26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 216: | Line 216: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
કૃપાશંકરઃ અરે, બૈરાં માણહ સમજે નંઈ કંઈ. આ અતારની વાત નથી. આ તો સ્વર્ગની વાત છે. | |કૃપાશંકરઃ | ||
કાશીઃ સ્વર્ગની? | |અરે, બૈરાં માણહ સમજે નંઈ કંઈ. આ અતારની વાત નથી. આ તો સ્વર્ગની વાત છે. | ||
ચંદુઃ તો પછી? કાશી ફૂઈ તમે બેહો. આ આપણ બાબૂભૈ તો સ્વર્ગમાં જઈ આવ્યો, દેવદૂતોની હંગાથે. તમે સાંભળો. હા તો પછી – બાબૂભૈ! | }} | ||
બાબુઃ હાં, તો વાદળાંની ઠંડકથી મને છીંકો આવી, મારા હાથ તો છૂટા નો’તા. નાક લૂવું કેવી રીતે? હરિકાકા! હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતી ને એક અપસરા ઊડતીકને આવી પોંચી અને ઈના રેશમી લૂગડાથી મારું નાક લૂછ્યું. હું તો મૂંઝાઈ ગીયો. અને જ્યારે એના મોંઢા સામું જોયું ત્યારે તો ડિંગ જ થઈ ગીયો. ચંદુભઈ! ખબર છે ઈ કોણ હતું? અરે ઈ તો આપણો દેવલો હતો. | {{Ps | ||
|કાશીઃ | |||
|સ્વર્ગની? | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|તો પછી? કાશી ફૂઈ તમે બેહો. આ આપણ બાબૂભૈ તો સ્વર્ગમાં જઈ આવ્યો, દેવદૂતોની હંગાથે. તમે સાંભળો. હા તો પછી – બાબૂભૈ! | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|હાં, તો વાદળાંની ઠંડકથી મને છીંકો આવી, મારા હાથ તો છૂટા નો’તા. નાક લૂવું કેવી રીતે? હરિકાકા! હજી આવું વિચારું છું ત્યાં તો ફટ કરતી ને એક અપસરા ઊડતીકને આવી પોંચી અને ઈના રેશમી લૂગડાથી મારું નાક લૂછ્યું. હું તો મૂંઝાઈ ગીયો. અને જ્યારે એના મોંઢા સામું જોયું ત્યારે તો ડિંગ જ થઈ ગીયો. ચંદુભઈ! ખબર છે ઈ કોણ હતું? અરે ઈ તો આપણો દેવલો હતો. | |||
ચંદુઃ દેવલો? | ચંદુઃ દેવલો? | ||
બાબુઃ હા દેવલો. ઓલો ખારાગોઢાના મેળામાં બૈરીનાં કપડાં પે’રી, પટિયાં પાડી નાચતો નો’તો? ઈ… ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો’તો. | }} | ||
ચંદુઃ હા… હા… દેવલો. પેલો નરસીં બજાણિયાનો છોકરો. | {{Ps | ||
હરિલાલઃ નરશીંનો છોકરો તો બે વરહ પેલાં મરી ગ્યો તો? | |બાબુઃ | ||
કૃપાશંકરઃ ઈને એરુ આભડ્યો’તો… | |હા દેવલો. ઓલો ખારાગોઢાના મેળામાં બૈરીનાં કપડાં પે’રી, પટિયાં પાડી નાચતો નો’તો? ઈ… ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો’તો. | ||
બાબુઃ હા… હા ઈ જ દેવલો. સ્વર્ગમાં અપસરા થીયો છે. મે કીધું દેવલા! તું અંઈ ક્યાંથી? તો કે કે તમારું નાક લુવા આઈ છું બાબૂભૈ. મારું નામ હવે દેવાંશી છે. સ્વર્ગમાં અપસરા છું. | }} | ||
{{Ps | |||
|ચંદુઃ | |||
|હા… હા… દેવલો. પેલો નરસીં બજાણિયાનો છોકરો. | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|નરશીંનો છોકરો તો બે વરહ પેલાં મરી ગ્યો તો? | |||
}} | |||
{{Ps | |||
|કૃપાશંકરઃ | |||
|ઈને એરુ આભડ્યો’તો… | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|હા… હા ઈ જ દેવલો. સ્વર્ગમાં અપસરા થીયો છે. મે કીધું દેવલા! તું અંઈ ક્યાંથી? તો કે કે તમારું નાક લુવા આઈ છું બાબૂભૈ. મારું નામ હવે દેવાંશી છે. સ્વર્ગમાં અપસરા છું. | |||
હરિલાલઃ અરે મારો બેટો દેવલો! કેવું પડે! | હરિલાલઃ અરે મારો બેટો દેવલો! કેવું પડે! | ||
ચંદુઃ પછી? | }} | ||
બાબુઃ પછી શું? દેવલો માળો રૂપ રૂપનો અંબાર લાગે હોં ચંદુભાઈ! ઈ તો મારું નાક લૂછીને અંતરધાન થઈ ગ્યો. મને તો કંઈ એવો હરખ થાય! પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. ભાતભાતનાં ઝાડ, વેલા, ફૂલ! એક જુઓ ને બીજું ભૂલો. કંઈ પાણીના ફુવારા ઊડે તો મઘમઘાટ આવે. અરે કંઈ મન ડોલી જાય આપણું તો. બગીચામાંથી ચાલતાં ચાલતાં અમે એક મોટા મ્હેલમાં દાખલ થીયા. ઠાઠ દરબાર ભરાયેલો. સિંહાસન પર ઇન્દ્રરાજા બિરાજેલા. નાચગાન ચાલી રીયાં છે. પણ હું દાખલ થીયો કે તરત નાચગાન બંધ. | {{Ps | ||
હરિલાલઃ બંધ? બંધ કેમ કરી દીધાં? | |ચંદુઃ | ||
ચંદુઃ નાચગાન બંધ પછી? | |પછી? | ||
બાબુઃ આપણને જોઈને ઇન્દ્રરાજા ફટ ઊભા થઈ ગયા. સામા પગલે હરખભેર આવ્યા. ‘આવો બાબુરાજ’ એમ કઈને બથમાં લીધો. આંખમાં હરખનાં આંસુ આવી ગ્યાં. | }} | ||
ચંદુઃ કોની આંખમાં બાબુ? | {{Ps | ||
બાબુઃ અમારા બંનેની આંખમાં. | |બાબુઃ | ||
હરિલાલઃ ઇન્દ્રરાજા રડી પડ્યા? | |પછી શું? દેવલો માળો રૂપ રૂપનો અંબાર લાગે હોં ચંદુભાઈ! ઈ તો મારું નાક લૂછીને અંતરધાન થઈ ગ્યો. મને તો કંઈ એવો હરખ થાય! પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. ભાતભાતનાં ઝાડ, વેલા, ફૂલ! એક જુઓ ને બીજું ભૂલો. કંઈ પાણીના ફુવારા ઊડે તો મઘમઘાટ આવે. અરે કંઈ મન ડોલી જાય આપણું તો. બગીચામાંથી ચાલતાં ચાલતાં અમે એક મોટા મ્હેલમાં દાખલ થીયા. ઠાઠ દરબાર ભરાયેલો. સિંહાસન પર ઇન્દ્રરાજા બિરાજેલા. નાચગાન ચાલી રીયાં છે. પણ હું દાખલ થીયો કે તરત નાચગાન બંધ. | ||
બાબુઃ હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગ્યું. પછી તો મને એમની પાંહે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઇશારે ફરી તાક્ ધીન્ ધીન્ નાચગાન શરૂ થીયાં. | }} | ||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|બંધ? બંધ કેમ કરી દીધાં? | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|નાચગાન બંધ પછી? | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|આપણને જોઈને ઇન્દ્રરાજા ફટ ઊભા થઈ ગયા. સામા પગલે હરખભેર આવ્યા. ‘આવો બાબુરાજ’ એમ કઈને બથમાં લીધો. આંખમાં હરખનાં આંસુ આવી ગ્યાં. | |||
}} | |||
{{Ps | |||
|ચંદુઃ | |||
|કોની આંખમાં બાબુ? | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|અમારા બંનેની આંખમાં. | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|ઇન્દ્રરાજા રડી પડ્યા? | |||
}} | |||
{{Ps | |||
|બાબુઃ | |||
|હા, અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગ્યું. પછી તો મને એમની પાંહે સિંહાસન પર બેસાડ્યો અને આંખના ઇશારે ફરી તાક્ ધીન્ ધીન્ નાચગાન શરૂ થીયાં. | |||
ચંદુઃ એ લોકો કેવાં ગાયન ગાય? | ચંદુઃ એ લોકો કેવાં ગાયન ગાય? | ||
બાબુઃ આપણાં જેવાં જ વળી. પણ એકદમ સુરીલાં ગાયન. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને. એણે કીયું ગાયન ગાયું’તું ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. વાહ! વાહ! શું મીઠાશ અને હલક! અને માળો દેવલો, ચંદુભાઈ! એવો જ રૂપાળો લાગે. ખારાગોઢાના મેળામાં જેવો લાગતો’તો ને એવો જ. કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી, પટિયાં પાડેલાં, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પે’રેલ. વાહ! શું ઈની અદા, શું ઈના ઇશારા. બીજી બધી અપસરા ઈની પાંહે ઝાંખી લાગે. | }} | ||
હરિલાલઃ ઇન્દ્રરાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યાં કે ભોજન-બોજન… | {{Ps | ||
|બાબુઃ | |||
|આપણાં જેવાં જ વળી. પણ એકદમ સુરીલાં ગાયન. ગાનારો તો પાછો આપણો દેવલો જ હતો ને. એણે કીયું ગાયન ગાયું’તું ખબર છે? મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. વાહ! વાહ! શું મીઠાશ અને હલક! અને માળો દેવલો, ચંદુભાઈ! એવો જ રૂપાળો લાગે. ખારાગોઢાના મેળામાં જેવો લાગતો’તો ને એવો જ. કપાળમાં નાની ટીલડી, આંખમાં આંજણ, હોઠ પર લાલી, પટિયાં પાડેલાં, આમ પાછળ લટકતા છેડાવાળો રેશમી સાડલો પે’રેલ. વાહ! શું ઈની અદા, શું ઈના ઇશારા. બીજી બધી અપસરા ઈની પાંહે ઝાંખી લાગે. | |||
}} | |||
{{Ps | |||
|હરિલાલઃ | |||
|ઇન્દ્રરાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યાં કે ભોજન-બોજન… | |||
}} | |||
{{Ps | |||
બાબુઃ જમ્યા વગર તો ઇન્દ્રરાજ જવા દે, શું વાત કરો છો હરિકાકા? નાચગાન બંધ થીયાં એટલે ઇન્દ્રરાજા કે કે હાલો બાબુરાજ જમવા પધારો. | બાબુઃ જમ્યા વગર તો ઇન્દ્રરાજ જવા દે, શું વાત કરો છો હરિકાકા? નાચગાન બંધ થીયાં એટલે ઇન્દ્રરાજા કે કે હાલો બાબુરાજ જમવા પધારો. | ||
ચંદુઃ તે ઇન્દ્રરાજા તને બાબુરાજ કઈને બોલાવે? | ચંદુઃ તે ઇન્દ્રરાજા તને બાબુરાજ કઈને બોલાવે? |
edits