ગુજરાતી એકાંકીસંપદા/ચાલ સૂરજ પકડીએ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 31: Line 31:
{{ps |પન્નીઃ| હા રૂપા, સાચી વાત છે. આ વિચારોની ભૂતાવળો મને ખૂબ જ હેરાન કરે છે ને એ સ્થિતિ અસહ્ય હોય છે. તું એનાથી બચે માટે જ… હું ખૂબ લાગણીશીલ છું ને તું પણ. એટલે જ આપણે આવી બધી ચિંતાઓ કર્યા કરીએ છીએ. બાકી જે લોકો લાગણીથી પર રહીને જીવે છે, તેમની વાત જ ઓર છે. આપણી બાબતમાં એ જરાયે શક્ય નથી. એવા લોકોને હું નિસ્પૃહી કહું છું. જેમને કોઈ જાતની સ્પૃહા થતી નથી. બાકી તારું ને મારું જીવન એટલે લાગણીની અડોઅડનું જીવન… જોકે હૃદયના ઘાત-આઘાતોને ત્યાં જ રહેવા દઈ હું હોઠ પર હાસ્યની દુનિયા વસાવું છું. હૃદયથી રડતી રહીને પણ હું હંમેશાં હસી છું. બધાંને હસાવવાના પ્રયત્નમાં રહી છું. પણ આજે મને લાગે છે કે આખરે આ બધું વ્યર્થ છે, એક છળ છે. આખરે આ બધું શા માટે? કોના માટે? શું કરવા? છતાં આનાથી જુદી રીતે હું જીવી શકતી નથી.}}
{{ps |પન્નીઃ| હા રૂપા, સાચી વાત છે. આ વિચારોની ભૂતાવળો મને ખૂબ જ હેરાન કરે છે ને એ સ્થિતિ અસહ્ય હોય છે. તું એનાથી બચે માટે જ… હું ખૂબ લાગણીશીલ છું ને તું પણ. એટલે જ આપણે આવી બધી ચિંતાઓ કર્યા કરીએ છીએ. બાકી જે લોકો લાગણીથી પર રહીને જીવે છે, તેમની વાત જ ઓર છે. આપણી બાબતમાં એ જરાયે શક્ય નથી. એવા લોકોને હું નિસ્પૃહી કહું છું. જેમને કોઈ જાતની સ્પૃહા થતી નથી. બાકી તારું ને મારું જીવન એટલે લાગણીની અડોઅડનું જીવન… જોકે હૃદયના ઘાત-આઘાતોને ત્યાં જ રહેવા દઈ હું હોઠ પર હાસ્યની દુનિયા વસાવું છું. હૃદયથી રડતી રહીને પણ હું હંમેશાં હસી છું. બધાંને હસાવવાના પ્રયત્નમાં રહી છું. પણ આજે મને લાગે છે કે આખરે આ બધું વ્યર્થ છે, એક છળ છે. આખરે આ બધું શા માટે? કોના માટે? શું કરવા? છતાં આનાથી જુદી રીતે હું જીવી શકતી નથી.}}
{{ps |રૂપાઃ| હા, જ્યારે જ્યારે તને મેં હસતી જોઈ છે ત્યારે ત્યારે તારા એ ગુલાબી હોઠો પાછળનું ઉદાસ મૌન મારાથી છાનું નથી રહ્યું. એ ગહેરાઈ કે જેને મેં ખૂબ નજીકથી ઓળખવા પ્રયત્ન કર્યો છે, પણ ક્યારેય ત્યાં સુધી પહોંચી શકી નથી. મેં ઘણી વાર ખૂબ વિચાર્યું છે. તારા વિશે, તારા જીવન વિશે, પણ કશું જ સ્પષ્ટ હું પામી શકી નથી. (એ ઊભી થાય છે. પન્નીના ખભે હાથ મૂકી જરા ઝૂકીને) બોલ પન્ની, એવી તે શું વાત છે? તારા હૃદયની ઉદાસીનતા આજે તારા સમગ્ર અસ્તિત્વ પર છવાઈ ગઈ છે. તારી આંખો તો જો… જાણે કે એક ખાલી શાંત સાગર…}}
{{ps |રૂપાઃ| હા, જ્યારે જ્યારે તને મેં હસતી જોઈ છે ત્યારે ત્યારે તારા એ ગુલાબી હોઠો પાછળનું ઉદાસ મૌન મારાથી છાનું નથી રહ્યું. એ ગહેરાઈ કે જેને મેં ખૂબ નજીકથી ઓળખવા પ્રયત્ન કર્યો છે, પણ ક્યારેય ત્યાં સુધી પહોંચી શકી નથી. મેં ઘણી વાર ખૂબ વિચાર્યું છે. તારા વિશે, તારા જીવન વિશે, પણ કશું જ સ્પષ્ટ હું પામી શકી નથી. (એ ઊભી થાય છે. પન્નીના ખભે હાથ મૂકી જરા ઝૂકીને) બોલ પન્ની, એવી તે શું વાત છે? તારા હૃદયની ઉદાસીનતા આજે તારા સમગ્ર અસ્તિત્વ પર છવાઈ ગઈ છે. તારી આંખો તો જો… જાણે કે એક ખાલી શાંત સાગર…}}
{{ps |પન્નીઃ| રૂપા, કહીશ. આજે તને કહીશ. ખૂબ નાની હતી ત્યારથી જ મને વારસામાં આઘાત મળતા આવ્યા છે. મારો જન્મ થયા પછીના થોડા જ મહિનામાં મારા પિતા – મને તો એ બાપને બાપ કહેતાં પણ શરમ આવે છે. તે મને અને મારી મમ્મીને છોડી ચાલ્યા ગયા હતા. તેમણે બીજે ક્યાંક લગ્ન કરી લીધાં હતાં. મારી મમ્મીને તેમણે છૂટાછેડા આપ્યા હતા, છતાં મારી મમ્મી એમને દેવ માની પૂજતી રહી. મને રોજ એમના ફોટાને પગે લગાડતી. હું જ્યારે પૂછતી ત્યારે મને જવાબ મળતો બેટા, એ તો ફૉરેન ગયા છે. ખૂબ કમાઈને આપણને લેવા આવશે. પછી સમયના વહેવા સાથે હું સમજદાર બની. મારાં મામી અને મારાં મમ્મી એક દિવસ મારા પપ્પાની વાતો કરતાં હતાં. હું બધું જ સમજી ગઈ ને બસ… ત્યારથી મેં મારી મમ્મીને નથી મા માની કે પિતાને નથી પિતા માન્યા. પછી મામા-મામીને ઘેર રહીને ભણી. પછી અહીં આ બે વર્ષથી તારી સાથે.
{{ps |પન્નીઃ| રૂપા, કહીશ. આજે તને કહીશ. ખૂબ નાની હતી ત્યારથી જ મને વારસામાં આઘાત મળતા આવ્યા છે. મારો જન્મ થયા પછીના થોડા જ મહિનામાં મારા પિતા – મને તો એ બાપને બાપ કહેતાં પણ શરમ આવે છે. તે મને અને મારી મમ્મીને છોડી ચાલ્યા ગયા હતા. તેમણે બીજે ક્યાંક લગ્ન કરી લીધાં હતાં. મારી મમ્મીને તેમણે છૂટાછેડા આપ્યા હતા, છતાં મારી મમ્મી એમને દેવ માની પૂજતી રહી. મને રોજ એમના ફોટાને પગે લગાડતી. હું જ્યારે પૂછતી ત્યારે મને જવાબ મળતો બેટા, એ તો ફૉરેન ગયા છે. ખૂબ કમાઈને આપણને લેવા આવશે. પછી સમયના વહેવા સાથે હું સમજદાર બની. મારાં મામી અને મારાં મમ્મી એક દિવસ મારા પપ્પાની વાતો કરતાં હતાં. હું બધું જ સમજી ગઈ ને બસ… ત્યારથી મેં મારી મમ્મીને નથી મા માની કે પિતાને નથી પિતા માન્યા. પછી મામા-મામીને ઘેર રહીને ભણી. પછી અહીં આ બે વર્ષથી તારી સાથે.}}
{{ps |રૂપાઃ| પણ એમાં તારી મમ્મીનો શો વાંક? મા પ્રત્યે આટલી ઉપેક્ષા, ઘૃણા સારી નહીં, પન્ની.
{{ps |રૂપાઃ| પણ એમાં તારી મમ્મીનો શો વાંક? મા પ્રત્યે આટલી ઉપેક્ષા, ઘૃણા સારી નહીં, પન્ની.}}
{{ps |પન્નીઃ| મારી મમ્મીનો શો વાંક? યાર, એક તો એણે મને સાવ અંધારામાં રાખી, સત્યથી દૂર રાખી. એવો બાપ કે જે મને સંતાન નથી માનતો – મારી માએ એ વ્યક્તિની મારી પાસે એક પિતા-દેવ તરીકે પૂજા કરાવી. પોતે પણ એ માણસને પૂજતી રહી કે જેણે તેની જિંદગીને છિન્ન-ભિન્ન કરી નાંખી. કદાચ મારા એ બાપને તો ખ્યાલ પણ નહીં હોય કે તેનું સંતાન આજે ૨૦-૨૧ વર્ષનું થઈ ગયું છે! બોલ, એ બાપને હું કયા મોઢે બાપ કહી શકું? (આક્રોશથી પૂછે છે.) હા, આ દુનિયામાં મારે કોઈ જ મા નથી, કોઈ જ બાપ નથી. હું તો છું અનાથ.
{{ps |પન્નીઃ| મારી મમ્મીનો શો વાંક? યાર, એક તો એણે મને સાવ અંધારામાં રાખી, સત્યથી દૂર રાખી. એવો બાપ કે જે મને સંતાન નથી માનતો – મારી માએ એ વ્યક્તિની મારી પાસે એક પિતા-દેવ તરીકે પૂજા કરાવી. પોતે પણ એ માણસને પૂજતી રહી કે જેણે તેની જિંદગીને છિન્ન-ભિન્ન કરી નાંખી. કદાચ મારા એ બાપને તો ખ્યાલ પણ નહીં હોય કે તેનું સંતાન આજે ૨૦-૨૧ વર્ષનું થઈ ગયું છે! બોલ, એ બાપને હું કયા મોઢે બાપ કહી શકું? (આક્રોશથી પૂછે છે.) હા, આ દુનિયામાં મારે કોઈ જ મા નથી, કોઈ જ બાપ નથી. હું તો છું અનાથ.}}
{{ps |રૂપાઃ| નહીં, એવું ન બોલ. આ દુનિયામાં તારું તો ઘણું છે. જો એક તો હું છું ને?
{{ps |રૂપાઃ| નહીં, એવું ન બોલ. આ દુનિયામાં તારું તો ઘણું છે. જો એક તો હું છું ને?}}
{{ps |પન્નીઃ| તું? (હસે છે.) તું તો ચકલી. આજે આ ડાળે તો કાલે…
{{ps |પન્નીઃ| તું? (હસે છે.) તું તો ચકલી. આજે આ ડાળે તો કાલે…}}
{{ps |રૂપાઃ| શું તને મારામાં વિશ્વાસ નથી?
{{ps |રૂપાઃ| શું તને મારામાં વિશ્વાસ નથી?}}
{{ps |પન્નીઃ| જ્યાં મને મારી પોતાની જાતમાં વિશ્વાસ નથી ત્યાં તારામાં કેવી રીતે રાખી શકું? ને વિશ્વાસ… (હસે છે.) એવા ભારેખમ શબ્દો તો ખૂબ કપટી હોય છે. વિશ્વાસમાં તો વિષનો વાસ હોય છે. સમજી?
{{ps |પન્નીઃ| જ્યાં મને મારી પોતાની જાતમાં વિશ્વાસ નથી ત્યાં તારામાં કેવી રીતે રાખી શકું? ને વિશ્વાસ… (હસે છે.) એવા ભારેખમ શબ્દો તો ખૂબ કપટી હોય છે. વિશ્વાસમાં તો વિષનો વાસ હોય છે. સમજી?}}
{{ps |રૂપાઃ| હા, પન્ની જે કહે તે બસ, મારે કશું જ નથી કહેવું. મારે મારો કોઈ જ બચાવ નથી કરવો. બાકી તારા માટે કેટલી લાગણી છે તે તો હું જ જાણું છું ને મારે તને એ બતાવવાની જરૂર પણ નથી.
{{ps |રૂપાઃ| હા, પન્ની જે કહે તે બસ, મારે કશું જ નથી કહેવું. મારે મારો કોઈ જ બચાવ નથી કરવો. બાકી તારા માટે કેટલી લાગણી છે તે તો હું જ જાણું છું ને મારે તને એ બતાવવાની જરૂર પણ નથી.}}
{{ps |પન્નીઃ| લાગણી, લાગણી, લાગણી, (ગુસ્સામાં પાણીનો ગ્લાસ ફેંકવા જાય છે, રૂપા હાથ પકડી લે છે.) ખૂન કરી દો આ લાગણી નામના શબ્દનું.
{{ps |પન્નીઃ| લાગણી, લાગણી, લાગણી, (ગુસ્સામાં પાણીનો ગ્લાસ ફેંકવા જાય છે, રૂપા હાથ પકડી લે છે.) ખૂન કરી દો આ લાગણી નામના શબ્દનું.}}
{{ps |રૂપાઃ| બિચારી નિર્જીવ વસ્તુ પર ગુસ્સો? તૂટી જશે પણ કશું જ નહીં બોલે. એનું હૃદય તૂટશે છતાં મૌન રહેશે. એમ કર તું અશાંત છે, સૂઈ જા. મારે થોડા સ્કેચ કરવાના છે તે કરી લઉં. તૂં સૂઈ જા.
{{ps |રૂપાઃ| બિચારી નિર્જીવ વસ્તુ પર ગુસ્સો? તૂટી જશે પણ કશું જ નહીં બોલે. એનું હૃદય તૂટશે છતાં મૌન રહેશે. એમ કર તું અશાંત છે, સૂઈ જા. મારે થોડા સ્કેચ કરવાના છે તે કરી લઉં. તૂં સૂઈ જા.}}
{{ps |પન્નીઃ| હા, તું તો મને સુવાડી જ દઈશ ને?
{{ps |પન્નીઃ| હા, તું તો મને સુવાડી જ દઈશ ને?}}
{{ps |રૂપાઃ| એમ નથી, બસ જાગ ભાઈ. મારે શું? આ તો તું થાકેલી, વ્યગ્ર જણાય છે, માટે જ કહું છું.
{{ps |રૂપાઃ| એમ નથી, બસ જાગ ભાઈ. મારે શું? આ તો તું થાકેલી, વ્યગ્ર જણાય છે, માટે જ કહું છું.}}
{{ps |પન્નીઃ| સારું. (સૂઈ જાય છે. માત્ર એકલા ડ્રૉઇંગ બોર્ડ પર લાઇટ બતાવી શકાય… તે સ્કેચ કરવા બેસે છે. થોડી વારે ઊભી થઈ આંટા મારે છે. કંઈક વિચારતાં એક ખૂણા તરફ જઈ ઊભી રહે છે. પન્ની તરફ જોઈ રહે છે. વિચારે છે. ટેપથી પડઘા બતાવી શકાય.)
{{ps |પન્નીઃ| સારું. (સૂઈ જાય છે. માત્ર એકલા ડ્રૉઇંગ બોર્ડ પર લાઇટ બતાવી શકાય… તે સ્કેચ કરવા બેસે છે. થોડી વારે ઊભી થઈ આંટા મારે છે. કંઈક વિચારતાં એક ખૂણા તરફ જઈ ઊભી રહે છે. પન્ની તરફ જોઈ રહે છે. વિચારે છે. ટેપથી પડઘા બતાવી શકાય.)}}
{{ps |પડઘોઃ| જ્યાં મને મારી પોતાની જાતમાં વિશ્વાસ નથી ત્યાં તારામાં કેવી રીતે રાખી શકું? ને વિશ્વાસ… (હાસ્ય) આવા ભારેખમ શબ્દો તો ખૂબ કપટી હોય છે. વિશ્વાસમાં તો વિષનો વાસ હોય છે. સમજી? (હાસ્ય) લાગણી, લાગણી, લાગણી ખૂન કરી દો આ લાગણી નામના શબ્દનું.
{{ps |પડઘોઃ| જ્યાં મને મારી પોતાની જાતમાં વિશ્વાસ નથી ત્યાં તારામાં કેવી રીતે રાખી શકું? ને વિશ્વાસ… (હાસ્ય) આવા ભારેખમ શબ્દો તો ખૂબ કપટી હોય છે. વિશ્વાસમાં તો વિષનો વાસ હોય છે. સમજી? (હાસ્ય) લાગણી, લાગણી, લાગણી ખૂન કરી દો આ લાગણી નામના શબ્દનું.}}
{{ps |રૂપાઃ| (ઊભી થઈ એની નજીક જઈ) હા, એને હું વિશ્વાસ આપીશ. મારો સહારો આપીશ, એણે મને જિંદગીમાં ઘણું ઘણું આપ્યું છે. નવું જીવન, નવા વિચારો, નવાં સપનાં… એણે જ મારામાં ચેતનાના પ્રાણ પૂર્યા ને મારા આત્માને જગાડ્યો છે. આજે હું કશું જ નથી, કશું જ નથી. સિવાય એક કલાકાર. અમારા આત્મા સરખા છે. અમે કલાના જીવ છીએ. એને હું લાગણીમાં જીવતી કરીશ.
{{ps |રૂપાઃ| (ઊભી થઈ એની નજીક જઈ) હા, એને હું વિશ્વાસ આપીશ. મારો સહારો આપીશ, એણે મને જિંદગીમાં ઘણું ઘણું આપ્યું છે. નવું જીવન, નવા વિચારો, નવાં સપનાં… એણે જ મારામાં ચેતનાના પ્રાણ પૂર્યા ને મારા આત્માને જગાડ્યો છે. આજે હું કશું જ નથી, કશું જ નથી. સિવાય એક કલાકાર. અમારા આત્મા સરખા છે. અમે કલાના જીવ છીએ. એને હું લાગણીમાં જીવતી કરીશ.}}
{{ps |પન્નીઃ| (અચાનક જાગી જતાં) તું હજુ જાગે છે? સ્કેચ કરવાની હતી ને? મારો સ્કેચ દોરવાનો વિચાર છે કે શું?
{{ps |પન્નીઃ| (અચાનક જાગી જતાં) તું હજુ જાગે છે? સ્કેચ કરવાની હતી ને? મારો સ્કેચ દોરવાનો વિચાર છે કે શું?}}
{{ps |રૂપાઃ| હા, આજે તો તારો જ સ્કેચ દોર્યો. (બેઠી થઈને આંખો મસળે છે. સંગીત અને તેના પર સ્પૉટલાઇટ.)
{{ps |રૂપાઃ| હા, આજે તો તારો જ સ્કેચ દોર્યો. (બેઠી થઈને આંખો મસળે છે. સંગીત અને તેના પર સ્પૉટલાઇટ.)}}
{{ps |પન્નીઃ| એય, આજે તો મને એક સ્વપ્ન આવ્યું. હું દરિયાકિનારે બેઠી હતી, ત્યાં એક આકૃતિ દેખાઈ. જાણે કે જલપરી. હું એની નજીક ગઈ તો એ દૂર સરવા લાગી. હું વધુ નજીક ગઈ તો એ વધુ દૂર સરવા લાગી. મેં એને પકડવા પ્રયત્ન કર્યો તો એ દોડવા લાગી ને અચાનક એ સાગરનાં મોજાંમાં અદૃશ્ય થઈ ગઈ. મેં મોજાંમાં હાથ નાંખી તેને શોધવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. મારા હાથ ખાલી છીપલાંથી ભરેલા હતા. પછી હું કિનારે આવીને બેઠી તો પાછી તે આકૃતિ દેખાઈ. હું નજીક ગઈ. એ દૂર ભાગી… એ આગળ દોડતી રહી ને હું એને પકડવા પાછળ દોડતી રહી… જ્યારે હું થાકી ત્યારે જોયું તો એ ક્ષિતિજમાં ડૂબી ગઈ હતી. એ તો મારી સૂરજને પકડવાની દોડ હતી. જ્યારે હું હતાશ થઈને બેઠી ત્યારે મારી આંખો ધૂળના રજકણોથી ભરાઈ ગઈ હતી. મને કશું જ દેખાતું નહોતું. કોઈ દિવસ નહીં ને આજે મને આવું સ્વપ્ન કેમ આવ્યું?
{{ps |પન્નીઃ| એય, આજે તો મને એક સ્વપ્ન આવ્યું. હું દરિયાકિનારે બેઠી હતી, ત્યાં એક આકૃતિ દેખાઈ. જાણે કે જલપરી. હું એની નજીક ગઈ તો એ દૂર સરવા લાગી. હું વધુ નજીક ગઈ તો એ વધુ દૂર સરવા લાગી. મેં એને પકડવા પ્રયત્ન કર્યો તો એ દોડવા લાગી ને અચાનક એ સાગરનાં મોજાંમાં અદૃશ્ય થઈ ગઈ. મેં મોજાંમાં હાથ નાંખી તેને શોધવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. મારા હાથ ખાલી છીપલાંથી ભરેલા હતા. પછી હું કિનારે આવીને બેઠી તો પાછી તે આકૃતિ દેખાઈ. હું નજીક ગઈ. એ દૂર ભાગી… એ આગળ દોડતી રહી ને હું એને પકડવા પાછળ દોડતી રહી… જ્યારે હું થાકી ત્યારે જોયું તો એ ક્ષિતિજમાં ડૂબી ગઈ હતી. એ તો મારી સૂરજને પકડવાની દોડ હતી. જ્યારે હું હતાશ થઈને બેઠી ત્યારે મારી આંખો ધૂળના રજકણોથી ભરાઈ ગઈ હતી. મને કશું જ દેખાતું નહોતું. કોઈ દિવસ નહીં ને આજે મને આવું સ્વપ્ન કેમ આવ્યું?}}
{{ps |રૂપાઃ| તને ઊંઘમાં સ્વપ્ન આવે છે ને હું તો જાગતાં જ સ્વપ્ન જોઉં છું.
{{ps |રૂપાઃ| તને ઊંઘમાં સ્વપ્ન આવે છે ને હું તો જાગતાં જ સ્વપ્ન જોઉં છું.}}
{{ps |પન્નીઃ| હવે મને ઊંઘ નહીં આવે. ચાલ વાતો કરીએ… અડધી રાત્રે તારા ગણતાં-ગણતાં વાતો કરવાની પણ એક મજા હોય છે.
{{ps |પન્નીઃ| હવે મને ઊંઘ નહીં આવે. ચાલ વાતો કરીએ… અડધી રાત્રે તારા ગણતાં-ગણતાં વાતો કરવાની પણ એક મજા હોય છે.
{{ps |રૂપાઃ| મને પણ ચિત્ર દોરવાનો મૂડ નથી. (બંને આરામથી બેસે છે.)
{{ps |રૂપાઃ| મને પણ ચિત્ર દોરવાનો મૂડ નથી. (બંને આરામથી બેસે છે.)
18,450

edits

Navigation menu