2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 205: | Line 205: | ||
આવી બીજી સુવિધા, પુસ્તકને અંતે મૂકેલી સામયિકસૂચિ, ગ્રંથસૂચિ અને લેખક(/વ્યક્તિ) સૂચિની છે. વિગતસંદર્ભ મેળવવા ઉપરાંત, જેને કોઈ વિશેષ અભ્યાસ કરવાનો હોય એને સામગ્રીસંકલન માટે પણ એ ઉપયોગી થશે. | આવી બીજી સુવિધા, પુસ્તકને અંતે મૂકેલી સામયિકસૂચિ, ગ્રંથસૂચિ અને લેખક(/વ્યક્તિ) સૂચિની છે. વિગતસંદર્ભ મેળવવા ઉપરાંત, જેને કોઈ વિશેષ અભ્યાસ કરવાનો હોય એને સામગ્રીસંકલન માટે પણ એ ઉપયોગી થશે. | ||
દરેક ઘટકખંડને અંતે સામયિકનું નામ અને એના પ્રકાશનવર્ષનો નિર્દેશ કરેલો છે અને જ્યાં સામગ્રી પુસ્તકમાંથી લીધેલી હોય ત્યાં પુસ્તકનામ અને એનો પ્રકાશનવર્ષ-નિર્દેશ કરેલો છે. મૂળ સ્રોત સુધી જવામાં તેમ જ, જરૂર પડ્યે, સમયક્રમ (ક્રૉનોલૉજી) તારવવામાં પણ એ ઉપયોગી થઈ શકશે. | દરેક ઘટકખંડને અંતે સામયિકનું નામ અને એના પ્રકાશનવર્ષનો નિર્દેશ કરેલો છે અને જ્યાં સામગ્રી પુસ્તકમાંથી લીધેલી હોય ત્યાં પુસ્તકનામ અને એનો પ્રકાશનવર્ષ-નિર્દેશ કરેલો છે. મૂળ સ્રોત સુધી જવામાં તેમ જ, જરૂર પડ્યે, સમયક્રમ (ક્રૉનોલૉજી) તારવવામાં પણ એ ઉપયોગી થઈ શકશે. | ||
{{color|blue|'''પરિશિષ્ટ રૂપે ગુજરાતી સાહિત્ય સામયિકોની ઇતિહાસરેખા આપતો લેખ મૂક્યો છે'''}} એ આ વિવિધરંગી ખંડોના સંચયને એક આવશ્યક આધાર આપવા માટે છે. | {{color|blue|'''પરિશિષ્ટ રૂપે ગુજરાતી સાહિત્ય સામયિકોની ઇતિહાસરેખા આપતો લેખ મૂક્યો છે'''}} એ આ વિવિધરંગી ખંડોના સંચયને એક આવશ્યક આધાર આપવા માટે છે.<br> | ||
* | <big>'''*'''</big> | ||
આ પુસ્તકનું નામ વિચારવાનું આવ્યું ત્યારે આ વિવિધ લાક્ષણિક છટાઓરૂપ ખંડકો અને એનું એક જ બૃહત્ મૂળ – એને સાંકળી શકે એવાં નામ મનમાં સરકતાં હતાં ને એકદમ જ કવિ બાલમુકુન્દ દવેની આ પંક્તિ મનમાં ઝબકી : | આ પુસ્તકનું નામ વિચારવાનું આવ્યું ત્યારે આ વિવિધ લાક્ષણિક છટાઓરૂપ ખંડકો અને એનું એક જ બૃહત્ મૂળ – એને સાંકળી શકે એવાં નામ મનમાં સરકતાં હતાં ને એકદમ જ કવિ બાલમુકુન્દ દવેની આ પંક્તિ મનમાં ઝબકી : | ||
સમદર સભર સભર લહેરાય | સમદર સભર સભર લહેરાય | ||
Line 212: | Line 212: | ||
બસ. કશા વિકલ્પ સુધી જવાને બદલે આ પંક્તિઅંશ ‘બુંદબુંદની સૂરત નિરાલી’ ઝડપી લીધો. કવિશ્રી તરફ આભારવશ છીએ. | બસ. કશા વિકલ્પ સુધી જવાને બદલે આ પંક્તિઅંશ ‘બુંદબુંદની સૂરત નિરાલી’ ઝડપી લીધો. કવિશ્રી તરફ આભારવશ છીએ. | ||
પૂર્વે જે જે મિત્રોને આ ઘટકખંડો અવકાશપૂરકો તરીકે ગમેલા તે સૌ મિત્રોનો આભાર તથા પોતાના વિચારને આમ પુસ્તકનિર્માણ રૂપે મૂકવા માટે શ્રી બાબુભાઈ શાહ (પાર્શ્વ પબ્લિકેશન)ને અભિનંદન. | પૂર્વે જે જે મિત્રોને આ ઘટકખંડો અવકાશપૂરકો તરીકે ગમેલા તે સૌ મિત્રોનો આભાર તથા પોતાના વિચારને આમ પુસ્તકનિર્માણ રૂપે મૂકવા માટે શ્રી બાબુભાઈ શાહ (પાર્શ્વ પબ્લિકેશન)ને અભિનંદન. | ||
{{સ-મ|{{space}}<small>વડોદરા; ગુરુ પૂર્ણિમા, ૨૦૬૫</small>}} | |||
{{સ-મ|{{space}}<small>(૭ જુલાઈ ૨૦૦૯)</small>|||'''– રમણ સોની'''}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> |