યો… બન્યું એવું કે–
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, એ સાથે જ એક બહુ મહત્ત્વનો બનાવ બન્યો… બન્યું એવું કે–}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એક મિનિટ… પહેલાં મને ફક્ત હકીકત જ કહો. કેસની વિગતો હું બરાબર સમજી લઉં.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એક મિનિટ… પહેલાં મને ફક્ત હકીકત જ કહો. કેસની વિગતો હું બરાબર સમજી લઉં.}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | યસ સર.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | યસ સર.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | બરાબર કેટલા વાગે બનાવ બન્યો?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | બરાબર કેટલા વાગે બનાવ બન્યો?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | બરાબર સાંજે ૮ ને ૩૫ મિનિટે.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | બરાબર સાંજે ૮ ને ૩૫ મિનિટે.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | તારીખ?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | તારીખ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | નવમી ફેબ્રુઆરી… એ દિવસે શહેરમાં પણ થોડી અશાંતિ થઈ હતી ને એમના ફ્લૅટમાં–
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | નવમી ફેબ્રુઆરી… એ દિવસે શહેરમાં પણ થોડી અશાંતિ થઈ હતી ને એમના ફ્લૅટમાં–}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | પ્લીઝ, જરા રેકૉર્ડ્ઝ જોઈને મને એ તો કહો કે આપણને, આઈ મીન પોલીસમાં સૌથી પહેલાં આ ખબર કોણે આપી?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | પ્લીઝ, જરા રેકૉર્ડ્ઝ જોઈને મને એ તો કહો કે આપણને, આઈ મીન પોલીસમાં સૌથી પહેલાં આ ખબર કોણે આપી?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | યસ સહ… હં…હં આ જગજિત નામના ૨૬ વર્ષના યુવાને.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | યસ સહ… હં…હં આ જગજિત નામના ૨૬ વર્ષના યુવાને.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | મરનાર શખ્સનો એ કંઈ સગો થાય?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | મરનાર શખ્સનો એ કંઈ સગો થાય?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | આમ સગો નહિ, છતાં ય સગો ખરો.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | આમ સગો નહિ, છતાં ય સગો ખરો.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એટલે?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એટલે?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મરનાર યોગેન્દ્રના વિવાહ, આઈ મીન ઓરલ ઍગેંજમેન્ટ મામુની નામની છોકરી સાથે થયાં હતાં. જગજિત એ છોકરીનો, મામુનીનો ભાઈ થાય અને સાહેબ–
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મરનાર યોગેન્દ્રના વિવાહ, આઈ મીન ઓરલ ઍગેંજમેન્ટ મામુની નામની છોકરી સાથે થયાં હતાં. જગજિત એ છોકરીનો, મામુનીનો ભાઈ થાય અને સાહેબ–}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | વેરી બેડ, વેરી બેડ સેડ ઍન્ડ ટ્રૅજિક ઇન્ડીડ… અચ્છા જગજિતે પોલીસમાં આવી સૌથી પહેલાં શું કહ્યું?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | વેરી બેડ, વેરી બેડ સેડ ઍન્ડ ટ્રૅજિક ઇન્ડીડ… અચ્છા જગજિતે પોલીસમાં આવી સૌથી પહેલાં શું કહ્યું?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | કે યગેન્દ્ર દવે એમના ફ્લૅટમાં જમવા બેઠા હતા ત્યાં જ ઓચિંતા ઢળી પડ્યા, બેભાન થઈ ગયા ને… ને થોડી જ વારમાં મરી ગયા.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | કે યગેન્દ્ર દવે એમના ફ્લૅટમાં જમવા બેઠા હતા ત્યાં જ ઓચિંતા ઢળી પડ્યા, બેભાન થઈ ગયા ને… ને થોડી જ વારમાં મરી ગયા.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એ વખતે ત્યાં કોણ કોણ હાજર હતું?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એ વખતે ત્યાં કોણ કોણ હાજર હતું?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | જગજિતના કહેવા પ્રમાણે એ પોતે ને એનો મિત્ર કિશન શેઠ.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | જગજિતના કહેવા પ્રમાણે એ પોતે ને એનો મિત્ર કિશન શેઠ.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | યોગેન્દ્ર દવે એમના ફ્લૅટમાં તદ્દન એકલા જ રહેતા હતા?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | યોગેન્દ્ર દવે એમના ફ્લૅટમાં તદ્દન એકલા જ રહેતા હતા?
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | જી હા, એમની સાથે ફક્ત એમનો રસોયો હતો. પણ આ કમનસીબ બનાવ બન્યો ત્યારે રાંધીને એ એની માસીને મળવા ગયો હતો.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | જી હા, એમની સાથે ફક્ત એમનો રસોયો હતો. પણ આ કમનસીબ બનાવ બન્યો ત્યારે રાંધીને એ એની માસીને મળવા ગયો હતો.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | યોગેન્દ્ર દવે શું કરતા હતા? આઈ મીન સર્વિસ કે બિઝનેસ?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | યોગેન્દ્ર દવે શું કરતા હતા? આઈ મીન સર્વિસ કે બિઝનેસ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સેન્ટ્રલ ડ્રગ લૅબોરેટરીમાં રિસર્ચ ઑફિસર હતા.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સેન્ટ્રલ ડ્રગ લૅબોરેટરીમાં રિસર્ચ ઑફિસર હતા.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એમનાં ક્વૉલિફિકેશન્સ? એમનો અભ્યાસ?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એમનાં ક્વૉલિફિકેશન્સ? એમનો અભ્યાસ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | એમ.એસસી.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | એમ.એસસી.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | આ બહુ નોંધવા જેવી ને વિચાર કરવા જેવી વાત છે. અચ્છા એ તો કહો કે આપણી પોલીસચોકીથી ફ્લૅટ કેટલો દૂર છે?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | આ બહુ નોંધવા જેવી ને વિચાર કરવા જેવી વાત છે. અચ્છા એ તો કહો કે આપણી પોલીસચોકીથી ફ્લૅટ કેટલો દૂર છે?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | લગભગ બે-ત્રણ માઈલ.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | લગભગ બે-ત્રણ માઈલ.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ને દસ મિનિટમાં એ પોલીસચોકીએ આવી ગયો?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ને દસ મિનિટમાં એ પોલીસચોકીએ આવી ગયો?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | જગજિત પાસે મોટરસાઇકલ છે.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | જગજિત પાસે મોટરસાઇકલ છે.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | આઈ સી… બાય ધી વે, જગજિત કરે છે શું?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | આઈ સી… બાય ધી વે, જગજિત કરે છે શું?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | ઑટોમોબાઇલ્સનું ગૅરેજ છે. એની પાસે મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા છે.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | ઑટોમોબાઇલ્સનું ગૅરેજ છે. એની પાસે મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા છે.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | જગજિતે એના સ્ટેટમેન્ટમાં, નિવેદનમાં શું કહ્યું છે?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | જગજિતે એના સ્ટેટમેન્ટમાં, નિવેદનમાં શું કહ્યું છે?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | એ જ કે જેવા યોગેન્દ્ર દવે ઢળી પડ્યા કે તરત જ એ બન્નેએ, એટલે કે જગજિત અને કિશન શેઠે યોગેન્દ્રને પલંગ પર સુવાડ્યા ને જગમાંથી પાણી છાંટ્યું, પછી તરત જ ફ્લૅટ્સના ચેરમૅનને બોલાવ્યા ને કિશન શેઠને ડૉક્ટર બોલાવવા મોકલ્યો.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | એ જ કે જેવા યોગેન્દ્ર દવે ઢળી પડ્યા કે તરત જ એ બન્નેએ, એટલે કે જગજિત અને કિશન શેઠે યોગેન્દ્રને પલંગ પર સુવાડ્યા ને જગમાંથી પાણી છાંટ્યું, પછી તરત જ ફ્લૅટ્સના ચેરમૅનને બોલાવ્યા ને કિશન શેઠને ડૉક્ટર બોલાવવા મોકલ્યો.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | કિશન શેઠને?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | કિશન શેઠને?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા કિશન શેઠને. એ તરત ડૉક્ટરને બોલાવી લાવ્યો. ડૉક્ટર આવ્યા ત્યાં સુધીમાં તો યોગેન્દ્રની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. એના બંધ પડી જતા હૃદયને ચાલુ રાખવા ડૉક્ટરે કોરામીનનું ઇંજેક્શન આપ્યું, પણ એ અસરકારક નીવડ્યું નહિ ને એકાદ કલાકમાં તો યોગેન્દ્ર મરી ગયા.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા કિશન શેઠને. એ તરત ડૉક્ટરને બોલાવી લાવ્યો. ડૉક્ટર આવ્યા ત્યાં સુધીમાં તો યોગેન્દ્રની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. એના બંધ પડી જતા હૃદયને ચાલુ રાખવા ડૉક્ટરે કોરામીનનું ઇંજેક્શન આપ્યું, પણ એ અસરકારક નીવડ્યું નહિ ને એકાદ કલાકમાં તો યોગેન્દ્ર મરી ગયા.}}
ઇન્સ્પેક્ટઃ પણ જગજિતને એ વખતે એમ કેમ પૂછ્યું નહિ કે એ અરસામાં યોગેન્દ્રનાં સગાંવહાલાંને એણે કેમ ખબર આપી નહિ?
{{ps |ઇન્સ્પેક્ટઃ|પણ જગજિતને એ વખતે એમ કેમ પૂછ્યું નહિ કે એ અરસામાં યોગેન્દ્રનાં સગાંવહાલાંને એણે કેમ ખબર આપી નહિ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પૂછ્યું હતું સાહેબ, એણે કહ્યું કે યોગેન્દ્રનું કુટુંબ એટલે કે એનાં માતા-પિતા વડોદરા રહેતાં હતાં, એટલે ત્યાં તો છેવટે મરણના જ ખબર આપવાના રહ્યા હતા ને શહેરમાં એનાં કાકા-કાકી ને બેન રહે છે, પણ એમનું સરનામું જગજિતને ખબર નહોતી.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પૂછ્યું હતું સાહેબ, એણે કહ્યું કે યોગેન્દ્રનું કુટુંબ એટલે કે એનાં માતા-પિતા વડોદરા રહેતાં હતાં, એટલે ત્યાં તો છેવટે મરણના જ ખબર આપવાના રહ્યા હતા ને શહેરમાં એનાં કાકા-કાકી ને બેન રહે છે, પણ એમનું સરનામું જગજિતને ખબર નહોતી.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ને જગજિતની બેન… યોગેન્દ્રની વિવાહિતા… શું એનું નામ?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ને જગજિતની બેન… યોગેન્દ્રની વિવાહિતા… શું એનું નામ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | મામુની.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | મામુની.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | હા મામુની… તો એ એની બેનને કેમ છેવટે મરતી વખતે યોગેન્દ્રનું મોં જોવા તાત્કાલિક બોલાવી નહિ?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | હા મામુની… તો એ એની બેનને કેમ છેવટે મરતી વખતે યોગેન્દ્રનું મોં જોવા તાત્કાલિક બોલાવી નહિ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા સાહેબ, એ બાબતમાં પણ મેં એને પૂછ્યું હતું. એણે એવો ખુલાસો કર્યો હતો કે એની બેન મામુની અને યોગેન્દ્ર એકબીજાંને ખૂબ જ પ્રેમ કરતાં હતાં અને એની બેન મામુની ખૂબ જ નાજુક અને કોમળ હૃદયની હોવાથી તે મરેલા યોગેન્દ્રનું મોં જોવાના આઘાતને સહન જ ના કરી શકે અને એના મન પર ઘણી માઠી અસર થાય… પણ સાહેબ, આ બાબતમાં મારે આપને બીજું ઘણું કહેવા જેવું છે, પણ આપ પહેલાં જે કાંઈ જાણવા માગતા હો એ પૂરું થઈ જાય પછી આપને કહું.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા સાહેબ, એ બાબતમાં પણ મેં એને પૂછ્યું હતું. એણે એવો ખુલાસો કર્યો હતો કે એની બેન મામુની અને યોગેન્દ્ર એકબીજાંને ખૂબ જ પ્રેમ કરતાં હતાં અને એની બેન મામુની ખૂબ જ નાજુક અને કોમળ હૃદયની હોવાથી તે મરેલા યોગેન્દ્રનું મોં જોવાના આઘાતને સહન જ ના કરી શકે અને એના મન પર ઘણી માઠી અસર થાય… પણ સાહેબ, આ બાબતમાં મારે આપને બીજું ઘણું કહેવા જેવું છે, પણ આપ પહેલાં જે કાંઈ જાણવા માગતા હો એ પૂરું થઈ જાય પછી આપને કહું.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | હા, એ બરાબર છે મિ. વસાવડા. મારે ખાસ તો એ જાણવું છે કે યોગેન્દ્ર આ રીતે એકદમ ઓચિંતા મરી ગયા તો એ વખતે જગજિતે કશી શંકા ઊભી કરી હતી ખરી?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | હા, એ બરાબર છે મિ. વસાવડા. મારે ખાસ તો એ જાણવું છે કે યોગેન્દ્ર આ રીતે એકદમ ઓચિંતા મરી ગયા તો એ વખતે જગજિતે કશી શંકા ઊભી કરી હતી ખરી?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, જગજિતે એ વખતે એના સ્ટેટમેન્ટમાં એવું લખાવ્યું છે ખરું કે યોગેન્દ્રને અફીણ તથા બીજાં કેફી દ્રવ્યો, ‘નારકોટિક ડ્રગ્સ’ લેવાની ટેવ પડી ગઈ હતી; એટલે એનું હૃદય નબળું પડી જ ગયું હતું.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, જગજિતે એ વખતે એના સ્ટેટમેન્ટમાં એવું લખાવ્યું છે ખરું કે યોગેન્દ્રને અફીણ તથા બીજાં કેફી દ્રવ્યો, ‘નારકોટિક ડ્રગ્સ’ લેવાની ટેવ પડી ગઈ હતી; એટલે એનું હૃદય નબળું પડી જ ગયું હતું.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ખરેખર કમનસીબ બનાવ છે… પણ હા વસાવડા, તમે શું કહેવા માગતા હતા?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ખરેખર કમનસીબ બનાવ છે… પણ હા વસાવડા, તમે શું કહેવા માગતા હતા?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | એ જ કે સાહેબ, શરૂઆતમાં આ કેસ અમને ખૂબ સામાન્ય લાગ્યો, નૉર્મલ લાગ્યો કે યોગેન્દ્ર દવેનું કુદરતી જ મોત થયું છે, પણ સાહેબ બીજે દિવસે સવારે એક ખૂબ જ વિચિત્ર બનાવ બન્યો.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | એ જ કે સાહેબ, શરૂઆતમાં આ કેસ અમને ખૂબ સામાન્ય લાગ્યો, નૉર્મલ લાગ્યો કે યોગેન્દ્ર દવેનું કુદરતી જ મોત થયું છે, પણ સાહેબ બીજે દિવસે સવારે એક ખૂબ જ વિચિત્ર બનાવ બન્યો.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | શો બનાવ બન્યો?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | શો બનાવ બન્યો?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પણ સાહેબ, એ પહેલાં કૉફી મંગાવું?
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પણ સાહેબ, એ પહેલાં કૉફી મંગાવું?}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | મંગાવો.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | મંગાવો.}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | (બીજા રૂમના બારણા પાસે જઈ) રા…મ લાલ, સાહેબ માટે કૉફી લાવો… (ઇન્સ્પેક્ટર પાસે જઈ) હા તો સાહેબ –
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | (બીજા રૂમના બારણા પાસે જઈ) રા…મ લાલ, સાહેબ માટે કૉફી લાવો… (ઇન્સ્પેક્ટર પાસે જઈ) હા તો સાહેબ –}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એ પહેલાં પ્લીઝ, એક મિનિટ… એના મિત્ર કિશન શેઠનું સ્ટેટમેન્ટ તો લીધું છે ને? એ શું કહે છે?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એ પહેલાં પ્લીઝ, એક મિનિટ… એના મિત્ર કિશન શેઠનું સ્ટેટમેન્ટ તો લીધું છે ને? એ શું કહે છે?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા સાહેબ, એનું સ્ટેટમેન્ટ પણ બરાબર જગજિતના સ્ટેટમેન્ટ જેવું જ છે.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા સાહેબ, એનું સ્ટેટમેન્ટ પણ બરાબર જગજિતના સ્ટેટમેન્ટ જેવું જ છે.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | હા, તો પેલા વિચિત્ર બનાવની વાત કરો.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | હા, તો પેલા વિચિત્ર બનાવની વાત કરો.}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | બીજે દિવસે સવારે યોગેન્દ્રનાં બા-બાપુજી આવી ગયાં. એ બંને તો ખૂબ જ શાંત લાગ્યાં. એમણે પણ એમના દીકરાનું મોત કુદરતી જ થયું છે એમ માની લીધું, પણ સાહેબ, જ્યારે અમે સવારે યોગેન્દ્રની લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી ત્યારે જ એક બહુ વિચિત્ર બનાવ બન્યો.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | બીજે દિવસે સવારે યોગેન્દ્રનાં બા-બાપુજી આવી ગયાં. એ બંને તો ખૂબ જ શાંત લાગ્યાં. એમણે પણ એમના દીકરાનું મોત કુદરતી જ થયું છે એમ માની લીધું, પણ સાહેબ, જ્યારે અમે સવારે યોગેન્દ્રની લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી ત્યારે જ એક બહુ વિચિત્ર બનાવ બન્યો.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | જગજિતે પણ પોસ્ટમૉર્ટમ માટે ના પાડી? લાંચની ઑફર કરી?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | જગજિતે પણ પોસ્ટમૉર્ટમ માટે ના પાડી? લાંચની ઑફર કરી?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | ના સાહેબ, એવું તો નહિ પણ પોસ્ટમૉર્ટમ વખતે સિવિલ સર્જન પાસે એક સ્ત્રીએ આવીને વિચિત્ર માગણી કરી.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | ના સાહેબ, એવું તો નહિ પણ પોસ્ટમૉર્ટમ વખતે સિવિલ સર્જન પાસે એક સ્ત્રીએ આવીને વિચિત્ર માગણી કરી.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | સ્ત્રીએ?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | સ્ત્રીએ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા સ્ત્રીએ… તે બીજી કોઈ નહિ પણ જગજિતે એના સ્ટેટમેન્ટમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે યોગેન્દ્રની બેન શ્રીમતી નંદિની ભટ્ટ.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા સ્ત્રીએ… તે બીજી કોઈ નહિ પણ જગજિતે એના સ્ટેટમેન્ટમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે યોગેન્દ્રની બેન શ્રીમતી નંદિની ભટ્ટ.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | આઈ સી… શી માગણી કરી?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | આઈ સી… શી માગણી કરી?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સિવિલ સર્જનને એણે એવી મતલબનું કહ્યું કે પોતે મરનાર યોગેન્દ્રની તદ્દન નજદીકની સગી છે અને ઑટોપ્સી થાય એ પહેલાં એ પોતાના ડૉક્ટર પાસે લાશની તપાસ કરાવવા માગે છે ને પોસ્ટમૉર્ટમ વખતે પોતાના ડૉક્ટરને હાજર રાખવા પણ માગે છે.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સિવિલ સર્જનને એણે એવી મતલબનું કહ્યું કે પોતે મરનાર યોગેન્દ્રની તદ્દન નજદીકની સગી છે અને ઑટોપ્સી થાય એ પહેલાં એ પોતાના ડૉક્ટર પાસે લાશની તપાસ કરાવવા માગે છે ને પોસ્ટમૉર્ટમ વખતે પોતાના ડૉક્ટરને હાજર રાખવા પણ માગે છે.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | તે સાવ એકલી જ હતી?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | તે સાવ એકલી જ હતી?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હાજી… સિવિલ સર્જને પહેલાં તો ના પાડી, પણ નંદિની ભટ્ટે એવું કહ્યું કે એના ભાઈના મૃત્યુ પાછળ કોઈની મેલી મુરાદ છે. ને જરૂર પડશે તો ઑટોપ્સી માટે એ કોર્ટનો ઑર્ડર પણ લાવશે.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હાજી… સિવિલ સર્જને પહેલાં તો ના પાડી, પણ નંદિની ભટ્ટે એવું કહ્યું કે એના ભાઈના મૃત્યુ પાછળ કોઈની મેલી મુરાદ છે. ને જરૂર પડશે તો ઑટોપ્સી માટે એ કોર્ટનો ઑર્ડર પણ લાવશે.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | વેરી ઇન્ટ્રેસ્ટિંગ, ધેન વૉટ હેપન્ડ?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | વેરી ઇન્ટ્રેસ્ટિંગ, ધેન વૉટ હેપન્ડ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સિવિલ સર્જને કાયદાની દૃષ્ટિએ નહિ તો માનવતાની દૃષ્ટિએ એની વિનંતી માન્ય રાખી.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સિવિલ સર્જને કાયદાની દૃષ્ટિએ નહિ તો માનવતાની દૃષ્ટિએ એની વિનંતી માન્ય રાખી.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | નંદિની ભટ્ટની ઉંમર કેટલી હશે? એના વિશે તમને કેવી છાપ પડી?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | નંદિની ભટ્ટની ઉંમર કેટલી હશે? એના વિશે તમને કેવી છાપ પડી?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | આશરે ત્રીસેક વર્ષની જુવાન સ્ત્રી છે. ખૂબ જ ચપળ અને બુદ્ધિશાળી બાઈ છે. એલ.એલ.બી. થઈ છે – જોકે પ્રેક્ટિસ નથી કરતી.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | આશરે ત્રીસેક વર્ષની જુવાન સ્ત્રી છે. ખૂબ જ ચપળ અને બુદ્ધિશાળી બાઈ છે. એલ.એલ.બી. થઈ છે – જોકે પ્રેક્ટિસ નથી કરતી.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એટલે જ સિવિલ સર્જનને કોર્ટનો ઑર્ડર લાવવાની વાત કરતી હશે.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એટલે જ સિવિલ સર્જનને કોર્ટનો ઑર્ડર લાવવાની વાત કરતી હશે.}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, એટલું જ નહિ, પણ એણે એક પત્ર ડી.એસ.પી.સાહેબને પણ લખ્યો છે.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, એટલું જ નહિ, પણ એણે એક પત્ર ડી.એસ.પી.સાહેબને પણ લખ્યો છે.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ડી.એસ.પી.સાહેબને! શું લખ્યું છે પત્રમાં?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ડી.એસ.પી.સાહેબને! શું લખ્યું છે પત્રમાં?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પત્ર જ વાંચું?
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પત્ર જ વાંચું?}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એ વાત પછી, પણ મને માંકડસાહેબે કહ્યું જ નહિ કે આ વાત ડી.એસ.પી.સાહેબ સુધી પહોંચી છે. સારું ચાલો મને એ કહો કે પોસ્ટમૉર્ટમમાં શું આવ્યું? ને બીજું એ કે ‘વીસેરા લૅબોરેટરી’માં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો છે કે નહિ? ને એનો શો રિપૉર્ટ આવ્યો.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એ વાત પછી, પણ મને માંકડસાહેબે કહ્યું જ નહિ કે આ વાત ડી.એસ.પી.સાહેબ સુધી પહોંચી છે. સારું ચાલો મને એ કહો કે પોસ્ટમૉર્ટમમાં શું આવ્યું? ને બીજું એ કે ‘વીસેરા લૅબોરેટરી’માં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો છે કે નહિ? ને એનો શો રિપૉર્ટ આવ્યો.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | આ રહ્યા મારી ફાઇલમાં. બંને રિપૉર્ટ્સમાં તેઓ એક મત પર આવ્યા છે કે યોગેન્દ્રનું મોત પેટમાં ઝેર જવાથી થયું છે.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | આ રહ્યા મારી ફાઇલમાં. બંને રિપૉર્ટ્સમાં તેઓ એક મત પર આવ્યા છે કે યોગેન્દ્રનું મોત પેટમાં ઝેર જવાથી થયું છે.
18,450

edits

Navigation menu