ગુજરાતી એકાંકીસંપદા/ચાલ સૂરજ પકડીએ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
}}
}}
(પડદો ખૂલે છે. એક સામાન્ય, કંઈક વ્યવસ્થિત છતાં અસ્ત-વ્યસ્ત રૂમનું દૃશ્ય, સામાન્ય સ્ટેજ, ફર્નિચર, ભીંતે બે-ચાર મોટાં પેઇન્ટિંગ છે. રૂપા અને પન્ની બંને રૂમમાં સામ-સામે બેઠાં છે. વચ્ચે ટેબલ છે અથવા તો બંનેને સ્ટેજ પર કોણી ટેકવીને સૂઈ રહેલાં પણ બતાવી શકાય… પાત્રોના તદ્દન સહજ, સ્વાભાવિક અભિનય…)
(પડદો ખૂલે છે. એક સામાન્ય, કંઈક વ્યવસ્થિત છતાં અસ્ત-વ્યસ્ત રૂમનું દૃશ્ય, સામાન્ય સ્ટેજ, ફર્નિચર, ભીંતે બે-ચાર મોટાં પેઇન્ટિંગ છે. રૂપા અને પન્ની બંને રૂમમાં સામ-સામે બેઠાં છે. વચ્ચે ટેબલ છે અથવા તો બંનેને સ્ટેજ પર કોણી ટેકવીને સૂઈ રહેલાં પણ બતાવી શકાય… પાત્રોના તદ્દન સહજ, સ્વાભાવિક અભિનય…)
{{ps |પન્નીઃ| એય રૂપા, આપણે ક્યાં સુધી આમ ગરોળીની જેમ પડ્યાં રહીશું?
{{ps |પન્નીઃ| એય રૂપા, આપણે ક્યાં સુધી આમ ગરોળીની જેમ પડ્યાં રહીશું?}}
{{ps |રૂપાઃ| હું પણ એ જ વિચારું છું.
{{ps |રૂપાઃ| હું પણ એ જ વિચારું છું.}}
{{ps |પન્નીઃ| વિચારોના દરિયા તો અફાટ, અસીમ ને પારાવાર… ક્યારેય પાર જ ન આવે.
{{ps |પન્નીઃ| વિચારોના દરિયા તો અફાટ, અસીમ ને પારાવાર… ક્યારેય પાર જ ન આવે.}}
{{ps |રૂપાઃ| તો આપણી આ દશાનો પણ ક્યારેય પાર નહીં આવે. આપણે પણ છત પર પેટ ઘસડતી પેલી ગરોળી જેવા નથી શું? એની ને આપણી જિંદગીમાં ફેર શું? એ બિચારી છત પર લટકતી વિચારતી હશે ને આપણે અહીં…
{{ps |રૂપાઃ| તો આપણી આ દશાનો પણ ક્યારેય પાર નહીં આવે. આપણે પણ છત પર પેટ ઘસડતી પેલી ગરોળી જેવા નથી શું? એની ને આપણી જિંદગીમાં ફેર શું? એ બિચારી છત પર લટકતી વિચારતી હશે ને આપણે અહીં…}}
{{ps |પન્નીઃ| બસ, બસ, રહેવા દે. હવે તો હું કંટાળી. એમ કર, તું વિચાર્યા કર ને હું સઈ જાઉં. તું વિચારી લે એટલે મને ઉઠાડજે. (સૂવાનો ડોળ કરે છે.)
{{ps |પન્નીઃ| બસ, બસ, રહેવા દે. હવે તો હું કંટાળી. એમ કર, તું વિચાર્યા કર ને હું સઈ જાઉં. તું વિચારી લે એટલે મને ઉઠાડજે. (સૂવાનો ડોળ કરે છે.)}}
{{ps |રૂપાઃ| એય, ભૂખ નથી લાગી?
{{ps |રૂપાઃ| એય, ભૂખ નથી લાગી?}}
{{ps |પન્નીઃ| લાગી તો છે પણ તેનો કોઈ અર્થ નથી. કારણ હું જાણું છું કે આજે કાંઈ…
{{ps |પન્નીઃ| લાગી તો છે પણ તેનો કોઈ અર્થ નથી. કારણ હું જાણું છું કે આજે કાંઈ…}}
{{ps |રૂપાઃ| એમ નહીં, હું બ્રેડ લાવી છું. બ્રેડ સાથે બટર, મજા આવશે.
{{ps |રૂપાઃ| એમ નહીં, હું બ્રેડ લાવી છું. બ્રેડ સાથે બટર, મજા આવશે.}}
{{ps |પન્નીઃ| તો તો મજા. ગુડ આઇડિયા. (એ એકદમ ઉતાવળી બની જાય છે.)
{{ps |પન્નીઃ| તો તો મજા. ગુડ આઇડિયા. (એ એકદમ ઉતાવળી બની જાય છે.)}}
{{ps |રૂપાઃ| એમ ઉતાવળ ના કર. પહેલાં વિચારવાનું ને પછી જ જમવાનું.
{{ps |રૂપાઃ| એમ ઉતાવળ ના કર. પહેલાં વિચારવાનું ને પછી જ જમવાનું.}}
{{ps |પન્નીઃ| આજે તને શું ભૂત વળગ્યું છે? જો મારો જન્મ આજથી ૨૦ વર્ષ પહેલાંની કોઈ ક્ષણે થયો હતો, તે શુભ કે અશુભ એ વાત તો જુદી છે. પણ મારો જન્મ એ એક અકસ્માત, અવાસ્તવિક ઘટના જેવો લાગે છે. અવાસ્તવિક ને પાછી ઘટના? છતાં હું આજે હકીકત છું. તે ક્ષણથી આજ સુધી હું વિચારતી જ આવી છું. ને હવે વાળ ધોળા થઈ રહ્યા છે ત્યારે મને લાગે છે કે મારે વિચારવું ન જોઈએ. જિંદગીનો શો ભરોસો? આજે છે ને કાલે નથી. સાગરની ગહેરાઈ, આકાશની અસીમતા ને વગડાની નિર્જનતા જેમ આપણે જાણી શકતાં નથી તેમ ભવિષ્ય પણ એવું જ કંઈક…
{{ps |પન્નીઃ| આજે તને શું ભૂત વળગ્યું છે? જો મારો જન્મ આજથી ૨૦ વર્ષ પહેલાંની કોઈ ક્ષણે થયો હતો, તે શુભ કે અશુભ એ વાત તો જુદી છે. પણ મારો જન્મ એ એક અકસ્માત, અવાસ્તવિક ઘટના જેવો લાગે છે. અવાસ્તવિક ને પાછી ઘટના? છતાં હું આજે હકીકત છું. તે ક્ષણથી આજ સુધી હું વિચારતી જ આવી છું. ને હવે વાળ ધોળા થઈ રહ્યા છે ત્યારે મને લાગે છે કે મારે વિચારવું ન જોઈએ. જિંદગીનો શો ભરોસો? આજે છે ને કાલે નથી. સાગરની ગહેરાઈ, આકાશની અસીમતા ને વગડાની નિર્જનતા જેમ આપણે જાણી શકતાં નથી તેમ ભવિષ્ય પણ એવું જ કંઈક…}}
{{ps |રૂપાઃ| તો વિચાર કર્યા વગર જ જીવવાનો તારો ઇરાદો છે કે શું?
{{ps |રૂપાઃ| તો વિચાર કર્યા વગર જ જીવવાનો તારો ઇરાદો છે કે શું?}}
{{ps |પન્નીઃ| હા, વિચારવનું નહીં. જોકે સૂરજનું ઊગવું જેમ સ્વાભાવિક–નિયમિત છે તેમજ વિચારોનું આવવું પણ. તેટલું જ સ્વાભાવિક. છતાં એક પ્રયત્ન, બેફિકરાઈ. જિંદગી જેમ જિવાડે તેમ જીવવાનું. ક્ષણો જેમ જિવાડે તેમ જીવવાનું. આ જીવનમાં કોઈ જ બંધન નહીં, કોઈ જ નિયમ નહીં, કોઈ જ સિદ્ધાંત નહીં. બસ, મનમાં આવે તે કરવાનું. મન, હૃદય જે કહે તે કરવાનું, આનાકાની વગર કરવાનું. આવું મુક્ત, અલગારી જીવન જીવવાની પણ એક મજા હોય છે. જોકે તને તો આવું જીવન કદાચ ન પણ ગમે.
{{ps |પન્નીઃ| હા, વિચારવનું નહીં. જોકે સૂરજનું ઊગવું જેમ સ્વાભાવિક–નિયમિત છે તેમજ વિચારોનું આવવું પણ. તેટલું જ સ્વાભાવિક. છતાં એક પ્રયત્ન, બેફિકરાઈ. જિંદગી જેમ જિવાડે તેમ જીવવાનું. ક્ષણો જેમ જિવાડે તેમ જીવવાનું. આ જીવનમાં કોઈ જ બંધન નહીં, કોઈ જ નિયમ નહીં, કોઈ જ સિદ્ધાંત નહીં. બસ, મનમાં આવે તે કરવાનું. મન, હૃદય જે કહે તે કરવાનું, આનાકાની વગર કરવાનું. આવું મુક્ત, અલગારી જીવન જીવવાની પણ એક મજા હોય છે. જોકે તને તો આવું જીવન કદાચ ન પણ ગમે.}}
{{ps |રૂપાઃ| મારા વતીથી તું વિચારવાનું છોડી દે. તું એમ કહેવા માગે છે કે સાવ મુફલિસ બનીને જીવવાનું?
{{ps |રૂપાઃ| મારા વતીથી તું વિચારવાનું છોડી દે. તું એમ કહેવા માગે છે કે સાવ મુફલિસ બનીને જીવવાનું?}}
{{ps |પન્નીઃ| હં, મુફલિસ જેમ જ કંઈક (શાંતિ… રૂપા પાછી વિચારમાં ખોવાઈ જતી હોય તેમ લાગે છે.) એય. તું તો ફરી વિચારવા લાગી. એમ કર, તું વિચાર્યા કર, હું જરા નાસ્તો કરી લઉં.
{{ps |પન્નીઃ| હં, મુફલિસ જેમ જ કંઈક (શાંતિ… રૂપા પાછી વિચારમાં ખોવાઈ જતી હોય તેમ લાગે છે.) એય. તું તો ફરી વિચારવા લાગી. એમ કર, તું વિચાર્યા કર, હું જરા નાસ્તો કરી લઉં.}}
{{ps |રૂપાઃ| હં…
{{ps |રૂપાઃ| હં…}}
{{ps |પન્નીઃ| (બ્રેડ કાઢે છે, બટર પણ. એક એક સ્લાઇસ પર બટર લગાવી ડિશ તૈયાર કરે છે. ગણગણે છે કંઈક) મિસ રૂપા, નાસ્તો તૈયાર છે.
{{ps |પન્નીઃ| (બ્રેડ કાઢે છે, બટર પણ. એક એક સ્લાઇસ પર બટર લગાવી ડિશ તૈયાર કરે છે. ગણગણે છે કંઈક) મિસ રૂપા, નાસ્તો તૈયાર છે.}}
{{ps |રૂપાઃ| Thank You. (બંને નાસ્તો કરે છે. વાતો ચાલુ)
{{ps |રૂપાઃ| Thank You. (બંને નાસ્તો કરે છે. વાતો ચાલુ)}}
{{ps |પન્નીઃ| ઓહ, એ તો હું ભૂલી જ ગયેલી કે આટલી વાર તેં શું વિચાર્યા કર્યું? તને વિચારવાનો અથવા એવા ભ્રમમાં રહેવાનો ખૂબ શોખ લાગે છે. જોકે મને પણ ખૂબ જ વિચારો આવે છે. અત્યંત. અત્યારે તારી સાથે વાત કરું છું ત્યારે પણ મનમાં કંઈ ને કંઈ ગડમથલ તો ચાલુ જ છે. ક્યારેક તો આ વિચારોના વમળમાં ફસાતાં, તણાતાં એવું લાગે છે કે મારા મગજની નસો ફાટી જશે. મારા શરીરની નસોમાં ફરતું લોહી બહાર ધસી આવશે. હું… હું પાગલ થઈ જઈશ. હા, આટલી હદે મને પણ વિચારો આવે છે. છતાં તને હું વિચારવાની ના પાડું છું.
{{ps |પન્નીઃ| ઓહ, એ તો હું ભૂલી જ ગયેલી કે આટલી વાર તેં શું વિચાર્યા કર્યું? તને વિચારવાનો અથવા એવા ભ્રમમાં રહેવાનો ખૂબ શોખ લાગે છે. જોકે મને પણ ખૂબ જ વિચારો આવે છે. અત્યંત. અત્યારે તારી સાથે વાત કરું છું ત્યારે પણ મનમાં કંઈ ને કંઈ ગડમથલ તો ચાલુ જ છે. ક્યારેક તો આ વિચારોના વમળમાં ફસાતાં, તણાતાં એવું લાગે છે કે મારા મગજની નસો ફાટી જશે. મારા શરીરની નસોમાં ફરતું લોહી બહાર ધસી આવશે. હું… હું પાગલ થઈ જઈશ. હા, આટલી હદે મને પણ વિચારો આવે છે. છતાં તને હું વિચારવાની ના પાડું છું.}}
{{ps |રૂપાઃ| જો, આપણે તો મનુષ્ય છીએ. પશુથી આ વિચારબુદ્ધિની બાબતમાં જ જુદા પડીએ છીએ. બાકી તો… આપણે જે જીવીએ, જે અનુભવીએ એના વિશે વિચારીએ નહીં તો એવા વ્યર્થ જીવનનો અર્થ પણ શો? વળી તું તો કલ્પનાની કવિ. તારામાં એક કવિ-લેખક જીવ વસે છે ને તું… મને ખબર છે, આ તો આ મહાન રોગથી મને દૂર રાખવા, ખુશ રાખવા જ તું આવું બધું કહે છે. બાકી તું પણ હરક્ષણે કશામાં ખોવાયેલી જ હોય છે. સાચું કહે, તું આ બાબતથી હેરાન છે ને?
{{ps |રૂપાઃ| જો, આપણે તો મનુષ્ય છીએ. પશુથી આ વિચારબુદ્ધિની બાબતમાં જ જુદા પડીએ છીએ. બાકી તો… આપણે જે જીવીએ, જે અનુભવીએ એના વિશે વિચારીએ નહીં તો એવા વ્યર્થ જીવનનો અર્થ પણ શો? વળી તું તો કલ્પનાની કવિ. તારામાં એક કવિ-લેખક જીવ વસે છે ને તું… મને ખબર છે, આ તો આ મહાન રોગથી મને દૂર રાખવા, ખુશ રાખવા જ તું આવું બધું કહે છે. બાકી તું પણ હરક્ષણે કશામાં ખોવાયેલી જ હોય છે. સાચું કહે, તું આ બાબતથી હેરાન છે ને?}}
{{ps |પન્નીઃ| હા રૂપા, સાચી વાત છે. આ વિચારોની ભૂતાવળો મને ખૂબ જ હેરાન કરે છે ને એ સ્થિતિ અસહ્ય હોય છે. તું એનાથી બચે માટે જ… હું ખૂબ લાગણીશીલ છું ને તું પણ. એટલે જ આપણે આવી બધી ચિંતાઓ કર્યા કરીએ છીએ. બાકી જે લોકો લાગણીથી પર રહીને જીવે છે, તેમની વાત જ ઓર છે. આપણી બાબતમાં એ જરાયે શક્ય નથી. એવા લોકોને હું નિસ્પૃહી કહું છું. જેમને કોઈ જાતની સ્પૃહા થતી નથી. બાકી તારું ને મારું જીવન એટલે લાગણીની અડોઅડનું જીવન… જોકે હૃદયના ઘાત-આઘાતોને ત્યાં જ રહેવા દઈ હું હોઠ પર હાસ્યની દુનિયા વસાવું છું. હૃદયથી રડતી રહીને પણ હું હંમેશાં હસી છું. બધાંને હસાવવાના પ્રયત્નમાં રહી છું. પણ આજે મને લાગે છે કે આખરે આ બધું વ્યર્થ છે, એક છળ છે. આખરે આ બધું શા માટે? કોના માટે? શું કરવા? છતાં આનાથી જુદી રીતે હું જીવી શકતી નથી.
{{ps |પન્નીઃ| હા રૂપા, સાચી વાત છે. આ વિચારોની ભૂતાવળો મને ખૂબ જ હેરાન કરે છે ને એ સ્થિતિ અસહ્ય હોય છે. તું એનાથી બચે માટે જ… હું ખૂબ લાગણીશીલ છું ને તું પણ. એટલે જ આપણે આવી બધી ચિંતાઓ કર્યા કરીએ છીએ. બાકી જે લોકો લાગણીથી પર રહીને જીવે છે, તેમની વાત જ ઓર છે. આપણી બાબતમાં એ જરાયે શક્ય નથી. એવા લોકોને હું નિસ્પૃહી કહું છું. જેમને કોઈ જાતની સ્પૃહા થતી નથી. બાકી તારું ને મારું જીવન એટલે લાગણીની અડોઅડનું જીવન… જોકે હૃદયના ઘાત-આઘાતોને ત્યાં જ રહેવા દઈ હું હોઠ પર હાસ્યની દુનિયા વસાવું છું. હૃદયથી રડતી રહીને પણ હું હંમેશાં હસી છું. બધાંને હસાવવાના પ્રયત્નમાં રહી છું. પણ આજે મને લાગે છે કે આખરે આ બધું વ્યર્થ છે, એક છળ છે. આખરે આ બધું શા માટે? કોના માટે? શું કરવા? છતાં આનાથી જુદી રીતે હું જીવી શકતી નથી.}}
{{ps |રૂપાઃ| હા, જ્યારે જ્યારે તને મેં હસતી જોઈ છે ત્યારે ત્યારે તારા એ ગુલાબી હોઠો પાછળનું ઉદાસ મૌન મારાથી છાનું નથી રહ્યું. એ ગહેરાઈ કે જેને મેં ખૂબ નજીકથી ઓળખવા પ્રયત્ન કર્યો છે, પણ ક્યારેય ત્યાં સુધી પહોંચી શકી નથી. મેં ઘણી વાર ખૂબ વિચાર્યું છે. તારા વિશે, તારા જીવન વિશે, પણ કશું જ સ્પષ્ટ હું પામી શકી નથી. (એ ઊભી થાય છે. પન્નીના ખભે હાથ મૂકી જરા ઝૂકીને) બોલ પન્ની, એવી તે શું વાત છે? તારા હૃદયની ઉદાસીનતા આજે તારા સમગ્ર અસ્તિત્વ પર છવાઈ ગઈ છે. તારી આંખો તો જો… જાણે કે એક ખાલી શાંત સાગર…
{{ps |રૂપાઃ| હા, જ્યારે જ્યારે તને મેં હસતી જોઈ છે ત્યારે ત્યારે તારા એ ગુલાબી હોઠો પાછળનું ઉદાસ મૌન મારાથી છાનું નથી રહ્યું. એ ગહેરાઈ કે જેને મેં ખૂબ નજીકથી ઓળખવા પ્રયત્ન કર્યો છે, પણ ક્યારેય ત્યાં સુધી પહોંચી શકી નથી. મેં ઘણી વાર ખૂબ વિચાર્યું છે. તારા વિશે, તારા જીવન વિશે, પણ કશું જ સ્પષ્ટ હું પામી શકી નથી. (એ ઊભી થાય છે. પન્નીના ખભે હાથ મૂકી જરા ઝૂકીને) બોલ પન્ની, એવી તે શું વાત છે? તારા હૃદયની ઉદાસીનતા આજે તારા સમગ્ર અસ્તિત્વ પર છવાઈ ગઈ છે. તારી આંખો તો જો… જાણે કે એક ખાલી શાંત સાગર…}}
{{ps |પન્નીઃ| રૂપા, કહીશ. આજે તને કહીશ. ખૂબ નાની હતી ત્યારથી જ મને વારસામાં આઘાત મળતા આવ્યા છે. મારો જન્મ થયા પછીના થોડા જ મહિનામાં મારા પિતા – મને તો એ બાપને બાપ કહેતાં પણ શરમ આવે છે. તે મને અને મારી મમ્મીને છોડી ચાલ્યા ગયા હતા. તેમણે બીજે ક્યાંક લગ્ન કરી લીધાં હતાં. મારી મમ્મીને તેમણે છૂટાછેડા આપ્યા હતા, છતાં મારી મમ્મી એમને દેવ માની પૂજતી રહી. મને રોજ એમના ફોટાને પગે લગાડતી. હું જ્યારે પૂછતી ત્યારે મને જવાબ મળતો બેટા, એ તો ફૉરેન ગયા છે. ખૂબ કમાઈને આપણને લેવા આવશે. પછી સમયના વહેવા સાથે હું સમજદાર બની. મારાં મામી અને મારાં મમ્મી એક દિવસ મારા પપ્પાની વાતો કરતાં હતાં. હું બધું જ સમજી ગઈ ને બસ… ત્યારથી મેં મારી મમ્મીને નથી મા માની કે પિતાને નથી પિતા માન્યા. પછી મામા-મામીને ઘેર રહીને ભણી. પછી અહીં આ બે વર્ષથી તારી સાથે.
{{ps |પન્નીઃ| રૂપા, કહીશ. આજે તને કહીશ. ખૂબ નાની હતી ત્યારથી જ મને વારસામાં આઘાત મળતા આવ્યા છે. મારો જન્મ થયા પછીના થોડા જ મહિનામાં મારા પિતા – મને તો એ બાપને બાપ કહેતાં પણ શરમ આવે છે. તે મને અને મારી મમ્મીને છોડી ચાલ્યા ગયા હતા. તેમણે બીજે ક્યાંક લગ્ન કરી લીધાં હતાં. મારી મમ્મીને તેમણે છૂટાછેડા આપ્યા હતા, છતાં મારી મમ્મી એમને દેવ માની પૂજતી રહી. મને રોજ એમના ફોટાને પગે લગાડતી. હું જ્યારે પૂછતી ત્યારે મને જવાબ મળતો બેટા, એ તો ફૉરેન ગયા છે. ખૂબ કમાઈને આપણને લેવા આવશે. પછી સમયના વહેવા સાથે હું સમજદાર બની. મારાં મામી અને મારાં મમ્મી એક દિવસ મારા પપ્પાની વાતો કરતાં હતાં. હું બધું જ સમજી ગઈ ને બસ… ત્યારથી મેં મારી મમ્મીને નથી મા માની કે પિતાને નથી પિતા માન્યા. પછી મામા-મામીને ઘેર રહીને ભણી. પછી અહીં આ બે વર્ષથી તારી સાથે.
{{ps |રૂપાઃ| પણ એમાં તારી મમ્મીનો શો વાંક? મા પ્રત્યે આટલી ઉપેક્ષા, ઘૃણા સારી નહીં, પન્ની.
{{ps |રૂપાઃ| પણ એમાં તારી મમ્મીનો શો વાંક? મા પ્રત્યે આટલી ઉપેક્ષા, ઘૃણા સારી નહીં, પન્ની.
18,450

edits

Navigation menu