બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 269: Line 269:

૪.
{{Center block|width=23em|title='''૪.
અવલોકનોનું આયોજન'''|
અવલોકનોનું આયોજન
{{Poem2Open}}
પુસ્તક મળવાની સાથે દીવો લઈને વિવેચકની શોધ કરવા અધિપતિ નીકળી પડે. અને તે શોધ વખતે કશાં સામાન્ય ધોરણ ન જળવાય. અમુકને નવલકથા કે અમુકને નાટક એવો નિર્ણય થઈ શકે નહિ, કેમ કે અવલોકનકારની ઇચ્છા પ્રમાણે કામ લેવું પડે. આજે જેને નવલકથા આપી હોય તેને કાલે નિબંધ આપવો પડે. અરે, આજે જે વિવેચક હોય તે કાલે બીજાને, પરમ દિવસે ત્રીજાને, એમ મળ્યું તેને ગમે તે પુસ્તક સોંપી દેવું એ સારું નથી. ગ્રંથકાર, વખાણનારા વિવેચકમિત્ર પાસે જ પોતાનાં અવલોકન લખાવે-છપાવે-ગુજરાતી પત્રકારત્વે આવાં વગિયાં વિવેચનને છાપવાં ન જોઈએ અને છાપ્યાં હોય તો તેને ઉઘાડાં પાડવાં જોઈએ. આ નવી કળાથી કોઈએ અંજાઈ જવું નહીં. એથી સાહિત્યની સેવા થતી નથી પણ એવું સ્વાર્થી ગ્રંથવલોકન વિવેચનકળાને અધોગતિએ પહોંચાડે છે.

[સાહિત્ય, અંક-૬, જૂન ૧૯૩૨] મટુભાઈ કાંટાવાળા (તંત્રી)
{{સ-મ|[સાહિત્ય, અંક-૬, જૂન ૧૯૩૨]||'''મટુભાઈ કાંટાવાળા (તંત્રી)'''}}
{{Poem2Close}}

૫.
{{Center block|width=23em|title='''૫.
પ્રસિદ્ધિનો મોહ – મોટું ભયસ્થાન!'''|
પ્રસિદ્ધિનો મોહ – મોટું ભયસ્થાન!
{{Poem2Open}}
છેલ્લાં દશકે વર્ષથી હું અનુભવી રહ્યો છું કે ઊગતા લેખકને ઉત્તેજન મળતાં તે અર્ધઅભ્યાસી લેખક પોતાને વિશે કંઈ ને કંઈ ધારી લઈને અભ્યાસ અને વાચનને વિસારે પાડી દેતાં આગળ વધવાને બદલે પાછળ હઠે છે. પ્રસિદ્ધિ એને બગાડી મૂકે છે. ‘પ્રસિદ્ધિનો મોહ’ એ ઊગતા લેખકનું મોટામાં મોટું ભયસ્થાન છે. આજના લેખકોમાં પંદર-વીસ વર્ષ પહેલાંના લેખકો જેટલો અભ્યાસ કે એટલું ઊંડાણ અને એટલું વાચન રહ્યાં નથી. આજ તો ‘સૂંઠને ગાંગડે ગાંધી’ થવાની વૃત્તિ જ ઊગતા લેખકોના મોટા ભાગને આવરી રહી છે. લેખન અને વાચન  ઉભયનું ધોરણ છેલ્લા એક દાયકાથી ઉત્તરોત્તર નીચું જ જતું હોય છે એમ તંત્રી તરીકેનો મારો અનુભવ સ્પષ્ટ કહી રહ્યો છે. આનાં  અનેક કારણો છે, પણ એ કારણોની તપાસ કરવાનું આપણા વિવેચકોને, આપણી પ્રજાને કે આપણી સરકારને સૂઝતું નથી એ સાચે જ દુઃખદ છે. આ ધોરણપતનમાં તંત્રીઓએ પણ જેવોતેવો ભાગ ભજવ્યો નથી. તંત્રી હવે ‘જવાબદાર પ્રજાશિક્ષક’ને બદલે ‘ધંધાદારી માનવી’ બની ગયો છે એ પણ જમાનાની બલિહારી જ છે!

[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪, પૃ. ૧૬૬]                   ચાંપશી ઉદેશી
{{સ-મ|[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪, પૃ. ૧૬૬]||'''ચાંપશી ઉદેશી'''}}
{{Poem2Close}}

૬.

તંત્રીની ભૂમિકામાં લેખકનો લોપ!
{{Center block|width=23em|title='''૬.
તંત્રીની ભૂમિકામાં લેખકનો લોપ!'''|
{{Poem2Open}}
નવચેતન ના તંત્રી તરીકેની ફરજો તેમજ નવચેતનની બધી વ્યવસ્થા અને બધી આર્થિક જવાબદારી છેલ્લા ત્રણ દાયકાથી મારે શિરે હોવાથી લખવા માટે હું જોઈએ એટલો સમય કાઢી શકતો નથી. ઉપરાંત લખવા માટે ઘણુંઘણું વાંચવું જોઈએ એ પણ સમયના અભાવે મારાથી થઈ શકતું નથી. ગુજરાત મને તંત્રીની ભૂમિકામાં જોવાને એટલું બધું ટેવાઈ ગયું છે કે તંત્રી સિવાયની મારી કોઈપણ ભૂમિકા તરત તેના ધ્યાનમાં આવતી નથી. એટલે લેખક તરીકેની મારી ભૂમિકા ગુજરાત અને ગુજરાતના વિવેચકોના ધ્યાનમાં આવી નહિ.

[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪, પૃ.૧૬૮] ચાંપશી ઉદેશી
{{સ-મ|[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪, પૃ.૧૬૮]||'''ચાંપશી ઉદેશી'''}}
{{Poem2Close}}

૭.
{{Center block|width=23em|title='''૭.
‘રસિક’(!) લખાણો અમારા પ્રદેશની બહાર...'''|
‘રસિક’(!) લખાણો અમારા પ્રદેશની બહાર...
{{Poem2Open}}
કેટલાકને આ પત્ર કાંઈક ‘નીરસ’ લાગતું હશે. ઉત્તમ રસની જરા પણ અવગણના કર્યા વિના અમે એટલું આગ્રહપૂર્વક કહીએ છીએ કે - આપણા દેશની વર્તમાન સ્થિતિમાં લોક જેને ‘રસિક’ લખાણ કહે છે એવાં લખાણોમાં મગજ અને હૃદયનું તેજ ક્ષીણ કરવું એ અમને દેશદ્રોહ સમાન લાગે છે. આ કારણથી, અમે પ્લેટોનો ઉપદેશ સ્વીકારી ‘કવિઓ’ને ઘણુંખરું અમારા પ્રદેશની બહાર રાખ્યા છે. અમે ખરા કાવ્યરસની સ્હામે નથી. અમે સારી રીતે જાણીએ છીએ કે કવિતા - ખરી કવિતા - એ પરમાત્માની વાણી છે, અને એ અમૃતના પાન ઉપર મનુષ્યહૃદય અનાદિકાળથી જીવતું આવે છે. પણ જેટલો ખરી કવિતા માટે અમને આદર છે તેટલો જ - તેટલા જ પ્રમાણમાં - એમના ખોટા અનુકરણ માટે અનાદર છે અને અમે માનીએ છીએ કે એવાં ‘રસિક’ કહેવાતાં સો લખાણો કરતાં એક શુષ્ક આંકડાઓથી ભરેલું કોષ્ટક અનેકગણું વધારે કિમતી છે. અમે સારી રીતે સમજીએ છીએ કે આ પત્રને લોકપ્રિય કરવાનો અને વધારે ગ્રાહક આકર્ષવાનો એ માર્ગ નથી. પણ જ્યાં એ ઉદ્દેશ નથી ત્યાં એ માર્ગ લેવાની જરૂર પણ નથી.

[વસન્ત વર્ષ-૨, અંક ૧૨, પૌષ સં. ૧૯૬૦]   આનંદશંકર ધ્રુવ
{{સ-મ|[વસન્ત વર્ષ-૨, અંક ૧૨, પૌષ સં. ૧૯૬૦]||'''આનંદશંકર ધ્રુવ'''}}
{{Poem2Close}}

૮.
{{Center block|width=23em|title='''૮.
હાજીમહમ્મદ – એ રસભીનો મજૂર...'''|
હાજીમહમ્મદ – એ રસભીનો મજૂર...
{{Poem2Open}}
એક સારું માસિક ફતેહમંદીથી ચલાવવામાં આ રસ-સૂના પ્રાંતમાં કેટલી જહેમત ઉઠાવવી પડે છે તેનો ખરો ખ્યાલ હાજીમહમ્મદનું જીવન જાણ્યા વિના કદી આવવાનો નથી. એ રસભીનો મજૂર વીસમી સદી પાછળ કેટલી તનતોડ મહેનત કરી રહ્યો હતો તે તેના નિકટના સ્નેહીઓ જ જાણે છે. યૂરોપ–અમેરિકાનાં સારામાં સારાં ચિત્ર-માસિકોની બરોબરીમાં મૂકી શકાય એવું વીસમી સદીને બનાવવાનું તેનું વ્રત અજબ હતું. ગુજરાતના સારામાં સારા લેખકો પાસેથી લેખો મેળવવામાં તેની હૃદયકારક મીઠાશ અને સમજાવટ ઑર હતાં. એક વાર તમારા ઉપર હાજીએ નિશાન તાક્યું, પછી તમારી મગદૂર નહિ કે તમે છટકી જઈ શકો. તમારે ત્યાં હંમેશના બે ધક્કા ખાઈને પણ તમારી પાસે લખાવશે. તમે માથેરાન જશો તો તારથી તમને યાદ આપશે; વિષય માટે વસ્તુ મેળવવાનું બહાનું કહાડશો, તો એ વિષય ઉપર ઢગલાબંધ સાહિત્ય તમારા હાથમાં  આવીને પડે એવી એ તજવીજ કરશે.

[‘હાજીમહમ્મદ સ્મારક ગ્રંથ’ : ૧૯૨૨]         નૃસિંહ વિભાકર
{{સ-મ|[‘હાજીમહમ્મદ સ્મારક ગ્રંથ’ : ૧૯૨૨]||'''નૃસિંહ વિભાકર'''}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''.
ગ્રંથસ્થ વાઙ્‌મયની વાર્ષિક સમાલોચના'''|
ગ્રંથસ્થ વાઙ્‌મયની વાર્ષિક સમાલોચના
{{Poem2Open}}
આધુનિક સમયની પરિસ્થિતિ જુદી છે. પ્રસિદ્ધ થતાં પુસ્તકોની સંખ્યા વધી ગઈ છે અને વિષયોના પ્રકારમાંયે વૃદ્ધિ થઈ છે. આ વસ્તુસ્થિતિમાં અમુક વ્યક્તિ ગમે તેવી પ્રભાવશાળી હોય છતાં પણ જુદાજુદા લેખકોનાં અનેક પુસ્તકોને એ ન્યાય આપી શકે તેમ ધારવું હાસ્યજનક છે. નવલકથા, નવલિકા, સાહિત્યસંબંધી નિબંધો, કાવ્યો, વિવેચન, મુસાફરી, ધર્મ, સમાજ, રાજકારણ, જીન્સી, રાસાયણિક વિજ્ઞાન આદિ શાસ્રો પરત્વે લખાયેલ પુસ્તકોનું એક વ્યક્તિ વિવેચન કરી શકે એવી સમર્થ વ્યક્તિ જવલ્લે જ જોવામાં આવે છે. તે ઉપરાંત આ જમાનો સ્પેશ્યાલીઝમનો છે અને પ્રજાજીવનના વિકાસાર્થે એ જ ઉત્તમ છે. આ બધું ધ્યાનમાં લેતાં પુસ્તકોને મોટામોટા ત્રણ કે ચાર વિભાગમાં વહેંચી નાખી તે તે વિભાગના નિષ્ણાત વિવેચકને આ કાર્ય પ્રત્યેક વર્ષે સોંપવામાં આવે તો આવી સમાલોચન કરાવવા પાછળ રહેલ ઉચ્ચ ફળીભૂત થવાના સંભવ વધારે છે એમ ખાતરીપૂર્વક કહી શકાય.

[ગુજરાત : સપ્ટેમ્બર, ૧૯૩૫] તંત્રી
{{સ-મ|[ગુજરાત : સપ્ટેમ્બર, ૧૯૩૫]||'''તંત્રી'''}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''૧૦.
વિવેચનના માસિકની અનિવાર્યતા'''|
૧૦.
{{Poem2Open}}
વિવેચનના માસિકની અનિવાર્યતા
હાલ પુસ્તકોની વૃદ્ધિ એટલે દરજ્જે આવી પહોંચી છે કે હવે કોઈ મોટા ત્રૈમાસિક ‘વિવેચક’ની ખાસ જરૂર છે, અને એ તરફ અમે ગુજરાતી પંડિતોનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ. હવે ગુજરાતી પ્રજાએ આશા રાખવી કે એ કામ ચાલુ માસિકોથી થઈ શકશે એ કેવળ મિથ્યા છે. ગ્રંથકારો ગમે એટલા ચીડવાય, પણ વર્તમાનપત્રોએ તો એ કામ ક્યારનું છોડી દીધું છે. અને તે એ કામને યોગ્ય પણ નથી. માસિકો હજી ઉપરઉપરથી ગ્રંથાવલોકન કરે છે. પણ અમે તો કબૂલ કરીએ છીએ કે તે મનમાનતું થતું નથી જ. વળી હાલ કેટલાંક પુસ્તકો તો એવાં પ્રગટ થાય છે કે તે ખાસ વિસ્તીર્ણ વિવેચનને જ યોગ્ય છે, જેમકે ‘સરસ્વતીચંદ્ર’ માટે જ અમે કહીએ છીએ કે આવાં પુસ્તકને ઘટતો ન્યાય મોટા ત્રૈમાસિક વિના કદીપણ આપી શકાય નહીં.

[‘નવલગ્રંથાવલિ’, પૃ.૨૩] નવલરામ
{{સ-મ|[‘નવલગ્રંથાવલિ’, પૃ.૨૩]||'''નવલરામ'''}}
{{Poem2Close}}

Navigation menu