ગુજરાતી એકાંકીસંપદા/એક ચપટી ઊંઘ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 82: Line 82:
<center>'''દૃશ્ય ૨'''</center>  
<center>'''દૃશ્ય ૨'''</center>  
(પ્રકાશ થાય ત્યારે નિદ્રાદેવી રૂમમાં એકલી આંટા મારે છે. થોડી વારે રોહનનો પ્રવેશ.)
(પ્રકાશ થાય ત્યારે નિદ્રાદેવી રૂમમાં એકલી આંટા મારે છે. થોડી વારે રોહનનો પ્રવેશ.)
{{ps |રોહનઃ| અરે, આજે તો તું મારા કરતાં પહેલાં આવી ગઈ ને?
{{ps |રોહનઃ| અરે, આજે તો તું મારા કરતાં પહેલાં આવી ગઈ ને?}}
{{ps |નિદ્રાઃ| મને એમ કે ગઈકાલે આખી રાત આપણે સૂતાં નથી તો આજે જરા વહેલાં સૂઈ જઈએ. પણ તું તો આજેય મોડો આવ્યો. કંઈ વાંધો નહીં પણ હવે સૂઈ જઈએ ને? ક્યારની તારી રાહ જોતી હતી.
{{ps |નિદ્રાઃ| મને એમ કે ગઈકાલે આખી રાત આપણે સૂતાં નથી તો આજે જરા વહેલાં સૂઈ જઈએ. પણ તું તો આજેય મોડો આવ્યો. કંઈ વાંધો નહીં પણ હવે સૂઈ જઈએ ને? ક્યારની તારી રાહ જોતી હતી.}}
{{ps |રોહનઃ| તું આ દિમાગનું દહીં કરવાનું બંધ નહીં કરે?
{{ps |રોહનઃ| તું આ દિમાગનું દહીં કરવાનું બંધ નહીં કરે?}}
{{ps |નિદ્રાઃ| કેમ, આજે પણ ચેટિંગ ચેટિંગ રમવાનો વિચાર છે કે શું?
{{ps |નિદ્રાઃ| કેમ, આજે પણ ચેટિંગ ચેટિંગ રમવાનો વિચાર છે કે શું?}}
{{ps |રોહનઃ| અરે, તું તો મારી વાઇફ હોય એમ સવાલો કરે છે?
{{ps |રોહનઃ| અરે, તું તો મારી વાઇફ હોય એમ સવાલો કરે છે?}}
{{ps |નિદ્રાઃ| તારી વાઇફ તો નથી પણ તારી લાઇફ તો જરૂર છું, હું તારી ચેતના છું.
{{ps |નિદ્રાઃ| તારી વાઇફ તો નથી પણ તારી લાઇફ તો જરૂર છું, હું તારી ચેતના છું.}}
{{ps |રોહનઃ| ચેતના! માય ફૂટ ચેતના! અને આ ચેતના એટલું શું?
{{ps |રોહનઃ| ચેતના! માય ફૂટ ચેતના! અને આ ચેતના એટલું શું?}}
{{ps |નિદ્રાઃ| જેનો માત્ર અનુભવ થઈ શકે એ ચેતના.
{{ps |નિદ્રાઃ| જેનો માત્ર અનુભવ થઈ શકે એ ચેતના.}}
{{ps |રોહનઃ| પણ મારે તારો અનુભવ નથી કરવો.
{{ps |રોહનઃ| પણ મારે તારો અનુભવ નથી કરવો.}}
{{ps |નિદ્રાઃ| પણ મારે તારા શરીરનો અનુભવ કરવો છે એનું શું?
{{ps |નિદ્રાઃ| પણ મારે તારા શરીરનો અનુભવ કરવો છે એનું શું?}}
{{ps |રોહનઃ| યાર, તું મારા શરીરની પાછળ કેમ પડી છે?
{{ps |રોહનઃ| યાર, તું મારા શરીરની પાછળ કેમ પડી છે?}}
{{ps |નિદ્રાઃ| કારણ કે તું હૅન્ડસમ છે.
{{ps |નિદ્રાઃ| કારણ કે તું હૅન્ડસમ છે.}}
{{ps |રોહનઃ| અરે, મારા જેવા કેટલાયે હૅન્ડસમ આ શહેરમાં બીજા છે. તું એમનું દિમાગ કેમ ચાટતી નથી?
{{ps |રોહનઃ| અરે, મારા જેવા કેટલાયે હૅન્ડસમ આ શહેરમાં બીજા છે. તું એમનું દિમાગ કેમ ચાટતી નથી?}}
{{ps |નિદ્રાઃ| પણ મારે તારું જ દિમાગ ચાટવું હોય તો…!
{{ps |નિદ્રાઃ| પણ મારે તારું જ દિમાગ ચાટવું હોય તો…!}}
(મેસેજ ટોન)
(મેસેજ ટોન)
આવી ગયો મેસેજ? હવે શરૂ ચેટિંગ… ચેટિંગ…
આવી ગયો મેસેજ? હવે શરૂ ચેટિંગ… ચેટિંગ…
{{ps |રોહનઃ| શું કરે છે? એવું પૂછે છે. (રોહન મેસેજ ટાઇપ કરે.) હું તારા મેસેજની રાહ જોતો હતો.
{{ps |રોહનઃ| શું કરે છે? એવું પૂછે છે. (રોહન મેસેજ ટાઇપ કરે.) હું તારા મેસેજની રાહ જોતો હતો.}}
{{ps |નિદ્રાઃ| મને તારી એક વાત સમજાતી નથી.
{{ps |નિદ્રાઃ| મને તારી એક વાત સમજાતી નથી.}}
{{ps |રોહનઃ| શું?
{{ps |રોહનઃ| શું?}}
{{ps |નિદ્રાઃ| આ આખો દિવસ તમને ચેટિંગ કરવાનો ટાઇમ નથી મળતો કે શું? આમ આખી આખી રાત મોબાઇલને ચોંટાયેલા રહો છો તો ઊંઘો છો ક્યારે?
{{ps |નિદ્રાઃ| આ આખો દિવસ તમને ચેટિંગ કરવાનો ટાઇમ નથી મળતો કે શું? આમ આખી આખી રાત મોબાઇલને ચોંટાયેલા રહો છો તો ઊંઘો છો ક્યારે?}}
{{ps |રોહનઃ| એમાં મારો વાંક જરા પણ નથી.
{{ps |રોહનઃ| એમાં મારો વાંક જરા પણ નથી.}}
{{ps |નિદ્રાઃ| તો કોનો વાંક છે?
{{ps |નિદ્રાઃ| તો કોનો વાંક છે?}}
{{ps |રોહનઃ| આ જુદી જુદી કંપનીઓનો વાંક છે.
{{ps |રોહનઃ| આ જુદી જુદી કંપનીઓનો વાંક છે.}}
{{ps |નિદ્રાઃ| ચેટિંગ તમે કરો એમાં કંપનીઓનો શું વાંક!
{{ps |નિદ્રાઃ| ચેટિંગ તમે કરો એમાં કંપનીઓનો શું વાંક!}}
{{ps |રોહનઃ| રાત્રે બારથી સવારે છ સુધી જ નેટ ફ્રી હોય છે. તમ તમારે કરો જેટલું ચેટિંગ કરવું હોય એટલું…!
{{ps |રોહનઃ| રાત્રે બારથી સવારે છ સુધી જ નેટ ફ્રી હોય છે. તમ તમારે કરો જેટલું ચેટિંગ કરવું હોય એટલું…!}}
{{ps |નિદ્રાઃ| એટલે મારી ઊંઘ આ કંપની વાળાઓએ હરામ કરી છે એમ!
{{ps |નિદ્રાઃ| એટલે મારી ઊંઘ આ કંપની વાળાઓએ હરામ કરી છે એમ!}}
{{ps |રોહનઃ| પણ અમને તો જલસો કરાવી દીધો છે.
{{ps |રોહનઃ| પણ અમને તો જલસો કરાવી દીધો છે.}}
(મેસેજ ટોન)
(મેસેજ ટોન)
હું પણ તારા મેસેજની વેઇટ કરતી હતી. ઓહોહોહો… જોયું, કોઈ આપણી પણ વેઇટ કરે છે.
હું પણ તારા મેસેજની વેઇટ કરતી હતી. ઓહોહોહો… જોયું, કોઈ આપણી પણ વેઇટ કરે છે.
{{ps |નિદ્રાઃ| હું પણ તારી રાહ જોઉં છું.
{{ps |નિદ્રાઃ| હું પણ તારી રાહ જોઉં છું.}}
{{ps |રોહનઃ| હું તો તારી સામે જ છું. મારી શું કામ રાહ જુએ છે?
{{ps |રોહનઃ| હું તો તારી સામે જ છું. મારી શું કામ રાહ જુએ છે?}}
{{ps |નિદ્રાઃ| કેમ ઊંઘવું નથી? કાલનો ઉજાગરો છે.
{{ps |નિદ્રાઃ| કેમ ઊંઘવું નથી? કાલનો ઉજાગરો છે.}}
{{ps |રોહનઃ| અરે, યાર મારે નથી ઊંઘવું. મારે તો આ ચેટિંગ કરવું છે. (મેસેજ ટાઇપ કરે.) હવે શું કરે છે?
{{ps |રોહનઃ| અરે, યાર મારે નથી ઊંઘવું. મારે તો આ ચેટિંગ કરવું છે. (મેસેજ ટાઇપ કરે.) હવે શું કરે છે?}}
{{ps |નિદ્રાઃ| તું તે માણસ છે કે… હું તારી સામે છું ને તું મને અવગણી રહ્યો છે?
{{ps |નિદ્રાઃ| તું તે માણસ છે કે… હું તારી સામે છું ને તું મને અવગણી રહ્યો છે?}}
{{ps |રોહનઃ| વૉટ?
{{ps |રોહનઃ| વૉટ?}}
{{ps |નિદ્રાઃ| અવૉઇડ કરી રહ્યો છે.
{{ps |નિદ્રાઃ| અવૉઇડ કરી રહ્યો છે.}}
{{ps |રોહનઃ| પણ મને અત્યારે તારી જરૂર નથી પછી અવૉઇડ કરવાનો સવાલ જ નથી. મેં તને બોલાવી નથી. તું સામેથી આવી છે. મને જરૂર પડશે, ત્યારે તને બોલાવીશ, તારો મોબાઇલ નંબર આપી જા.
{{ps |રોહનઃ| પણ મને અત્યારે તારી જરૂર નથી પછી અવૉઇડ કરવાનો સવાલ જ નથી. મેં તને બોલાવી નથી. તું સામેથી આવી છે. મને જરૂર પડશે, ત્યારે તને બોલાવીશ, તારો મોબાઇલ નંબર આપી જા.}}
{{ps |નિદ્રાઃ| તું મારી મશ્કરી કરી રહ્યો છે. હું સામેથી આવી છું એટલે જ તું આ રીતે મને અવૉઇડ કરી રહ્યો છે.
{{ps |નિદ્રાઃ| તું મારી મશ્કરી કરી રહ્યો છે. હું સામેથી આવી છું એટલે જ તું આ રીતે મને અવૉઇડ કરી રહ્યો છે.}}
{{ps |રોહનઃ| તારે જે સમજવું હોય તે સમજ પણ પ્લીઝ અહીંથી જા. મને હેરાન ન કર. ચેટિંગ કરવા દે.
{{ps |રોહનઃ| તારે જે સમજવું હોય તે સમજ પણ પ્લીઝ અહીંથી જા. મને હેરાન ન કર. ચેટિંગ કરવા દે.}}
{{ps |નિદ્રાઃ| ખરેખર તું મને અવૉઇડ કરી રહ્યો છે.
{{ps |નિદ્રાઃ| ખરેખર તું મને અવૉઇડ કરી રહ્યો છે.}}
{{ps |રોહનઃ| તને કહ્યું ને કે તું નીકળ અહીંથી ગો…
{{ps |રોહનઃ| તને કહ્યું ને કે તું નીકળ અહીંથી ગો…}}
(નિદ્રા ધીમે પગલે જાય છે. રોહન ફરી ચેટિંગમાં મસ્ત થઈ જાય. સમય પસાર થતું સંગીત. અંધકાર.)
(નિદ્રા ધીમે પગલે જાય છે. રોહન ફરી ચેટિંગમાં મસ્ત થઈ જાય. સમય પસાર થતું સંગીત. અંધકાર.)
દૃશ્ય ૩  
<center>'''દૃશ્ય ૩'''</center>
(થાકેલો, લડખડાતો રોહન પ્રવેશે.)
(થાકેલો, લડખડાતો રોહન પ્રવેશે.)
{{ps |રોહનઃ| આજે તો આંખો પણ ખૂબ દુખે છે. સાલું ઊંઘી જવું પડશે. કેટલાયે દિવસોથી આમ જ ઉજાગરા ચાલે છે. આજે તો ક્લાસરૂમમાં પણ ઝોકાં આવતાં હતાં.
{{ps |રોહનઃ| આજે તો આંખો પણ ખૂબ દુખે છે. સાલું ઊંઘી જવું પડશે. કેટલાયે દિવસોથી આમ જ ઉજાગરા ચાલે છે. આજે તો ક્લાસરૂમમાં પણ ઝોકાં આવતાં હતાં.
Line 132: Line 132:
સાલી, આજે કેમ ઊંઘ નથી આવતી! આંખો ભારે ભારે લાગે છે તોપણ… આંખો બંધ કરું છું. પણ ઊંઘ કેમ નથી આવતી?
સાલી, આજે કેમ ઊંઘ નથી આવતી! આંખો ભારે ભારે લાગે છે તોપણ… આંખો બંધ કરું છું. પણ ઊંઘ કેમ નથી આવતી?
(પડખાં ફેરવે છે. થોડી વારે ઊભો થઈને પાણી પીએ છે. પાછો સૂવાની કોશિશ કરે છે.)
(પડખાં ફેરવે છે. થોડી વારે ઊભો થઈને પાણી પીએ છે. પાછો સૂવાની કોશિશ કરે છે.)
{{ps |નિદ્રાઃ| જોઉં છું બચ્ચુ, આજે કેવો ઊંઘે છે તે? હું કેટલીયે રાતોથી કાલાવાલા કરતી હતી, હવે આજે સાલો કેમનો ઊંઘે છે તે જોઉં છું. હું પણ…!
{{ps |નિદ્રાઃ| જોઉં છું બચ્ચુ, આજે કેવો ઊંઘે છે તે? હું કેટલીયે રાતોથી કાલાવાલા કરતી હતી, હવે આજે સાલો કેમનો ઊંઘે છે તે જોઉં છું. હું પણ…!}}
(રોહન પડખાં ફેરવે છે. બેસે છે.)
(રોહન પડખાં ફેરવે છે. બેસે છે.)
{{ps |રોહનઃ| રોજ ચેટિંગ કરવું હતું તો ઊંઘ આવતી હતી અને આજે ઊંઘવું છે તો ઊંઘ નથી આવતી. પેલું અઘરું અઘરું બોલનારી દેવી ક્યાં છે? ક્યાં છે તું? આજે રાત્રે મારે તારો અનુભવ કરવો છે, જલદી આવ. જલદી આવ. મારી આંખો એકદમ ભારે થઈ ગઈ છે, માથું અને શરીર દુઃખે છે. જલદી આવ. યાર, કમ ફાસ્ટ… (નિદ્રાદેવી એની નજીક આવે. રોહન જુએ છે. મેસેજ ટોન) આ મોબાઇલ મને ઊંઘવા નહીં દે. (મોબાઇલ સ્વિચ ઑફ કરે છે.) તું આમ દૂર કેમ ઊભી છે? આવ, આજે મારે તારો અનુભવ કરવો છે.
{{ps |રોહનઃ| રોજ ચેટિંગ કરવું હતું તો ઊંઘ આવતી હતી અને આજે ઊંઘવું છે તો ઊંઘ નથી આવતી. પેલું અઘરું અઘરું બોલનારી દેવી ક્યાં છે? ક્યાં છે તું? આજે રાત્રે મારે તારો અનુભવ કરવો છે, જલદી આવ. જલદી આવ. મારી આંખો એકદમ ભારે થઈ ગઈ છે, માથું અને શરીર દુઃખે છે. જલદી આવ. યાર, કમ ફાસ્ટ… (નિદ્રાદેવી એની નજીક આવે. રોહન જુએ છે. મેસેજ ટોન) આ મોબાઇલ મને ઊંઘવા નહીં દે. (મોબાઇલ સ્વિચ ઑફ કરે છે.) તું આમ દૂર કેમ ઊભી છે? આવ, આજે મારે તારો અનુભવ કરવો છે.}}
(નિદ્રાદેવી ખડખડાટ હસે છે.)
(નિદ્રાદેવી ખડખડાટ હસે છે.)
આમ, હસે છે કેમ?
આમ, હસે છે કેમ?
{{ps |નિદ્રાઃ| કેમ, આજે ચેટિંગ ચેટિંગ નથી રમવું? તારું વૉટ્સઅપ આજે સૂનું પડી જશે, કેમ આજે નેટ ફ્રી નથી કે શું?
{{ps |નિદ્રાઃ| કેમ, આજે ચેટિંગ ચેટિંગ નથી રમવું? તારું વૉટ્સઅપ આજે સૂનું પડી જશે, કેમ આજે નેટ ફ્રી નથી કે શું?}}
{{ps |રોહનઃ| અરે, બધું ફ્રી છે પણ મારે ઊંઘવું છે.
{{ps |રોહનઃ| અરે, બધું ફ્રી છે પણ મારે ઊંઘવું છે.}}
{{ps |નિદ્રાઃ| પણ આજે ઊંઘ ફ્રી નથી.
{{ps |નિદ્રાઃ| પણ આજે ઊંઘ ફ્રી નથી.}}
{{ps |રોહનઃ| એટલે?
{{ps |રોહનઃ| એટલે?}}
{{ps |નિદ્રાઃ| આજે મારે નથી ઊંઘવું બસ આખી રાત અહીંથી ત્યાં રખડવું છે.
{{ps |નિદ્રાઃ| આજે મારે નથી ઊંઘવું બસ આખી રાત અહીંથી ત્યાં રખડવું છે.
{{ps |રોહનઃ| પ્લીઝ યાર, આવું ન કર. મને તારી જરૂર છે.
{{ps |રોહનઃ| પ્લીઝ યાર, આવું ન કર. મને તારી જરૂર છે.
18,450

edits

Navigation menu