18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 204: | Line 204: | ||
{{ps |નંદિનીઃ | નામદાર ન્યાયમૂર્તિશ્રી, હું સાચું જ બોલું છું. હેમેન મહેતાએ મને એવું જ કહ્યું હતું કે એમની વચ્ચે ખાસ વાતચીત થઈ નહોતી.}} | {{ps |નંદિનીઃ | નામદાર ન્યાયમૂર્તિશ્રી, હું સાચું જ બોલું છું. હેમેન મહેતાએ મને એવું જ કહ્યું હતું કે એમની વચ્ચે ખાસ વાતચીત થઈ નહોતી.}} | ||
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | તમારી વાત હું સ્વીકારું છું.}} | {{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | તમારી વાત હું સ્વીકારું છું.}} | ||
{{ps |તન્નાઃ | અચ્છા શ્રીમતી નંદિની ભટ્ટ, બીજા દિવસે સવારે યોગેન્દ્રની લાશનું પોસ્ટમૉર્ટમ કરતી વખતે તમે સિવિલ સર્જન પાસે ગયાં હતાં ને તમારા ડૉક્ટરને હાજર રાખવાની માગણી કરી હતી એ તમારો પોતાનો નિર્ણય હતો કે પછી કોઈની સલાહથી? | {{ps |તન્નાઃ | અચ્છા શ્રીમતી નંદિની ભટ્ટ, બીજા દિવસે સવારે યોગેન્દ્રની લાશનું પોસ્ટમૉર્ટમ કરતી વખતે તમે સિવિલ સર્જન પાસે ગયાં હતાં ને તમારા ડૉક્ટરને હાજર રાખવાની માગણી કરી હતી એ તમારો પોતાનો નિર્ણય હતો કે પછી કોઈની સલાહથી?}} | ||
{{ps |નંદિનીઃ | (સહેજ ઉગ્રતાથી) એમાં બીજા કોની સલાહ હોય! મેં પોતે જ નિર્ણય કર્યો હતો કારણ કે મને તરત જ જગજિત પર શંકા ગઈ હતી. | {{ps |નંદિનીઃ | (સહેજ ઉગ્રતાથી) એમાં બીજા કોની સલાહ હોય! મેં પોતે જ નિર્ણય કર્યો હતો કારણ કે મને તરત જ જગજિત પર શંકા ગઈ હતી.}} | ||
{{ps |તન્નાઃ | તો તમે ઠેઠ સાડા દસે કેમ ગયાં? તમને યોગેન્દ્રના મૃત્યુની ખબર તો વહેલી સવારે પડી ગઈ હતી. | {{ps |તન્નાઃ | તો તમે ઠેઠ સાડા દસે કેમ ગયાં? તમને યોગેન્દ્રના મૃત્યુની ખબર તો વહેલી સવારે પડી ગઈ હતી.}} | ||
{{ps |નંદિનીઃ | હું દિગ્મૂઢ થઈ ગઈ હતી. | {{ps |નંદિનીઃ | હું દિગ્મૂઢ થઈ ગઈ હતી.}} | ||
{{ps |તન્નાઃ | અચ્છા, તમને વ્યક્તિગત રીતે ફોટોગ્રાફર હેમેન મહેતામાં જ રસ છે કે ફોટોગ્રાફીમાં રસ ખરો? | {{ps |તન્નાઃ | અચ્છા, તમને વ્યક્તિગત રીતે ફોટોગ્રાફર હેમેન મહેતામાં જ રસ છે કે ફોટોગ્રાફીમાં રસ ખરો?}} | ||
{{ps |નંદિનીઃ | સારા સારા ફોટોગ્રાફ્સ જોવાની રુચિ ખરી. | {{ps |નંદિનીઃ | સારા સારા ફોટોગ્રાફ્સ જોવાની રુચિ ખરી.}} | ||
{{ps |તન્નાઃ | ફોટોગ્રાફીની ટૅક્નિકમાં, એની ટૅક્નિકલ કામગીરીમાં રસ ખરો? | {{ps |તન્નાઃ | ફોટોગ્રાફીની ટૅક્નિકમાં, એની ટૅક્નિકલ કામગીરીમાં રસ ખરો?}} | ||
{{ps |નંદિનીઃ | ના, ખાસ રસ નહિ. | {{ps |નંદિનીઃ | ના, ખાસ રસ નહિ.}} | ||
{{ps |તન્નાઃ | તો તો તમને કદાચ એ પણ ખબર નહિ હોય કે ફોટોગ્રાફીનું કામ કરનાર પાસે પોટાશિયમ સાઇનેડ પણ હોય ને તમારા ભાઈ યોગેન્દ્રનું મોત પણ – | {{ps |તન્નાઃ | તો તો તમને કદાચ એ પણ ખબર નહિ હોય કે ફોટોગ્રાફીનું કામ કરનાર પાસે પોટાશિયમ સાઇનેડ પણ હોય ને તમારા ભાઈ યોગેન્દ્રનું મોત પણ –}} | ||
{{ps |નંદિનીઃ | (એકદમ ઉશ્કેરાઈને) ઓહ ગૉડ! વૉટ પૉઇઝનસ વર્ડ્ઝ યૂ હેવ અટર્ડ… ડૉન્ટ બી સો ક્રૂઅલ ઍન્ડ બ્રેટલ… ન્યાયમૂર્તિસાહેબ, એમના એકએક શબ્દમાં ઝેરી નાગ ફૂંફાડા મારી રહ્યો છે ને મારા અણુએ અણુમાં ડંખે છે. હવે હું કશું વધારે સહન નહિ કરી શકું. | {{ps |નંદિનીઃ | (એકદમ ઉશ્કેરાઈને) ઓહ ગૉડ! વૉટ પૉઇઝનસ વર્ડ્ઝ યૂ હેવ અટર્ડ… ડૉન્ટ બી સો ક્રૂઅલ ઍન્ડ બ્રેટલ… ન્યાયમૂર્તિસાહેબ, એમના એકએક શબ્દમાં ઝેરી નાગ ફૂંફાડા મારી રહ્યો છે ને મારા અણુએ અણુમાં ડંખે છે. હવે હું કશું વધારે સહન નહિ કરી શકું.}} | ||
{{ps |તન્નાઃ | યૉર ઑનર! વિથ રિગ્રેટ્સ, બટ ધીસ ઇઝ જસ્ટ એ પૉસિબિલિટી… જસ્ટ એ પૉસિબિલિટી. | {{ps |તન્નાઃ | યૉર ઑનર! વિથ રિગ્રેટ્સ, બટ ધીસ ઇઝ જસ્ટ એ પૉસિબિલિટી… જસ્ટ એ પૉસિબિલિટી.}} | ||
* | * | ||
(સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમ પણ નંદિની ભટ્ટને બદલે હવે શ્રી હેમેન મહેતા) | (સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમ પણ નંદિની ભટ્ટને બદલે હવે શ્રી હેમેન મહેતા) | ||
{{ps |તન્નાઃ | અચ્છા મિ. હેમેન મહેતા, તમે યોગેન્દ્ર દવેને ઓળખતા હતા? | {{ps |તન્નાઃ | અચ્છા મિ. હેમેન મહેતા, તમે યોગેન્દ્ર દવેને ઓળખતા હતા?}} | ||
{{ps |હેમેન મહેતાઃ | હા, શ્રીમતી નંદિની ભટ્ટના ભાઈ તરીકે. | {{ps |હેમેન મહેતાઃ | હા, શ્રીમતી નંદિની ભટ્ટના ભાઈ તરીકે.}} | ||
{{ps |તન્નાઃ | શ્રીમતી નંદિની ભટ્ટને કેટલા વખતથી ઓળખો છો? | {{ps |તન્નાઃ | શ્રીમતી નંદિની ભટ્ટને કેટલા વખતથી ઓળખો છો?}} | ||
{{ps |હેમેનઃ | છેલ્લાં બે વર્ષથી. | {{ps |હેમેનઃ | છેલ્લાં બે વર્ષથી.}} | ||
{{ps |તન્નાઃ | તમારે ત્યાં એમની બેબીનો ફોટોગ્રાફ પડાવવા આવ્યાં ત્યારથી તમારે પરિચય થયો, સાચી વાત? | {{ps |તન્નાઃ | તમારે ત્યાં એમની બેબીનો ફોટોગ્રાફ પડાવવા આવ્યાં ત્યારથી તમારે પરિચય થયો, સાચી વાત?}} | ||
{{ps |હેમેનઃ | હા. | {{ps |હેમેનઃ | હા.}} | ||
{{ps |તન્નાઃ | અત્યારે તમારે એમની સાથે કેવા પ્રકારનો સંબંધ છે? | {{ps |તન્નાઃ | અત્યારે તમારે એમની સાથે કેવા પ્રકારનો સંબંધ છે?}} | ||
{{ps |હેમેનઃ | તે મારાં મિત્ર છે. | {{ps |હેમેનઃ | તે મારાં મિત્ર છે.}} | ||
{{ps |તન્નાઃ | તમે ‘પર્મિસિવ સોસાયટી’માં માનો છો? | {{ps |તન્નાઃ | તમે ‘પર્મિસિવ સોસાયટી’માં માનો છો?}} | ||
{{ps |હેમેનઃ | ‘પર્મિસિવ સોસાયટી’નો અર્થ હું સમજતો નથી. | {{ps |હેમેનઃ | ‘પર્મિસિવ સોસાયટી’નો અર્થ હું સમજતો નથી.}} | ||
{{ps |તન્નાઃ | ‘પર્મિસિવ સોસાયટી’ એટલે જ્યાં કોઈ પણ સ્ત્રી-પુરુષનો મુક્ત જાતીય સંબંધ કોઈ પણ પ્રકારના બંધન વગર આચરવામાં આવતો હોય – ટૂંકમાં દરેક પ્રકારની છૂટ. | {{ps |તન્નાઃ | ‘પર્મિસિવ સોસાયટી’ એટલે જ્યાં કોઈ પણ સ્ત્રી-પુરુષનો મુક્ત જાતીય સંબંધ કોઈ પણ પ્રકારના બંધન વગર આચરવામાં આવતો હોય – ટૂંકમાં દરેક પ્રકારની છૂટ.}} | ||
{{ps |હેમેનઃ | મેં આ વિષય પર વિચાર નથી કર્યો, એટલે અભિપ્રાય આપી શકતો નથી. | {{ps |હેમેનઃ | મેં આ વિષય પર વિચાર નથી કર્યો, એટલે અભિપ્રાય આપી શકતો નથી.}} | ||
{{ps |તન્નાઃ | અચ્છા મિ. હેમેન મહેતા તમારે ને યોગેન્દ્રને સ્વતંત્ર મૈત્રીસંબંધ હતો? | {{ps |તન્નાઃ | અચ્છા મિ. હેમેન મહેતા તમારે ને યોગેન્દ્રને સ્વતંત્ર મૈત્રીસંબંધ હતો?}} | ||
{{ps |હેમેનઃ | ના. | {{ps |હેમેનઃ | ના.}} | ||
{{ps |તન્નાઃ | તમે ક્યારેય એમનો ફોટોગ્રાફ લીધો હતો? | {{ps |તન્નાઃ | તમે ક્યારેય એમનો ફોટોગ્રાફ લીધો હતો?}} | ||
{{ps |હેમેનઃ | ના. | {{ps |હેમેનઃ | ના.}} | ||
{{ps |તન્નાઃ | તમે અવારનવાર મળતા હતા? | {{ps |તન્નાઃ | તમે અવારનવાર મળતા હતા?}} | ||
{{ps |હેમેનઃ | ના. | {{ps |હેમેનઃ | ના.}} | ||
{{ps |તન્નાઃ | બસ છેલ્લે દિવસે ૯મી ફેબ્રુઆરીએ મળ્યા એ જ? | {{ps |તન્નાઃ | બસ છેલ્લે દિવસે ૯મી ફેબ્રુઆરીએ મળ્યા એ જ?}} | ||
{{ps |હેમેનઃ | હા. | {{ps |હેમેનઃ | હા.}} | ||
{{ps |તન્નાઃ | એમને મળવા પાછળ તમારો હેતુ યોગેન્દ્રનો વિરોધ શાંત કરવાનો અને દૂર કરવાનો હતો ને? | {{ps |તન્નાઃ | એમને મળવા પાછળ તમારો હેતુ યોગેન્દ્રનો વિરોધ શાંત કરવાનો અને દૂર કરવાનો હતો ને?}} | ||
{{ps |હેમેનઃ | હા. | {{ps |હેમેનઃ | હા.}} | ||
{{ps |તન્નાઃ | પણ એ માટે તમે જ્યારે જગજિત પણ એને મળવાનો હતો એ સમય જ કેમ પસંદ કર્યો? | {{ps |તન્નાઃ | પણ એ માટે તમે જ્યારે જગજિત પણ એને મળવાનો હતો એ સમય જ કેમ પસંદ કર્યો?}} | ||
{{ps |હેમેનઃ | મને એમ કે એ દિવસે યોગેન્દ્ર હસીખુશીના ‘મૂડ’માં હોય તો કદાચ સારું પરિણામ આવશે. | {{ps |હેમેનઃ | મને એમ કે એ દિવસે યોગેન્દ્ર હસીખુશીના ‘મૂડ’માં હોય તો કદાચ સારું પરિણામ આવશે.}} | ||
{{ps |તન્નાઃ | સારું પરિણામ આવ્યું? | {{ps |તન્નાઃ | સારું પરિણામ આવ્યું?}} | ||
{{ps |હેમેનઃ | એ શક્ય ના બન્યું. | {{ps |હેમેનઃ | એ શક્ય ના બન્યું.}} | ||
{{ps |તન્નાઃ | તમે યોગેન્દ્રને શું સમજાવવા માગતા હતા? | {{ps |તન્નાઃ | તમે યોગેન્દ્રને શું સમજાવવા માગતા હતા?}} | ||
{{ps |હેમેનઃ | એ હું યોગેન્દ્રને જ કહેવા માગતો હતો. | {{ps |હેમેનઃ | એ હું યોગેન્દ્રને જ કહેવા માગતો હતો.}} | ||
{{ps |તન્નાઃ | કદાચ આ કોર્ટમાં કહેવું પસંદ નહીં કરતા હો? | {{ps |તન્નાઃ | કદાચ આ કોર્ટમાં કહેવું પસંદ નહીં કરતા હો?}} | ||
{{ps |હેમેનઃ | જી હા, એનો કશો અર્થ નથી. | {{ps |હેમેનઃ | જી હા, એનો કશો અર્થ નથી.}} | ||
{{ps |તન્નાઃ | અચ્છા, બીજી એક વાત. મામુનીના કહેવા પ્રમાણે યોગેન્દ્રએ આવેશમાં આવી તમને એક પત્ર લખ્યો હતો. એ વાત સાચી? | {{ps |તન્નાઃ | અચ્છા, બીજી એક વાત. મામુનીના કહેવા પ્રમાણે યોગેન્દ્રએ આવેશમાં આવી તમને એક પત્ર લખ્યો હતો. એ વાત સાચી?}} | ||
{{ps |હેમેનઃ | હા, લખ્યો હતો. | {{ps |હેમેનઃ | હા, લખ્યો હતો.}} | ||
{{ps |તન્નાઃ | એમાં એણે તમારી પાસે એવો પ્રશ્ન ઊભો કર્યો હતો કે તમે એની બેન નંદિની ભટ્ટમાં શા માટે રસ લો છો? | {{ps |તન્નાઃ | એમાં એણે તમારી પાસે એવો પ્રશ્ન ઊભો કર્યો હતો કે તમે એની બેન નંદિની ભટ્ટમાં શા માટે રસ લો છો?}} | ||
{{ps |હેમેનઃ | તમે કહ્યું એમ આવેશમાં આવી એણે ઘણું બધું લખ્યું હતું. | {{ps |હેમેનઃ | તમે કહ્યું એમ આવેશમાં આવી એણે ઘણું બધું લખ્યું હતું.}} | ||
{{ps |તન્નાઃ | અચ્છા, એ પ્રશ્ન પૂછવા માટે હવે તો યોગેન્દ્ર નથી; પણ એ પ્રશ્ન હું તમને આ ભરી અદાલતમાં પૂછવા માગું છું. બોલો, તમને નંદિની ભટ્ટમાં શો રસ છે? | {{ps |તન્નાઃ | અચ્છા, એ પ્રશ્ન પૂછવા માટે હવે તો યોગેન્દ્ર નથી; પણ એ પ્રશ્ન હું તમને આ ભરી અદાલતમાં પૂછવા માગું છું. બોલો, તમને નંદિની ભટ્ટમાં શો રસ છે?}} | ||
{{ps |હેમેનઃ | મૈત્રીમાં જે પ્રકારનો રસ હોય છે એ. | {{ps |હેમેનઃ | મૈત્રીમાં જે પ્રકારનો રસ હોય છે એ.}} | ||
{{ps |તન્નાઃ | તમારી મૈત્રી એમની માનસિક ભૂમિકાને લીધે છે કે પછી એ એક આકર્ષક સ્ત્રી છે એટલે? બોલો શું છે એમનામાં? | {{ps |તન્નાઃ | તમારી મૈત્રી એમની માનસિક ભૂમિકાને લીધે છે કે પછી એ એક આકર્ષક સ્ત્રી છે એટલે? બોલો શું છે એમનામાં?}} | ||
{{ps |હેમેનઃ | એમનામાં શું છે તે તો એનો મિત્ર હોય એને જ ખબર પડે, એ જ અનુભવી શકે, એટલે તમને… | {{ps |હેમેનઃ | એમનામાં શું છે તે તો એનો મિત્ર હોય એને જ ખબર પડે, એ જ અનુભવી શકે, એટલે તમને…}} | ||
{{ps |તન્નાઃ | હા હા, એટલે તમને પૂછું છું… બોલો, તે એક સ્ત્રી હોવાને લીધે અને તમે પુરુષ હોવાને લીધે એમની પાસેથી તમે ખાસ કોઈ વિશિષ્ટ અપેક્ષા નથી રાખતા? | {{ps |તન્નાઃ | હા હા, એટલે તમને પૂછું છું… બોલો, તે એક સ્ત્રી હોવાને લીધે અને તમે પુરુષ હોવાને લીધે એમની પાસેથી તમે ખાસ કોઈ વિશિષ્ટ અપેક્ષા નથી રાખતા?}} | ||
{{ps |હેમેનઃ | હા રાખું છું, પણ મારી જગ્યાએ કોઈ પણ પુરુષ હોય ને સ્ત્રી પાસેથી જે અપેક્ષા રાખે એટલી જ અપેક્ષા રાખું છું. | {{ps |હેમેનઃ | હા રાખું છું, પણ મારી જગ્યાએ કોઈ પણ પુરુષ હોય ને સ્ત્રી પાસેથી જે અપેક્ષા રાખે એટલી જ અપેક્ષા રાખું છું.}} | ||
{{ps |તન્નાઃ | ઑલરાઇટ, ઑલરાઇટ, મિ. હેમેન મહેતા, હવે છેવટે મને એટલું જ કહો કે તમે ફક્ત બેબીના જ ફોટા લીધેલા કે શ્રીમતી નંદિની ભટ્ટના ફોટોગ્રાફ્સ પણ લીધેલા? | {{ps |તન્નાઃ | ઑલરાઇટ, ઑલરાઇટ, મિ. હેમેન મહેતા, હવે છેવટે મને એટલું જ કહો કે તમે ફક્ત બેબીના જ ફોટા લીધેલા કે શ્રીમતી નંદિની ભટ્ટના ફોટોગ્રાફ્સ પણ લીધેલા?}} | ||
{{ps |હેમેનઃ | ઍડ્વોકેટ સાહેબ, મારો સ્ટુડિયો ફક્ત બાળકો માટે નથી. | {{ps |હેમેનઃ | ઍડ્વોકેટ સાહેબ, મારો સ્ટુડિયો ફક્ત બાળકો માટે નથી.}} | ||
{{ps |તન્નાઃ | નાઉ યૉર ઑનર! મારા પ્રશ્નનો જવાબ મિ. હેમેન મહેતા વ્યંગ કે મશ્કરીથી આપે છે. મૃત્યુની ગંભીરતા સમજી જવાબ ગંભીરતાથી આપે કે અસત્ય બોલે, પણ હવે હું આપની સમક્ષ મારી ફાઇલમાંથી એક નગ્ન સત્ય રજૂ કરવા ઇચ્છું છું – તે છે શ્રીમતી નંદિની ભટ્ટનો આ ફોટોગ્રાફ… શ્રી હેમેન મહેતાએ લીધેલો. જે સભ્ય સમાજમાં બતાવી શકાય એમ નથી… આ સિવાય શ્રીમતી નંદિની ભટ્ટના બીજા પણ ત્રણ ફોટોગ્રાફ્સ છે… જે આના કરતાં પણ વધારે આઘાત આપે એવા છે. મહામુશ્કેલીએ મેં ફોટોગ્રાફ્સ મેળવ્યા છે. યૉર ઑનર! આમ તો આવા ફોટોગ્રાફ્સ આપવા અને લેવા એ બે પુખ્ત વ્યક્તિઓનો અંગત પ્રશ્ન છે. પણ આ ફોટોગ્રાફ કોર્ટમાં રજૂ કરી હું એ બતાવવા માંગું છું કે ધરતીના પેટાળમાં રહેલા લાવારસ જેવી એમની વાસનાને બહેલાવવા માટે તે શ્રીમતી નંદિની ભટ્ટને એક સુંદર અને રોમાંચક જીવતું જાગતું રમકડું જ સમજતા હતા; પરંતુ યૉર ઑનર! શ્રીમતી નંદિની ભટ્ટના મન પર યોગેન્દ્રની આણ હતી, એમની વચ્ચે એ દુઃખી યોગેન્દ્રનો, એ વિરોધ કરતા યોગેન્દ્રનો ઓછાયો વચ્ચે આવતો હતો ને યૉર ઑનર! એ ઓછાયો શ્રી હેમેન મહેતાને પણ મુક્ત, નિર્બંધ ને ચકચૂર આનંદ માટે વચ્ચે આવતો હતો. એમની જેમ શ્રીમતી નંદિની એમના કેફમાં પૂરેપૂરાં ચકચૂર થઈ શકતાં નહોતાં; એટલે એ ઓછાયાને દૂર કરવા જગજિત આવવાનો હતો એ જ દિવસે એમણે યોગેન્દ્ર સાથે સિફતથી મુલાકાત ગોઠવી જેથી બધો વહેમ જગજિતને માથે જાય ને જે કરવું હતું તે કરી દીધું… એક તડપતા ઓછાયાને, પડછાયાને કાયમને માટે શાંત કરી દીધો. યૉર ઑનર! ને બીજા દિવસે સવારે શ્રી હેમેન મહેતાની જ સલાહથી, શ્રીમતી નંદિની ભટ્ટ પોસ્ટમૉર્ટમ વખતે હાજર રહ્યાં હશે ને પોતાના ડૉક્ટરનો આગ્રહ રાખ્યો હશે, જેથી એમના હાથ નિર્દોષ દેખાય ને શ્રી હેમેન મહેતાની સલાહથી જ શ્રીમતી નંદિની ભટ્ટે પોલીસમાં પત્ર લખ્યો હોવો જોઈએ જેમાં જગજિતનો અને કિશન શેઠનો એમણે ખુલ્લો ઉલ્લેખ કર્યો છે. શ્રી હેમેન મહેતા ધીમે ધીમે પોતાની આગળ જગજિતને ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ધેટ્સ ઑલ, યૉર ઑનર! | {{ps |તન્નાઃ | નાઉ યૉર ઑનર! મારા પ્રશ્નનો જવાબ મિ. હેમેન મહેતા વ્યંગ કે મશ્કરીથી આપે છે. મૃત્યુની ગંભીરતા સમજી જવાબ ગંભીરતાથી આપે કે અસત્ય બોલે, પણ હવે હું આપની સમક્ષ મારી ફાઇલમાંથી એક નગ્ન સત્ય રજૂ કરવા ઇચ્છું છું – તે છે શ્રીમતી નંદિની ભટ્ટનો આ ફોટોગ્રાફ… શ્રી હેમેન મહેતાએ લીધેલો. જે સભ્ય સમાજમાં બતાવી શકાય એમ નથી… આ સિવાય શ્રીમતી નંદિની ભટ્ટના બીજા પણ ત્રણ ફોટોગ્રાફ્સ છે… જે આના કરતાં પણ વધારે આઘાત આપે એવા છે. મહામુશ્કેલીએ મેં ફોટોગ્રાફ્સ મેળવ્યા છે. યૉર ઑનર! આમ તો આવા ફોટોગ્રાફ્સ આપવા અને લેવા એ બે પુખ્ત વ્યક્તિઓનો અંગત પ્રશ્ન છે. પણ આ ફોટોગ્રાફ કોર્ટમાં રજૂ કરી હું એ બતાવવા માંગું છું કે ધરતીના પેટાળમાં રહેલા લાવારસ જેવી એમની વાસનાને બહેલાવવા માટે તે શ્રીમતી નંદિની ભટ્ટને એક સુંદર અને રોમાંચક જીવતું જાગતું રમકડું જ સમજતા હતા; પરંતુ યૉર ઑનર! શ્રીમતી નંદિની ભટ્ટના મન પર યોગેન્દ્રની આણ હતી, એમની વચ્ચે એ દુઃખી યોગેન્દ્રનો, એ વિરોધ કરતા યોગેન્દ્રનો ઓછાયો વચ્ચે આવતો હતો ને યૉર ઑનર! એ ઓછાયો શ્રી હેમેન મહેતાને પણ મુક્ત, નિર્બંધ ને ચકચૂર આનંદ માટે વચ્ચે આવતો હતો. એમની જેમ શ્રીમતી નંદિની એમના કેફમાં પૂરેપૂરાં ચકચૂર થઈ શકતાં નહોતાં; એટલે એ ઓછાયાને દૂર કરવા જગજિત આવવાનો હતો એ જ દિવસે એમણે યોગેન્દ્ર સાથે સિફતથી મુલાકાત ગોઠવી જેથી બધો વહેમ જગજિતને માથે જાય ને જે કરવું હતું તે કરી દીધું… એક તડપતા ઓછાયાને, પડછાયાને કાયમને માટે શાંત કરી દીધો. યૉર ઑનર! ને બીજા દિવસે સવારે શ્રી હેમેન મહેતાની જ સલાહથી, શ્રીમતી નંદિની ભટ્ટ પોસ્ટમૉર્ટમ વખતે હાજર રહ્યાં હશે ને પોતાના ડૉક્ટરનો આગ્રહ રાખ્યો હશે, જેથી એમના હાથ નિર્દોષ દેખાય ને શ્રી હેમેન મહેતાની સલાહથી જ શ્રીમતી નંદિની ભટ્ટે પોલીસમાં પત્ર લખ્યો હોવો જોઈએ જેમાં જગજિતનો અને કિશન શેઠનો એમણે ખુલ્લો ઉલ્લેખ કર્યો છે. શ્રી હેમેન મહેતા ધીમે ધીમે પોતાની આગળ જગજિતને ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ધેટ્સ ઑલ, યૉર ઑનર!}} | ||
{{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | શ્રી હેમેન મહેતા, આના જવાબમાં તમારે કશું કહેવું છે? | {{ps |ન્યાયમૂર્તિશ્રીઃ | શ્રી હેમેન મહેતા, આના જવાબમાં તમારે કશું કહેવું છે?}} | ||
{{ps |હેમેનઃ | નામદારસાહેબ, ઍડ્વોકેટ સાહેબને બોલતા સાંભળીને મને એમ જ થયું કે હું કશું ના બોલું તે જ સારું ને આપને જે યોગ્ય લાગે તે ન્યાય કરો; પરંતુ મારા કરતાં બીજી વ્યક્તિ પર એમણે ગંદા છાંટા ઉડાડ્યા છે. મને એવું લાગે છે કે ગુનેગારોના કેસ લડતાં લડતાં એમના ધારાશાસ્ત્રીઓનું માનસ પણ ગુનાહિત બની જાય છે. યૉર ઑનર! મારે તો એક-બે વાત જ કહેવી છે. શ્રીમતી નંદિની ભટ્ટ અત્યંત દુઃખી અને કમનસીબ સ્ત્રી છે. આજે આ કોર્ટમાં એમના વિશે જે રીતે બોલાયું એ સાંભળી મારી માન્યતા વધુ દ્રઢ બની છે અને દિવસે દિવસે એમના દુઃખમાં વધારો જ થઈ રહ્યો છે. એમને કોઈની હૂંફની સખત જરૂર હતી ને મેં મારો મૈત્રીભર્યો હાથ લંબાવ્યો – કમનસીબ એ છે કે એમાં પણ એમને સુખ પ્રાપ્ત થયું નહિ. એમના ફોટોગ્રાફ્સ મેં ફોટોગ્રાફીની દૃષ્ટિએ જ લીધા છે. એમાં કોઈ અશ્લીલતા નથી. અમારી વચ્ચે જે કાંઈ મૈત્રી-સંબંધ ઊભો થયો છે એ અમે ક્યારેય છુપાવ્યો નથી. અમારી આજુબાજુ નહિ, સમાજમાં નહિ ને આ કોર્ટમાં પણ નહીં. એમાં કોઈને કશું પાપ લાગ્યું હોય તો અમને માફ કરશો, પણ તે દિવસે ૯મી ફેબ્રુઆરીએ યોગેન્દ્રને હું એ જ સમજાવવા ગયો હતો કે તું જેને પાપ માને છે એ કદાચ કોઈના જીવનનો આધાર પણ હોય… આનાથી વિશેષ કશું મારે કહેવું નથી, યૉર ઑનર! | {{ps |હેમેનઃ | નામદારસાહેબ, ઍડ્વોકેટ સાહેબને બોલતા સાંભળીને મને એમ જ થયું કે હું કશું ના બોલું તે જ સારું ને આપને જે યોગ્ય લાગે તે ન્યાય કરો; પરંતુ મારા કરતાં બીજી વ્યક્તિ પર એમણે ગંદા છાંટા ઉડાડ્યા છે. મને એવું લાગે છે કે ગુનેગારોના કેસ લડતાં લડતાં એમના ધારાશાસ્ત્રીઓનું માનસ પણ ગુનાહિત બની જાય છે. યૉર ઑનર! મારે તો એક-બે વાત જ કહેવી છે. શ્રીમતી નંદિની ભટ્ટ અત્યંત દુઃખી અને કમનસીબ સ્ત્રી છે. આજે આ કોર્ટમાં એમના વિશે જે રીતે બોલાયું એ સાંભળી મારી માન્યતા વધુ દ્રઢ બની છે અને દિવસે દિવસે એમના દુઃખમાં વધારો જ થઈ રહ્યો છે. એમને કોઈની હૂંફની સખત જરૂર હતી ને મેં મારો મૈત્રીભર્યો હાથ લંબાવ્યો – કમનસીબ એ છે કે એમાં પણ એમને સુખ પ્રાપ્ત થયું નહિ. એમના ફોટોગ્રાફ્સ મેં ફોટોગ્રાફીની દૃષ્ટિએ જ લીધા છે. એમાં કોઈ અશ્લીલતા નથી. અમારી વચ્ચે જે કાંઈ મૈત્રી-સંબંધ ઊભો થયો છે એ અમે ક્યારેય છુપાવ્યો નથી. અમારી આજુબાજુ નહિ, સમાજમાં નહિ ને આ કોર્ટમાં પણ નહીં. એમાં કોઈને કશું પાપ લાગ્યું હોય તો અમને માફ કરશો, પણ તે દિવસે ૯મી ફેબ્રુઆરીએ યોગેન્દ્રને હું એ જ સમજાવવા ગયો હતો કે તું જેને પાપ માને છે એ કદાચ કોઈના જીવનનો આધાર પણ હોય… આનાથી વિશેષ કશું મારે કહેવું નથી, યૉર ઑનર!}} | ||
* | * | ||
(સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમઃ પણ હેમેન મહેતાને બદલે હવે શ્રી હરિપ્રસાદ દવે) | (સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમઃ પણ હેમેન મહેતાને બદલે હવે શ્રી હરિપ્રસાદ દવે) | ||
{{ps |તન્નાઃ | તમે યોગેન્દ્રના સગા કાકા થાવ? | {{ps |તન્નાઃ | તમે યોગેન્દ્રના સગા કાકા થાવ?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | હા, જી. | {{ps |હરિપ્રસાદઃ | હા, જી.}} | ||
{{ps |તન્નાઃ | તમે શું કરો છો? | {{ps |તન્નાઃ | તમે શું કરો છો?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | હું કેમિસ્ટ છું, મારો મેડિકલ સ્ટોર્સ છે. | {{ps |હરિપ્રસાદઃ | હું કેમિસ્ટ છું, મારો મેડિકલ સ્ટોર્સ છે.}} | ||
{{ps |તન્નાઃ | સ્ટોર્સ કોના નામે છે. | {{ps |તન્નાઃ | સ્ટોર્સ કોના નામે છે.}} | ||
{{ps |હરિપ્રસાદઃ | મારા નામે – હરિપ્રસાદ દવેના નામે. | {{ps |હરિપ્રસાદઃ | મારા નામે – હરિપ્રસાદ દવેના નામે.}} | ||
{{ps |તન્નાઃ | મામુનીના કહેવા પ્રમાણે યોગેન્દ્ર નાનો હતો ત્યારથી તમારી પાસે જ ઊછર્યો હતો? | {{ps |તન્નાઃ | મામુનીના કહેવા પ્રમાણે યોગેન્દ્ર નાનો હતો ત્યારથી તમારી પાસે જ ઊછર્યો હતો?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | હા જી, એ વર્ષનો હતો ત્યારથી જ અમારે ત્યાં રહી મોટો થયો હતો. | {{ps |હરિપ્રસાદઃ | હા જી, એ વર્ષનો હતો ત્યારથી જ અમારે ત્યાં રહી મોટો થયો હતો.}} | ||
{{ps |તન્નાઃ | તમારે પોતાને પુત્ર છે? | {{ps |તન્નાઃ | તમારે પોતાને પુત્ર છે?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | હા જી, અત્યારે ૧૮ વર્ષનો છે. | {{ps |હરિપ્રસાદઃ | હા જી, અત્યારે ૧૮ વર્ષનો છે.}} | ||
{{ps |તન્નાઃ | યોગેન્દ્રને તમારે ત્યાં રાખ્યા પછી તમારે પણ પુત્ર થયો હશે? | {{ps |તન્નાઃ | યોગેન્દ્રને તમારે ત્યાં રાખ્યા પછી તમારે પણ પુત્ર થયો હશે?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | હા, એમ જ બન્યું હતું; પરંતુ અમારે પુત્ર નહોતો એટલે એને રાખ્યો હતો ને પુત્ર થયો એટલે પછી એને નહોતો રાખ્યો એવું નહોતું. પહેલેથી જ યોગેન્દ્ર અમને વહાલો હતો. | {{ps |હરિપ્રસાદઃ | હા, એમ જ બન્યું હતું; પરંતુ અમારે પુત્ર નહોતો એટલે એને રાખ્યો હતો ને પુત્ર થયો એટલે પછી એને નહોતો રાખ્યો એવું નહોતું. પહેલેથી જ યોગેન્દ્ર અમને વહાલો હતો.}} | ||
{{ps |તન્નાઃ | મામુની એ પણ કહેતી હતી કે તે દરેક અગત્યની વાતમાં તમારી જ સલાહ લેતો હતો ને તમારી ઘણી આમન્યા રાખતો હતો. | {{ps |તન્નાઃ | મામુની એ પણ કહેતી હતી કે તે દરેક અગત્યની વાતમાં તમારી જ સલાહ લેતો હતો ને તમારી ઘણી આમન્યા રાખતો હતો.}} | ||
{{ps |હરિપ્રસાદઃ | હા, એવું ખરું. | {{ps |હરિપ્રસાદઃ | હા, એવું ખરું.}} | ||
{{ps |તન્નાઃ | એના બાપુજીને ખાસ કશું પૂછતો નહિ હોય? | {{ps |તન્નાઃ | એના બાપુજીને ખાસ કશું પૂછતો નહિ હોય?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | એના બાપુજી અને મારા મોટાભાઈ માયાશંકર બહુ જ ધાર્મિક વૃત્તિના છે. સંસારની વાતોમાં તેઓ ઓછો રસ લે છે. | {{ps |હરિપ્રસાદઃ | એના બાપુજી અને મારા મોટાભાઈ માયાશંકર બહુ જ ધાર્મિક વૃત્તિના છે. સંસારની વાતોમાં તેઓ ઓછો રસ લે છે.}} | ||
{{ps |તન્નાઃ | યોગેન્દ્રએ જુદો સ્વતંત્ર ફ્લૅટ ક્યારે રાખ્યો? | {{ps |તન્નાઃ | યોગેન્દ્રએ જુદો સ્વતંત્ર ફ્લૅટ ક્યારે રાખ્યો?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | ભણીને એને સર્વિસ મળી ત્યારથી એણે જુદો ફ્લૅટ રાખ્યો હતો ને મામુની સાથે એ લગ્ન કરવા ઇચ્છતો હતો એ દૃષ્ટિએ પણ મને લાગ્યું કે એ જુદો ફ્લૅટ એ જ વધારે સારું છે, કેમ કે એનાં કાકી જૂના વિચારનાં છે. | {{ps |હરિપ્રસાદઃ | ભણીને એને સર્વિસ મળી ત્યારથી એણે જુદો ફ્લૅટ રાખ્યો હતો ને મામુની સાથે એ લગ્ન કરવા ઇચ્છતો હતો એ દૃષ્ટિએ પણ મને લાગ્યું કે એ જુદો ફ્લૅટ એ જ વધારે સારું છે, કેમ કે એનાં કાકી જૂના વિચારનાં છે.}} | ||
{{ps |તન્નાઃ | એ તો ઘણું સારું કહેવાય. અચ્છા મુરબ્બી એ વાત સાચી કે યોગેન્દ્ર મરી ગયો એ દિવસે એટલે કે ૯મી ફેબ્રુઆરીએ તમે પણ એને મળ્યા હતા? | {{ps |તન્નાઃ | એ તો ઘણું સારું કહેવાય. અચ્છા મુરબ્બી એ વાત સાચી કે યોગેન્દ્ર મરી ગયો એ દિવસે એટલે કે ૯મી ફેબ્રુઆરીએ તમે પણ એને મળ્યા હતા?}} | ||
{{ps હરિપ્રસદાઃ | હા જી, એણે જ મને એની ઑફિસમાંથી ફોન કરી મળવા બોલાવ્યો હતો. | {{ps હરિપ્રસદાઃ | હા જી, એણે જ મને એની ઑફિસમાંથી ફોન કરી મળવા બોલાવ્યો હતો.}} | ||
{{ps |તન્નાઃ | ક્યાં અને કેટલા વાગે? | {{ps |તન્નાઃ | ક્યાં અને કેટલા વાગે?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | એના ફ્લૅટ પર, ઑફિસમાંથી છૂટીને, સાંજે લગભગ પોણા છ વાગ્યે. | {{ps |હરિપ્રસાદઃ | એના ફ્લૅટ પર, ઑફિસમાંથી છૂટીને, સાંજે લગભગ પોણા છ વાગ્યે.}} | ||
{{ps |તન્નાઃ | સામાન્ય રીતે એ પોતે જ તમને મળવા આવતો હશે? | {{ps |તન્નાઃ | સામાન્ય રીતે એ પોતે જ તમને મળવા આવતો હશે?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | પણ જગજિત એને સામે ચાલીને મળવા આવવાનો હતો એટલે એ બાબતમાં મારી સલાહ લેવા ઇચ્છતો હશે. | {{ps |હરિપ્રસાદઃ | પણ જગજિત એને સામે ચાલીને મળવા આવવાનો હતો એટલે એ બાબતમાં મારી સલાહ લેવા ઇચ્છતો હશે.}} | ||
{{ps |તન્નાઃ | એ પ્રમાણે તમે ગયા હશો. પછી ત્યાં શું બન્યું? | {{ps |તન્નાઃ | એ પ્રમાણે તમે ગયા હશો. પછી ત્યાં શું બન્યું?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | યોગેન્દ્ર ખૂબ જ ખુશખુશાલ હતો. જગજિતે વલણ બદલ્યું એટલે તે માનુની સાથે જેમ બને તેમ જલ્દી લગ્ન કરવા ઇચ્છતો હતો; એટલે તેણે લગ્નની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. એ ઉપરાંત તે એવું પણ ઇચ્છતો હતો કે જગજિત આવે ત્યારે હું હાજર રહું તો સારું, પણ એ બે એકલા જ મળે એવી કમનસીબ સલાહ મેં જ એને આપી. | {{ps |હરિપ્રસાદઃ | યોગેન્દ્ર ખૂબ જ ખુશખુશાલ હતો. જગજિતે વલણ બદલ્યું એટલે તે માનુની સાથે જેમ બને તેમ જલ્દી લગ્ન કરવા ઇચ્છતો હતો; એટલે તેણે લગ્નની વ્યવસ્થા કરવાની વાત કરી હતી. એ ઉપરાંત તે એવું પણ ઇચ્છતો હતો કે જગજિત આવે ત્યારે હું હાજર રહું તો સારું, પણ એ બે એકલા જ મળે એવી કમનસીબ સલાહ મેં જ એને આપી.}} | ||
{{ps |તન્નાઃ | તમે લગભગ કેટલા વાગે ફ્લૅટ પરથી ગયા? | {{ps |તન્નાઃ | તમે લગભગ કેટલા વાગે ફ્લૅટ પરથી ગયા?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | લગભગ સાડા છ વાગે. ફોટોગ્રાફર હેમેન મહેતા પણ એ જ વખતે એમને મળવા આવ્યા એટલે હું ત્યાંથી ઊઠી ગયો. | {{ps |હરિપ્રસાદઃ | લગભગ સાડા છ વાગે. ફોટોગ્રાફર હેમેન મહેતા પણ એ જ વખતે એમને મળવા આવ્યા એટલે હું ત્યાંથી ઊઠી ગયો.}} | ||
{{ps |તન્નાઃ | તમને એવું ના લાગ્યું કે હેમેન મહેતા વધુ રોકાશે તો યોગેન્દ્ર અને જગજિતની મુલાકાત બગડી જશે? ને એ ખ્યાલથી તમે રોકાયા હોત તો વધુ સારું થાત? | {{ps |તન્નાઃ | તમને એવું ના લાગ્યું કે હેમેન મહેતા વધુ રોકાશે તો યોગેન્દ્ર અને જગજિતની મુલાકાત બગડી જશે? ને એ ખ્યાલથી તમે રોકાયા હોત તો વધુ સારું થાત?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | યોગેન્દ્રનો જે મૂડ હતો એ જોતાં મને ખાતરી જ હતી કે હેમેન મહેતાને તે વધારે સમય નહિ આપે. | {{ps |હરિપ્રસાદઃ | યોગેન્દ્રનો જે મૂડ હતો એ જોતાં મને ખાતરી જ હતી કે હેમેન મહેતાને તે વધારે સમય નહિ આપે.}} | ||
{{ps |તન્નાઃ | અચ્છા હરિપ્રસાદભાઈ, મને એક બીજી ચોંકાવનારી અને માની ન શકાય એવી માહિતી મળી છે. નક્કી નથી કરી શકતો કે કેવી રીતે કહું. | {{ps |તન્નાઃ | અચ્છા હરિપ્રસાદભાઈ, મને એક બીજી ચોંકાવનારી અને માની ન શકાય એવી માહિતી મળી છે. નક્કી નથી કરી શકતો કે કેવી રીતે કહું.}} | ||
{{ps |હરિપ્રસાદઃ | મારા વિશે ગમે તે સાંભળ્યું હોય તે તમે કહી શકો છો. સંકોચ ના રાખશો. | {{ps |હરિપ્રસાદઃ | મારા વિશે ગમે તે સાંભળ્યું હોય તે તમે કહી શકો છો. સંકોચ ના રાખશો.}} | ||
{{ps |તન્નાઃ | યોગેન્દ્રનું અવસાન થયું એટલે એનો વીમો હતો કે નહિ એ જાણવા માટે મેં જીવનવીમા કૉર્પોરેશનમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે યોગેન્દ્રનો વીમો હતો, તે પણ એક લાખ રૂપિયા જેટલી મોટી રકમનો; એટલું જ નહિ પણ એની પૉલિસીમાં નોમિની તરીકે તમારું નામ છે. | {{ps |તન્નાઃ | યોગેન્દ્રનું અવસાન થયું એટલે એનો વીમો હતો કે નહિ એ જાણવા માટે મેં જીવનવીમા કૉર્પોરેશનમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે યોગેન્દ્રનો વીમો હતો, તે પણ એક લાખ રૂપિયા જેટલી મોટી રકમનો; એટલું જ નહિ પણ એની પૉલિસીમાં નોમિની તરીકે તમારું નામ છે.}} | ||
{{ps |હરિપ્રસાદઃ | હા, એ સાચું છે; પણ એમાં ચોંકાવનારું કે ના માનવા જેવું શું છે વકીલસાહેબ. | {{ps |હરિપ્રસાદઃ | હા, એ સાચું છે; પણ એમાં ચોંકાવનારું કે ના માનવા જેવું શું છે વકીલસાહેબ.}} | ||
{{ps |તન્નાઃ | મને નવાઈ એટલા માટે લાગી કે યોગેન્દ્રના અવસાનને આટલા બધા દિવસો થઈ ગયા ને કોર્ટમાં આખો કેસ ચાલે છે છતાંય આ અગત્યની માહિતી તમે કોઈને આપી નથી. | {{ps |તન્નાઃ | મને નવાઈ એટલા માટે લાગી કે યોગેન્દ્રના અવસાનને આટલા બધા દિવસો થઈ ગયા ને કોર્ટમાં આખો કેસ ચાલે છે છતાંય આ અગત્યની માહિતી તમે કોઈને આપી નથી.}} | ||
{{ps |હરિપ્રસાદઃ | યોગેન્દ્રની જે રીતે હત્યા થઈ છે એ શોધી કાઢવામાં આ વીમાની માહિતીને શો સંબંધ એ મને સમજાતું નથી, એટલે જ મેં આ માહિતી પોલીસમાં કે કોર્ટમાં સામે ચાલીને કહી નથી. | {{ps |હરિપ્રસાદઃ | યોગેન્દ્રની જે રીતે હત્યા થઈ છે એ શોધી કાઢવામાં આ વીમાની માહિતીને શો સંબંધ એ મને સમજાતું નથી, એટલે જ મેં આ માહિતી પોલીસમાં કે કોર્ટમાં સામે ચાલીને કહી નથી.}} | ||
{{ps |તન્નાઃ | ચાલો એમ હશે, પણ એ વાત સાચી કે યોગેન્દ્રનો આ વીમો તમે જ ઉતરાવ્યો છે ને એની પ્રિમિયમની મોટી મોટી રકમ પણ તમે જ ભરતા હતા? | {{ps |તન્નાઃ | ચાલો એમ હશે, પણ એ વાત સાચી કે યોગેન્દ્રનો આ વીમો તમે જ ઉતરાવ્યો છે ને એની પ્રિમિયમની મોટી મોટી રકમ પણ તમે જ ભરતા હતા?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | હા પહેલેથી જ મેં યોગેન્દ્ર માટે અમુક રકમ બચાવી રાખી હતી. એ રકમ લેવાની તે ના પાડતો હતો; એટલે મને એનો વીમા ઉતરાવવો ઠીક લાગ્યો. | {{ps |હરિપ્રસાદઃ | હા પહેલેથી જ મેં યોગેન્દ્ર માટે અમુક રકમ બચાવી રાખી હતી. એ રકમ લેવાની તે ના પાડતો હતો; એટલે મને એનો વીમા ઉતરાવવો ઠીક લાગ્યો.}} | ||
{{ps |તન્નાઃ | પણ તે આટલી મોટી રકમનો? | {{ps |તન્નાઃ | પણ તે આટલી મોટી રકમનો?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | સાહેબ, તમારે જે માનવું હો તે માનો, પણ અત્યારના સમયમાં લાખ રૂપિયાની રકમ બહુ ના કહેવાય. | {{ps |હરિપ્રસાદઃ | સાહેબ, તમારે જે માનવું હો તે માનો, પણ અત્યારના સમયમાં લાખ રૂપિયાની રકમ બહુ ના કહેવાય.}} | ||
{{ps |તન્નાઃ | ને નોમિની તરીકે તમારું નામ રાખવા માટે યોગેન્દ્રએ જ આગ્રહ કર્યો હશે? | {{ps |તન્નાઃ | ને નોમિની તરીકે તમારું નામ રાખવા માટે યોગેન્દ્રએ જ આગ્રહ કર્યો હશે?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | હા, એણે જ બળજબરીથી મારું નામ રખાવ્યું ને આમે ય લગ્ન તો થયાં નહોતાં. | {{ps |હરિપ્રસાદઃ | હા, એણે જ બળજબરીથી મારું નામ રખાવ્યું ને આમે ય લગ્ન તો થયાં નહોતાં.}} | ||
{{ps |તન્નાઃ | તો તમે વીમો ઉતરાવવાની ઉતાવળ શા માટે કરી? એનાં લગ્ન પછી જ ઉતરાવ્યો હોત તો? | {{ps |તન્નાઃ | તો તમે વીમો ઉતરાવવાની ઉતાવળ શા માટે કરી? એનાં લગ્ન પછી જ ઉતરાવ્યો હોત તો?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | અમુક પૈસા પડી રહ્યા હોય તો એનો ઉપયોગ કરવાની ઉતાવળ આપણે કરતા જ હોઈએ છીએ. | {{ps |હરિપ્રસાદઃ | અમુક પૈસા પડી રહ્યા હોય તો એનો ઉપયોગ કરવાની ઉતાવળ આપણે કરતા જ હોઈએ છીએ.}} | ||
{{ps |તન્નાઃ | તો તો એની પૉલિસી પણ તમારી પાસે હશે. | {{ps |તન્નાઃ | તો તો એની પૉલિસી પણ તમારી પાસે હશે.}} | ||
{{ps |હરિપ્રસાદઃ | હા, મારી પાસે છે. | {{ps |હરિપ્રસાદઃ | હા, મારી પાસે છે.}} | ||
{{ps |તન્નાઃ | હવે તમને લાગે છે કે આ બધી હકીકતો ઘણી ચોંકાવનારી છે? | {{ps |તન્નાઃ | હવે તમને લાગે છે કે આ બધી હકીકતો ઘણી ચોંકાવનારી છે?}} | ||
{{ps |હરિપ્રસાદઃ | કેવી રીતે સાહેબ? | {{ps |હરિપ્રસાદઃ | કેવી રીતે સાહેબ?}} | ||
{{ps |તન્નાઃ | યોગેન્દ્રની હત્યા માટે આનાથી જોરદાર શક ઊભો થાય છે. તમને તો એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે યોગેન્દ્રના જીવનની કે મૃત્યુની કિંમત એક લાખ રૂપિયા ફક્ત તમને જ મળે અને તમારે તો પોતાનો જ મેડિકલ સ્ટોર્સ છે, પોટાશિયમ સાઇનાઇડ તમારી પાસે હોય જ… બીજે લેવા જવાની જરૂર ના પડે. | {{ps |તન્નાઃ | યોગેન્દ્રની હત્યા માટે આનાથી જોરદાર શક ઊભો થાય છે. તમને તો એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે યોગેન્દ્રના જીવનની કે મૃત્યુની કિંમત એક લાખ રૂપિયા ફક્ત તમને જ મળે અને તમારે તો પોતાનો જ મેડિકલ સ્ટોર્સ છે, પોટાશિયમ સાઇનાઇડ તમારી પાસે હોય જ… બીજે લેવા જવાની જરૂર ના પડે.}} | ||
{{ps |હરિપ્રસાદઃ | અરે રામ રામ! આ તમે શું બોલો છો! મેં મારા જીવનમાં ક્યારેય કશું ખોટું નથી કર્યું, કશું પાપ નથી કર્યું, મારા ઈષ્ટદેવના સોગંદ ખાઈને કહું છું કે મેં આવો કોઈ અધર્મ કર્યો હોય તો અહીં જ ફાટી પડું. બાકી સાહેબ, આવા શબ્દો ઉચ્ચારી તમે તો ઘોર પાતક કર્યું છે, લો પકડી લો મને, ચડાવી દો ફાંસીએ… | {{ps |હરિપ્રસાદઃ | અરે રામ રામ! આ તમે શું બોલો છો! મેં મારા જીવનમાં ક્યારેય કશું ખોટું નથી કર્યું, કશું પાપ નથી કર્યું, મારા ઈષ્ટદેવના સોગંદ ખાઈને કહું છું કે મેં આવો કોઈ અધર્મ કર્યો હોય તો અહીં જ ફાટી પડું. બાકી સાહેબ, આવા શબ્દો ઉચ્ચારી તમે તો ઘોર પાતક કર્યું છે, લો પકડી લો મને, ચડાવી દો ફાંસીએ…}} | ||
{{ps |તન્નાઃ | યૉર ઑનર! હરિપ્રસાદ ઉશ્કેરાઈ ગયા છે, પણ હું તો એક જોરદાર શક્યતા તરફ આંગળી ચીંધું છું… હવે એવું કહી શકાશે ખરું કે યોગન્દ્રની હત્યા માટે જગજિત અને ફક્ત જગજિત જ જવાબદાર છે? | {{ps |તન્નાઃ | યૉર ઑનર! હરિપ્રસાદ ઉશ્કેરાઈ ગયા છે, પણ હું તો એક જોરદાર શક્યતા તરફ આંગળી ચીંધું છું… હવે એવું કહી શકાશે ખરું કે યોગન્દ્રની હત્યા માટે જગજિત અને ફક્ત જગજિત જ જવાબદાર છે?}} | ||
{{ps |ખારોડઃ | યૉર ઑનર! મારા વિદ્વાન મિત્રે ફક્ત અનુમાનો પર કોઈનો પગ ખેંચવાનો ને જગજિતના માથા પર તોળાઈ રહેલો ભય ખસેડવાનો પ્રયત્ન કર્યો છે, પણ ખાલી શક્યતાઓમાંથી બહાર આવી અમારી પાસે પડેલા પુરાવા જોશે ને કિશન શેઠ તથા મામુની પણ આ કોર્ટમાં જે કાંઈ કહેશે એ થોડુંઘણું પણ સાંભળશે તો એમના પ્રશ્નનો જવાબ મળી રહેશે કે યોગેન્દ્રની હત્યા માટે ફક્ત જગજિત જ જવાબદાર છે. | {{ps |ખારોડઃ | યૉર ઑનર! મારા વિદ્વાન મિત્રે ફક્ત અનુમાનો પર કોઈનો પગ ખેંચવાનો ને જગજિતના માથા પર તોળાઈ રહેલો ભય ખસેડવાનો પ્રયત્ન કર્યો છે, પણ ખાલી શક્યતાઓમાંથી બહાર આવી અમારી પાસે પડેલા પુરાવા જોશે ને કિશન શેઠ તથા મામુની પણ આ કોર્ટમાં જે કાંઈ કહેશે એ થોડુંઘણું પણ સાંભળશે તો એમના પ્રશ્નનો જવાબ મળી રહેશે કે યોગેન્દ્રની હત્યા માટે ફક્ત જગજિત જ જવાબદાર છે.}} | ||
* | * | ||
(સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમ, પણ વકીલશ્રી તન્નાને બદલે સરકારી વકીલશ્રી ખારોડ અને સામે હરિપ્રસાદને બદલે કિશન શેઠ.) | (સ્થળઃ એનો એ જ કોર્ટ-રૂમ, પણ વકીલશ્રી તન્નાને બદલે સરકારી વકીલશ્રી ખારોડ અને સામે હરિપ્રસાદને બદલે કિશન શેઠ.) | ||
{{ps |ખારોડઃ | કિશન શેઠ, યાદ કરીને કહો, તમે જગજિતને કેટલા સમયથી ઓળખો છો? | {{ps |ખારોડઃ | કિશન શેઠ, યાદ કરીને કહો, તમે જગજિતને કેટલા સમયથી ઓળખો છો?}} | ||
{{ps કિશન શેઠઃ | લગભગ દસ વર્ષથી. | {{ps કિશન શેઠઃ | લગભગ દસ વર્ષથી.}} | ||
{{ps |ખારોડઃ | તમે એકબીજાના ખાસ જિગરજાન દોસ્ત છો ને? | {{ps |ખારોડઃ | તમે એકબીજાના ખાસ જિગરજાન દોસ્ત છો ને?}} | ||
{{ps કિશનઃ | હા જી. | {{ps કિશનઃ | હા જી.}} | ||
{{ps |ખારોડઃ | એકબીજાનાં દિલની બધી જ વાતો કરતા હતા? | {{ps |ખારોડઃ | એકબીજાનાં દિલની બધી જ વાતો કરતા હતા?}} | ||
{{ps કિશનઃ | હા, જી. | {{ps કિશનઃ | હા, જી.}} | ||
{{ps |ખારોડઃ | તો જરા એ કહેશો કે મામુની અને યોગેન્દ્રનાં લગ્ન થાય એની સામે જગજિતને કેમ સખત વાંધો હતો? | {{ps |ખારોડઃ | તો જરા એ કહેશો કે મામુની અને યોગેન્દ્રનાં લગ્ન થાય એની સામે જગજિતને કેમ સખત વાંધો હતો?}} | ||
{{ps કિશનઃ | સાહેબ, એનાં બે-ત્રણ કારણો હતાં. એક તો જગજિત એવું માનતો હતો કે યોગેન્દ્ર, મામુની અને તે પોતે, બધાં નાનપણથી સાથે જ ઊછર્યાં હતાં, રમ્યાં હતાં; એટલે યોગેન્દ્ર અને મામુનીનો સંબંધ ભાઈ-બેનનો હોવો જોઈએ. મોટાં થઈ એ બન્ને લગન તો કરી જ ના શકે અને યોગેન્દ્રએ આ જબરજસ્ત વિશ્વાઘાત કર્યો છે એમ તે માનતો હતો. | {{ps કિશનઃ | સાહેબ, એનાં બે-ત્રણ કારણો હતાં. એક તો જગજિત એવું માનતો હતો કે યોગેન્દ્ર, મામુની અને તે પોતે, બધાં નાનપણથી સાથે જ ઊછર્યાં હતાં, રમ્યાં હતાં; એટલે યોગેન્દ્ર અને મામુનીનો સંબંધ ભાઈ-બેનનો હોવો જોઈએ. મોટાં થઈ એ બન્ને લગન તો કરી જ ના શકે અને યોગેન્દ્રએ આ જબરજસ્ત વિશ્વાઘાત કર્યો છે એમ તે માનતો હતો.}} | ||
{{ps |ખારોડઃ | તમે પણ એવું માનો છો? | {{ps |ખારોડઃ | તમે પણ એવું માનો છો?}} | ||
{{ps કિશનઃ | ના, જી. | {{ps કિશનઃ | ના, જી.}} | ||
{{ps |ખારોડઃ | તો તમે જગજિતને સમજાવતા કેમ નહોતા? | {{ps |ખારોડઃ | તો તમે જગજિતને સમજાવતા કેમ નહોતા?}} | ||
{{ps કિશનઃ | મેં તો એને ઘણો સમજાવ્યો હતો, પણ અમુક બાબતોમાં એનો સ્વભાવ ઘણો જિદ્દી અને ઝનૂની છે. | {{ps કિશનઃ | મેં તો એને ઘણો સમજાવ્યો હતો, પણ અમુક બાબતોમાં એનો સ્વભાવ ઘણો જિદ્દી અને ઝનૂની છે.}} | ||
{{ps |ખારોડઃ | આ સિવાય બીજાં કારણો? | {{ps |ખારોડઃ | આ સિવાય બીજાં કારણો?}} | ||
{{ps કિશનઃ | બીજું કારણ એ કે બન્નેની જ્ઞાતિ જુદી હતી અને ત્રીજું કારણ એ કે યોગેન્દ્ર પૈસાદાર નહોતો. જગજિત એવું માનતો હતો કે એની બેન કોઈ પૈસાદાર કુટુંબમાં જ જવી જોઈએ. | {{ps કિશનઃ | બીજું કારણ એ કે બન્નેની જ્ઞાતિ જુદી હતી અને ત્રીજું કારણ એ કે યોગેન્દ્ર પૈસાદાર નહોતો. જગજિત એવું માનતો હતો કે એની બેન કોઈ પૈસાદાર કુટુંબમાં જ જવી જોઈએ.}} | ||
{{ps |ખારોડઃ | આ માટે તે બળજબરી કરતો હતો? | {{ps |ખારોડઃ | આ માટે તે બળજબરી કરતો હતો?}} | ||
{{ps કિશનઃ | હા. મામુની અને યોગેન્દ્રને આ સંબંધ બંધ કરી દેવાની અનેક વખત ધમકીઓ આપી હતી. | {{ps કિશનઃ | હા. મામુની અને યોગેન્દ્રને આ સંબંધ બંધ કરી દેવાની અનેક વખત ધમકીઓ આપી હતી.}} | ||
{{ps |ખારોડઃ | છતાં ય એની ઇચ્છા વિરુદ્ધ મામુની અને યોગેન્દ્ર સંબંધ રાખતાં હતાં એની સામે એનું કેવું વલણ હતું? | {{ps |ખારોડઃ | છતાં ય એની ઇચ્છા વિરુદ્ધ મામુની અને યોગેન્દ્ર સંબંધ રાખતાં હતાં એની સામે એનું કેવું વલણ હતું?}} | ||
{{ps કિશનઃ | બસ એ જ કે ગમે તેમ કરીને બન્નેને છૂટાં પાડવાં. | {{ps કિશનઃ | બસ એ જ કે ગમે તેમ કરીને બન્નેને છૂટાં પાડવાં.}} | ||
{{ps |ખારોડઃ | અચ્છા, છતાં ય એના વાંધાને ગણકાર્યા વિના એનાં માતા-પિતાએ યોગેન્દ્ર અને મામુનીના સંબંધને સંમતિ આપી અને ૩જી ફેબ્રુઆરીએ ઍન્ગેજમેન્ટ કર્યાં એ દિવસે એના મન પર કેવી અસર થઈ હતી? | {{ps |ખારોડઃ | અચ્છા, છતાં ય એના વાંધાને ગણકાર્યા વિના એનાં માતા-પિતાએ યોગેન્દ્ર અને મામુનીના સંબંધને સંમતિ આપી અને ૩જી ફેબ્રુઆરીએ ઍન્ગેજમેન્ટ કર્યાં એ દિવસે એના મન પર કેવી અસર થઈ હતી?}} | ||
{{ps કિશનઃ | ખૂબ જ ખરાબ. આખો દિવસ ખૂબ જ ઉશ્કેરાયેલો રહ્યો હતો ને સાહેબ – | {{ps કિશનઃ | ખૂબ જ ખરાબ. આખો દિવસ ખૂબ જ ઉશ્કેરાયેલો રહ્યો હતો ને સાહેબ –}} | ||
{{ps |ખારોડઃ | શું? | {{ps |ખારોડઃ | શું?}} | ||
{{ps કિશનઃ | ગુસ્સામાં ને ગુસ્સામાં બબડતો હતો પણ ખરો કે “સાલાને હવે જીવતો નહિ છોડું.” | {{ps કિશનઃ | ગુસ્સામાં ને ગુસ્સામાં બબડતો હતો પણ ખરો કે “સાલાને હવે જીવતો નહિ છોડું.”}} | ||
{{ps |ખારોડઃ | પછી એણે શું કર્યું? | {{ps |ખારોડઃ | પછી એણે શું કર્યું?}} | ||
{{ps કિશનઃ | બીજે દિવસે સવારે જ મારી પાસે આવ્યો ને મને પોટાશિયમ સાઇનેડ લાવી આપવાનું કહ્યું, પણ મેં એને આટલું બધું જલદ પગલું ભરવાની ના પાડી ને તે ગુસ્સામાં જતો રહ્યો, ને પાછો સાંજે આવ્યો અને મને ખૂબ જ કાકલૂદી કરીને કહ્યું કે “હું મારું વેર નહિ લઉં તો પછી હું જીવતો નહિ રહી શકું, આ ઉપરાંત એણે મને મારી બેનને પરણાવવામાં પણ મને મદદ કરી હતી; એટલે છેવટે ના ઉપાયે મેં મદદ કરવાની હા પાડી.” | {{ps કિશનઃ | બીજે દિવસે સવારે જ મારી પાસે આવ્યો ને મને પોટાશિયમ સાઇનેડ લાવી આપવાનું કહ્યું, પણ મેં એને આટલું બધું જલદ પગલું ભરવાની ના પાડી ને તે ગુસ્સામાં જતો રહ્યો, ને પાછો સાંજે આવ્યો અને મને ખૂબ જ કાકલૂદી કરીને કહ્યું કે “હું મારું વેર નહિ લઉં તો પછી હું જીવતો નહિ રહી શકું, આ ઉપરાંત એણે મને મારી બેનને પરણાવવામાં પણ મને મદદ કરી હતી; એટલે છેવટે ના ઉપાયે મેં મદદ કરવાની હા પાડી.” | ||
{{ps |ખારોડઃ | આ બધી વાત કઈ તારીખે થઈ? | {{ps |ખારોડઃ | આ બધી વાત કઈ તારીખે થઈ? |
edits