ગુજરાતી એકાંકીસંપદા/મામુનીનાં શ્યામગુલાબ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 70: Line 70:
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ડી.એસ.પી.સાહેબને! શું લખ્યું છે પત્રમાં?}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ડી.એસ.પી.સાહેબને! શું લખ્યું છે પત્રમાં?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પત્ર જ વાંચું?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પત્ર જ વાંચું?}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એ વાત પછી, પણ મને માંકડસાહેબે કહ્યું જ નહિ કે આ વાત ડી.એસ.પી.સાહેબ સુધી પહોંચી છે. સારું ચાલો મને એ કહો કે પોસ્ટમૉર્ટમમાં શું આવ્યું? ને બીજું એ કે ‘વીસેરા લૅબોરેટરી’માં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો છે કે નહિ? ને એનો શો રિપૉર્ટ આવ્યો.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એ વાત પછી, પણ મને માંકડસાહેબે કહ્યું જ નહિ કે આ વાત ડી.એસ.પી.સાહેબ સુધી પહોંચી છે. સારું ચાલો મને એ કહો કે પોસ્ટમૉર્ટમમાં શું આવ્યું? ને બીજું એ કે ‘વીસેરા લૅબોરેટરી’માં પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યો છે કે નહિ? ને એનો શો રિપૉર્ટ આવ્યો.}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | આ રહ્યા મારી ફાઇલમાં. બંને રિપૉર્ટ્સમાં તેઓ એક મત પર આવ્યા છે કે યોગેન્દ્રનું મોત પેટમાં ઝેર જવાથી થયું છે.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | આ રહ્યા મારી ફાઇલમાં. બંને રિપૉર્ટ્સમાં તેઓ એક મત પર આવ્યા છે કે યોગેન્દ્રનું મોત પેટમાં ઝેર જવાથી થયું છે.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | લાવો, એ પેપર્સ મારી પાસે.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | લાવો, એ પેપર્સ મારી પાસે.}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, આ રિપૉર્ટ પરથી યોગેન્દ્ર દવેની ક્રૂર હત્યા થઈ છે એમાં કોઈ શંકા જ નથી.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, આ રિપૉર્ટ પરથી યોગેન્દ્ર દવેની ક્રૂર હત્યા થઈ છે એમાં કોઈ શંકા જ નથી.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | હા, એ તો દીવા જેવું સ્પષ્ટ છે, પણ હવે કેમિકલ ઍક્ઝામિનર્સનો રિપૉર્ટ જોઈએ, ક્યાં છે એ… આ તો…
{{ps |ઇન્સ્પેક્ટરઃ | હા, એ તો દીવા જેવું સ્પષ્ટ છે, પણ હવે કેમિકલ ઍક્ઝામિનર્સનો રિપૉર્ટ જોઈએ, ક્યાં છે એ… આ તો…}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પેલો સાહેબ, લાલ ટૅગ બાંધી છે એ –
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પેલો સાહેબ, લાલ ટૅગ બાંધી છે એ –}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | આ રહ્યો… ૫.૬ ગ્રામ પોટાશિયમ સાઇનેડ.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | આ રહ્યો… ૫.૬ ગ્રામ પોટાશિયમ સાઇનેડ.}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | ૫.૬ ગ્રામ પોટાશિયમ સાઇનેડ હોય તો માણસ તરત જ રામશરણ થઈ જાય ને?
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | ૫.૬ ગ્રામ પોટાશિયમ સાઇનેડ હોય તો માણસ તરત જ રામશરણ થઈ જાય ને?}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | હવે તો આપણે એ જ શોધી કાઢવાનું છે કે આ પોટાશિયમ સાઇનેડ આપ્યું કોણ?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | હવે તો આપણે એ જ શોધી કાઢવાનું છે કે આ પોટાશિયમ સાઇનેડ આપ્યું કોણ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | (ખૂબ જ ધીમેથી – કોઈ અત્યંત ગંભીર રહસ્ય કહેવાની શરૂઆત કરતો હોય એ રીત) સાહેબ, હવે આપ કહેતા હો તો આપને પેલી છોકરીની વાત કહું.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | (ખૂબ જ ધીમેથી – કોઈ અત્યંત ગંભીર રહસ્ય કહેવાની શરૂઆત કરતો હોય એ રીત) સાહેબ, હવે આપ કહેતા હો તો આપને પેલી છોકરીની વાત કહું.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | કઈ છોકરીની?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | કઈ છોકરીની?}}
{{ps |સબઇન્સ્પેસ્ટરઃ| મામુનીની.
{{ps |સબઇન્સ્પેસ્ટરઃ| મામુનીની.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | મામુની! હા, હા જલ્દી કહો. આ કેસની એ ઘણી અગત્યની વ્યક્તિ મને લાગે છે.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | મામુની! હા, હા જલ્દી કહો. આ કેસની એ ઘણી અગત્યની વ્યક્તિ મને લાગે છે.}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા, સાહેબ, એવું જ છે. ગઈકાલે એ આવી હતી.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા, સાહેબ, એવું જ છે. ગઈકાલે એ આવી હતી.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ક્યાં?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ક્યાં?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | અહીં પોલીસચોકીએ.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | અહીં પોલીસચોકીએ.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | પોલીસચોકીએ!
{{ps |ઇન્સ્પેક્ટરઃ | પોલીસચોકીએ!}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા, અહીં પોલીસચોકીએ, એ વખતે હું હાજર હતો… ને સાહેબ ઘણું મહત્ત્વનું સ્ટેટમેન્ટ એણે સામે ચાલીને આપ્યું.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા, અહીં પોલીસચોકીએ, એ વખતે હું હાજર હતો… ને સાહેબ ઘણું મહત્ત્વનું સ્ટેટમેન્ટ એણે સામે ચાલીને આપ્યું.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | કશી નવી અગત્યની માહિતી આપી છે?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | કશી નવી અગત્યની માહિતી આપી છે?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા સાહેબ, એણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે જગજિત પહેલેથી જ યોગેન્દ્રનો કટ્ટર વિરોધી હતો. પોતાની અને યોગેન્દ્રની વચ્ચે પ્રેમસંબંધ ઊભો થયો હતો એ તોડી પડાવા એણે અસંખ્ય પ્રયત્નો કર્યા હતા. એની બેનને જાત-જાતની ધમકીઓ પણ આપી હતી ને છેવટે યોગેન્દ્રને મારી નાખવાની પણ ધમકી આપી હતી ને યોગેન્દ્ર એને સમજાવવા ઠેઠ સુધી પ્રયત્ન કરતો હતો, અને આ કમનસીબ બનાવ બન્યો એ જ દિવસે જગજિતે એનું વલણ ઓચિંતું બદલ્યું હતું ને પોતાને કશો વાંધો નથી એવો ઢોંગ-પ્રપંચ કર્યો હતો.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા સાહેબ, એણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે જગજિત પહેલેથી જ યોગેન્દ્રનો કટ્ટર વિરોધી હતો. પોતાની અને યોગેન્દ્રની વચ્ચે પ્રેમસંબંધ ઊભો થયો હતો એ તોડી પડાવા એણે અસંખ્ય પ્રયત્નો કર્યા હતા. એની બેનને જાત-જાતની ધમકીઓ પણ આપી હતી ને છેવટે યોગેન્દ્રને મારી નાખવાની પણ ધમકી આપી હતી ને યોગેન્દ્ર એને સમજાવવા ઠેઠ સુધી પ્રયત્ન કરતો હતો, અને આ કમનસીબ બનાવ બન્યો એ જ દિવસે જગજિતે એનું વલણ ઓચિંતું બદલ્યું હતું ને પોતાને કશો વાંધો નથી એવો ઢોંગ-પ્રપંચ કર્યો હતો.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | તો તો આ કેસ ઘણો સરળ બની જાય છે.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | તો તો આ કેસ ઘણો સરળ બની જાય છે.}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પણ સાહેબ, જગજિત સામે ચાલીને પોલીસચોકીએ આવ્યો એ કાંઈ સમજાતું નથી.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | પણ સાહેબ, જગજિત સામે ચાલીને પોલીસચોકીએ આવ્યો એ કાંઈ સમજાતું નથી.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એ પણ એનો એક પ્રપંચ હશે.
{{ps |ઇન્સ્પેક્ટરઃ | એ પણ એનો એક પ્રપંચ હશે.}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | વૉટ એ ડેવિલ! પોતાની બેનનું દુઃખ છીનવી લીધું! બિચારી છોકરી બહુ દુઃખી થઈ ગઈ છે.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | વૉટ એ ડેવિલ! પોતાની બેનનું દુઃખ છીનવી લીધું! બિચારી છોકરી બહુ દુઃખી થઈ ગઈ છે.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ઈર્ષા અને વેરઝેરનાં પરિણામ હંમેશા આવાં આવે છે. છોકરી સાવ કુમળી કળી જેવી હશે, નહિ?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ઈર્ષા અને વેરઝેરનાં પરિણામ હંમેશા આવાં આવે છે. છોકરી સાવ કુમળી કળી જેવી હશે, નહિ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા, ઘણી જ નાજુક અને લાગણીશીલ છોકરી છે, વાતવાતમાં રડી પડતી હતી ને છે ય બહુ રૂપાળી.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હા, ઘણી જ નાજુક અને લાગણીશીલ છોકરી છે, વાતવાતમાં રડી પડતી હતી ને છે ય બહુ રૂપાળી.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ક્યાં સુધી ભણી છે?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ક્યાં સુધી ભણી છે?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હમણાં જ બી.એ. પાસ થઈ.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | હમણાં જ બી.એ. પાસ થઈ.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ક્યાં છે એનું સ્ટેટમેન્ટ?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ક્યાં છે એનું સ્ટેટમેન્ટ?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | આ રહ્યું સાહેબ, છેલ્લું… ઉપર લીલી પેન્સિલથી સાઇન કરી છે. (એકદમ ધીમેથી) સાહેબ, જગજિત ને કિશન શેઠની ધરપકડ કરી દઈશું?
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | આ રહ્યું સાહેબ, છેલ્લું… ઉપર લીલી પેન્સિલથી સાઇન કરી છે. (એકદમ ધીમેથી) સાહેબ, જગજિત ને કિશન શેઠની ધરપકડ કરી દઈશું?}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | વસાવડા, મને ય એમના પર પાકો વહેમ છે. યોગેન્દ્રની હત્યા કરવા માટે, એનો હેતુ, મોટિવ પણ સામે પડ્યો છે, સાબિત કરી શકાય એમ છે; પણ એ સિવાય બીજો આધાર શો છે? કોર્ટમાં કેવા પુરાવા રજૂ કરશો? ઝેર ક્યાંથી લાવ્યો, ક્યારે લાવ્યો? શેમાં આપ્યું? કોણે જોયું?
{{ps |ઇન્સ્પેક્ટરઃ | વસાવડા, મને ય એમના પર પાકો વહેમ છે. યોગેન્દ્રની હત્યા કરવા માટે, એનો હેતુ, મોટિવ પણ સામે પડ્યો છે, સાબિત કરી શકાય એમ છે; પણ એ સિવાય બીજો આધાર શો છે? કોર્ટમાં કેવા પુરાવા રજૂ કરશો? ઝેર ક્યાંથી લાવ્યો, ક્યારે લાવ્યો? શેમાં આપ્યું? કોણે જોયું?}}
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, એનો વિચાર પણ મેં કરી જોયો છે. કિશન શેઠ બહુ નબળા મનનો માણસ છે. એક વાર ધરપકડ કરીશું ને સહેજ લાલ આંખ દેખાડીશું એટલે ગભરાઈ જશે ને ગુનો કબૂલ કરી દેશે. છેવટે થોડી લાલચ આપીશું તો તાજનો સાક્ષી ‘એપ્રુવર’ પણ બની જશે. મને એની સોએ સો ટકા ખાતરી છે સાહેબ… એક વાર બંનેની ધરપકડ કરી લેવા દો… સર ગિવ મી યૉર ઑડર્સ.
{{ps |સબઇન્સ્પેક્ટરઃ | સાહેબ, એનો વિચાર પણ મેં કરી જોયો છે. કિશન શેઠ બહુ નબળા મનનો માણસ છે. એક વાર ધરપકડ કરીશું ને સહેજ લાલ આંખ દેખાડીશું એટલે ગભરાઈ જશે ને ગુનો કબૂલ કરી દેશે. છેવટે થોડી લાલચ આપીશું તો તાજનો સાક્ષી ‘એપ્રુવર’ પણ બની જશે. મને એની સોએ સો ટકા ખાતરી છે સાહેબ… એક વાર બંનેની ધરપકડ કરી લેવા દો… સર ગિવ મી યૉર ઑડર્સ.}}
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ઑલરાઇટ વસાવડા, કરી લો ધરપકડ… ઍરેસ્ટ જગજિત ઍન્ડ કિશન શેઠ ઍન્ડ પ્રોસિડ ફરધર… ઍન્ડ રિપૉર્ટ ટૂ મી… વિશ યૂ બેસ્ટ, લક!
{{ps |ઇન્સ્પેક્ટરઃ | ઑલરાઇટ વસાવડા, કરી લો ધરપકડ… ઍરેસ્ટ જગજિત ઍન્ડ કિશન શેઠ ઍન્ડ પ્રોસિડ ફરધર… ઍન્ડ રિપૉર્ટ ટૂ મી… વિશ યૂ બેસ્ટ, લક!}}
*
*
(સ્થળઃ કોર્ટ રૂમ)
(સ્થળઃ કોર્ટ રૂમ)
{{ps |સરકારી વકીલશ્રી ખારોડઃ |  યૉર ઑનર! હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે અમારો કેસ તો સાવ સીધોસાદો ને સ્પષ્ટ જ છે. યોગેન્દ્રનું મોત ય પોટાશિયમ સાઇનેડ ઝેરથી થયું છે એ કેમિકલ એનેલાઇઝર અને ઍક્ઝામિનરના રિપૉર્ટ પરથી સાબિત થાય છે, ને યોગેન્દ્ર અને મામુનીનો સંબંધ – પ્રેમસંબંધ તહોમતદાર જગજિતથી સહન થતો નહોતો. એ સંબંધ તોડાવવા એણે આકાશપાતાળ એક કરવાના પ્રયત્નો કર્યા હતા, છેવટે એની બેન મામુની અને યોગેન્દ્રને ધમકીઓ પણ આપી હતી ને છતાંય એની ઇચ્છા વિરુદ્ધ બંનેનાં ઍંગેજમેન્ટ માટે એનાં માતા-પિતાએ ત્રીજી ફેબ્રુઆરીએ સંમતિ આપી ને ત્યારથી તે ઉશ્કેરાયેલો રહેતો હતો ને યોગેન્દ્રનો કાંટો જડમૂળથી કાઢી નાખવાનું કિશન શેઠની સહાય લઈને કાવતરું કર્યું. આ રીતે એનો હેતુ, એનો મોટિવ દીવા જેવો સ્પષ્ટ છે ને એ માટે અમારા તાજના સાક્ષી કિશન શેઠના કહેવા પ્રમાણે બંનેએ ભેગા મળી ડૉ. ગોસલિયા મારફત રાજકોટના એક મેડિકલ સ્ટોર્સમાંથી તા. ૭મી એ પોટાશિયમ સાઇનેડ મેળવ્યું અને એ પ્રમાણે
{{ps |સરકારી વકીલશ્રી ખારોડઃ |  યૉર ઑનર! હું તો પહેલેથી જ કહેતો આવ્યો છું કે અમારો કેસ તો સાવ સીધોસાદો ને સ્પષ્ટ જ છે. યોગેન્દ્રનું મોત ય પોટાશિયમ સાઇનેડ ઝેરથી થયું છે એ કેમિકલ એનેલાઇઝર અને ઍક્ઝામિનરના રિપૉર્ટ પરથી સાબિત થાય છે, ને યોગેન્દ્ર અને મામુનીનો સંબંધ – પ્રેમસંબંધ તહોમતદાર જગજિતથી સહન થતો નહોતો. એ સંબંધ તોડાવવા એણે આકાશપાતાળ એક કરવાના પ્રયત્નો કર્યા હતા, છેવટે એની બેન મામુની અને યોગેન્દ્રને ધમકીઓ પણ આપી હતી ને છતાંય એની ઇચ્છા વિરુદ્ધ બંનેનાં ઍંગેજમેન્ટ માટે એનાં માતા-પિતાએ ત્રીજી ફેબ્રુઆરીએ સંમતિ આપી ને ત્યારથી તે ઉશ્કેરાયેલો રહેતો હતો ને યોગેન્દ્રનો કાંટો જડમૂળથી કાઢી નાખવાનું કિશન શેઠની સહાય લઈને કાવતરું કર્યું. આ રીતે એનો હેતુ, એનો મોટિવ દીવા જેવો સ્પષ્ટ છે ને એ માટે અમારા તાજના સાક્ષી કિશન શેઠના કહેવા પ્રમાણે બંનેએ ભેગા મળી ડૉ. ગોસલિયા મારફત રાજકોટના એક મેડિકલ સ્ટોર્સમાંથી તા. ૭મી એ પોટાશિયમ સાઇનેડ મેળવ્યું અને એ પ્રમાણે }}
{{ps |ધારાશાસ્ત્રીશ્રી તન્નાઃ  | યૉર ઑનર! માફ કરશો, વચ્ચે બોલું છું પણ, મારા વિદ્વાન મિત્ર પબ્લિક પ્રૉસિક્યૂટર શ્રી ખારોડસાહેબ આ લાંબી વાત વધારે લંબાણથી પહેલાં પણ કહી ચૂક્યા છે અને તહોમતદાર નં. ૧ જગજિતની ચાર્જશીટમાં પણ વિગતે વાત લખવામાં આવી છે. એ રીતે મને એમ લાગે છે કે આ આખો કેસ તેઓ એક જ દૃષ્ટિએ જુએ છે કે કોઈ અગમ્ય જ્ઞાનથી એમને ખબર પડી ગઈ છે કે યોગેન્દ્રની હત્યા જગજિતે જ કરી છે ને પછી એ સાબિત કરવા એ બધા જ પ્રયત્નો કરે છે. તેઓ બધો જ ભાર જગજિત પર મૂકે છે. એની જ આજુબાજુ બધું જાળું ગૂંથે છે, એ એક જ શક્યતા તેઓ જુએ છે.
{{ps |ધારાશાસ્ત્રીશ્રી તન્નાઃ  | યૉર ઑનર! માફ કરશો, વચ્ચે બોલું છું પણ, મારા વિદ્વાન મિત્ર પબ્લિક પ્રૉસિક્યૂટર શ્રી ખારોડસાહેબ આ લાંબી વાત વધારે લંબાણથી પહેલાં પણ કહી ચૂક્યા છે અને તહોમતદાર નં. ૧ જગજિતની ચાર્જશીટમાં પણ વિગતે વાત લખવામાં આવી છે. એ રીતે મને એમ લાગે છે કે આ આખો કેસ તેઓ એક જ દૃષ્ટિએ જુએ છે કે કોઈ અગમ્ય જ્ઞાનથી એમને ખબર પડી ગઈ છે કે યોગેન્દ્રની હત્યા જગજિતે જ કરી છે ને પછી એ સાબિત કરવા એ બધા જ પ્રયત્નો કરે છે. તેઓ બધો જ ભાર જગજિત પર મૂકે છે. એની જ આજુબાજુ બધું જાળું ગૂંથે છે, એ એક જ શક્યતા તેઓ જુએ છે.}}
{{ps |ખારોડઃ | તો આ કેસમાં બીજી કઈ શક્યતા મારા વિદ્વાન મિત્રને દેખાય છે?
{{ps |ખારોડઃ | તો આ કેસમાં બીજી કઈ શક્યતા મારા વિદ્વાન મિત્રને દેખાય છે?}}
{{ps |તન્નાઃ | યૉર ઑનર! એક કરતાં અનેક શક્યતાઓનો અમારી પાસે આધાર છે. એ માટે નામદાર કોર્ટ રજા આપે ને મારા વિદ્વાન મિત્ર શ્રી ખારોડસાહેબને વાંધો ના હોય તો હું ત્રણ વ્યક્તિઓને તપાસવા માગું છું – એક તો શ્રીમતી નંદિની ભટ્ટ, બીજા ફોટોગ્રાફરશ્રી હેમેન મહેતા ને ત્રીજા શ્રી યોગેન્દ્ર દવેના કાકા શ્રી હરિહરપ્રસાદ દવે.
{{ps |તન્નાઃ | યૉર ઑનર! એક કરતાં અનેક શક્યતાઓનો અમારી પાસે આધાર છે. એ માટે નામદાર કોર્ટ રજા આપે ને મારા વિદ્વાન મિત્ર શ્રી ખારોડસાહેબને વાંધો ના હોય તો હું ત્રણ વ્યક્તિઓને તપાસવા માગું છું – એક તો શ્રીમતી નંદિની ભટ્ટ, બીજા ફોટોગ્રાફરશ્રી હેમેન મહેતા ને ત્રીજા શ્રી યોગેન્દ્ર દવેના કાકા શ્રી હરિહરપ્રસાદ દવે.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | મિ. ખારોડ, આ તબક્કે આ નામ આપ્યાં છે એ ત્રણ વ્યક્તિઓને તપાસાય એમાં તમને કશો વાંધો છે?
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | મિ. ખારોડ, આ તબક્કે આ નામ આપ્યાં છે એ ત્રણ વ્યક્તિઓને તપાસાય એમાં તમને કશો વાંધો છે?}}
{{ps |ખારોડઃ | નામદાર કોર્ટને વાંધો ના હોય તો મને શો વાંધો હોય!
{{ps |ખારોડઃ | નામદાર કોર્ટને વાંધો ના હોય તો મને શો વાંધો હોય!}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | મિ. તન્ના, તમે ત્રણ વ્યક્તિને એમનાં નામ બોલ્યા એ ક્રમમાં બોલાવી શકો છો અને તપાસી શકો છો.
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | મિ. તન્ના, તમે ત્રણ વ્યક્તિને એમનાં નામ બોલ્યા એ ક્રમમાં બોલાવી શકો છો અને તપાસી શકો છો.}}
{{ps |તન્નાઃ | થૅંક્સ, યૉર ઑનર!
{{ps |તન્નાઃ | થૅંક્સ, યૉર ઑનર!}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | એક મિનિટ મિ. તન્ના. મિ. ખારોડ, તમે કહો છો એમ તહોમતદાર જગજિત અને કિશન શેઠે ડૉ. ગોસલિયા મારફત રાજકોટના મેડિકલ સ્ટોર્સમાંથી પોટાશિયમ સાઇનેડ મેળવ્યું છે. એનો તમે પુરાવો રજૂ કર્યો છે?
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | એક મિનિટ મિ. તન્ના. મિ. ખારોડ, તમે કહો છો એમ તહોમતદાર જગજિત અને કિશન શેઠે ડૉ. ગોસલિયા મારફત રાજકોટના મેડિકલ સ્ટોર્સમાંથી પોટાશિયમ સાઇનેડ મેળવ્યું છે. એનો તમે પુરાવો રજૂ કર્યો છે?}}
{{ps |ખારોડઃ | યસ, યૉર ઑનર! એ મેડિકલ સ્ટોર્સનો ડૉ. ગોસલિયાની સહીવાળો ડુપ્લિકેટ કૅશમેમો રજૂ કર્યો છે – એગ્ઝિબિટ નં. ૧૩.  
{{ps |ખારોડઃ | યસ, યૉર ઑનર! એ મેડિકલ સ્ટોર્સનો ડૉ. ગોસલિયાની સહીવાળો ડુપ્લિકેટ કૅશમેમો રજૂ કર્યો છે – એગ્ઝિબિટ નં. ૧૩. }}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | થૅંક્સ મિ. ખારોડ.
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | થૅંક્સ મિ. ખારોડ.}}
{{ps |તન્નાઃ | શ્રીમતી નંદિની ભટ્ટ, સામાન્ય રીતે સ્ત્રીને એની ઉંમર ન પૂછવી જોઈએ; એટલે તમારી ઉંમર નથી પૂછતો, પણ મન એ કહેશો કે તમારી ને યોગેન્દ્રની વચ્ચે ઉંમરનો કેટલો તફાવત હતો?
{{ps |તન્નાઃ | શ્રીમતી નંદિની ભટ્ટ, સામાન્ય રીતે સ્ત્રીને એની ઉંમર ન પૂછવી જોઈએ; એટલે તમારી ઉંમર નથી પૂછતો, પણ મન એ કહેશો કે તમારી ને યોગેન્દ્રની વચ્ચે ઉંમરનો કેટલો તફાવત હતો?}}
{{ps |નંદિની ભટ્ટઃ | લગભગ ચાર વર્ષનો.
{{ps |નંદિની ભટ્ટઃ | લગભગ ચાર વર્ષનો.}}
{{ps |તન્નાઃ | તમે મોટાં કે યોગેન્દ્ર?
{{ps |તન્નાઃ | તમે મોટાં કે યોગેન્દ્ર?}}
{{ps |નંદિની ભટ્ટઃ | હું.
{{ps |નંદિની ભટ્ટઃ | હું.}}
{{ps |તન્નાઃ | તમને બન્નેને અરસપરસ એકબીજાં પ્રત્યે ખૂબ જ લાગણીનું ખેંચાણ હતું ખરું ને?
{{ps |તન્નાઃ | તમને બન્નેને અરસપરસ એકબીજાં પ્રત્યે ખૂબ જ લાગણીનું ખેંચાણ હતું ખરું ને?}}
{{ps |નંદિની ભટ્ટઃ | હા, ખૂબ જ.
{{ps |નંદિની ભટ્ટઃ | હા, ખૂબ જ.}}
{{ps |તન્નાઃ | એટલે સુધી કે તમારાં લગ્ન નહોતાં થયાં ત્યાં સુધી તમને એકબીજાં વગર ચાલતું નહોતું. ભાઈબેન કરતાં એકબીજાંનાં ભેરુ હતાં, એકબીજાંનાં દુઃખથી દુઃખી ને સુખથી સુખી.
{{ps |તન્નાઃ | એટલે સુધી કે તમારાં લગ્ન નહોતાં થયાં ત્યાં સુધી તમને એકબીજાં વગર ચાલતું નહોતું. ભાઈબેન કરતાં એકબીજાંનાં ભેરુ હતાં, એકબીજાંનાં દુઃખથી દુઃખી ને સુખથી સુખી.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | મિ. તન્ના, આ પ્રકારના પ્રશ્નોથી શ્રીમતી નંદિનીને એમના ભાઈના મૃત્યુનો આઘાત તાજો થશે. આવા નાજુક પ્રશ્નો એકદમ ઉપયોગી હોય તો જ પૂછવા.
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | મિ. તન્ના, આ પ્રકારના પ્રશ્નોથી શ્રીમતી નંદિનીને એમના ભાઈના મૃત્યુનો આઘાત તાજો થશે. આવા નાજુક પ્રશ્નો એકદમ ઉપયોગી હોય તો જ પૂછવા.}}
{{ps |તન્નાઃ | યૉર ઑનર! શ્રીમતી નંદિનીનું દુઃખ તાજું થાય એવું હું પણ નથી ઇચ્છતો, વિના કારણ આવા પ્રશ્નો હું નહિ જ પૂછું… અચ્છા શ્રીમતી નંદિની, તમારાં લગ્ન ક્યારે થયાં?
{{ps |તન્નાઃ | યૉર ઑનર! શ્રીમતી નંદિનીનું દુઃખ તાજું થાય એવું હું પણ નથી ઇચ્છતો, વિના કારણ આવા પ્રશ્નો હું નહિ જ પૂછું… અચ્છા શ્રીમતી નંદિની, તમારાં લગ્ન ક્યારે થયાં?}}
{{ps |નંદિનીઃ | આજથી પાંચ વર્ષ પહેલાં.
{{ps |નંદિનીઃ | આજથી પાંચ વર્ષ પહેલાં.}}
{{ps |તન્નાઃ | કોની સાથે?
{{ps |તન્નાઃ | કોની સાથે?}}
{{ps |નંદિનીઃ | હર્ષદ ભટ્ટ.
{{ps |નંદિનીઃ | હર્ષદ ભટ્ટ.}}
{{ps |તન્નાઃ | તમારા પતિ શું કરે છે?
{{ps |તન્નાઃ | તમારા પતિ શું કરે છે?}}
{{ps |નંદિનીઃ | ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ છે.
{{ps |નંદિનીઃ | ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ છે.}}
{{ps |તન્નાઃ | તમે બી.એ., એલ.એલ.બી. છો ને?
{{ps |તન્નાઃ | તમે બી.એ., એલ.એલ.બી. છો ને?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | તમે અભ્યાસ કરતાં હતાં એ દરમિયાન સંગીત, નૃત્ય વગેરેમાં ભાગ લેતાં હતાં?
{{ps |તન્નાઃ | તમે અભ્યાસ કરતાં હતાં એ દરમિયાન સંગીત, નૃત્ય વગેરેમાં ભાગ લેતાં હતાં?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | અત્યારે તમારું લગ્નજીવન સુખી છે?
{{ps |તન્નાઃ | અત્યારે તમારું લગ્નજીવન સુખી છે?}}
{{ps |ખારોડઃ | યૉર ઑનર! આપની સૂચના હોવા છતાંય મિ. તન્ના આવા નાજુક અંગત પ્રશ્નોમાં સરી પડે છે. મને એ નથી સમજાતું કે શ્રીમતી નંદિનીના લગ્નજીવનને અને યોગેન્દ્ર દવેના કેસને શું સંબંધ છે?
{{ps |ખારોડઃ | યૉર ઑનર! આપની સૂચના હોવા છતાંય મિ. તન્ના આવા નાજુક અંગત પ્રશ્નોમાં સરી પડે છે. મને એ નથી સમજાતું કે શ્રીમતી નંદિનીના લગ્નજીવનને અને યોગેન્દ્ર દવેના કેસને શું સંબંધ છે?}}
{{ps |તન્નાઃ | યૉર ઑનર! સંબંધ છે. થોડાક જ સમયમાં આપ જોઈ શકશો કે બંને વચ્ચે કેટલો સંબંધ છે.
{{ps |તન્નાઃ | યૉર ઑનર! સંબંધ છે. થોડાક જ સમયમાં આપ જોઈ શકશો કે બંને વચ્ચે કેટલો સંબંધ છે.}}
{{ps |નંદિનીઃ | નામદાર ન્યાયમૂર્તિશ્રી, મને કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે એનો મને બિલકુલ વાંધો નથી.
{{ps |નંદિનીઃ | નામદાર ન્યાયમૂર્તિશ્રી, મને કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે એનો મને બિલકુલ વાંધો નથી.}}
{{ps |તન્નાઃ | તમે ફોટોગ્રાફર શ્રી હેમેન મહેતાને ઓળખો છો?
{{ps |તન્નાઃ | તમે ફોટોગ્રાફર શ્રી હેમેન મહેતાને ઓળખો છો?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | એમને અને તમારે સ્વતંત્ર જ સંબંધ છે ને?
{{ps |તન્નાઃ | એમને અને તમારે સ્વતંત્ર જ સંબંધ છે ને?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | કેવા પ્રકારનો?
{{ps |તન્નાઃ | કેવા પ્રકારનો?}}
{{ps |નંદિનીઃ | તે મારા મિત્ર છે.
{{ps |નંદિનીઃ | તે મારા મિત્ર છે.}}
{{ps |તન્નાઃ | તમે એવું નથી માનતાં કે એક પરણેલી સ્ત્રી માટે આ પ્રકારનો સંબંધ અનૈતિક, અસામાજિક કે ગેરવાજબી કહેવાય?
{{ps |તન્નાઃ | તમે એવું નથી માનતાં કે એક પરણેલી સ્ત્રી માટે આ પ્રકારનો સંબંધ અનૈતિક, અસામાજિક કે ગેરવાજબી કહેવાય?}}
{{ps |નંદિનીઃ | પરણેલી સ્ત્રીને એના પતિ તરફથી પ્રેમ કે માન ના મળે તો આ પ્રકારના મૈત્રી-સંબંધમાં કશું ખોટું કહેવાય એમ હું માનતી નથી. કોઈ પણ વ્યક્તિના હૃદય પર કયા અને કેવા ઘા પડ્યા છે એની સમાજને ભાગ્યે જ જાણ હોય છે.
{{ps |નંદિનીઃ | પરણેલી સ્ત્રીને એના પતિ તરફથી પ્રેમ કે માન ના મળે તો આ પ્રકારના મૈત્રી-સંબંધમાં કશું ખોટું કહેવાય એમ હું માનતી નથી. કોઈ પણ વ્યક્તિના હૃદય પર કયા અને કેવા ઘા પડ્યા છે એની સમાજને ભાગ્યે જ જાણ હોય છે.}}
{{ps |તન્નાઃ | હેમેન મહેતા સાથે તમારે પરિચય કઈ રીતે થયો?
{{ps |તન્નાઃ | હેમેન મહેતા સાથે તમારે પરિચય કઈ રીતે થયો?}}
{{ps |નંદિનીઃ | એમના સ્ટુડિયોમાં મારી બેબીનો ફોટોગ્રાફ પડાવવા ગઈ હતી, ત્યારે અમારો પરિચય થયો ને પછી અમારો એ સંબંધ વિકસ્યો.
{{ps |નંદિનીઃ | એમના સ્ટુડિયોમાં મારી બેબીનો ફોટોગ્રાફ પડાવવા ગઈ હતી, ત્યારે અમારો પરિચય થયો ને પછી અમારો એ સંબંધ વિકસ્યો.}}
{{ps |તન્નાઃ | તમારા આ સંબંધની તમારા પતિને જાણ છે?
{{ps |તન્નાઃ | તમારા આ સંબંધની તમારા પતિને જાણ છે?}}
{{ps |નંદિનીઃ | હા, પણ તેઓ એના પ્રત્યે ઉદાસીન છે.
{{ps |નંદિનીઃ | હા, પણ તેઓ એના પ્રત્યે ઉદાસીન છે.}}
{{ps |તન્નાઃ | તમારા આ સંબંધની યોગેન્દ્રને ખબર હતી?
{{ps |તન્નાઃ | તમારા આ સંબંધની યોગેન્દ્રને ખબર હતી?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | એ વાત સાચી કે તમારું લગ્નજીવન સુખી નહોતું અને તને લીધે તમારે હેમેન મહેતા સાથે સંબંધ હતો એ યોગેન્દ્રને ગમતું નહોતું? ને એને લીધે ખૂબ જ દુઃખી થતો હતો?
{{ps |તન્નાઃ | એ વાત સાચી કે તમારું લગ્નજીવન સુખી નહોતું અને તને લીધે તમારે હેમેન મહેતા સાથે સંબંધ હતો એ યોગેન્દ્રને ગમતું નહોતું? ને એને લીધે ખૂબ જ દુઃખી થતો હતો?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | તમે એનો અણગમો દૂર કરવા કે દુઃખ દૂર કરવા કશો પ્રયત્ન કર્યો હતો?
{{ps |તન્નાઃ | તમે એનો અણગમો દૂર કરવા કે દુઃખ દૂર કરવા કશો પ્રયત્ન કર્યો હતો?}}
{{ps |નંદિનીઃ | હું એને મારી અસહાયતા સમજાવતી હતી.
{{ps |નંદિનીઃ | હું એને મારી અસહાયતા સમજાવતી હતી.}}
{{ps |તન્નાઃ | પણ તે તમારી સાથે સંમત થતો નહોતો.
{{ps |તન્નાઃ | પણ તે તમારી સાથે સંમત થતો નહોતો.}}
{{ps |નંદિનીઃ | હા, એવું પણ ખરું.
{{ps |નંદિનીઃ | હા, એવું પણ ખરું.}}
{{ps |તન્નાઃ | તમને એ પણ ખબર હશે કે તમારા દુઃખથી દુઃખી થઈ એ ઑપિયમ ને બીજા નારકોટિક ડ્રગ્ઝ લેતો હતો?
{{ps |તન્નાઃ | તમને એ પણ ખબર હશે કે તમારા દુઃખથી દુઃખી થઈ એ ઑપિયમ ને બીજા નારકોટિક ડ્રગ્ઝ લેતો હતો?}}
{{ps |ખારોડઃ | યૉર ઑનર! મિ. તન્ના એવું સાબિત કરવાનો નબળો પ્રયત્ન કરી રહ્યા છે કે યોગેન્દ્રનો કેસ આપઘાતનો હોય.
{{ps |ખારોડઃ | યૉર ઑનર! મિ. તન્ના એવું સાબિત કરવાનો નબળો પ્રયત્ન કરી રહ્યા છે કે યોગેન્દ્રનો કેસ આપઘાતનો હોય.}}
{{ps |તન્નાઃ | નો નો યૉર ઑનર! આ આપઘાતનો કેસ છે એવું હું બિલકુલ માનતો નથી. યોગેન્દ્ર દવેની હત્યા જ થઈ છે, પણ થોડી ધીરજ રાખવામાં આવે તો મારે જે બતાવવું છે એ હું બતાવી શકું.
{{ps |તન્નાઃ | નો નો યૉર ઑનર! આ આપઘાતનો કેસ છે એવું હું બિલકુલ માનતો નથી. યોગેન્દ્ર દવેની હત્યા જ થઈ છે, પણ થોડી ધીરજ રાખવામાં આવે તો મારે જે બતાવવું છે એ હું બતાવી શકું.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | મિ. તન્ના, મને પણ એવું લાગે છે કે તમે નંદિની ભટ્ટને ખોટી મૂંઝવણમાં મૂકી રહ્યા છો છતાં ય કેસને મદદ થતી હોય તો તમે પ્રશ્ન પૂછો એમાં મને વાંધો નથી. પ્લીઝ, પ્રોસીડ.
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | મિ. તન્ના, મને પણ એવું લાગે છે કે તમે નંદિની ભટ્ટને ખોટી મૂંઝવણમાં મૂકી રહ્યા છો છતાં ય કેસને મદદ થતી હોય તો તમે પ્રશ્ન પૂછો એમાં મને વાંધો નથી. પ્લીઝ, પ્રોસીડ.}}
{{ps |તન્નાઃ | હા, તો શ્રીમતી નંદિની ભટ્ટ, તમને એ ખબર હતી ને કે યોગેન્દ્ર ડ્રગ્ઝ લેતો હતો?
{{ps |તન્નાઃ | હા, તો શ્રીમતી નંદિની ભટ્ટ, તમને એ ખબર હતી ને કે યોગેન્દ્ર ડ્રગ્ઝ લેતો હતો?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | ને એના એ દુઃખથી તમે દુઃખી થતાં હતાં?
{{ps |તન્નાઃ | ને એના એ દુઃખથી તમે દુઃખી થતાં હતાં?}}
{{ps |નંદિનીઃ | હા, સ્વાભાવિક જ છે.
{{ps |નંદિનીઃ | હા, સ્વાભાવિક જ છે.}}
{{ps |તન્નાઃ | તમારા દુઃખથી યોગેન્દ્ર દુઃખી થાય છે ને એના દુઃખથી તમે દુઃખી થાવ છો એ હેમેન મહેતાને ખબર હતી?
{{ps |તન્નાઃ | તમારા દુઃખથી યોગેન્દ્ર દુઃખી થાય છે ને એના દુઃખથી તમે દુઃખી થાવ છો એ હેમેન મહેતાને ખબર હતી?}}
{{ps |નંદિનીઃ | હા, ખબર હતી.
{{ps |નંદિનીઃ | હા, ખબર હતી.}}
{{ps |તન્નાઃ | એટલું જ નહિ, પણ તમે જ્યારે મળતાં ત્યારે આ પ્રશ્ન પર અવારનવાર ચર્ચા પણ કરતાં હતાં ને તમે આ વિશે યોગેન્દ્રને એક લાંબો પત્ર પણ લખ્યો હતો?
{{ps |તન્નાઃ | એટલું જ નહિ, પણ તમે જ્યારે મળતાં ત્યારે આ પ્રશ્ન પર અવારનવાર ચર્ચા પણ કરતાં હતાં ને તમે આ વિશે યોગેન્દ્રને એક લાંબો પત્ર પણ લખ્યો હતો?}}
{{ps |નંદિનીઃ | હા, સાચું છે.
{{ps |નંદિનીઃ | હા, સાચું છે.}}
{{ps |તન્નાઃ | આ બાબતમાં હેમેન મહેતાનું વલણ કેવું હતું?
{{ps |તન્નાઃ | આ બાબતમાં હેમેન મહેતાનું વલણ કેવું હતું?}}
{{ps |નંદિનીઃ | એ જ કે યોગેન્દ્રને સમજાવવો.
{{ps |નંદિનીઃ | એ જ કે યોગેન્દ્રને સમજાવવો.}}
{{ps |તન્નાઃ | એમણે એ કામ માથે લીધું હતું?
{{ps |તન્નાઃ | એમણે એ કામ માથે લીધું હતું?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | અચ્છા, હવે તમે મને એ કહો કે તમને મામુની ગમતી હતી?
{{ps |તન્નાઃ | અચ્છા, હવે તમે મને એ કહો કે તમને મામુની ગમતી હતી?}}
{{ps |નંદિનીઃ | હા, બહુ સારી છોકરી છે.
{{ps |નંદિનીઃ | હા, બહુ સારી છોકરી છે.}}
{{ps |તન્નાઃ | જગજિત યોગેન્દ્રનો કટ્ટર વિરોધી હતો એ પણ તમને ખબર હતી ને?
{{ps |તન્નાઃ | જગજિત યોગેન્દ્રનો કટ્ટર વિરોધી હતો એ પણ તમને ખબર હતી ને?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | તો છેવટે જગજિતે વલણ બદલ્યું ને યોગેન્દ્રને સામેથી ૯મી તારીખે સાંજે મળવા આવવાનો હતો એની તમને ખબર હતી?
{{ps |તન્નાઃ | તો છેવટે જગજિતે વલણ બદલ્યું ને યોગેન્દ્રને સામેથી ૯મી તારીખે સાંજે મળવા આવવાનો હતો એની તમને ખબર હતી?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | ચોક્કસ કહો છો?
{{ps |તન્નાઃ | ચોક્કસ કહો છો?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | કઈ રીતે?
{{ps |તન્નાઃ | કઈ રીતે?}}
{{ps |નંદિનીઃ | યોગેન્દ્ર આનંદમાં આવી ગયો હતો ને મને ફોન કર્યો હતો.
{{ps |નંદિનીઃ | યોગેન્દ્ર આનંદમાં આવી ગયો હતો ને મને ફોન કર્યો હતો.}}
{{ps |તન્નાઃ | કઈ તારીખે?
{{ps |તન્નાઃ | કઈ તારીખે?}}
{{ps |નંદિનીઃ | સાતમી તારીખ હતી.
{{ps |નંદિનીઃ | સાતમી તારીખ હતી.}}
{{ps |તન્નાઃ | બરાબર કહો, સાતમી હતી?
{{ps |તન્નાઃ | બરાબર કહો, સાતમી હતી?}}
{{ps |નંદિનીઃ | હા, સાતમી તારીખે.
{{ps |નંદિનીઃ | હા, સાતમી તારીખે.}}
{{ps |તન્નાઃ | યોગેન્દ્રએ જગજિતના આવવાનો સમય કહ્યો હતો?
{{ps |તન્નાઃ | યોગેન્દ્રએ જગજિતના આવવાનો સમય કહ્યો હતો?}}
{{ps |નંદિનીઃ | હા, સાંજના સાતેક વાગે.
{{ps |નંદિનીઃ | હા, સાંજના સાતેક વાગે.}}
{{ps |તન્નાઃ | તમે પણ ખુશીમાં આવી જઈ આ સમાચાર હેમેન મહેતાને કહ્યા હતા?
{{ps |તન્નાઃ | તમે પણ ખુશીમાં આવી જઈ આ સમાચાર હેમેન મહેતાને કહ્યા હતા?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | ને એટલે જ યોગેન્દ્રની એ ખુશીના ‘મૂડ’નો લાભ લઈ એ ખુશીમાં વધારે ઉમેરો કરવા હેમેન મહેતાએ પણ એ જ દિવસે સાંજે ૬-૩૦થી ૭-૦૦ વચ્ચે યોગેન્દ્ર સાથે મુલાકાત નક્કી કરી હતી એની તમને ખબર છે?
{{ps |તન્નાઃ | ને એટલે જ યોગેન્દ્રની એ ખુશીના ‘મૂડ’નો લાભ લઈ એ ખુશીમાં વધારે ઉમેરો કરવા હેમેન મહેતાએ પણ એ જ દિવસે સાંજે ૬-૩૦થી ૭-૦૦ વચ્ચે યોગેન્દ્ર સાથે મુલાકાત નક્કી કરી હતી એની તમને ખબર છે?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | એ પ્રમાણે બન્ને મળ્યા હતા?
{{ps |તન્નાઃ | એ પ્રમાણે બન્ને મળ્યા હતા?}}
{{ps |નંદિનીઃ | હા.
{{ps |નંદિનીઃ | હા.}}
{{ps |તન્નાઃ | યોગેન્દ્રને ત્યા જગજિત આવ્યો ને હેમેન મહેતા ગયા, બરાબર?
{{ps |તન્નાઃ | યોગેન્દ્રને ત્યા જગજિત આવ્યો ને હેમેન મહેતા ગયા, બરાબર?}}
{{ps |નંદિનીઃ | હા. એ પ્રમાણે એમણે મને કહ્યું હતું.
{{ps |નંદિનીઃ | હા. એ પ્રમાણે એમણે મને કહ્યું હતું.}}
{{ps |તન્નાઃ | એ બે વચ્ચે શું વાતચીત થઈ હતી?
{{ps |તન્નાઃ | એ બે વચ્ચે શું વાતચીત થઈ હતી?}}
{{ps |નંદિનીઃ | ખાસ વાતચીત કરવાનો મોકો મળ્યો નહોતો – જગજિત આવ્યા એટલે તે આવતા રહ્યા.
{{ps |નંદિનીઃ | ખાસ વાતચીત કરવાનો મોકો મળ્યો નહોતો – જગજિત આવ્યા એટલે તે આવતા રહ્યા.}}
{{ps |તન્નાઃ | યૉર ઑનર! અહીં આ જ વાત નોંધવા જેવી છે. શ્રી હેમેન મહેતા, યોગેન્દ્ર દવેને પહેલી જ વાર મળે છે. ૯મી તારીખે સાંજે જગજિત આવવાનો છે એ જાણવા છતાંય એમાંથી સમય મેળવી લઈ તેઓ મળે છે છતાં ય બન્ને વચ્ચે શી વાતચીત થઈ તે આપણને જાણવા મળતું નથી. શ્રીમતી નંદિની ભટ્ટ બધું જ સાચું બોલ્યાં છે, પણ અહીં શી ખબર શાથી તેઓ સત્ય બોલતાં નથી ને યૉર ઑનર! વધુ નવાઈની વાત તો એ છે કે શ્રી હેમેન મહેતા ૯મી તારીખે સાંજ ૬-૩૦થી ૭-૦૦ વચ્ચે જગજિતના આવતાં પહેલાં યોગેન્દ્રને મળ્યા હતા એ પોલીસ રેકૉર્ડમાં કે પબ્લિક પ્રૉસિક્યૂટરના કેસમાં ક્યાંય જણાવ્યું નથી. કેવી પોલીસ તપાસ થઈ છે એનો આ પુરાવો છે.
{{ps |તન્નાઃ | યૉર ઑનર! અહીં આ જ વાત નોંધવા જેવી છે. શ્રી હેમેન મહેતા, યોગેન્દ્ર દવેને પહેલી જ વાર મળે છે. ૯મી તારીખે સાંજે જગજિત આવવાનો છે એ જાણવા છતાંય એમાંથી સમય મેળવી લઈ તેઓ મળે છે છતાં ય બન્ને વચ્ચે શી વાતચીત થઈ તે આપણને જાણવા મળતું નથી. શ્રીમતી નંદિની ભટ્ટ બધું જ સાચું બોલ્યાં છે, પણ અહીં શી ખબર શાથી તેઓ સત્ય બોલતાં નથી ને યૉર ઑનર! વધુ નવાઈની વાત તો એ છે કે શ્રી હેમેન મહેતા ૯મી તારીખે સાંજ ૬-૩૦થી ૭-૦૦ વચ્ચે જગજિતના આવતાં પહેલાં યોગેન્દ્રને મળ્યા હતા એ પોલીસ રેકૉર્ડમાં કે પબ્લિક પ્રૉસિક્યૂટરના કેસમાં ક્યાંય જણાવ્યું નથી. કેવી પોલીસ તપાસ થઈ છે એનો આ પુરાવો છે.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | હું પણ એ જ દિશામાં વિચારું છું.
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | હું પણ એ જ દિશામાં વિચારું છું.}}
{{ps |નંદિનીઃ | નામદાર ન્યાયમૂર્તિશ્રી, હું સાચું જ બોલું છું. હેમેન મહેતાએ મને એવું જ કહ્યું હતું કે એમની વચ્ચે ખાસ વાતચીત થઈ નહોતી.
{{ps |નંદિનીઃ | નામદાર ન્યાયમૂર્તિશ્રી, હું સાચું જ બોલું છું. હેમેન મહેતાએ મને એવું જ કહ્યું હતું કે એમની વચ્ચે ખાસ વાતચીત થઈ નહોતી.}}
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | તમારી વાત હું સ્વીકારું છું.
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | તમારી વાત હું સ્વીકારું છું.}}
{{ps |તન્નાઃ | અચ્છા શ્રીમતી નંદિની ભટ્ટ, બીજા દિવસે સવારે યોગેન્દ્રની લાશનું પોસ્ટમૉર્ટમ કરતી વખતે તમે સિવિલ સર્જન પાસે ગયાં હતાં ને તમારા ડૉક્ટરને હાજર રાખવાની માગણી કરી હતી એ તમારો પોતાનો નિર્ણય હતો કે પછી કોઈની સલાહથી?
{{ps |તન્નાઃ | અચ્છા શ્રીમતી નંદિની ભટ્ટ, બીજા દિવસે સવારે યોગેન્દ્રની લાશનું પોસ્ટમૉર્ટમ કરતી વખતે તમે સિવિલ સર્જન પાસે ગયાં હતાં ને તમારા ડૉક્ટરને હાજર રાખવાની માગણી કરી હતી એ તમારો પોતાનો નિર્ણય હતો કે પછી કોઈની સલાહથી?
{{ps |નંદિનીઃ | (સહેજ ઉગ્રતાથી) એમાં બીજા કોની સલાહ હોય! મેં પોતે જ નિર્ણય કર્યો હતો કારણ કે મને તરત જ જગજિત પર શંકા ગઈ હતી.
{{ps |નંદિનીઃ | (સહેજ ઉગ્રતાથી) એમાં બીજા કોની સલાહ હોય! મેં પોતે જ નિર્ણય કર્યો હતો કારણ કે મને તરત જ જગજિત પર શંકા ગઈ હતી.
18,450

edits

Navigation menu