બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 197: Line 197:
વળી, એની બીજી આવૃત્તિ થઈ ત્યારે સાઈઝ બદલાતાં (ડબલ ક્રાઉનમાંથી ડેમી કદ થતાં) એમાંનાં ઘણાં ફીલર્સ બચ્યાં. એનું શું કરવું? એ ફીલર્સ, એકસાથે પરિશિષ્ટ રૂપે મૂક્યાં.
વળી, એની બીજી આવૃત્તિ થઈ ત્યારે સાઈઝ બદલાતાં (ડબલ ક્રાઉનમાંથી ડેમી કદ થતાં) એમાંનાં ઘણાં ફીલર્સ બચ્યાં. એનું શું કરવું? એ ફીલર્સ, એકસાથે પરિશિષ્ટ રૂપે મૂક્યાં.
‘નેપથ્યેથી પ્રકાશવર્તુળ’ની એ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે કોઈને નહીં ને અમારા પ્રકાશક બાબુભાઈને સરસ વિચાર આવ્યો. કહે : ‘આ બધાં અવતરણોની જ એક નાનકડી ચોપડી કરીએ તો?’ વાહ! તો પછી ‘નાનકડી’ ચોપડી શા માટે? ફરી શોધ ચાલી. ફરી ડૉ. કિશોરે જૂની નોંધપોથીઓ ઉથલાવી ને ફરી અમે થોડાંક સામયિકોમાં ખાંખાખોળા કર્યા. વિશેષાંકમાં જેમને ફીલર્સ વધુ ગમેલાં એ મિત્રને મેં એ વખતે કહેલું કે, ‘એનું એક કારણ તો એ છે કે કોઈપણ લખાણમાંથી કશુંક તારવીને મુકાય ત્યારે એ વધુ અસરકારક લાગવાનું જ, દાખલા તરીકે, આ વિશેષાંકમાંના જ સંપાદકોના લેખોમાંથી જો કેટલાક અંશો તારવીએ તો એક પણ વધુ ગમવાના.’  આ વિચાર પણ કામ આવ્યો. નેપથ્યે૦-ના લેખોમાંથી પણ અંશો તારવ્યા. આમ, નાના-મોટા ૨૦૦ ઉપરાંત ઘટકખંડો થયા!

પણ હવે આ સામગ્રીનું આયોજન શી રીતે કરવું? સમય પ્રમાણે, લેખક પ્રમાણે, કે સામયિક અનુસાર ગોઠવણી કરવી? સમય પ્રમાણે, લેખક પ્રમાણે, સામયિક અનુસાર ગોઠવણી કરવી? વિષય-તારવણી કરવી? (એ મુશ્કેલ હતું કેમકે એક જ ખંડમાં એકથી વધુ વિષય/મુદ્દા પણ જડવાના.) છેવટે વિચાર્યું કે આખરે તો દરેક અંશ સ્વતંત્ર છે, આગવો છે, અલગ વાંચી શકાય એમ છે; તો પછી એને ૧, ૨, ૩... ક્રમ આપીને એમ જ મૂકવા. દરેક ખંડને ક્રમ ઉપરાંત શીર્ષક પણ આપેલાં જ હતાં. કેટલાંક શીર્ષકો ધ્યાનપાત્ર બને એ રીતે નવેસર કર્યાં. ઉદ્ધરણો/વિચાર-પ્રતિભાવ-ખંડોના આ આખા સંચયનું પહેલું પ્રયોજન તો, વાચકને યથેચ્છ વાચનનો મળનારો આનંદ, એ જ રહ્યું. ઠીક લાગે તે પાનું ખોલો, સામે આવે તે વાંચો. એક સાથે સળંગ વાંચવાનું આ પુસ્તક નથી. જ્યારે, જેટલો સમય મળે એ મુજબ નિજાનંદે, મળી ફુરસદે વાંચી લો. કોઈવાર થોડાંક પાનાં સુધી સળંગ વાંચ્યાનો આનંદ પણ લઈ શકાય...
પણ હવે આ સામગ્રીનું આયોજન શી રીતે કરવું? સમય પ્રમાણે, લેખક પ્રમાણે, કે સામયિક અનુસાર ગોઠવણી કરવી? સમય પ્રમાણે, લેખક પ્રમાણે, સામયિક અનુસાર ગોઠવણી કરવી? વિષય-તારવણી કરવી? (એ મુશ્કેલ હતું કેમકે એક જ ખંડમાં એકથી વધુ વિષય/મુદ્દા પણ જડવાના.) છેવટે વિચાર્યું કે આખરે તો દરેક અંશ સ્વતંત્ર છે, આગવો છે, અલગ વાંચી શકાય એમ છે; તો પછી એને ૧, ૨, ૩... ક્રમ આપીને એમ જ મૂકવા. દરેક ખંડને ક્રમ ઉપરાંત શીર્ષક પણ આપેલાં જ હતાં. કેટલાંક શીર્ષકો ધ્યાનપાત્ર બને એ રીતે નવેસર કર્યાં. ઉદ્ધરણો/વિચાર-પ્રતિભાવ-ખંડોના આ આખા સંચયનું પહેલું પ્રયોજન તો, વાચકને યથેચ્છ વાચનનો મળનારો આનંદ, એ જ રહ્યું. '''ઠીક લાગે તે પાનું ખોલો, સામે આવે તે વાંચો.''' એક સાથે સળંગ વાંચવાનું આ પુસ્તક નથી. જ્યારે, જેટલો સમય મળે એ મુજબ નિજાનંદે, મળી ફુરસદે વાંચી લો. કોઈવાર થોડાંક પાનાં સુધી સળંગ વાંચ્યાનો આનંદ પણ લઈ શકાય...
પણ, અલબત્ત, આ સંચય કેવળ છૂટક, ભાગીતળ બિંદુઓના સંગ્રહરૂપ નથી જ. એ બિંદુઓથી બનતી રેખાઓ દ્વારા એક સાવયવ ચિત્ર અહીં  ઊભું થઈ શકે એમ છે – દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાને, આ વિચારસંચલન-બિંદુઓમાંથી સંકલિત કરી શકાય એમ છે.

અમે એ માટે સહાયક સુવિધાઓ અહીં પૂરી પાડી છેઃ એ રીતેે, એ પ્રયોજનથી, એનું આયોજન કર્યું છે.
અમે એ માટે સહાયક સુવિધાઓ અહીં પૂરી પાડી છેઃ એ રીતેે, એ પ્રયોજનથી, એનું આયોજન કર્યું છે.
આ બસો ઉપરાંત ઘટકોની શીર્ષક-પૃષ્ઠક્રમ અનુસાર અનુક્રમણિકા આપી શકાઈ હોત – એ જરાક દબદબાવાળું ને ભર્યુંભર્યું પણ લાગ્યું હોત. પણ એથી કશો જ વિશેષ અર્થ સરવાનો ન હતો. એક પ્રકારનું પુનરાવર્તન હોત એ.  
આ બસો ઉપરાંત ઘટકોની શીર્ષક-પૃષ્ઠક્રમ અનુસાર અનુક્રમણિકા આપી શકાઈ હોત – એ જરાક દબદબાવાળું ને ભર્યુંભર્યું પણ લાગ્યું હોત. પણ એથી કશો જ વિશેષ અર્થ સરવાનો ન હતો. એક પ્રકારનું પુનરાવર્તન હોત એ.  
એટલે અમે અનુક્રમ વિષયસંદર્ભનો આપ્યો છે. જરાક સ્પષ્ટ કરી લઈએ કે આ વિષયસૂચિ નથી. કેમકે લખાણોમાં એના વિષયો પ્રગટ નથી, પ્રચ્છન્ન છે. એટલે વિષયનો તો સંદર્ભ જ આપી શકાય. વિષયો, સામયિક-વિશ્વના મુખ્ય પ્રદેશોને નિર્દેશતા અમે આપ્યા છે. જેમકે સંપાદક, સંપાદક અને લેખક, સામયિક  વગેરે. એની અંતર્ગત પેટા-વિષય-નિર્દેશો આપ્યા છે ને દરેકની સામે ઘટકક્રમાંક મૂક્યા છે. લેખકો/સંપાદકોના વિચાર-ઉદ્‌ગાર-મિજાજ વ્યક્ત કરતા ખંડકો અને એને (અમે) આપેલાં શીર્ષકો સ્વાભાવિક રીતે જ પ્રભાવલક્ષી હોય, એમાંથી અમે વિષયલક્ષી મુખ્ય અને પેટા પ્રદેશો તારવ્યા છે. એક જ ખંડમાં એકથી વધુ વિષય-પ્રદેશોનો સંકેત હોય તો એવા શીર્ષકનો ઘટકક્રમ અમે એકાધિક વિષયપ્રદેશોમાં મૂક્યો છે. જેમકે એક જ ઘટકક્રમ ‘સંપાદકની સક્રિયતા’ વિષયમાં પણ મળશે અને એ ‘સંપાદક લેખક’ વિષયમાં પણ મળશે.
એટલે અમે અનુક્રમ '''વિષયસંદર્ભ'''નો આપ્યો છે. જરાક સ્પષ્ટ કરી લઈએ કે આ '''વિષયસૂચિ''' નથી. કેમકે લખાણોમાં એના વિષયો પ્રગટ નથી, પ્રચ્છન્ન છે. એટલે વિષયનો તો સંદર્ભ જ આપી શકાય. વિષયો, સામયિક-વિશ્વના મુખ્ય પ્રદેશોને નિર્દેશતા અમે આપ્યા છે. જેમકે '''સંપાદક, સંપાદક અને લેખક, સામયિક''' વગેરે. એની અંતર્ગત પેટા-વિષય-નિર્દેશો આપ્યા છે ને દરેકની સામે ઘટકક્રમાંક મૂક્યા છે. લેખકો/સંપાદકોના વિચાર-ઉદ્‌ગાર-મિજાજ વ્યક્ત કરતા ખંડકો અને એને (અમે) આપેલાં શીર્ષકો સ્વાભાવિક રીતે જ પ્રભાવલક્ષી હોય, એમાંથી અમે વિષયલક્ષી મુખ્ય અને પેટા પ્રદેશો તારવ્યા છે. એક જ ખંડમાં એકથી વધુ વિષય-પ્રદેશોનો સંકેત હોય તો એવા શીર્ષકનો ઘટકક્રમ અમે એકાધિક વિષયપ્રદેશોમાં મૂક્યો છે. જેમકે એક જ ઘટકક્રમ ‘સંપાદકની સક્રિયતા’ વિષયમાં પણ મળશે અને એ ‘સંપાદક લેખક’ વિષયમાં પણ મળશે.
કોઈને વિશેષ જિજ્ઞાસા થાય કે વિશેષ અભ્યાસનું કોઈ નિમિત્ત ઊભું થાય ત્યારે આ વિષયસંદર્ભ ઉપયોગ થશે એવી આશા છે. એવો વિશેષ આશય ન હોય ત્યારે તો, આ અનુક્રમને ઠેકીને સીધા ઘટકવિશ્વમાં પ્રવેશી જવું જ સુખદ બનશે.
કોઈને વિશેષ જિજ્ઞાસા થાય કે વિશેષ અભ્યાસનું કોઈ નિમિત્ત ઊભું થાય ત્યારે આ વિષયસંદર્ભ ઉપયોગ થશે એવી આશા છે. એવો વિશેષ આશય ન હોય ત્યારે તો, આ અનુક્રમને ઠેકીને સીધા ઘટકવિશ્વમાં પ્રવેશી જવું જ સુખદ બનશે.
આવી બીજી સુવિધા, પુસ્તકને અંતે મૂકેલી સામયિકસૂચિ, ગ્રંથસૂચિ અને લેખક(/વ્યક્તિ) સૂચિની છે. વિગતસંદર્ભ મેળવવા ઉપરાંત, જેને કોઈ વિશેષ અભ્યાસ કરવાનો હોય એને સામગ્રીસંકલન માટે પણ એ ઉપયોગી થશે.
આવી બીજી સુવિધા, પુસ્તકને અંતે મૂકેલી સામયિકસૂચિ, ગ્રંથસૂચિ અને લેખક(/વ્યક્તિ) સૂચિની છે. વિગતસંદર્ભ મેળવવા ઉપરાંત, જેને કોઈ વિશેષ અભ્યાસ કરવાનો હોય એને સામગ્રીસંકલન માટે પણ એ ઉપયોગી થશે.
દરેક ઘટકખંડને અંતે સામયિકનું નામ અને એના પ્રકાશનવર્ષનો નિર્દેશ કરેલો છે અને જ્યાં સામગ્રી પુસ્તકમાંથી લીધેલી હોય ત્યાં પુસ્તકનામ અને એનો પ્રકાશનવર્ષ-નિર્દેશ કરેલો છે. મૂળ સ્રોત સુધી જવામાં તેમ જ, જરૂર પડ્યે, સમયક્રમ (ક્રૉનોલૉજી) તારવવામાં પણ એ ઉપયોગી થઈ શકશે.

પરિશિષ્ટ રૂપે ગુજરાતી સાહિત્ય સામયિકોની ઇતિહાસરેખા આપતો લેખ મૂક્યો છે એ આ વિવિધરંગી ખંડોના સંચયને એક આવશ્યક આધાર આપવા માટે છે.
{{color|blue|'''પરિશિષ્ટ રૂપે ગુજરાતી સાહિત્ય સામયિકોની ઇતિહાસરેખા આપતો લેખ મૂક્યો છે'''}} એ આ વિવિધરંગી ખંડોના સંચયને એક આવશ્યક આધાર આપવા માટે છે.
*
*
આ પુસ્તકનું નામ વિચારવાનું આવ્યું ત્યારે આ વિવિધ લાક્ષણિક છટાઓરૂપ ખંડકો અને એનું એક જ બૃહત્‌ મૂળ – એને સાંકળી શકે એવાં નામ મનમાં સરકતાં હતાં ને એકદમ જ કવિ બાલમુકુન્દ દવેની આ પંક્તિ મનમાં ઝબકી :  
આ પુસ્તકનું નામ વિચારવાનું આવ્યું ત્યારે આ વિવિધ લાક્ષણિક છટાઓરૂપ ખંડકો અને એનું એક જ બૃહત્‌ મૂળ – એને સાંકળી શકે એવાં નામ મનમાં સરકતાં હતાં ને એકદમ જ કવિ બાલમુકુન્દ દવેની આ પંક્તિ મનમાં ઝબકી :  

Navigation menu