કંસારા બજાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,880: Line 1,880:
તે 'દિ થી.
તે 'દિ થી.
</poem>
</poem>
{{page break|label=}}


==મનીષા જોષી – પૂર્ણીમા તરફ જતી આઠમના ચંદ્રની કવિતા==
{{BookCover
 
|cover_image = File:Kansara Bajar Manisha Joshi back cover.jpg
મનીષા જોષી સદ્યતન કવવિત્રી છે. પરંપરાને આંચકો આપવાનો એમનો હેતુ નથી, પણ એ અંધશ્રદ્ધાથી પરંપરાને સ્વીકારતા નથી. એમને માટે સમુદ્રમંથનની વાત પૌરાણિક નથી. અહીં તો “દૈનિક સમુદ્રમંથન' છે. મંદિર આશ્ચાસનનું ધામ નથી, પણ “ઉદાસીનું જન્મસ્થાન' છે. મંદિરની દેવી આત્મહત્યા કરી લે છે. ભક્તો માટે મંદિર છે, પણ મૂર્તિ વિનાનું. ધ્યાનખંડમાં પણ એમને. કોલાહલ સંભળાય છે, શરીરની પણ ઓળખ નથી રહી. કોનું શરીર છે એની તલાશ છે. એ શરીરનો ચહેરો શોધવાની મથામણ શબ્દો દ્વારા મનીષાએ શિલ્પિત કરી, છે. ઉદાસ થવા, માટે સાર્વજનિક બાગ એમને સારી જમા લાગે છે. પાણીના નળ. સાથે સાંકળથી બંધાયેલા ગ્લાસનો સંબંધ તરસને છિપાવે છે કે પછી. એની તીવ્રતા વધારે છે. જાહેર અને ખાનગી વિશ્વના કોસ રેડ પર એમના શબ્દો ક્યારેક ટોળું થઈને તો. ક્યારેક સાવ એકલવાયા હોય એમ ઝૂર્યા કરે છે. કાગળના ડૂચામાં પ્રાર્થના અટવાઈ ગઈ છે. આ કવયિત્રી નર્વા નર્વા કલ્પનો લઈને આવે છે. કલ્પન છે છતાં પણ એની ભરમાર નથી. કાળના વાતાવરણને ઉપકારક કલ્પનો યોજીને કવિતા સ્વર્યસિદ્ધ થાય છે. કલ્પન એ કાવ્યની આંતરિક ઉત્તેજના છે. શબ્દનો કૅફ નથી. કલ્પનનું મ્યુઝિયમ કરવામાં મનીષાને રસ નથી.
|title =
 
|author =
મનીષાની કવિતાનું વિશ્વ આપણને જાણીતા ચિરપરિચિત વિશ્થી દૂર દૂર લઈ જાય છે અને આપણો એક નવા વિશ્વમાં પ્રવેશ કરાવે છે. એમની કવિતામાં શિંગડાંથી પર્વતો તોડતાં પ્રાણીઓ છે. “આ પ્રાણીઓનાં શરીરની જૈવિક ગરમી જ જિવાડે છે અહીં સૂર્યને. મનીષા કલ્પન દ્વારા વેદનાને અનાવૃત નથી કરતી, પણ એને આવૃત્ત કરે છે. આવૃત્તનાં પણ આવર્તનો નથી. અહીં આદિમતા અને નાગરિકતાનો સ્પર્શ અને સંયોગ છે. માણસ જેવા માણસને એવી એક અનુભૂતિમાં રચવું ગમે જેમાં પાર વિનાની કરુણતા સંગોપાયેલી છે.
}}
 
ગુજરાતી કવિતાના આકાશમાં આઠમના ચંદ્ર જેવી કવિતા પૂ્ર્ણીમા થઈને અવશ્ય પ્રગટશે એટલું તો એમની અત્યારની કવિતા પરથી લાગે છે.
 
{{સ-મ|||'''–સુ.દ.'''}}

Navigation menu