2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 395: | Line 395: | ||
૧૮. | {{Center block|width=23em|title=<big>'''૧૮.<br>સાહિત્યવિવેચન : વર્તમાનપત્રમાં અને સામયિકમાં'''</big>| | ||
{{Poem2Open}} | |||
વર્તમાનપત્રમાં સૌથી મૂલ્યવાન વિભાગ સાહિત્યવિવેચનનો મને લાગે છે. માસિકોમાં વિવેચનની ગતિ ધીમી પડી છે, ને તેમાં શાસ્રીય કે પંડિતભોગ્ય વિવેચનને વધુ અવકાશ છે. વર્તમાનપત્રોમાં પુસ્તકોનું તેમ જ સાહિત્યપ્રવાહનું અવલોકન નિયમસર થઈ શકે છે. ગુજરાતનાં લગભગ બધાં જ વર્તમાનપત્રોમાં પુસ્તકોનું તેમ જ સાહિત્યપ્રવાહનું અવલોકન નિયમસર થઈ શકે છે. ગુજરાતનાં લગભગ બધાં જ વર્તમાનપત્રો સાહિત્યવિભાગ રાખે છે. નવાં નવાં પુસ્તકોની નોંધ એમાં તત્કાળ આવી જાય છે. અને સામાન્ય વાચકને પુસ્તક-વાચનનું માર્ગદર્શન મળે છે. બધી નવલકથાઓ અને વાર્તાનું અવલોકન માસિકોમાં શક્ય નથી, વર્તમાનપત્રોમાં એ એકંદર શક્ય છે, એટલે આ ક્ષેત્રમાં એનું માર્ગદર્શન અત્યંત ઉપયોગી નીવડે છે. સાંસ્કારિક પ્રવૃત્તિઓ, સંવિવાદો, વ્યાખ્યાનો આદિની પણ એ વિવેચનાત્મક નોંધો આપે છે. આ અવલોકનકારોની પ્રશંસા કરવી જોઈએ. માત્ર એક સૂચના કરવી ઘટે છે. વર્તમાનપત્રમાં જેમ બીજા સમાચારોને ‘ચમકાવવાની’ જરૂર પડે છે તેમ સાહિત્યવિવેચનને ચમકાવવાની જરૂર નથી. લેખકના કે કૃતિના દોષને છાવરવાની જરૂર નથી, તો તેની ધજા ઉડાડવાની પણ જરૂર નથી. અતિ પંડિતાઈનો ડૉળ એ ટાળે; સામાન્ય વાચકનું દૃષ્ટિબિંદુ સામે રાખે, એ જરૂરી છે; પણ અધ્યાપકી વિવેચનનો તે અણગમો ન કેળવે. તેજીને ટકોરો બસ છે; તીખાશ, કટુતા, ચચરાટથી વક્રતાની હવા પેદા થાય એ ઈષ્ટ નથી. બીજા વ્યવહારમાં તેમ અહીં પણ સમતા ને દક્ષિણદૃષ્ટિ જ છેવટે તો હિતાવહ છે. | વર્તમાનપત્રમાં સૌથી મૂલ્યવાન વિભાગ સાહિત્યવિવેચનનો મને લાગે છે. માસિકોમાં વિવેચનની ગતિ ધીમી પડી છે, ને તેમાં શાસ્રીય કે પંડિતભોગ્ય વિવેચનને વધુ અવકાશ છે. વર્તમાનપત્રોમાં પુસ્તકોનું તેમ જ સાહિત્યપ્રવાહનું અવલોકન નિયમસર થઈ શકે છે. ગુજરાતનાં લગભગ બધાં જ વર્તમાનપત્રોમાં પુસ્તકોનું તેમ જ સાહિત્યપ્રવાહનું અવલોકન નિયમસર થઈ શકે છે. ગુજરાતનાં લગભગ બધાં જ વર્તમાનપત્રો સાહિત્યવિભાગ રાખે છે. નવાં નવાં પુસ્તકોની નોંધ એમાં તત્કાળ આવી જાય છે. અને સામાન્ય વાચકને પુસ્તક-વાચનનું માર્ગદર્શન મળે છે. બધી નવલકથાઓ અને વાર્તાનું અવલોકન માસિકોમાં શક્ય નથી, વર્તમાનપત્રોમાં એ એકંદર શક્ય છે, એટલે આ ક્ષેત્રમાં એનું માર્ગદર્શન અત્યંત ઉપયોગી નીવડે છે. સાંસ્કારિક પ્રવૃત્તિઓ, સંવિવાદો, વ્યાખ્યાનો આદિની પણ એ વિવેચનાત્મક નોંધો આપે છે. આ અવલોકનકારોની પ્રશંસા કરવી જોઈએ. માત્ર એક સૂચના કરવી ઘટે છે. વર્તમાનપત્રમાં જેમ બીજા સમાચારોને ‘ચમકાવવાની’ જરૂર પડે છે તેમ સાહિત્યવિવેચનને ચમકાવવાની જરૂર નથી. લેખકના કે કૃતિના દોષને છાવરવાની જરૂર નથી, તો તેની ધજા ઉડાડવાની પણ જરૂર નથી. અતિ પંડિતાઈનો ડૉળ એ ટાળે; સામાન્ય વાચકનું દૃષ્ટિબિંદુ સામે રાખે, એ જરૂરી છે; પણ અધ્યાપકી વિવેચનનો તે અણગમો ન કેળવે. તેજીને ટકોરો બસ છે; તીખાશ, કટુતા, ચચરાટથી વક્રતાની હવા પેદા થાય એ ઈષ્ટ નથી. બીજા વ્યવહારમાં તેમ અહીં પણ સમતા ને દક્ષિણદૃષ્ટિ જ છેવટે તો હિતાવહ છે. | ||
[સાહિત્ય-પરિષદ અધિવેશનનું પ્રમુખીય વક્તવ્ય, ૧૯૬૧] | {{સ-મ|[સાહિત્ય-પરિષદ અધિવેશનનું પ્રમુખીય વક્તવ્ય, ૧૯૬૧]||'''વિષ્ણુપ્રસાદ ત્રિવેદી'''}} | ||
{{Poem2Close}} | |||
}} | |||
૧૯. | {{Center block|width=23em|title=<big>'''૧૯.<br>ગઝલની ખેતી એટલી બધી થવા માંડી છે, કે...'''</big>| | ||
ગઝલની ખેતી એટલી બધી થવા માંડી છે, કે... | {{Poem2Open}} | ||
ગઝલને જ વરેલું દ્વિમાસિક શરૂ કરવું આમ તો સહેલું છે, અને છતાં એટલું જ દુષ્કર સાહસ છે. ગઝલની ખેતી આપણે ત્યાં એટલી થવા માંડી છેકે એક દ્વિમાસિકનો કોઠાર ભરાતાં વાર ન લાગે. પણ જેને સંઘરી રાખવાનું મન થાય એવી ગુણવત્તા ધરાવતી ગઝલ જૂજ જોવા મળે છે. ઢગલોએક ગઝલ લઈ ચાળવા બેસીએ ત્યારે મનમાં વસી જાય એવી માંડ ખોબોએક ગઝલ મળે તો મળે. અને તેમાંથી પણ થોડા શે’ર તો ચાળી નાખવા પડે. ગઝલના સ્વરૂપમાં એક જાતની છેતરામણી સરળતા રહી છે, તેથી ઘણાને ગઝલ પર હાથ અજમાવવાનું મન થાય છે! પણ ગઝલ એમ હાથમાં નથી આવતી. તેની ‘ગલત-અંદાઝ-નઝર’ને જે ઝીલી શકે છે તેના પર એની અમીદૃષ્ટિ ઠરે છે. | ગઝલને જ વરેલું દ્વિમાસિક શરૂ કરવું આમ તો સહેલું છે, અને છતાં એટલું જ દુષ્કર સાહસ છે. ગઝલની ખેતી આપણે ત્યાં એટલી થવા માંડી છેકે એક દ્વિમાસિકનો કોઠાર ભરાતાં વાર ન લાગે. પણ જેને સંઘરી રાખવાનું મન થાય એવી ગુણવત્તા ધરાવતી ગઝલ જૂજ જોવા મળે છે. ઢગલોએક ગઝલ લઈ ચાળવા બેસીએ ત્યારે મનમાં વસી જાય એવી માંડ ખોબોએક ગઝલ મળે તો મળે. અને તેમાંથી પણ થોડા શે’ર તો ચાળી નાખવા પડે. ગઝલના સ્વરૂપમાં એક જાતની છેતરામણી સરળતા રહી છે, તેથી ઘણાને ગઝલ પર હાથ અજમાવવાનું મન થાય છે! પણ ગઝલ એમ હાથમાં નથી આવતી. તેની ‘ગલત-અંદાઝ-નઝર’ને જે ઝીલી શકે છે તેના પર એની અમીદૃષ્ટિ ઠરે છે. | ||
[ગઝલ, વર્ષ ૧ અંક ૧ : જાન્યુ. ૧૯૭૬] | {{સ-મ|[ગઝલ, વર્ષ ૧ અંક ૧ : જાન્યુ. ૧૯૭૬]||'''મકરંદ દવે (સંપાદક)'''}} | ||
{{Poem2Close}} | |||
}} | |||