2,669
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1,317: | Line 1,317: | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૧૨૨.<br>તંત્રીની ઉઘરાણી!'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વસ્તુસ્થિતિ વિકરાળ બની. મોંઘવારી બધે વધી પણ આર્ટપેપર અને બ્લોક્સ માટેનાં ઝિંક અને કેમિકલ્સ તો દશ દશ ગણા ઉછાળા ખાધા. નાણાંભીડ વધી અને છેવટે કોકડું એવું તો ગૂંચવાયું કે તેમાંથી ઉકેલ-માર્ગ અસંભવિત બન્યો. નાણાંની ભીડને લીધે ઘણીવાર કંપોઝ કરેલા મેટરની ગેલીઓ પ્રેસ પર ચ્હડાવવાની છાપખાનાઓવાળા ના પાડી ઉઠતા! ચિત્રો છાપવામાં પણ ઘણીવાર એમ થતું. પહેલા અંકનું કવર ડીઝાઈન વિલાયતમાં છપાયું હતું. છેલ્લાનું કલકત્તામાં છપાયું હતું. જ્યારે કોઈવાર ‘હિન્દુસ્તાન’માં, ‘લક્ષ્મી આર્ટ’માં કે કોઈ બીજે ઠેકાણે છપાતું. લેખકો ઘણીવાર ધાર્યા કરતાં મોડા થતા. તેમની પૂંઠે પડવામાં હાજી બહુ ચીવટ રાખતા. એકવાર મ્હારાથી સમયસર લખાણ પ્હોંચાડાયું નહિ. એટલામાં વળી અઠવાડિયું રજા હોવાથી હું ખંડાલે ગયો. એને બીજે કે ત્રીજે દહાડે મુંબઈથી હાજી તાર પર તાર છોડવા લાગ્યા. જે વાત પત્રથી એટલા જ વખતમાં અને ૧/૪૮ જેટલા ખરચે થઈ શકે તેને માટે આ ચીવટ જોઈ અલબત્ત મ્હારે મુંબઈ આવી પહોંચ્યા સિવાય છુટકો જ નહોતો. | વસ્તુસ્થિતિ વિકરાળ બની. મોંઘવારી બધે વધી પણ આર્ટપેપર અને બ્લોક્સ માટેનાં ઝિંક અને કેમિકલ્સ તો દશ દશ ગણા ઉછાળા ખાધા. નાણાંભીડ વધી અને છેવટે કોકડું એવું તો ગૂંચવાયું કે તેમાંથી ઉકેલ-માર્ગ અસંભવિત બન્યો. નાણાંની ભીડને લીધે ઘણીવાર કંપોઝ કરેલા મેટરની ગેલીઓ પ્રેસ પર ચ્હડાવવાની છાપખાનાઓવાળા ના પાડી ઉઠતા! ચિત્રો છાપવામાં પણ ઘણીવાર એમ થતું. પહેલા અંકનું કવર ડીઝાઈન વિલાયતમાં છપાયું હતું. છેલ્લાનું કલકત્તામાં છપાયું હતું. જ્યારે કોઈવાર ‘હિન્દુસ્તાન’માં, ‘લક્ષ્મી આર્ટ’માં કે કોઈ બીજે ઠેકાણે છપાતું. લેખકો ઘણીવાર ધાર્યા કરતાં મોડા થતા. તેમની પૂંઠે પડવામાં હાજી બહુ ચીવટ રાખતા. એકવાર મ્હારાથી સમયસર લખાણ પ્હોંચાડાયું નહિ. એટલામાં વળી અઠવાડિયું રજા હોવાથી હું ખંડાલે ગયો. એને બીજે કે ત્રીજે દહાડે મુંબઈથી હાજી તાર પર તાર છોડવા લાગ્યા. જે વાત પત્રથી એટલા જ વખતમાં અને ૧/૪૮ જેટલા ખરચે થઈ શકે તેને માટે આ ચીવટ જોઈ અલબત્ત મ્હારે મુંબઈ આવી પહોંચ્યા સિવાય છુટકો જ નહોતો. | ||
[‘હાજી સ્મારક ગ્રંથ’ પૃ. ૨૯-૩૦] | {{સ-મ|[‘હાજી સ્મારક ગ્રંથ’ પૃ. ૨૯-૩૦]||'''મસ્તફકીર'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૧૨૩.<br>તંત્રીએ કરાવ્યો કડવો અનુભવ'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ત્રિભુવન હેમાણી અને રતિલાલ ઉકાભાઈ પટેલે મળીને કરેલો લેખ ‘લેખક–પ્રકાશક વચ્ચે કરારનામું’–પ્રસ્થાનના ચૈત્ર, ૧૯૩૯માં પૃ. ૨૨૫ પર છપાયો છે તેમાં લખે છે કે : ‘લેખક પોતાનું લખાણ પ્રકાશકને વાપરવા આપે અને પ્રકાશક તેને તેના બદલ તરીકે અમુક રકમ પુરસ્કારરૂપે આપે એવું ધોરણ બુદ્ધિપ્રકાશ અને માનસી વગેરેના તંત્રીઓએ સ્વીકારેલું છે એથી ઉલટું ક્યારેક ક્યારેક પ્રકાશક તરફથી લેકનપુરસ્કાર તો બાજુએ રહ્યો પણ જે સામયિકના અમુક અંકમાં લેખકનું લખાણ પ્રકટ થવા પામ્યું હોય તે અંકને પન રીતસરની કિંમત આપીને ખરીદવાની તુંડમિજાજીનો અનુભવ કોઈકોઈ લેખકને તયો હોય એવાં દૃષ્ટાંત પણ મળી રહે છે ખરાં. | ત્રિભુવન હેમાણી અને રતિલાલ ઉકાભાઈ પટેલે મળીને કરેલો લેખ ‘લેખક–પ્રકાશક વચ્ચે કરારનામું’–પ્રસ્થાનના ચૈત્ર, ૧૯૩૯માં પૃ. ૨૨૫ પર છપાયો છે તેમાં લખે છે કે : ‘લેખક પોતાનું લખાણ પ્રકાશકને વાપરવા આપે અને પ્રકાશક તેને તેના બદલ તરીકે અમુક રકમ પુરસ્કારરૂપે આપે એવું ધોરણ બુદ્ધિપ્રકાશ અને માનસી વગેરેના તંત્રીઓએ સ્વીકારેલું છે એથી ઉલટું ક્યારેક ક્યારેક પ્રકાશક તરફથી લેકનપુરસ્કાર તો બાજુએ રહ્યો પણ જે સામયિકના અમુક અંકમાં લેખકનું લખાણ પ્રકટ થવા પામ્યું હોય તે અંકને પન રીતસરની કિંમત આપીને ખરીદવાની તુંડમિજાજીનો અનુભવ કોઈકોઈ લેખકને તયો હોય એવાં દૃષ્ટાંત પણ મળી રહે છે ખરાં. | ||
પણ મને તો એથીયે વધારે કડવો અનુભવ થયો છે. માનસીના તંત્રી જ્યારે કૌમુદીના એક અંકમાં પ્રગટ થયેલી. એ ચર્ચાનો ખુલાસો લખી એ પત્રના તંત્રી વિજયરામ ઉપર તે પછીના અંકમાં પ્રકટ થવા મોકલેલો, પણ ‘અંકમાં સ્થાન નથી’ એવી દલીલ કરીને તે ખુલાસો તંત્રીશ્રીએ પાછો મોકલ્યો ‘જે પત્રમાં ચર્ચા થઈ હોય તે પત્રમાં તેનો ખુલાસો પ્રગટ કરવો જોઈએ એમાં જ તંત્રીની ન્યાયબુદ્ધિ છે, ’ વગેરે મારી અનેક દલીલો નિષ્ફળ ગઈ. છેવટે તે ખુલાસો પ્રકટ કરી શકાય–એવું તંત્રીશ્રીએ મને જણાવ્યું! મારાં તાજાં પુસ્તકની જાહેરમાં અવગણના ન થાય એ હેતુથી મેં તંત્રીશ્રીની શરત કબૂલ રાખી. અને પછી મેં શું જોયું? | પણ મને તો એથીયે વધારે કડવો અનુભવ થયો છે. માનસીના તંત્રી જ્યારે કૌમુદીના એક અંકમાં પ્રગટ થયેલી. એ ચર્ચાનો ખુલાસો લખી એ પત્રના તંત્રી વિજયરામ ઉપર તે પછીના અંકમાં પ્રકટ થવા મોકલેલો, પણ ‘અંકમાં સ્થાન નથી’ એવી દલીલ કરીને તે ખુલાસો તંત્રીશ્રીએ પાછો મોકલ્યો ‘જે પત્રમાં ચર્ચા થઈ હોય તે પત્રમાં તેનો ખુલાસો પ્રગટ કરવો જોઈએ એમાં જ તંત્રીની ન્યાયબુદ્ધિ છે, ’ વગેરે મારી અનેક દલીલો નિષ્ફળ ગઈ. છેવટે તે ખુલાસો પ્રકટ કરી શકાય–એવું તંત્રીશ્રીએ મને જણાવ્યું! મારાં તાજાં પુસ્તકની જાહેરમાં અવગણના ન થાય એ હેતુથી મેં તંત્રીશ્રીની શરત કબૂલ રાખી. અને પછી મેં શું જોયું? | ||
મારો ખુલાસો કૌમુદીના જે અંકમાં છપાયો તે અંક તંત્રીશ્રીએ મારા ઉપર રૂ. ૫નો વી. પી. કરીને મોકલ્યો. તે ઉપર વી. પી. ચાર્જના અને M.O. ચાર્જના પૈસાનો દંડ ભરીને પણ મારે મારી શરત પાળવા માટે તે અંક મારે સ્વીકારવો પડ્યો. | મારો ખુલાસો કૌમુદીના જે અંકમાં છપાયો તે અંક તંત્રીશ્રીએ મારા ઉપર રૂ. ૫નો વી. પી. કરીને મોકલ્યો. તે ઉપર વી. પી. ચાર્જના અને M.O. ચાર્જના પૈસાનો દંડ ભરીને પણ મારે મારી શરત પાળવા માટે તે અંક મારે સ્વીકારવો પડ્યો. | ||
આવો કડવો અનુભવ મને લાગે છે કે બીજા કોઈ લેખકને થયો નહિ હોય. વિજયરાયની તુંડમિજાજીએ મારા લેખ અને ખુલાસા માટે જે દંડ કર્યો તે મારે ગરજનો માર્યો ભરવો પડ્યો. | આવો કડવો અનુભવ મને લાગે છે કે બીજા કોઈ લેખકને થયો નહિ હોય. વિજયરાયની તુંડમિજાજીએ મારા લેખ અને ખુલાસા માટે જે દંડ કર્યો તે મારે ગરજનો માર્યો ભરવો પડ્યો. | ||
[પ્રસ્થાન, અંક : ૪, ૧૯૩૯] | {{સ-મ|[પ્રસ્થાન, અંક : ૪, ૧૯૩૯]||'''નરસિંહભાઈ પટેલ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૧૨૪.<br>રોમાન્ટિક સ્કૂલનો આરંભ'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતનો લેખકવૃંદ રંગબેરંગી હતો. વિજયરાય, બટુભાઈ ને શંકરપ્રસાદ હંમેશા કાંઈ ને કાંઈ લખતા. મસ્ત ફકીર ને રંજીતલાલ પંડ્યા પણ અવારનવાર લખતા. દુ. કે. શાસ્ત્રી ઐતિહાસિક લેખોથી પુરાતન ગૌરવનાં દર્શન કરાવતા. ચન્દ્રવદન મહેતાએ પણ એમનાં પહેલાં કાવ્યો ગુજરાતમાં જ પ્રકટ કર્યા. ‘કાન્ત’ પણ લખતા. પાછળથી એમનું ‘રોમન સ્વરાજ’ નાટક ‘ગુજરાત’માં જ પ્રકટ થયું હતું. અમે નવા વિષયો, નવી શૈલી, નવી દૃષ્ટિઓ મહિને મહિને રજૂ કરી ગુજરાતી સાહિત્યની ડાહી રીતિ વિચ્છેદવા લાગ્યા. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ નામની મારી નવલિકા પ્રકટ કરી ત્યારે રવિશંકર રાવળે તેનાં પોતે ચિતરેલાં ચિત્રો પર પોતાનું નામ લખવા દેવાની મને મનાઈ કરી. આમ, ગુજરાતમાં Romantic School–વિવિધરંગપ્રધાન સાહિત્ય સંપ્રદાયનો પ્રારંભ થયો. | ગુજરાતનો લેખકવૃંદ રંગબેરંગી હતો. વિજયરાય, બટુભાઈ ને શંકરપ્રસાદ હંમેશા કાંઈ ને કાંઈ લખતા. મસ્ત ફકીર ને રંજીતલાલ પંડ્યા પણ અવારનવાર લખતા. દુ. કે. શાસ્ત્રી ઐતિહાસિક લેખોથી પુરાતન ગૌરવનાં દર્શન કરાવતા. ચન્દ્રવદન મહેતાએ પણ એમનાં પહેલાં કાવ્યો ગુજરાતમાં જ પ્રકટ કર્યા. ‘કાન્ત’ પણ લખતા. પાછળથી એમનું ‘રોમન સ્વરાજ’ નાટક ‘ગુજરાત’માં જ પ્રકટ થયું હતું. અમે નવા વિષયો, નવી શૈલી, નવી દૃષ્ટિઓ મહિને મહિને રજૂ કરી ગુજરાતી સાહિત્યની ડાહી રીતિ વિચ્છેદવા લાગ્યા. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ નામની મારી નવલિકા પ્રકટ કરી ત્યારે રવિશંકર રાવળે તેનાં પોતે ચિતરેલાં ચિત્રો પર પોતાનું નામ લખવા દેવાની મને મનાઈ કરી. આમ, ગુજરાતમાં Romantic School–વિવિધરંગપ્રધાન સાહિત્ય સંપ્રદાયનો પ્રારંભ થયો. | ||
[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, પૃ. ૧૭૩] | {{સ-મ|[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, પૃ. ૧૭૩]||'''ક. મા. મુનશી'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૧૨૫.<br>સામયિક ઉપયોગી રહ્યું છે શું?'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કુમારનું વર્ષ પૂરું થાય છે ત્યારે દરેક વખતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે હજૂ કુમાર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગનું રહ્યું છે કે નહિ? એનો જવાબ શોધવાને હું બીજાં ગુજરાતી સામયિકપત્રો તરફ નજર નાખું છું ત્યારે એક જ જવાબ નીકળે છે કે એ બધા પોતપોતાની દિશામાં ઠીક સેવા કરવા છતાં કુમારની દૃષ્ટિ અને સૃષ્ટિ અનોખી જ રહી છે અને રહે છે. આથી જ કુમારનું કાર્ય ઉપાડી લેનાર બીજી કોઈ વ્યક્તિ કે માસિક ન જણાય ત્યાં સુધી તેની પાછળ થતો ખર્ચ અને લેવાતો શ્રમ મને કંઈક આશ્વાસન રૂપ લાગે છે પરંતુ વાંચનારાઓ તો આજે જીવનના ભાથારૂપ સાહિત્યને બદલે ક્ષણજીવી અને તત્કાળ પૂરતો નશો આપે એવો લેખો ખેચાઈ રહ્યા છે. તમે થોક-બંધ દીવાળીના અને ખાસ અંકો પાછળ ખર્ચાતી રકમો તથા મહેનતનો ખ્યાલ કરી જોશો તો જણાશે કે તેના બદલારૂપે આજે સમાજના માનસમાં કશું સંચલન કે ચેતન આવ્યાં નથી. વર્ષોવર્ષ ચમકારા કરતી જાહેરખબરો સાથે જે મોટા અંકો ને ચિત્રમાળાઓના હારડા આપણે સંઘર્યા કર્યા છે તેમાંથી કેટલા નંગ આજે આપણે ફરી શોભા કરવા લઈ શકીશું? | કુમારનું વર્ષ પૂરું થાય છે ત્યારે દરેક વખતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે હજૂ કુમાર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગનું રહ્યું છે કે નહિ? એનો જવાબ શોધવાને હું બીજાં ગુજરાતી સામયિકપત્રો તરફ નજર નાખું છું ત્યારે એક જ જવાબ નીકળે છે કે એ બધા પોતપોતાની દિશામાં ઠીક સેવા કરવા છતાં કુમારની દૃષ્ટિ અને સૃષ્ટિ અનોખી જ રહી છે અને રહે છે. આથી જ કુમારનું કાર્ય ઉપાડી લેનાર બીજી કોઈ વ્યક્તિ કે માસિક ન જણાય ત્યાં સુધી તેની પાછળ થતો ખર્ચ અને લેવાતો શ્રમ મને કંઈક આશ્વાસન રૂપ લાગે છે પરંતુ વાંચનારાઓ તો આજે જીવનના ભાથારૂપ સાહિત્યને બદલે ક્ષણજીવી અને તત્કાળ પૂરતો નશો આપે એવો લેખો ખેચાઈ રહ્યા છે. તમે થોક-બંધ દીવાળીના અને ખાસ અંકો પાછળ ખર્ચાતી રકમો તથા મહેનતનો ખ્યાલ કરી જોશો તો જણાશે કે તેના બદલારૂપે આજે સમાજના માનસમાં કશું સંચલન કે ચેતન આવ્યાં નથી. વર્ષોવર્ષ ચમકારા કરતી જાહેરખબરો સાથે જે મોટા અંકો ને ચિત્રમાળાઓના હારડા આપણે સંઘર્યા કર્યા છે તેમાંથી કેટલા નંગ આજે આપણે ફરી શોભા કરવા લઈ શકીશું? | ||
[કુમાર, માગશર, ઈ. ૧૯૩૫ ‘મારી | {{સ-મ|[કુમાર, માગશર, ઈ. ૧૯૩૫ ‘મારી નજરે]||'''રવિશંકર રાવળ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૧૨૬.<br>આવું કામ આપણે ત્યાં તો થાય ત્યારે ખરું'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમેરિકાના Tri-Quarterly એ કેટલાંક વર્ષ પહેલાં એક ઘણા મોટા ગજાનું કામ કરેલું. ‘The Little Magazine in America’ વિષય પર એણે એક વિશેષાંક (Fall ૧૯૭૮) આપેલો છે -- ડેમી કદનાં ૭૫૦ જેટલાં પાનાંમાં દસ્તાવેજી અને મૂલ્યાંકનલક્ષી સામગ્રી દ્વારા, એ સમયની વચ્ચે ઊપસેલી સાહિત્ય-સામયિકની સમૃદ્ધ ને લાક્ષણિક મુદ્રા એણે આલેખી આપી છે. સામયિકના સ્વરૂપનું અને એની ભૂમિકાનું વર્ણન-વિશ્લેષણ કરતા અભ્યાસલેખો; અગ્રણી સામયિકોનો ઐતિહાસિક વિકાસ અને એમનાં યોગદાન આલેખતા તેમજ તંત્રી-સંપાદકોની કેફિયત આપતા લેખો; યશસ્વી કારકિર્દી ધરાવતા સંપાદકો સાથેની જીવંત અને વિચારણીય મુલાકાતો તથા એ આખી પચીસી (૧૯૫૦–૧૯૭૮) દરમ્યાન પ્રકાશિત મહત્ત્વનાં સામયિકોની (પ્રત્યેકની તંત્ર-સંપાદન-વિષયપ્રદેશ-કાર્યપદ્ધતિ આદિની) ઐતિહાસિક ક્રમે સંક્ષિપ્ત વર્ણન-વિગતો આપતી ને એ સામયિકોનાં પૃષ્ઠસંખ્યા-ગ્રાહકસંખ્યાની તેમજ બાંધણીના પ્રકાર સુદ્ધાંની માહિતી આપતી અત્યંત સુયોજિત વિગતવાર સૂચિ – આ વિશેષાંકને સમૃદ્ધ બનાવે છે. | અમેરિકાના Tri-Quarterly એ કેટલાંક વર્ષ પહેલાં એક ઘણા મોટા ગજાનું કામ કરેલું. ‘The Little Magazine in America’ વિષય પર એણે એક વિશેષાંક (Fall ૧૯૭૮) આપેલો છે -- ડેમી કદનાં ૭૫૦ જેટલાં પાનાંમાં દસ્તાવેજી અને મૂલ્યાંકનલક્ષી સામગ્રી દ્વારા, એ સમયની વચ્ચે ઊપસેલી સાહિત્ય-સામયિકની સમૃદ્ધ ને લાક્ષણિક મુદ્રા એણે આલેખી આપી છે. સામયિકના સ્વરૂપનું અને એની ભૂમિકાનું વર્ણન-વિશ્લેષણ કરતા અભ્યાસલેખો; અગ્રણી સામયિકોનો ઐતિહાસિક વિકાસ અને એમનાં યોગદાન આલેખતા તેમજ તંત્રી-સંપાદકોની કેફિયત આપતા લેખો; યશસ્વી કારકિર્દી ધરાવતા સંપાદકો સાથેની જીવંત અને વિચારણીય મુલાકાતો તથા એ આખી પચીસી (૧૯૫૦–૧૯૭૮) દરમ્યાન પ્રકાશિત મહત્ત્વનાં સામયિકોની (પ્રત્યેકની તંત્ર-સંપાદન-વિષયપ્રદેશ-કાર્યપદ્ધતિ આદિની) ઐતિહાસિક ક્રમે સંક્ષિપ્ત વર્ણન-વિગતો આપતી ને એ સામયિકોનાં પૃષ્ઠસંખ્યા-ગ્રાહકસંખ્યાની તેમજ બાંધણીના પ્રકાર સુદ્ધાંની માહિતી આપતી અત્યંત સુયોજિત વિગતવાર સૂચિ – આ વિશેષાંકને સમૃદ્ધ બનાવે છે. | ||
આટલું ઉત્તમ ને વ્યાપવાળું કામ આપણે ત્યાં તો થાય ત્યારે. કેમકે આપણે ત્યાં નથી હોતી આગળનાં ઐતિહાસિક ને સંશોધનાત્મક કામોની કોઈ ઉપયોગી સ્રોતસામગ્રી, નથી હોતી આ પ્રકારનું સૂઝ-શ્રમભર્યું કામ કરવાની તૈયારી કે નથી હોતું આવું સુવ્યવસ્થિત યોજકત્વ. | આટલું ઉત્તમ ને વ્યાપવાળું કામ આપણે ત્યાં તો થાય ત્યારે. કેમકે આપણે ત્યાં નથી હોતી આગળનાં ઐતિહાસિક ને સંશોધનાત્મક કામોની કોઈ ઉપયોગી સ્રોતસામગ્રી, નથી હોતી આ પ્રકારનું સૂઝ-શ્રમભર્યું કામ કરવાની તૈયારી કે નથી હોતું આવું સુવ્યવસ્થિત યોજકત્વ. | ||
[એતદ્, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮] | {{સ-મ|[એતદ્, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]||'''રમણ સોની'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૧૨૭.<br>વાચક પણ કડક આલોચક'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મટુભાઈના સહિત્યને આમ વર્ગનું માસિક કહેવું કે સાહિત્યરસિક વર્ગનું માસિક કહેવું કે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીનું માસિક કહેવું એનો મને વિચાર આવે છે. સાહિત્યનો મોટો પ્રચાર વડોદરાની લાયબ્રેરીઓમાં જ છે. વડોદરાની લાયબ્રેરીઓ એટલે આખા સ્ટેટની લાયબ્રેરીઓ. એવી અક્કેક લાયબ્રેરી દીઠ સાહિત્યની એક-એક નકલ જાય તોય નકલનો સારો ઉઠાવ થાય. એ ઉપરાંત કોઈ વિશાળ લાયબ્રેરીમાં એક ઉપરાંત નકલ જોઈએ એટલે એ પણ ફાયદો. | મટુભાઈના સહિત્યને આમ વર્ગનું માસિક કહેવું કે સાહિત્યરસિક વર્ગનું માસિક કહેવું કે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીનું માસિક કહેવું એનો મને વિચાર આવે છે. સાહિત્યનો મોટો પ્રચાર વડોદરાની લાયબ્રેરીઓમાં જ છે. વડોદરાની લાયબ્રેરીઓ એટલે આખા સ્ટેટની લાયબ્રેરીઓ. એવી અક્કેક લાયબ્રેરી દીઠ સાહિત્યની એક-એક નકલ જાય તોય નકલનો સારો ઉઠાવ થાય. એ ઉપરાંત કોઈ વિશાળ લાયબ્રેરીમાં એક ઉપરાંત નકલ જોઈએ એટલે એ પણ ફાયદો. | ||
સાહિત્યના કેટલાક અંકોમાં તો એટલું નિરસ લખાણ આવે છે કે લખાણોે એની કિંમત રેલવેનાં મુસાફરી માટેનાં સામયિકો જેટલી કરી નાખે છે. ક્યારેક ક્યારેક ‘ઉગતા તારા’ જેવી બેહદ ચર્ચા ઊભી કરનારા લેખો જગજીવન શી. પાઠક (યશવંત સં. પંડ્યા?) લખે. ધૂમકેતુ પણ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’માં વધુ પડતું ગંભીર લખી નાખે તો કોઈવાર ઝમકભર્યાં ચર્ચાપત્રોને લઈને મારા જેવાને સાહિત્યનો અંક ખરીદવાનું મન થઈ જાય. બાકી તો સાહિત્યનાં આગલાં વર્ષો યાદ કરું તો ‘મારી વહુ’, ‘કોની વહુ’, ‘મારો વર’, ‘કોનો વર’, જેવી જે વાર્તાઓ વાંચેલી; એવી વાર્તાઓ તો મારો અજીત પણ ધારે તો Tit Bit કે Answers કે એવાં કોઈ બીજાં અઠવાડિકોમાંથી દર અઠવાડિયે અનુમાન કરી શકે તેમ છે અને ઉસ્માનનું પ્રિય અઠવાડિક ‘બે ઘડી મોજ’ એવી વાર્તાઓને સ્થાન આપવા પણ તૈયાર છે. | સાહિત્યના કેટલાક અંકોમાં તો એટલું નિરસ લખાણ આવે છે કે લખાણોે એની કિંમત રેલવેનાં મુસાફરી માટેનાં સામયિકો જેટલી કરી નાખે છે. ક્યારેક ક્યારેક ‘ઉગતા તારા’ જેવી બેહદ ચર્ચા ઊભી કરનારા લેખો જગજીવન શી. પાઠક (યશવંત સં. પંડ્યા?) લખે. ધૂમકેતુ પણ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’માં વધુ પડતું ગંભીર લખી નાખે તો કોઈવાર ઝમકભર્યાં ચર્ચાપત્રોને લઈને મારા જેવાને સાહિત્યનો અંક ખરીદવાનું મન થઈ જાય. બાકી તો સાહિત્યનાં આગલાં વર્ષો યાદ કરું તો ‘મારી વહુ’, ‘કોની વહુ’, ‘મારો વર’, ‘કોનો વર’, જેવી જે વાર્તાઓ વાંચેલી; એવી વાર્તાઓ તો મારો અજીત પણ ધારે તો Tit Bit કે Answers કે એવાં કોઈ બીજાં અઠવાડિકોમાંથી દર અઠવાડિયે અનુમાન કરી શકે તેમ છે અને ઉસ્માનનું પ્રિય અઠવાડિક ‘બે ઘડી મોજ’ એવી વાર્તાઓને સ્થાન આપવા પણ તૈયાર છે. | ||
સાહિત્યના તંત્રી વિલાયતના એક Edward the Confessor જેવા છે. ‘અમે સર્વ કંઈ જાણી ન શકીએ.’ ‘તંત્રી બધું ધ્યાન ન રાખી શકે’ વગેરે વાતો લગભગ દરેક અંકમાં રજૂ થાય છે. | સાહિત્યના તંત્રી વિલાયતના એક Edward the Confessor જેવા છે. ‘અમે સર્વ કંઈ જાણી ન શકીએ.’ ‘તંત્રી બધું ધ્યાન ન રાખી શકે’ વગેરે વાતો લગભગ દરેક અંકમાં રજૂ થાય છે. | ||
[સાહિત્ય, નવેમ્બર-૧૯૨૬] | {{સ-મ|[સાહિત્ય, નવેમ્બર-૧૯૨૬]||'''હરિપ્રસાદ ભટ્ટ'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૧૨૮.<br>ભાઈ, કાંક નવીન આપીએ'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મેઘાણીભાઈના પત્રકારત્વનો બીજો પાયો હતો નવીનતા. દર અઠવાડિયે ‘ફૂલછાબ’માં કાંઈક નવીન મૂકવું જ જોઈએ. વિષય નવીન હોવો જોઈએ. એનું લેખન નવીન હોવું જોઈએ. એની ગોઠવણી નવીન હોવી જોઈએ. એકધારિતા તો એમને ગમતી જ નહિ. જો કોઈ જાતની લેખસામગ્રી એકધારી બે-ત્રણ અઠવાડિયાં ચાલે તો તે તરત કહેતા : ‘આને બદલીએ તો, ભાઈ? કાંઈક નવીન આપીએ.’ અમારા તંત્રીમંડળના ટાઢા કોઠાના એક ભાઈ થાકીને એક વખત હળવેથી બોલી ઊઠેલા : ‘હે ભાઈ! આ વખતે તો આપણા અંક ઉપર જ લખી નાખીએ કે : ‘આ અંક નવીન છે! તો?–આ સાંભળીને મેઘાણીભાઈ ખડખડાટ હસી પડેલા. | મેઘાણીભાઈના પત્રકારત્વનો બીજો પાયો હતો નવીનતા. દર અઠવાડિયે ‘ફૂલછાબ’માં કાંઈક નવીન મૂકવું જ જોઈએ. વિષય નવીન હોવો જોઈએ. એનું લેખન નવીન હોવું જોઈએ. એની ગોઠવણી નવીન હોવી જોઈએ. એકધારિતા તો એમને ગમતી જ નહિ. જો કોઈ જાતની લેખસામગ્રી એકધારી બે-ત્રણ અઠવાડિયાં ચાલે તો તે તરત કહેતા : ‘આને બદલીએ તો, ભાઈ? કાંઈક નવીન આપીએ.’ અમારા તંત્રીમંડળના ટાઢા કોઠાના એક ભાઈ થાકીને એક વખત હળવેથી બોલી ઊઠેલા : ‘હે ભાઈ! આ વખતે તો આપણા અંક ઉપર જ લખી નાખીએ કે : ‘આ અંક નવીન છે! તો?–આ સાંભળીને મેઘાણીભાઈ ખડખડાટ હસી પડેલા. | ||
[‘મેઘાણી : સ્મરણમૂર્તિ’ (૧૯૮૭) પૃ. ૨૧૯] | {{સ-મ|[‘મેઘાણી : સ્મરણમૂર્તિ’ (૧૯૮૭) પૃ. ૨૧૯]||'''નિરંજન વર્મા, જયમલ્લ પરમાર'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૧૨૯.<br>દર વર્ષે અનેક સામયિકો જન્મે છે, ને અનેક મરે છે'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
છઠ્ઠા-સાતમા દાયકાના અમેરિકન કવિ અને સંપાદક માઇકલ એનેનિયા ત્યાંના સાહિત્ય-સામયિકોને આર્થિક સહાય આપતી સંસ્થા ‘કો-ઓર્ડિનેટિંગ કાઉન્સીલ ઑફ લિટરરી મેગેઝિન્સ’ના પ્રમુખ પણ હતા. આ સંસ્થા સરકાર અને સખાવતી સંસ્થાઓ પાસેથી ફંડ લઈને સભ્ય-સામયિકોને સહાયક બનતું સંગઠન હતું. શરત એટલી જ કે જેના ઓછામાં ઓછા ૩ અંક પ્રકાશિત થયા હોય ને જે એક વરસ સુધી ચાલતું રહ્યું હોય એ સામયિક સભ્યપદ માટે અરજી કરી શકે. પણ, માઇકલ લખે છે કે, મોટાભાગનાં સામયિકો તો ત્રણ અંક સુધી પણ પહોંચી શકતાં ન હતાં! સંપાદકે જે કંઈ પૈસા એકઠા કર્યા હોય એ તો પહેલા અંકમાં જ ખરચાઈ જતા! પછી, સંપાદકના સદ્ભાગ્યે ઠીકઠીક મોટું મિત્રવર્તુળ હોય ને થોડાંક લવાજમ મળ્યાં હોય તો વળી માંડ બીજો અંક ખેંચાય! | છઠ્ઠા-સાતમા દાયકાના અમેરિકન કવિ અને સંપાદક માઇકલ એનેનિયા ત્યાંના સાહિત્ય-સામયિકોને આર્થિક સહાય આપતી સંસ્થા ‘કો-ઓર્ડિનેટિંગ કાઉન્સીલ ઑફ લિટરરી મેગેઝિન્સ’ના પ્રમુખ પણ હતા. આ સંસ્થા સરકાર અને સખાવતી સંસ્થાઓ પાસેથી ફંડ લઈને સભ્ય-સામયિકોને સહાયક બનતું સંગઠન હતું. શરત એટલી જ કે જેના ઓછામાં ઓછા ૩ અંક પ્રકાશિત થયા હોય ને જે એક વરસ સુધી ચાલતું રહ્યું હોય એ સામયિક સભ્યપદ માટે અરજી કરી શકે. પણ, માઇકલ લખે છે કે, મોટાભાગનાં સામયિકો તો ત્રણ અંક સુધી પણ પહોંચી શકતાં ન હતાં! સંપાદકે જે કંઈ પૈસા એકઠા કર્યા હોય એ તો પહેલા અંકમાં જ ખરચાઈ જતા! પછી, સંપાદકના સદ્ભાગ્યે ઠીકઠીક મોટું મિત્રવર્તુળ હોય ને થોડાંક લવાજમ મળ્યાં હોય તો વળી માંડ બીજો અંક ખેંચાય! | ||
એટલે જ દર વરસે અનેક સામયિકો જન્મે છે ને મરણ પામે છે. કેટલાંક તો એટલી ઝડપથી મરે છે કે એના અસ્તિત્વની નોંધ સુધ્ધાં, અમેરિકામાં પ્રગટ થતી સામયિક યાદીઓમાં લેવાતી નથી. સી.સી.એલ.એમ. નાં સભ્ય સામયિકો ૬૦૦ જેટલાં હતાં પણ એનેનિયાની ગણતરી મુજબ, તે સમયે, આરંભાયેલાં સામયિકોની સંખ્યા ૧૫૦૦થી પણ વધારે હશે. | એટલે જ દર વરસે અનેક સામયિકો જન્મે છે ને મરણ પામે છે. કેટલાંક તો એટલી ઝડપથી મરે છે કે એના અસ્તિત્વની નોંધ સુધ્ધાં, અમેરિકામાં પ્રગટ થતી સામયિક યાદીઓમાં લેવાતી નથી. સી.સી.એલ.એમ. નાં સભ્ય સામયિકો ૬૦૦ જેટલાં હતાં પણ એનેનિયાની ગણતરી મુજબ, તે સમયે, આરંભાયેલાં સામયિકોની સંખ્યા ૧૫૦૦થી પણ વધારે હશે. | ||
[એતદ્, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮] | {{સ-મ|[એતદ્, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]||'''રમણ સોની'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
{{Center block|width=23em|title=<big>''' | {{Center block|width=23em|title=<big>'''૧૩૦.<br>પોતાનું સામયિક એટલે પોતાનું!'''</big>| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મુનશીને કૌમુદીનો પ્રથમાંક મોકલ્યા પછી તુરત મળવા ગયો હતો. (છ માસ પહેલાં અમારાં મન બહુ ઊંચાં થયેલાં, પણ મનમેળ દરમ્યાનમાં થયેલો) તેમણે ત્રિમાસિકની મહત્ત્વાકાંક્ષી યોજના જાણ્યા-જોયા પછી (તેથી જ નવલરામ પંડ્યાની શૈલી વિશેનો તેમનો લેખ મળ્યો હતો.) વઝીર મેન્શનના બીજે માળે. મનન-નોંધમાંના શબ્દો મૂકી પૂછ્યું : ‘આમ ખોટનો ધંધો ક્યાં લગી કરશો? કે પછી હંમેશની જેમ, (મોં મલકાવી) ‘અલ્લાને આશરે? મેં કહ્યું : ‘એમ જ. એમણે તુરત જ ખીસામાંથી સો રૂપિયાની નોટ કાઢીને આપી.’ | મુનશીને કૌમુદીનો પ્રથમાંક મોકલ્યા પછી તુરત મળવા ગયો હતો. (છ માસ પહેલાં અમારાં મન બહુ ઊંચાં થયેલાં, પણ મનમેળ દરમ્યાનમાં થયેલો) તેમણે ત્રિમાસિકની મહત્ત્વાકાંક્ષી યોજના જાણ્યા-જોયા પછી (તેથી જ નવલરામ પંડ્યાની શૈલી વિશેનો તેમનો લેખ મળ્યો હતો.) વઝીર મેન્શનના બીજે માળે. મનન-નોંધમાંના શબ્દો મૂકી પૂછ્યું : ‘આમ ખોટનો ધંધો ક્યાં લગી કરશો? કે પછી હંમેશની જેમ, (મોં મલકાવી) ‘અલ્લાને આશરે? મેં કહ્યું : ‘એમ જ. એમણે તુરત જ ખીસામાંથી સો રૂપિયાની નોટ કાઢીને આપી.’ | ||
પછી તે નીચે તળમજલે લીલાબહેન પાસે જતા હતા ત્યાં મને પણ સાથે લીધો. તે મને જોઈને તુરત બોલ્યાં : ‘અરે, વિજયરાય, તમે આટલી મહેનત ‘ગુજરાત’ પાછળ લીધી હોત તો આપણે સાથે રહીને કેટલું હજુ વધુ સારું કામ કર્યું હોત?’ તે બોલી રહ્યાં કે તુરત... | પછી તે નીચે તળમજલે લીલાબહેન પાસે જતા હતા ત્યાં મને પણ સાથે લીધો. તે મને જોઈને તુરત બોલ્યાં : ‘અરે, વિજયરાય, તમે આટલી મહેનત ‘ગુજરાત’ પાછળ લીધી હોત તો આપણે સાથે રહીને કેટલું હજુ વધુ સારું કામ કર્યું હોત?’ તે બોલી રહ્યાં કે તુરત... | ||
મુનશી : ‘એ તો સાસુનું ઘર સાસરામાં રહીને વહુ ચલાવે એ જુદું ને પોતાનું ઘર માંડે ત્યારે એથી જુદું. એમજ હોય.’ | મુનશી : ‘એ તો સાસુનું ઘર સાસરામાં રહીને વહુ ચલાવે એ જુદું ને પોતાનું ઘર માંડે ત્યારે એથી જુદું. એમજ હોય.’ | ||
[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૨૧] | {{સ-મ|[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૨૧]||'''વિજયરાય વૈદ્ય'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} |