બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 325: Line 325:

૧૧.  
{{Center block|width=23em|title=<big>'''૧૧.<br>લેખકને પસંદગીનો અવકાશ મળવો જોઈએ ને?'''</big>|
લેખકને પસંદગીનો અવકાશ મળવો જોઈએ ને?
{{Poem2Open}}
આ પ્રમાણે તમે દર વખતે એકાદ પુસ્તક મોકલો અને મ્હને પત્ર લખવાની ફરજ પાડો, એ મારી પ્રકૃતિને એટલું પ્રતિકૂળ છે ને ત્હમારી એ રીત સામે હું મારો વિરોધ જાહેર કરું છું. અમુક પુસ્તક વાંચ્યા પછી એ વિષે ત્હમે મારો અભિપ્રાય પુછાવો તો એ લખવામાં મ્હારે વાંધો નથી. ત્હમને રુચે તે સ્વરૂપમાં પણ હું અભિપ્રાય લખી મોકલું પણ ત્હમે એક જ પુસ્તક મોકલો અને તે જ મારે વાંચવું અને તે વિશે જ લખી મોકલવું  કેવો જૂલમ! માટે હવેથી બેપાંચ પુસ્તકો સાથે મોકલજો અને તેમાંથી મારી મરજી પ્રમાણે મારે એક વાંચવું (બે પણ વાંચું) એટલું સ્વાતંત્ર્ય લેવાનો તે નોંધી રાખજો.

[ગુજરાત : ડિસેમ્બર, ૧૯૩૫ : તંત્રીને પત્ર]   ભાનુશંકર વ્યાસ
{{સ-મ|[ગુજરાત : ડિસેમ્બર, ૧૯૩૫ : તંત્રીને પત્ર]||'''ભાનુશંકર વ્યાસ'''}}
{{Poem2Close}}
}}

૧૨.
કવિતા : ઉદારતા અને ગુણવત્તા – અને પ્રશ્નો...

{{Center block|width=23em|title=<big>'''૧૨.<br>કવિતા : ઉદારતા અને ગુણવત્તા – અને પ્રશ્નો...'''</big>|
{{Poem2Open}}
જ્યાં સુધી કવિતા દ્વૈમાસિકની વાત છે, એ દિનપ્રતિદિન બહોળો ફેલાવો પામતું ગયું છે. તેની, મને ખ્યાલ છે ત્યાં સુધી, ત્રણેક હજાર નકલ છપાય છે. કવિતાના સામયિક માટે આ સંખ્યા ઓછી તો ન જ કહેવાય અને ભારતની એક પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં તો નહિ જ. વળી આ દ્વૈમાસિક કોઈ પણ પ્રકારની જાહેરખબર પણ લેતું નથી. એ બાબતમાં કદાચ એ અનન્ય છે.

એટલે કવિતા વાચકોમાં પ્રિય તો છે, એમ કહી શકાય. આધુનિક કવિતા વિષે એક વિવેચકનું નિરીક્ષણ છે કે મોટાભાગના લોકો મોટાભાગની કવિતાથી દૂર રહે છે કેમકે મોટાભાગની કવિતા મોટાભાગના લોકોથી દૂર રહે છે. એ ખરી વાત લાગે. પરંતુ કવિતાના સંપાદક ગુજરાતી કવિતાને ‘લોકપ્રિય’ બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે. આંશિક રીતે સફળ પણ રહ્યા છે.

Line 340: Line 341:
સંપાદકને મૌલિક રચનાઓ પરત્વે પણ આ વલણ અખત્યાર કરવું પડ્યું છે. કવિતાની શરૂઆત થઈ ત્યારે અછાંદસ રચનાઓનો જુવાળ હતો. કવિતા રચવાનું સહેલું થઈ ગયું  હતું. પછી ગીત ગઝલ મદદે આવ્યાં. પરિણામે કવિતાના સંપાદકને પ્રમાણમાં ઓછી મુશ્કેલી પડતી રહી છે. એને લીધે કવિતાના ચાહકો પણ કવિતાના ટીકાકાર રહ્યા છે.

કવિતામાં જે ઉપેક્ષિત અંગ છે, તે કાવ્યવિવેચનનું. કોઈ પણ કવિતા-સામયિકનું એ મહત્ત્વનું  અંગ ગણાય. કવિતાના સંપાદકે એના માટે પ્રયત્નો કર્યા છે, પણ કવિતાનાં પુસ્તકોના નિયમિત રિવ્યૂ કવિતામાં આવતા નથી. સુરેશ દલાલ જ્યારે મુંબઈથી પ્રકટતા કવિલોકના તંત્રીમંડળમાં હતા ત્યારે એ પોતે તેમાં નિયમિત રિવ્યૂ લખતા, પણ કવિતામાં એની ખોટ સાલે છે. આપણને પોએટ્રી કે પોએટ્રી રિવ્યૂ કે બુદ્ધદેવનું કવિતા યાદ આવે. આ સામયિકોમાં ઘણી વાર તો ચોથા ભાગ કરતાંય વધારે પાનાં કાવ્યવિવેચનને મળતાં રહ્યાં છે. કાવ્યરુચિ ઘડવામાં કાવ્યવિષયક વિવેચનો ઘણો ફાળો આપી શકે.

[પરબ : મે, ૧૯૮૪]   ભોળાભાઈ પટેલ
{{સ-મ|[પરબ : મે, ૧૯૮૪]||'''ભોળાભાઈ પટેલ'''}}
{{Poem2Close}}
}}

૧૩.  
{{Center block|width=23em|title=<big>'''૧૩.<br>મર્યાદા અને સફળતા'''</big>|
મર્યાદા અને સફળતા
{{Poem2Open}}
પહેલી જરૂરિયાત ધોરણ જાળવવાની છે, પણ એ ધોરણ જાળવવું હંમેશાં શક્ય નથી હોતું. જગતનો કોઈપણ તંત્રી દરેક પાના પર પોતે આ શું કામ છાપ્યું છે એનું જસ્ટિફિકેશન નહીં આપી શકે. હું ગુજરાતી કવિતા છાપું છું, તો અલ્ટીમેટલી ગુજરાતમાં જે ઉત્તમોત્તમ કવિતા લખાતી હોય અને મને પ્રાપ્ત થતી હોય એમાંથી જ મારે છાપવાનું છે. [...]

કવિતાનું અત્યારનું કે આવતીકાલનું સ્વરૂપ એ અંતે તો તમારી ભાષાના કવિઓ શું લખે છે એના પર આધારિત છે. હું એમ નહીં કહું કે મને એનાથી પૂર્ણ સંતોષ છે, કારણ કે મારી એક ફરિયાદ એ છે કે મોટાભાગના કવિઓ અનુકરણથી લખતા હોય છે. મેં તો એકવાર ટકોર પણ કરી હતી કે એવું કેમ લાગે છે કે બધી જ કલમો એક જ ખડિયામાં બોળીને લખતી હોય. બીજી વાત એ છે કે ગઝલમાં પણ નવીનતા સિદ્ધ થઈ, પણ એ નવીનતા વિશે જેટલું ઓછું કહીએ એટલું વધારે સારું. ગીતો છે તો એ ગીત પણ અમુક હદથી વધારે આગળ વધતાં નથી. અછાંદસ કવિતાની પણ એક મોટી મર્યાદા છે અને મોટાભાગના કવિઓ છંદને જાણ્યા વગર અછંદસ લખે છે ત્યારે તો બહુ મુશ્કેલી થાય છે. વ્યક્તિગત રીતે હું રાહ જોઉ છું કે કશુંક મૌલિક, કંઈક નવું પ્રગટ થાય. [...] હું દૃઢતાપૂર્વક માનું છું કે કવિતા સામયિક તરીકે ઘણું સફળ થયું છે. ગુજરાત કે ગુજરાત બહાર એકપણ સામયિક એવું નથી કે જે કવિતા તરીકે આટલું સફળ થયું હોય.

[‘સંપર્ક’ : સુરેશ દલાલ મૂલ્યાંકન ગ્રંથ, ૧૯૮૨] સુરેશ દલાલ
{{સ-મ|[‘સંપર્ક’ : સુરેશ દલાલ મૂલ્યાંકન ગ્રંથ, ૧૯૮૨]||'''સુરેશ દલાલ'''}}
{{Poem2Close}}
}}

૧૪.
{{Center block|width=23em|title=<big>'''૧૪.<br>અમારા સામયિકનો ઉદ્દેશ'''</big>|
અમારા સામયિકનો ઉદ્દેશ
{{Poem2Open}}
‘અમને’ ગીતાંજલિ બહુ રુચી નથી તેથી ચેતનના  ઑગસ્ટ (૧૯૨૦)ના અંકમાં અમારી વિદ્વત્તા વિશે શંકા ઉઠાવી છે તે વાજબી છે એમ કહેવાની અમને લાલચ થાય છે. એ માટે શંકાનું સ્થાન નથી. વિદ્વાન હોવાનો અમે કદી દાવો કર્યો નથી. સાહિત્યનો ઉદ્દેશ જ વિદ્વત્તાનો દંભ દૂર કરવાનો અને સાહિત્યને સામાન્ય પ્રજાને રુચતું કરવાનો છે. અમે ફરીથી કહીએ છીએ કે દરેક સામાન્ય માણસને કોઈપણ ગ્રંથ માટે વિરુદ્ધ અભિપ્રાય આપવાનો હક્ક છે. અભિપ્રાય અનુકૂળ હોય તો જ તેવો હક્ક સ્વીકારવો, નહીં તો નહીં – એવું ધોરણ કેટલાકનું ભલે હોય.

[સાહિત્ય : સપ્ટેમ્બર, ૧૯૨૦] મટુભાઈ કાંટાવાળા (તંત્રી)
{{સ-મ|[સાહિત્ય : સપ્ટેમ્બર, ૧૯૨૦]||'''મટુભાઈ કાંટાવાળા (તંત્રી)'''}}
{{Poem2Close}}
}}

૧૫.  
 
વળી ફરી નવું સામયિક
{{Center block|width=23em|title=<big>'''૧૫.<br>વળી ફરી નવું સામયિક'''</big>|
{{Poem2Open}}
છઠ્ઠી વાર આ ગુજરાતમાં શુદ્ધ સાહિત્યિક સામયિક શરૂ કરવાનો કશો અર્થ ખરો? પાંચ પાંચ વાર સામયિક બંધ કરવું પડ્યું એ આપણા સંસ્કારી સમાજની અને વિદ્યાજગતની પરિસ્થિતિનું દ્યોતક નથી બની રહેતું?

સાહિત્ય, લલિતકલા, સમાજવિદ્યા તથા તત્ત્વચિંતન — આ ક્ષેત્રો વિશેનો સહવિચાર શક્ય બનાવી શકે એવા ગજાવાળું એકાદ તો સામયિક ગુજરાતે નભાવવું જ જોઈએ. સર્જન શૂન્યાવકાશમાં થતું નથી. એને પરિપોષક ઊહોપોહ સાહિત્યજગતમાં થતો રહેવો જોઈએ. આ પ્રકારનો વિનિમય સતત ચાલ્યા નથી કરતો હોતો ત્યારે અનિષ્ટ પ્રકારની અરાજકતા પ્રવર્તતી દેખાય છે.

આજના સંજોગોમાં સામયિકનું પ્રકાશન એકલદોકલ વ્યક્તિ માટે તો એક દુસ્સાહસ જ ગણાય, છતાં એ દુસ્સાહસ કરવું જ રહ્યું. કોઈ સંસ્થા કે પ્રતિષ્ઠાન સાથે સંકળાવાથી વૈચારિક આબોહવાના પર એક પ્રકારનું સૂક્ષ્મ દબાણ આવવાનો ભય રહે છે. વળી અમારી ઇચ્છા એવી પણ ખરી કે વધુ ને વધુ વાચકો આ સામયિક વાંચે. સંસ્થાઓનાં પુસ્તકાલયોમાં તો એ જશે, પણ અમને કેવળ દાતાઓની જરૂર નથી, સમજુ વાચકોની પણ જરૂર છે.

ગુજરાત આ પ્રયત્નને નિષ્ફળ નહીં જવા દે એવું ઈચ્છીએ છીએ.

[એતદ્‌ : ૧, નવે. ૧૯૭૭] સુરેશ જોશી
{{સ-મ|[એતદ્‌ : ૧, નવે. ૧૯૭૭]||'''સુરેશ જોશી'''}}
{{Poem2Close}}
}}
 
૧૬.  
{{Center block|width=23em|title=<big>'''૧૬.<br>નાનીશી મિલનબારી મિલાપ હવે બંધ'''</big>|
નાનીશી મિલનબારી મિલાપ હવે બંધ
{{Poem2Open}}
કોઈ સામયિક શરૂ થાય અને બંધ થાય તે જગતના ઘટનાક્રમમાં સ્વાભાવિક છે, પણ જે રીતે મિલાપ બંધ થાય છે, તે એક ચિંતા ઉપજાવનારી વાત છે. મિલાપ બંધ કરવાના નિર્ણય પાછળ હું જે બે કારણો મુખ્ય કલ્પું છું, તેમાં એક છે ગ્રાહક–સંખ્યા,  અને બીજું છે મુદ્રણવ્યવસ્થા.

એક પ્રજા તરીકે ગુજરાત સામયિકોની બાબતમાં બહુ ઉદાસીન છે. એ તો આપણે સમજી શકીએ કે સાહિત્યિક સામયિકોના ગ્રાહકો  ઓછા હોવાના, પણ કેટલા ઓછા? જેના વિષે આપણે ગર્વ લઈ શકીએ એ સંસ્કૃતિ માસિકે ગયા વરસે મોટી ખોટ ખમેલી. કદાચ આ વર્ષે તેથી પણ વધારે ખોટ આવે તો નવાઈ નહિ. સંસ્કૃતિનું લવાજમ ભરનાર ગ્રાહકો કેટલા? માંડ ચારસો. તેમાંય મોટા ભાગની જાહેર સંસ્થાઓ. વ્યક્તિગત ગ્રાહકો ઘણા ઓછા. જાહેર સંસ્થાઓમાં પણ એવી ઘણી કૉલેજો છે, જ્યાં સંસ્કૃતિ ન જતું હોય. સંસ્કૃતિ તો એક પ્રતીક છે, પણ બધાં જ સાહિત્યિક, સાંસ્કૃતિક સામયિકોની આ સ્થિતિ છે  જે આપણા શિક્ષિત-પ્રશિક્ષિત વર્ગની આવાં સામયિકો પ્રત્યેની ઉદાસિનતા સૂચવે છે, અર્થાત્‌ સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેની ઉપેક્ષા સૂચવે છે. સાહિત્યના આપણા અધ્યાપકો અને કૉલેજ-યુનિવર્સિટીઓના ગ્રંથપાલોનો પણ લગભગ એવો પ્રમાદ જોવા મળે. સાહિત્ય ત્રૈમાસિક, કવિતા દ્વૈમાસિક કે પરબ ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં જોવા નહિ મળે. કોનો વાંક કાઢવો?

તામિલનાડુમાં તમિળ ભાષામાં કે કેરળમાં મલયાલમ ભાષામાં જે સાપ્તાહિકો નીકળે છે તેની નકલ લાખમાં નીકળતી હોય છે, માસિકોની હજારોમાં. પ્રજા તરીકેની એક જાગૃતિ ત્યાં જોવા મળે. મહેન્દ્રભાઈએ પણ એ વાતનો બળાપો કર્યો છે કે ‘શુદ્ધ અને સમયસરનું કામ આપતાં છાપખાનાં વિરલ બન્યાં છે.’ સંપાદક- તંત્રીની ઘણી શક્તિનો, આ પ્રેસો સાથે કામ પાર પાડવામાં, વ્યય થઈ જતો હોય છે. કુમાર, અખંડાનંદની જેમ બહુ જ ઓછાં સામયિકોને પોતાની મુદ્રણ-વ્યવસ્થા હોય છે. આ સ્થિતિમાં સાહિત્યિક-સાંસ્કૃતિક સામયિકો ચલાવવાનું દુષ્કર બનતું જાય છે.

[પરબ : ફેબ્રુઆરી, ૧૯૭૯] ભોળાભાઈ પટેલ
{{સ-મ|[પરબ : ફેબ્રુઆરી, ૧૯૭૯]||'''ભોળાભાઈ પટેલ'''}}
{{Poem2Close}}
}}

૧૭.  
{{Center block|width=23em|title=<big>'''૧૭.<br>નિર્માલ્ય સાહિત્ય અટકાવવું જોઈએ'''</big>|
નિર્માલ્ય સાહિત્ય અટકાવવું જોઈએ
{{Poem2Open}}
હાલમાં માસિકોની સંખ્યામાં ગભરાટ ફેલાય તેટલો બધો વધારો થતો જાય છે. કોઈને એક ક્ષણ એમ લાગે કે મારે તંત્રી થવું – અગર કોઈનો લેખ એકાદ વર્તમાન માસિકે લેવાની ના પાડી એટલે થઈ ચૂક્યો નવા માસિકનો જન્મ. આવાં માસિકોમાં નથી હોતું પૂંઠાનું કે કાગળનું એક ધોરણ, નથી હોતું ભાષાનું કે શૈલીનું ઠેકાણું, નથી હોતું જોડણીનું સામ્ય. માત્ર આઠ કે સોળ પાનાં ગમે તેમ ચીતરી કાઢ્યાં અને કહેવાતા, માની લીધેલા ‘સુધારા’ને વગોવી કાઢવા માટે ઝેરીલા, ગંધાતા વિચારો દર્શાવ્યા તથા તેવા મતને પુષ્ટિ આપનાર એકાદ વાત જોડી કાઢી એટલે બસ. તંત્રી, પ્રકાશક, વ્યવસ્થાપક, પ્રૂફરીડર, જાહેરખબરના મેનેજર, કારકુન બધું શ્રીયુક્ત પોતે, એટલે કામ કેવું થાય એ વિચારી જોવું મુશ્કેલ નથી. વળી, દરેક સંસ્થાને પોતાની પ્રવૃત્તિઓ નોંધવા માટે એકાદ વાજિંત્ર જોઈએ. તે એટલે સુધી કે હવે એકએક નાતને માટે એકેક નહીં પણ બબ્બે કે ત્રણત્રણ ચોપાનીઆં કાઢવામાં આવે છે. આવાં માસિકોની પ્રવૃત્તિ એકદેશી હોવાથી પ્રજાનાં મન સાંકડાં રહે છે ને નવું ચેતન ખીલી શકતું નથી.

જેમ માસિકોનો વાંક છે તેમ કેટલાક લેખકોનો પણ એટલો જ વાંક છે. હમણાંહમણાં દરેક જણને કવિ થવાનું મન થાય છે. પરિણામમાં કુંવાડીઆના જેટલો કવિતાનો કચરો ફૂટી નીકળે છે. એ ઉપરાંત તરજુમાનો વા વાય છે અને હિંદી, બંગાળી, મરાઠી, અંગ્રેજીમાંથી સીધાં કે આડકતરાં ભાષાંતરોના ઢગલા માસિકોના અધિપતિઓ ઉપર જઈ પડે છે. એકનો એક લેખ સાથેલાગો પાંચ-દસ માસિકોને મોકલવામાં આવે છે – જ્યાં પ્રકટ થાય ત્યાં ખરો. વળી, કોઈ એક લેખ એક માસિકમાં બે વરસ ઉપર કોઈએ પ્રસિદ્ધ કરાવ્યો હોય તે લેખમાં સહેજ ફેરફાર કરીને બીજા ગૃહસ્થ તે બીજા માસિક ઉપર મોકલે છે ને અધિપતિ બિચારો છેતરાઈ જાય છે.

થોડો દોષ ગુજરાતી પ્રજાનો પણ છે. વાચનનો શોખ ગુજરાતમાં ઘણો ઓછો હોવાથી જોઈએ એટલું ઉત્તેજન સારા લેખકોને માસિકોને મળતું નથી. તેથી સામયિક-સાહિત્યમાં જલદીથી સુધારો થઈ શકતો નથી.

ઉપર ગુજરાતી માસિકો વિશે જે કાંઈ લખવામાં આવ્યું છે તે સદ્‌ભાવથી પ્રેરાઈને લખ્યું છે. નિર્માલ્ય સાહિત્ય અટકાવવું જોઈએ. દરેક મહિને બે-ચાર માસિકો નવાં નીકળે છે તે સારી વાત છે પણ માસિકો સત્ત્વવાળાં ન હોય તો કોઈપણ જાહેર ટીકાકારની ફરજ છે કે તે ઉપર પ્રજાનું લક્ષ દોરવું.

[‘સાહિત્ય’ : ડિસેમ્બર : ૧૯૧૬] મટુભાઈ કાંટાવાળા (તંત્રી)
{{સ-મ|[‘સાહિત્ય’ : ડિસેમ્બર : ૧૯૧૬]||'''મટુભાઈ કાંટાવાળા (તંત્રી)'''}}
{{Poem2Close}}
}}

Navigation menu