ચારણી સાહિત્ય/4.સોરઠી સાહિત્યની ધારાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 18: Line 18:
[હે માંગડા! અમે વાણિયા, ને તમે રજપૂત : આપણો મેળ ક્યાંથી મળે! પરંતુ આ તો પૂર્વ જન્મની પ્રીતિ હોવી જોઈએ નહીંતર મારું — વણિકપુત્રીનું — મન તારા જેવા પરજ્ઞાતીલા ઉપર કેમ કરીને મોહે?]

એ એક સ્તંભ; પછી? રજપૂત યુદ્ધે ચઢ્યો. કેવો એ રણસાજ?

:::ઘોડો ઘોડાને ઘાટ, અસ્વારે ઉણો નહીં,  
{{Poem2Close}}
:::(જેનું) ભાલું ભરે આકાશ, મીંટે ભાળ્યો માંગડો.
<poem>
ઘોડો ઘોડાને ઘાટ, અસ્વારે ઉણો નહીં,  
(જેનું) ભાલું ભરે આકાશ, મીંટે ભાળ્યો માંગડો.
</poem>
{{Poem2Open}}
[સુંદર ઘોડો, અને તેવો જ ઘોડેસ્વાર. આસમાનને માપે તેવું પ્રચંડ ભાલું. આવા પ્રિયતમ માંગડાને પદ્માએ પોતાના ઝરૂખા પરથી જોયો.]

એ બીજો સ્તંભ, પછી? બે ઘડીનું મિલન.
એ બીજો સ્તંભ, પછી? બે ઘડીનું મિલન.
{{Poem2Close}}
<poem>
જેની જોતાં વાટ, (ઈ) શેરીમાં સામાં મળ્યાં,  

ઊઘડ્યાં ઉરનાં કમાડ, કામ ન પડિયા કુંચીનાં.

Line 27: Line 33:
ભલ ઘોડો વલ લાંબડા, હલ બાંધવાં હથિયાર,  
ભલ ઘોડો વલ લાંબડા, હલ બાંધવાં હથિયાર,  
ઝાઝાં ઘોડાંમાં ઝીંકવાં, (મારે) મરવું એક જ વાર.
ઝાઝાં ઘોડાંમાં ઝીંકવાં, (મારે) મરવું એક જ વાર.
</poem>
{{Poem2Open}}
[આવા ભલા ઘોડા ઉપર ચઢવું, માથાના લાંબા કેશ છૂટા મૂકવા, ઝળકતાં શસ્ત્રો સજવાં, અને પછી પ્રચંડ શત્રુસેનામાં ઝંપલાવવું એ વીરધર્મ ચુકાય? એ કેવી અમોલી જીવન-લહાણ! અને એક વાર મરવું તો છે જ ને!]

ગયો વચન દઈને, ઝરૂખે બેસીને પ્રેયસી વાટ જુએ. ત્યાં તો
ગયો વચન દઈને, ઝરૂખે બેસીને પ્રેયસી વાટ જુએ. ત્યાં તો
<poem>
વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની,  
વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની,  
(પણ) ઇ ઘોડે ને અસ્વાર, મીટે ન ભાળું માંગડો.

18,450

edits

Navigation menu