ચારણી સાહિત્ય/4.સોરઠી સાહિત્યની ધારાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 41: Line 41:
વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની,  
વળી છે પાછી વાર, ભૂંડે મોઢે ભાણની,  
(પણ) ઇ ઘોડે ને અસ્વાર, મીટે ન ભાળું માંગડો.

</poem>
[માંગડાના મામા ભાણ જેઠવાની સેના હારીને પાછી વળી. પણ એ બધામાં મારો મનમાન્યો ઘોડો ને મનમાન્યો સ્વાર માંગડો નથી દેખાતો.]

માંગડો મર્યો? હા! એનો સંદેશો આવ્યો :
માંગડો મર્યો? હા! એનો સંદેશો આવ્યો :
<poem>
પદમાનો પ્રીતાળ, હીરણ્યને પૂરે પડ્યો;  
પદમાનો પ્રીતાળ, હીરણ્યને પૂરે પડ્યો;  
(કોઈ) કરજો મા કલપાંત, મરતે બોલ્યો માંગડો.
(કોઈ) કરજો મા કલપાંત, મરતે બોલ્યો માંગડો.
</poem>
[મરતાં મરતાં માંગડે સમાચાર દીધા છે : હે પદ્મા! તારો પ્રીતમ હીરણ્ય નદીમાં હણાઈ ગયો. પણ તું કલ્પાંત કરીશ મા.]

પછી તો વાણિયાની જાન નીકળી. ભૂતવડલાને છાંયડે ઢેબરાં ખાવા બેઠી. માંગડાનો કાકો અરસી વાળો એ જાનના રક્ષણને કાજે ભેળો હતો. વડલા ઉપરથી ટપક ટપક અરસીને માથે લોહીના છાંટા પડ્યા. અરે! આ લોહી ક્યાંથી? ઊંચે જુએ ત્યાં ભૂત રુદન કરતો બેઠેલો. લોહીનાં આંસુ? હા, કાકા, હા!

સહુ રોવે સંસાર, (એને) પાંપણિયે પાણી પડે,  

(પણ) ભૂત રુવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.
(પણ) ભૂત રુવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.
</poem>
[સંસારનાં માનવી રડે, ત્યારે એની પાંપણેથી પાણી પડે. પણ આ તો ભૂતનાં રુદન! ભયંકર રુદન! હૈયાનાં લોહી નીતરી નીતરીને લોચનમાંથી ઝરે. ભૂતનાં હૃદય. વેદના કેવી દારુણ! કેવી વસમી!]

અરે, તું કોણ છો? ભૂત કહે,
અરે, તું કોણ છો? ભૂત કહે,
હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહીં.
:::હું બેટો તું બાપ, અરસી, કાં ઓળખ નહીં.
રુદન કાં કરે! ઉત્તર મળ્યો :
:::રુદન કાં કરે! ઉત્તર મળ્યો :
ઓ દનડા સંભાર્ય, (હું) પદમા શું પાટણ રમ્યો.
ઓ દનડા સંભાર્ય, (હું) પદમા શું પાટણ રમ્યો.
</poem>
[કાકા, હું પદ્માની સાથે પતિભાવે રમ્યો હતો, તે દિવસ યાદ કરી જો; આજ એ મારી પ્રિયાને પરણવા પરપુરુષ જાય છે, તેથી રડું છું.]

અરસી સમજ્યો. ચાર આંટા મને પદ્માની સાથે ફરવા દે : એ ભૂતની માગણી. ભૂતડો બન્યો વરરાજા : પાછી વળીને જાન વડલે આવી : માંગડો ઊતરી ગયો : પદ્મા બીજે ક્યાં જાય?

ચોરી આંટા ચાર, ફેરા હું તમસું ફરી,  
ચોરી આંટા ચાર, ફેરા હું તમસું ફરી,  
ભાઈ બીજો ભરથાર, મારે તોં વણ માંગડા.
ભાઈ બીજો ભરથાર, મારે તોં વણ માંગડા.
</poem>
[હે માંગડા, હું તારી સાથે જ ચાર ફેરા ફરી છું. બીજા મારે ભાઈ-બાપ. ભલે તું ભૂત રહ્યો.]

પદ્મા ઊતરી પડી. પરંતુ પ્રેત તો અદૃશ્ય, અસ્પર્શ્ય હતો. પદ્માને નિરંતર દહવાનું અને ઝૂરવાનું રહ્યું. એ ભયંકર અરણ્યમાં દિવસ અને રાત.

વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી,  
વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી,  
(હું) ક્યાં ઝંપાવું ઝાળ, (મને) ભડકા લાગે ભૂતના.
(હું) ક્યાં ઝંપાવું ઝાળ, (મને) ભડકા લાગે ભૂતના.
</poem>
[ઓ વડલા, તારે પાંદડે પાંદડે આગ સળગી રહી છે. એની જ્વાળામાં હું સળગી રહી છું. એ આગ — ભયંકર વિયોગની, પ્રેત સાથેના પ્રેમની આગ હું ક્યાં જઈને ઓલવું?]

એવી એની ગતિ થઈ. સદા તલસવું અને ત્રાસવું : સદા ચાહવું અને બળ્યા કરવું : ચોગમ ભૂતના ભડકા, લોહીનાં આંસુ, વેદનાની ચીસો અને વિકરાળ દર્શન.

Line 70: Line 81:
લાખે ખપેડો ફાડિયો, ઊતર્યો ઊભે મોભ.
લાખે ખપેડો ફાડિયો, ઊતર્યો ઊભે મોભ.
પણ કમ્મરમાંથી કટાર સરી, આતુર પ્રેયસી નીચે ઊભી હતી તેના પેટ સોંસરી નીકળી. છતાં યે પોતાના કારમા જખ્મની પીડા છુપાવીને, ધખધખતા લોહીને ન ગણકારી, આજીજી કરે છે કે

લે લે લાખણશી લાણ, આજૂની એક જ ઘડી,  
લે લે લાખણશી લાણ, આજૂની એક જ ઘડી,  
પરોઢિયે પરિયાણ, સીધાં સરગ સધાવશું.
પરોઢિયે પરિયાણ, સીધાં સરગ સધાવશું.
</poem>
[ઓ લાખણશી, આજની એક ઘડી માણી લે. સવારે તો સાસરે યે નથી જવું, આંહીં યે નથી રહેવું. પરભારા સ્વર્ગે જવું છે.]

લાખણશી આ સમશ્યા ન સમજ્યો. અરે ભૂંડા! ન સમજ્યો?
લાખણશી આ સમશ્યા ન સમજ્યો. અરે ભૂંડા! ન સમજ્યો?
<poem>
લાખણ જાણ સુજાણ, સનસુમાં સમજ્યો નહીં,  
લાખણ જાણ સુજાણ, સનસુમાં સમજ્યો નહીં,  
ફેરવીને ફેંટો બાંધ્ય, લાખણ લોયાળો થયો.
ફેરવીને ફેંટો બાંધ્ય, લાખણ લોયાળો થયો.
</poem>
[અરે શાણા! સમશ્યામાં ન સમજ્યો? આ તારાં લૂગડાં લોહીવાળાં થયાં. ફેરવીને પહેરી લે.]

અને,
અને,
<poem>
કાયર મ થા કંથડા, ઘર વીંટ્યું ઘણે,  
કાયર મ થા કંથડા, ઘર વીંટ્યું ઘણે,  
કાઢ્ય કટાર કર ધુંખળાં, રમવા આજ રણે.
કાઢ્ય કટાર કર ધુંખળાં, રમવા આજ રણે.
</poem>
[હવે બી મા. ઘરની ચોગમ શત્રુઓ ઘેરી વળ્યા છે, કટારી કાઢીને યુદ્ધ કર. છટકી જા. તારા પ્રાણ બચાવી લે. મારા રામ રામ.]

લડીને લાખણશી ઉગર્યો. પણ એને જંપ ક્યાંથી વળે? પ્રભાતે તો નગિયાણા ગામને પાદર પ્રિયતમાની

સોનાવરણી ચ્હે બળે, રૂપાવરણાં ધૂંસ.
:::સોનાવરણી ચ્હે બળે, રૂપાવરણાં ધૂંસ.
[સુવર્ણરંગી ચિતા બળે છે, અને રૂપેરી ધુમાડા નીકળે છે.]

એમાં,
એમાં,
લાખે દીધી દોટ, ભણેણીને ભેળાં થયાં.
:::લાખે દીધી દોટ, ભણેણીને ભેળાં થયાં.
[લાખણશીએ દોડીને ચિતામાં ઝંપલાવ્યું. જિંદગીની અંદર વિખૂટાં હતાં તે મૃત્યુના ખોળામાં ભેગાં થઈ ગયાં.]

પરસ્પરનાં માબાપો વચ્ચેની શત્રુતાથી કે સ્વાર્થબુદ્ધિથી વિચ્છિન્ન થયેલી આવી અનેક પ્રેમ-જોડલીએ વિશ્વવિખ્યાત રોમિયો-જુલિએટ કરતાં વિશેષ ખૂબીભરી કરુણામય સ્નેહ-કથાઓ રચેલી છે. વિજાણંદે ત્યજેલી પ્રેમિકા શેણી એની શોધમાં ભટકે છે, અને સંસ્કૃત કવિઓને તેમ જ નળાખ્યાનના સૃષ્ટા પ્રેમાનંદને પ્રિય થઈ પડેલી પ્રથાનુસાર અરણ્યની નિર્જીવ વસ્તુઓને સજીવારોપણ કરીને સંબોધે છે, ઓઝત નદીને મનાવે છે કે :

ચડી ટીંબા ને ટીંબડી, ચડી ગુંદાળી ધાર,  
ચડી ટીંબા ને ટીંબડી, ચડી ગુંદાળી ધાર,  
ઓઝત, ઉછાળો કરી, વિજાણંદ પાછો વાળ્ય.
ઓઝત, ઉછાળો કરી, વિજાણંદ પાછો વાળ્ય.
</poem>
પીપળાને પોકારે છે. હતાશ થઈને હિમાલયમાં દેહ ગાળે છે, અને અચાનક આવી ચઢેલા વિજાણંદને કહે છે કે :

હાડ તો હીમાળે ગળિયાં જે ગુડા લગે,  
હાડ તો હીમાળે ગળિયાં જે ગુડા લગે,  
વિજાણંદ વળે, ધણમૂલા જાને ઘરે.
વિજાણંદ વળે, ધણમૂલા જાને ઘરે.
</poem>
[હિમાલયના બરફમાં મારાં હાડકાં, પગ સુધી ગળી ગયાં છે. માટે, હે પ્રિયતમ વિજાણંદ! હે મહામોલા! તું પાછો વળીને ઘેર ચાલ્યો જા.]

બહાર ઊભેલો પ્રેમિક મનાવે છે કે :
બહાર ઊભેલો પ્રેમિક મનાવે છે કે :
<poem>
વળને વેદાણી, પાંગળી હો તોય પાળશું,  
વળને વેદાણી, પાંગળી હો તોય પાળશું,  
કાંધે કાવડ કરી અડસઠ તીરથ તારશું.
કાંધે કાવડ કરી અડસઠ તીરથ તારશું.
</poem>
[હે શેણી, હજુ પાછી વળ, તું અપંગ બની ગઈ હોઈશ તો યે હું પાળીશ, અને કાંધે કાવડ લઈ તને તમામ તીર્થોની જાત્રા કરાવીશ.]

આખરે એ ‘હલકું દેતા હેમાળા’ની અંદર બન્ને જણાં ગાત્રો ગાળી નાખે છે.

Line 102: Line 125:
રાણો અને કુંવર બે ય રબારી જાતનાં જુગલ : ગીરના હરિયાળા ડુંગરાઓ ઉપર ગાય-ભેંસોની સાક્ષીએ, ઝરાઓ અને તારાઓની સાક્ષીએ બેયની વચ્ચે પ્રેમગાંઠ બંધાઈ. જાણતાં હતાં કે માવતરને આ સંબંધ નથી ગમતો. અને સાચે જ ન ગમ્યો.

કુંવરને પરગામ પરણાવી, અને રાણો પોતાના રુદિયાને કહે છે કે :

રાણા, રાતે ફૂલડે ખાખર નીખલિયાં,  
રાણા, રાતે ફૂલડે ખાખર નીખલિયાં,  
સાજણ ઘેરે સામટે આણાત ઉઘલિયાં.
સાજણ ઘેરે સામટે આણાત ઉઘલિયાં.
</poem>
[રાણા, જોતો ખરો! ખાખરાનું ઝાડ રાતાં ફૂલમાં લચકી રહ્યું છે, તેવી વસંત ઋતુમાં તારી કુંવર પણ ફાંકડા જાનૈયા વચ્ચે ઘેરાઈને સાસરે ચાલી નીકળી.]

સાણા ડુંગરને શિખરે બેઠો બેઠો રાણો ઝૂરે છે. એક કુંવરની હાલ્ય જ હંસ જેવી, બીજી સર્વની હાલ્ય ડકૂકતી : એક કુંવરની જ છાતી ચાકમચૂર, અન્ય તમામની ઢીલી ઢીલી : એક કુંવરનો જ ચોટલો કાળો નાગ, અન્યના વાળ ઓડેથીય ચેરા : એક કુંવરના જ દાંત દાડમ કળી-શા : પાંપણો પણ એની જ તીર જેવી : એવું એવું ધ્યાન ધરતો વિયોગી વસે છે. સામેના નાંદીવેલા ડુંગર ઉપર જ કુંવર પોતાનાં સાસરિયાંની સાથે રહે છે. બે ય જણાં પરસ્પરનાં રહેઠાણ જાણે છે. પણ મળાય? મળાય નહીં; પવિત્રતા માકારો કરે છે. રાણાએ કાગડો જોયો. એ કુંવર કનેથી તો ન આવ્યો હોય?

ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વીંધેં કરેં,  
ક્યાંથી આવ્યો કાગ, વનરાવન વીંધેં કરેં,  
કે’ ને કેડાક પાર, કુંવર કયે આરે ઊતરી.
કે’ ને કેડાક પાર, કુંવર કયે આરે ઊતરી.
</poem>
[હે કાગડા! વન વન વીંધીને તું ક્યાંથી આવ્યો? કુંવર કઈ નદીને કયે કિનારે મુકામ કરીને બેઠી છે, તે કહેને, ભાઈ!]

રાણાને મન તો કાગડો પણ નળરાજાના હંસ જેવો લાગ્યો. પ્રેમી આંખો કાગડાની રૂઢિગત કઠોરતા અને કદરૂપતા વીસરી ગઈ. ઓ ભાઈ કાગડા!

ગર લાગી ગુડા ગાળ્યા, પેટે વધ્યો પિયો,  
ગર લાગી ગુડા ગાળ્યા, પેટે વધ્યો પિયો,  
કાગા ભણજો કુંવરને રાણો સાણે રીયો.
કાગા ભણજો કુંવરને રાણો સાણે રીયો.
</poem>
[હે કાગડા! કુંવરને આટલું કહેજે કે રાણાને ગીરનું પાણી લાગ્યું છે, અંગ ગળી ગયું છે, ને હું સાણાના ડુંગરમાં રહું છું.]

કાગડાએ સંદેશો પહોંચાડ્યો હશે? કુંવર આવી. સાચેસાચ આવી. જીવવા નહીં, મરવા માટે આવી. અરર! કુંવર, આ તારે શરીરે શું?

વૈદું વેરી મળ્યા, કાયા બગાડી કુંવરની,  
વૈદું વેરી મળ્યા, કાયા બગાડી કુંવરની,  
દેહડી ઉપર ડામ, (તને) ચાભાડી, કોણે ચોડિયા?
દેહડી ઉપર ડામ, (તને) ચાભાડી, કોણે ચોડિયા?
</poem>
[હે ચભાડની પુત્રી, આવા વૈદ્ય કોણ મળ્યા? તારા શરીર પર ડામ કોણે દીધા?]

કુંવર ઝૂરતી હતી. શરીર શોષાતું હતું. સાસરિયાં સમજેલાં કે વહુને પાણી લાગ્યું છે. માટે પેટે ડામ દેવરાવ્યા. અબળા પોતાનું હૈયું કોની આગળ ઉઘાડે? જૂઠું કેમ બોલાય? સાચું કારણ પણ શી રીતે અપાય? ડામ સહન કરી લીધા. અંગે લાય લાગી. શરીરમાં હાડપિંજર જ રહ્યું. જીવવું રહ્યું નહોતું. માટે જ રાણાને મળવા ગઈ. રાણો બાથ ભરવા ઊઠ્યો.

કુંવર કહે છે કે, રહેવા દે.
કુંવર કહે છે કે, રહેવા દે.
રાણા આજુની રાત, ભીંસી બથ ભરીએં નહીં.
:::રાણા આજુની રાત, ભીંસી બથ ભરીએં નહીં.
[હે રાણા! આજની રાત રહેવા દે. આપણ બંનેના શરીર ખળભળી ગયાં છે. આજનું આલિંગન પ્રથમ વારનું છે. નહીં સહેવાય. કાલે પ્રીતિની ઉગ્રતા શાંત પડ્યા પછી બથ ભરજે.]

રાણો ન રહી શક્યો. સામસામી બથ ભરી. બંને દેહના ચૂરા થઈ ગયા.

<center>'''ઢોલરાનો ત્યાગ'''</center>
<center>'''ઢોલરાનો ત્યાગ'''</center>
અને દેવરા આયરની બાલ્યસખી પણ માવતરે બલાત્કારે પરણાવેલા ભરથાર ઢોલરાને પોતાનું અંતર નહોતી આપી શકી. દેવરો જોઈ રહ્યો, ને ઘૂંઘટમાં બોર બોર જેવડાં આંસુડાં પાડતી એ તરુણી સાસરે ચાલી નીકળી. નદીકાંઠે ગાડાં છૂટ્યાં. ઘૂંઘટ ઉઘાડીને યૌવના શા શા ચિંતને ચઢી છે!

તરવેણીને તીર, અમે સાગવન સરજ્યાં નહીં,  
તરવેણીને તીર, અમે સાગવન સરજ્યાં નહીં,  
(નીકર) આવતડો આહીર, દાતણ કરવા દેવરો.
(નીકર) આવતડો આહીર, દાતણ કરવા દેવરો.
</poem>
[અરેરે! આ નદીને કિનારે હું વનનું વૃક્ષ સરજાઈ હોત, તો દેવરો દાતણ કરવા આવત ત્યારે તો એને ભાળી શકત! માનવી થઈને આઘે આઘે ચાલ્યા જવું, તે કરતાં ઝાડ બનીને નિત્ય પ્રિયજનનાં દર્શન તો થાત!]

ઢોલરાએ પોતાની સ્ત્રીને રીઝવવા શું શું કર્યું? ચાલ, ચોપાટ રમીએ : ચાલ તારું માથું ઓળી દઉં : મીઠાં જમણ જમાડું : ઢોલિયો ઢાળી દઉં : પણ દેવરાની માશૂક બાર-બાર વરસના જૂના કોલ કેમ કરીને તોડે? દેવરો જાણે કે આડે આવીને ઊભો રહ્યો. ઢોલરો જાણી ગયો કે એનું હૈયું દેવરાને જ સોંપાયું છે. દિલાવર ઢોલરો સ્ત્રીને લઈ દેવરાને ઘેર ગયો. “દેવરા! મારા વિવાહ : પુરોહિતે કરાવેલું પાણિગ્રહણ : એ બધું જૂઠું. કુદરતે તને જ એનું કન્યાદાન ક્યારનું યે દઈ દીધું છે. માટે લે, સ્વીકાર કર. મારે ઘેર એ પવિત્ર જ રહી છે.”

દેવરો વિસ્મય પામ્યો. પોતાની સ્ત્રી સમર્પી દેનારો કોઈ દેખ્યો નહોતો; નહોતો સાંભળ્યો ય. એણે ઢોલરાને પોતાની બે બહેનો પરણાવી. માએ ઠપકો દીધો. દેવરો કહે છે કે માડી!

દીકરીઉં દેવાય, પણ વવું દેવાય નૈ,  
દીકરીઉં દેવાય, પણ વવું દેવાય નૈ,  
એક સાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો.
એક સાટે બે જાય, ઢાલ માગે તોય ઢોલરો.
</poem>
[પોતાની દીકરીઓ તો સહુ આપે, પણ પોતાની સ્ત્રી આપનાર ઢોલરા જેવો ત્યાગી બીજો કોઈ નથી જોયો. એકને બદલે મેં મારી બે બહેનો એને દીધી, તો યે મારા ઉપર એનો ઉપકાર રહ્યો છે.]

બીજો, પરસ્પર ત્યજાયેલાં જોડાંની ઘટનાઓનો પણ સમૂહ છે. એ બાનરો ને મૂળદે : હેમિયો : વીજરો : કાચબો ને પરીયમ : વીકી ને કમો : એ ત્યજાએલી પ્રિયતમાઓના કાલાવાલામાં સાચા કવિત્વનો, સાચી ઊર્મિઓનો રણકાર વાગે છે.

એક વાર વીજરા નામના આશકને તરછોડનારી સ્ત્રી યૌવનમાં પહોંચતાં પલટો ખાય છે, અને પછી તો અપમાનથી ઘવાયેલા નાયકને સમજાવે છે કે :

તમે માગેલ તેલ, (તે દી) કાચાં પણ કુંપે નહીં,  

હવે ફાગ ને ફૂલેલ વાળે ઘાલું, વીજરા.
હવે ફાગ ને ફૂલેલ વાળે ઘાલું, વીજરા.
</poem>
[હે વીજરા, તે દિવસ તેં સ્નેહરૂપી તેલ માગ્યું, ત્યારે કાચું પણ મારા સીસામાં નહોતું. આજ, આવ, આજ તો પાકું તેલ તારા વાળમાં સીંચું.]

એવી જ આજીજી વીકી કમા કને કરે છે :
એવી જ આજીજી વીકી કમા કને કરે છે :
<poem>
કમા કાઢી મ મેલ્ય, ખૂણેથી ય ખંખેરીને,  
કમા કાઢી મ મેલ્ય, ખૂણેથી ય ખંખેરીને,  
પાલી અમારું પેટ, અધવાલી તું આલજે.
પાલી અમારું પેટ, અધવાલી તું આલજે.
</poem>
[હે કમા, તું મને કાઢી ન મૂક. એક ખૂણામાં પડી રહેવા દે. મારે એક પાલી અનાજ જોશે, તેને બદલે હું અરધી પાલી ઉપર ગુજારો કરીશ. તને ભારરૂપ નહીં બનું. બીજી કશી ચાહના નહીં કરું. માત્ર તારા ઘરમાં રહેવા દે.]

આ બધી ભગ્નપ્રેમની કથાઓ છે. કોઈ જોડાં તલસી તલસીને વિખૂટાં રહી જીવ કાઢી નાખે છે, તો કોઈ એકબીજાની ચિતામાં ઝંપલાવે છે. મરતાં સુધી મરજાદ ન ત્યજે, બધી વ્યથા સહે, અને આખરે મરજાદ તોડે તો તે જીવન માણવા નહીં, પણ સાથે બળી મરવા. દેહની વિલાસવાસના ભાગ્યે જ નજરે ચઢે છે. સ્વેચ્છાચારનું નામ પણ નથી. હલકાં મનાયેલાં વર્ણોની એવી નીતિ આપણને વિસ્મય પમાડે છે.

<center>'''‘હોંકારા દે હાડ’'''</center>
<center>'''‘હોંકારા દે હાડ’'''</center>
સંસ્કૃતમાં જયદેવ કવિએ ગીતગોવિંદ ગાઈને પત્નીના શબમાં પ્રાણ પાછા વાળ્યા. આ સાહિત્યમાં પણ એને આંટે તેવી ઘટનાઓ પડી છે. એક પતિએ મિત્ર-મંડળીની વચ્ચે ગર્વ કર્યો કે

હાથ કટારાં જે હણે, હોડે વખ જે ખાય,  
હાથ કટારાં જે હણે, હોડે વખ જે ખાય,  
એસાં સજણાં માણીએ, (જેનો) હાથ કર્યે જીવ જાય.
એસાં સજણાં માણીએ, (જેનો) હાથ કર્યે જીવ જાય.
</poem>
[પ્રેમ તો એવી સ્ત્રીની સાથે કરો કે જે આપણું મોત સાંભળવાની સાથે જ કાં તો સ્વહસ્તે કટાર ખાઈને મરે, અગર વિષપાન કરીને મરે.]

એ જ ગર્વિષ્ઠ સ્વામીની પત્ની શેણને બીજા મિત્રોએ એવી જીવલેણ કસોટીમાં મૂકી. બાઇએ ‘હાય’ કહીને પ્રાણ છોડ્યો. ઘેલા થયેલા પતિએ સ્મશાનમાં જઈ શેણને સાદ કર્યો, ત્યાં તો -

મટ્ટી શું મટ્ટી મળી, તોય હોંકાર દે હાડ.
:::મટ્ટી શું મટ્ટી મળી, તોય હોંકાર દે હાડ.
હાડકાં ઊછળી ઊછળી હોંકારા દેવા લાગ્યાં, ને એ હાડકાંને ભથ ભીડી સ્વામીએ દેહ ત્યજ્યો.

એવી પ્રેમ-કથાઓ અન્ય સાહિત્યમાં કવિની કલ્પનાઓને પણ સુલભ નથી થયેલી, જ્યારે અહીં તો એ બનેલી ઘટનાઓ છે. ને કદાચ ક્યાંક કલ્પનાની છાંટ હોય, તો કલ્પના તરીકે પણ આ સાહિત્યને અપૂર્વ કીર્તિથી નવાજે છે. સોરઠી લોકજીવન તો અત્યારે પણ એવા બનાવોને સંઘરતું કોઈ કવિ-લેખિનીના સ્પર્શની વાટ જુએ છે. એ નિરક્ષર અને ભ્રમણશીલ લોકજીવનમાં ઝટ જીભને ટેરવે ચડી જાય તેવા કાવ્યનું રૂપ આવી ઘટનાઓને અપાવું જોઈએ. તેથી પ્રત્યેક કથાની એક પછી એક ઘટનાને દુહા જેવું નાજુક રૂપ દેવાયું. દુહો એટલે આખી વસ્તુસંકલનાનો અક્કેક અંકોડો. એવી દુહાબદ્ધ સળંગ વાતોનું અધૂરું અધૂરું પણ સંશોધન થયું છે, થતું આવે છે. દુહાના રૂપમાં નાયક-નાયિકાના આખા ને આખા સંવાદો માલૂમ પડે છે.

આ સંવાદના દુહા કોણે રચ્યા? ઘટના બન્યા પછી તેને અમર રાખવા કોઈ ચારણે રચ્યા? કે ઘટનાનાં એ પાત્રોને શ્રીમુખેથી જ સરી પડ્યા? આજ વરસોવરસ હુતાશનીની જ્વાળાઓની આસપાસ અને અનેક મેળાઓમાં લોકો — સ્ત્રીઓ ને પુરુષો — દુહાઓ ગાતાં ગાતાં સ્પર્ધા કરે છે. અને જ્યારે જૂના દુહાઓ ખૂટે છે, ત્યારે તત્કાળ નવા દુહા રચતાં જાય છે. આજની વડારણો પણ રાજદરબારમાં છાજિયા લેતી લેતી કરુણ રસનાં કાવ્યો રચતી જાય છે. એવો રસ ને એવી વાણી-વિભૂતિ જો આજ પણ હોય, તો પછી તે કાળનાં અલ્પભાષી, સબળ ભાવનાભર્યાં, સાહસિક, શૂરવીર ને રસતરબોળ પ્રેમીઓ કાવ્ય કાં ન રચે? એને રચવાપણું શું હોય? મુખમાંથી નિઃશ્વાસ પડે તેમ દુહો ન પડે? એક સાદો દુહો લ્યો. શેણ કહે છે કે —

જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો,  
જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો,  
(હું) શેરીએ પાડું સાદ, વાવડ દ્યો વિજાણંદના.

Line 157: Line 199:
ઊંચે સળગ્યો આભ, નીચે ધરતીના ધડા,  
ઊંચે સળગ્યો આભ, નીચે ધરતીના ધડા,  
ઓલવવાને આવ્ય, વે’લો ધાત્રવડા ધણી.
ઓલવવાને આવ્ય, વે’લો ધાત્રવડા ધણી.
</poem>
[મારે તારા વિના ઊંચે આકાશ સળગ્યું, ને નીચે પૃથ્વી સળગી. હે ધાંતરવડના રાજા માંગડા! એ આગ ઓલવવા માટે તું વહેલો આવજે.]

સીધે સીધી વાક્ય-રચના, અને નિત્ય-જીવનમાં બોલાતા શબ્દોનો જ ઉપયોગ : દુહા જેવું સાદામાં સાદું વૃત્ત : એકેય શબ્દનો અતિરેક નહિ : અંતરમાં ઊગે તેવું જ ઉચ્ચારી નાખનારા એ સંયમશીલ યુગમાં આવાં કાવ્ય રચવાનું કામ સહજ હતું. મનુષ્યોની રોજિંદી બોલીમાં જ કાવ્યનાં આબાદ લક્ષણો હતાં, એટલે આવા દુહાઓ અવશ્ય નાયક-નાયિકાઓના સ્વરચિત હોવા જોઈએ.

અને તેમ હોવાને બદલે કદાચ પાછળથી કોઈ કવિઓએ જ આ આખ્યાનો રચ્યાં હોય તો? તો સોરઠની ભૂમિ અધિક ધન્યવતી બને છે. પોતાનાં નામ જોડી દેવાનો મોહ જે કવિઓને નહિ થયો હોય, તે કવિઓ મનુષ્ય તરીકે કેટલા ભવ્ય હશે! અન્ય પ્રાંતના લોકસાહિત્યમાં આટલો ત્યાગ કદાચ નયે જડે.

ઉપર કહી તે બધી વાર્તાઓ તો સાંગોપાંગ દુહાબદ્ધ છે. પરંતુ બીજી અનેક વાર્તાઓ એવી છે કે જે માત્ર બે-ચાર દુહાઓનો જ આધાર લઈને જીવતી રહી છે. ઘટનાઓનો આખો ઇતિહાસ ફક્ત ચારણોની સ્મરણશક્તિની જ દયા ઉપર નભતો હોય છે. માત્ર અમુક ભવ્ય પ્રસંગનું જ આલેખન એક-બે દુહાઓમાં થયું હોય છે. અગર દુહાઓ મોટી સંખ્યામાં હોય તો પણ તે વાર્તાની વસ્તુ-સંકલના સાધવાને માટે નથી હોતા. પણ નાયક અગર નાયિકાની મનોવ્યથા વ્યક્ત કરવાને માટે હોય છે. મેહ જેઠવા અને ઊજળીની વાતના આશરે એક સો દુહાઓ એ પવિત્ર શીલવાળા રાજાને મુખેથી અને એ ખંડિતા (‘રીજેક્ટેડ’) ચારણીના હૈયામાંથી ઝરી પડ્યા છે. ચારણ-કન્યા ઊજળીએ પોતાના જેઠવા રાજાને એક વખત પોતાના અંગની ઉષ્મા આપીને જીવતો કર્યો છે. એભલ અને સાંઈ નેસડીની ઘટનાને મળતી જ આ મેહ અને ઊજળીની ઘટના છે. પરંતુ ઊજળીને તો જેઠવા રાજાના અંગસ્પર્શે પ્રીતિનાં રોમાંચ અનુભવાવ્યાં. જે પુરુષની સાથે એ કુમારિકા એકવાર પોઢી, તે પુરુષ સિવાય બીજા એને તો ભાઈ-બાપ. પણ જેઠવો રાજા ઊજળીની કાંતિમાં, આજીજીમાં અગર સેવામાં ન લોભાયો. એને મન તો ચારણ એટલાં દેવ. ઊજળી જેઠવાની પાછળ ઘેલી થઈ. દુહે દુહે એ કેવાં મર્મવેધક મનામણાં! કેવું કાવ્ય-સૌંદર્ય! બારમાસીના આજીજીભર્યા સંદેશા કેવા મૃદુતામય! ને કવિતામય!

મહિના કારતકમાંય સહુને શિયાળો સાંભરે,  
મહિના કારતકમાંય સહુને શિયાળો સાંભરે,  
ટાઢડીયું તનમાંય, ઓઢણ દે, આભપરા ધણી.
ટાઢડીયું તનમાંય, ઓઢણ દે, આભપરા ધણી.
</poem>
[આભપરા પહાડના રાજા ઓ મેહ જેઠવા! આ કાર્તિક મહિનો આવ્યો. વિયોગી પ્રેમીઓને આ માસમાં શિયાળાના સંયોગ યાદ આવે. એકલાં એકલાં અંગમાં ઠંડી લાગે. માટે હવે તો કાંઈક ઓઢવાનું દે! તારા પ્રેમની ચાદર ઓઢાડ!]

માગસરમાં માનવ તણા, સરખા એક જ શ્વાસ,  
માગસરમાં માનવ તણા, સરખા એક જ શ્વાસ,  
ઇ વાતુંનો વશવાસ, જાણ્યું કરશે જેઠવો.
ઇ વાતુંનો વશવાસ, જાણ્યું કરશે જેઠવો.
</poem>
[ઓ જેઠવા! માગસર મહિને તો પ્રેમી યુગલો એક સાથે જ શ્વાસ લઈને જીવી શકે. વિખૂટાં પડે તો જીવ જાય. એ વાતોમાં તને વિશ્વાસ કેમ ન રહ્યો? મને કાં એકલી મૂકી?]

પોષ મહિનાની પ્રીત, જાણ્યું કરશે જેઠવો,  
પોષ મહિનાની પ્રીત, જાણ્યું કરશે જેઠવો,  
રાણા, રાખો રીત, બોલ દઈ, બરડાના ધણી.
રાણા, રાખો રીત, બોલ દઈ, બરડાના ધણી.
માધે પરણે માનવી, ધ્રુશકે ત્રંબાળુ ઢોલ,  
માધે પરણે માનવી, ધ્રુશકે ત્રંબાળુ ઢોલ,  
આવો લગન લઈ, (તો) વધાવું વિનોઈના ધણી.
આવો લગન લઈ, (તો) વધાવું વિનોઈના ધણી.
</poem>
[માહ મહિનો આવ્યો. આ મહિનામાં તો ઢોલ-નગારાં વાગે, અને સ્ત્રીપુરુષો પરણીને ભેળાં થાય. હે વિનોઈ ગામના રાજા! તું પરણવા આવ ને!]

ફાગણ મહિને ફૂલ લાગે સહુ સોહામણાં,  
ફાગણ મહિને ફૂલ લાગે સહુ સોહામણાં,  
(એનાં) મોંઘાં થાતાં મૂલ વિજોગે વિનોઇતા ધણી.
(એનાં) મોંઘાં થાતાં મૂલ વિજોગે વિનોઇતા ધણી.
</poem>
[ફાગણ આવ્યો. વસંત મ્હોરી. ફૂલો આવ્યાં. પણ હે વહાલા! વિયોગીને એ ફૂલોનો આનંદ બહુ મોંઘો થઈ પડે છે. વસંત સૂની સૂની વહી જાય છે.]

જાણે કે જીવનને સંધ્યાકાળે કોઈ ચક્રવાક અને ચક્રવાકી, સમાજના ભેદાભેદની સરિતાને સામસામે તીરે બેસીને આવાં કલ્પાંત કરી ગયાં. મિલન ન થયું. ચારણીએ નિરાશાની ધા પોકારી રાજાને કોઢનો શાપ દીધો. રોગથી ઘેરાઈને રાજા મરણ પામ્યો. ચંદનની ચિતામાં એનું શબ સળગતું હતું. શાપ દેનારી પ્રેમિકા આખરે એ અગ્નિના ગુલાબી બિછાનામાં સાથે સૂતી. પરંતુ આ હકીકતોના દુહાઓ નથી. ઊજળીના દુહાઓ એ તો એક અખંડ અને લાલિત્યઝરતું વિરહ-કાવ્ય છે.

એ જ રીતે નાગબાઈના દુહાઓ : રા’ માંડળિકે નાગબાઈની પુત્ર-વધૂ ઉપર કુદૃષ્ટિ કર્યાનો દુહો નથી. ફક્ત

વાટું ન ઘટે વીર, ગંગાજળ ગરવા ધણી,  
વાટું ન ઘટે વીર, ગંગાજળ ગરવા ધણી,  
હીણી નજર હમીર નોય, માવિત્રાંની, માંડળિક.
હીણી નજર હમીર નોય, માવિત્રાંની, માંડળિક.
</poem>
[હે ગંગાજળમાં નિત્ય સ્નાન કરનારા રાજા માંડળિક! આવી અપવિત્ર વાતો તને ન શોભે. તું તો અમારો પિતા. પિતા-માતાની કુદૃષ્ટિ અમારા જેવાં સંતાનો ઉપર ન ઘટે.]

— એ દુહામાં ‘હીણી નજર’નો ધ્વનિ છે એટલું જ. બાકીના બધા દુહાઓ ભયાનક શાપના ધગધગતા અંગાર જેવા છે. સોરઠી કવિતાના સુકોમળ પુષ્પ સરીખો દુહો જરૂર પડ્યે કેવો કોપકારી વજ્ર-ટંકાર કરી ઊઠે છે તેનો ખ્યાલ નાગબાઈના શાપના દુહાઓમાંથી આવે છે.

જાશે રા’ની રીત, રા’પણું રે’શે નહીં,  
જાશે રા’ની રીત, રા’પણું રે’શે નહીં,  
ભૂલ્યો બાધી ભીંત મું સંભારશ માંડળિક.
ભૂલ્યો બાધી ભીંત મું સંભારશ માંડળિક.
</poem>
[તું જૂનાગઢનો રાજા છે. પણ તારી રાજવટનો નાશ થશે. એવી ભૂલ તેં કરી છે. તું આખી ભીંત ભૂલ્યો છે. મારો શાપ સાચો પડે તે દિવસ તું મને સંભારીશ.]

રાણીયું રીત પખે જાય બજારે બીસશે,  
રાણીયું રીત પખે જાય બજારે બીસશે,  
(તે દી’) ઓઝળ આળસતે મોં સંભારશ, માંડળિક
(તે દી’) ઓઝળ આળસતે મોં સંભારશ, માંડળિક
</poem>
[હે માંડળિક! તારી કેવી ખુવારી થશે? તારી રાણીઓ ઓઝલ પડદામાં નહિ રહી શકે. અંત:પુરમાંથી એને નીકળવું પડશે. બધો મલાજો છોડીને એને બજારમાં રઝળવું પડશે. તે વખતે તું મને સંભારીશ.]

નહીં વાગે નિસાણ, નકીમ હુંકળસે નહીં,  
નહીં વાગે નિસાણ, નકીમ હુંકળસે નહીં,  
ઉમટસે અસરાણ, મું સંભારશ માંડળિક.
ઉમટસે અસરાણ, મું સંભારશ માંડળિક.
</poem>
[તારી નોબત અને તારાં નગારાં બજતાં બંધ થશે. આંહીં તો મુસલમાનો ટોળે વળશે. તે દિવસ તું મને સંભારીશ.]

પોથી અને પુરાણ, ભાગવતે ભિળસો નહીં,  
પોથી અને પુરાણ, ભાગવતે ભિળસો નહીં,  
18,450

edits

Navigation menu